________________
૧-૧૦૨,૧૦૩
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
તેમાંથી ૧૩૪ વડે શ્રવણ શદ્ધિને પામે છે. બાકી રહેશે - ૭૩૯. તેમાં પણ ૧૩૪ વડે ધનિષ્ઠા શોધિત થાય. તેથી આવશે - ૬૦૫.
તેમાંથી પણ ૬૭ વડે શતભિષક શોધિત થતાં રહેશે - ૫૩૮. એમાંથી પણ ૧૩૪ વડે પૂર્વાભાદ્રપદ શોધિત થાય. તેથી રહેશે - ૪૦૪.
તેમાંથી પણ ૨૦૧ વડે ઉતરાભાદ્રપદ શુદ્ધ થતાં બાકી રહેલ-૨૦3. તેમાંથી પણ ૧૩૪ વડે રેવતી શોધિત થતાં રહેશે-૬૯.
આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ ને ૧૩૪ ભાગોથી અવગાહીને બીજી સ્વ ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે.
તથા ૪૦૨-મી ચંદ્રમહતુ જિજ્ઞાસામાં તે ઘવરાશિ-૩૦૫ પ્રમાણ લેવી. લઈને ૮૦૩ વડે ગુણીએ. તેથી આવેલ-૨૪૪૯૧૫ સંખ્યા છે, તેમાં સર્વ નાગ પર્યાય પરિમાણ-૩૬૬૦.
તેથી કહે છે – છ અદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૬૭-શો યદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૨૦૧ અંશોના-૧૫ સમક્ષેત્રોમાં પ્રત્યેક ૩૪ને ૬૩ વડે ગણીએ. તેથી આવે છે • ૪૦૨, તથા છ ને ૨૦૧ વડે ગુણતાં આવે છે - ૧૨૦૬. તથા ૧૩૪ને ૧૫-વડે ગુણીએ. તેથી આવશે - ૨૦૧૦. આ ત્રણે સશિને એકઠી કરીએ અને કરીને, તેમાં અભિજિતના ૪૨-ને ઉમેરીએ. તેથી આવશે-૩૬૬૦.
આટલા એક નક્ષત્ર પયય પરિમાણથી પૂર્વસશિના ૨૪૪૯૧૫ ભાગો કરવામાં આવે છે. પ્રાપ્ત ૬૬ નબ પર્યાયો છે, પછી રહે છે - ૩૩૫૫. તેમાં અભિજિતુના ૪૨ શોધિત થતાં બાકી રહે છે - 33૧૩.
આ ૩૩૧૩ થી ૩૦૮૨ વડે અનુરાધા સુધીના નક્ષત્રો શોધિત થતાં બાકી રહેશે - ૨૩૧. પછી ૬૭-વડે જયેષ્ઠા શોધિત થતાં રહેશે-૧૬૪. તેમાંથી પણ ૧૩૪ વડે મૂલ નફળ શોધિત થતાં, પછી રહેશે-30. આવેલ પૂવષિાઢા નક્ષત્રના 39/૧૩૪ ભાગોને અવગાહીને ચંદ્ર ૪૦૨મી સ્વઋતુને પૂરી કરે છે.
એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર ઋતુ પરિમાણ કહ્યું.
હધે લોકરૂઢિથી એક-એક ચંદ્રઋતુનું પરિમાણ સુધી કહે છે - x • x • બધી પણ આ છ સંખ્યક પ્રાવૃત્ આદિ ઋતુઓ પ્રત્યેક ચંદ્ર ઋતુઓ હોતા બબ્બે માસ જાણવા.
તે બબ્બે માસનું શું પ્રમાણ છે, તે કહે છે - x - ૩૫૪ અહોરમ અને એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગો. બાકી રહે. અર્થાત્ એ પ્રમાણે આવા રૂપે આદાનથી આવા સ્વરૂપે સંવત્સર પ્રમાણ લેવું.
ગણવામાં આવનાર બે માસમાં કંઈક અધિક હોરમના દર ભાગો. એ ભાવ છે. ૫૯-૫૯ અહોરમ, અહોરણ પ્રમાણથી કહેવા.
તેથી કહે છે – બબ્બે માસ પ્રમાણની છ ઋતુઓ છે, એમ ૩૫૪ અહોરાત્રોને છ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત ૫૯-અહોરમોના ૧૨ ભાગોના છ વડે ભાગ કરતાં
*દુર ભાગ.
એ પ્રમાણે હોવાથી કમમાસ અપેક્ષાથી એક-એક તુમાં લૌકિક એક-એક ચંદ્રને આશ્રિને વ્યવહારથી એકૈક અવમરાબ થાય છે. સર્વ કર્મસંત્સરમાં છે. અવમરાત્રિ થાય છે.
તેથી કહે છે - x • તે કર્મસંવત્સરમાં ચંદ્ર સંવત્સરને આશ્રીને વ્યવહારથી આ વક્ષ્યમાણ ક્રમે છ અવમરાત્રિ કહેલ છે, તે આ પ્રમાણે - x • તે સુગમ છે.
અહીં આ ભાવના છે - આ કાળના સુયદિ ક્રિયા ઉપલક્ષિતના અનાદિ પ્રવાહ પતિત પ્રતિ નિયત સ્વભાવગી છે, સ્વરૂપથી કોઈ હાનિ પણ નથી કે કોઈ સ્વરૂપ ઉપચય પણ નથી. જે આ અવમરણ કે અતિરાત્રનું પ્રતિપાદન છે, તે પરસ્પર માસ ચિંતાની અપેક્ષાથી છે. તેથી કહે છે - કર્મમાસની અપેક્ષાથી ચંદ્રમાસની વિચારણામાં અવમહીન સગિનો સંભવ છે, કર્મમાસની અપેક્ષાથી સૂર્યમાસની વિચારણામાં અતિરાઅધિકામિની કલાના છે. તથા કહ્યું છે - કાળની હાનિ કે વૃદ્ધિ ન થાય, કાળ અવસ્થિત છે. એકૈક માસની વૃદ્ધિ-હાનિ થાય છે.
તેમાં અવમ રાગ ભાવના કરવાને માટે આ પૂર્વાચાર્યોએ દર્શાવેલી બે ગાયાઓ છે, વૃત્તિકારશ્રીએ આ બે ગાથા દર્શાવીને પછી તેની વ્યાખ્યા રજૂ કરેલ છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે.]
કર્મમાસ પરિપૂર્ણ ૩૦-અહોરાત્ર પ્રમાણ છે, ચંદ્રમાસ ૨૯-અહોરમ અને એક અહોરમના કેદ ભાગ છે. તેથી ચંદ્રમાસના પરિમાણનું અને ઋતુમાસના-કર્મમાસના પરિમાણનો, પરસ્પર વિશ્લેષ કરાય છે, વિશ્લેષ કરાતા જે અંશો ઉદ્ધરિત જણાય છે, તે ૩૦/૬ર ભાગરૂપ છે, તે અવમાત્રના ભાગો છે. તે જ અવમરણના પરિપૂર્ણ બે માસ પર્યન્ત થાય છે. તેથી તેના હોવાથી, તે ભાગો માસના અવસાનમાં જાણવા. -
- - જો 30 દિવસમાં 3દિર ભાગ અવમરણનું પ્રાપ્ત થાય છે. તો એક દિવસમાં કેટલા ભાગો પ્રાપ્ત થાય ? અહીં સશિની સ્થાપના આ રીતે છે - ૩૦/ ૩૦/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યમ સશિને ગુણતાં- 30 x ૧ = ૩૦ જ આવશે, કેમકે એક વડે ગણતાં તે જ અંક આવે છે. તેનો આદિ શશિ વડે ભાગ કરતાં 30ને ૩૦ વડે ભાંગવાથી ૧-આવે. આવેલ પ્રતિદિવસના ૧૫ ભાગ પ્રાપ્ત થાય. તથા કહે છે – ૬૨ ભાગ એકૈક દિવસે દિવસે અવમરાત્રિ થાય છે. - x • x -
એ પ્રમાણે જે એકૈક દિવસમાં એકૈક બાસઠ ભાગ જે અવમરાત્રિ સંબંધી પ્રાપ્ત થાય છે, તો ૬૨-દિવસ વડે એક અવમરણ થાય છે અર્થાતુ શું કહે છે ? દિવસ દિવસમાં અવમરામના હોવાથી એકૈક બાસઠાંશ ભાગની વૃદ્ધિથી ૬મો ભાગ સંજાત થતાં ૬૨માં દિવસે મૂલથી જ ૬૩મી તિથિ પ્રવર્તે છે. એ પ્રમાણે હોવાથી જે ૬૧-મી અહોરાત્ર, તેમાં ૬૧મી અને ૬૨મી તિથિ નિધન ઉપગત થતાં ૬૨-મી તિથિ લોકમાં ઘટે છે, તેમ વ્યવહાર થાય છે.
કહ્યું છે કે – એક અહોરાત્રમાં બે તિથિ જેમાં નિધન પામે, તે તિથિની હાનિ