________________
૧૦/૨૨/૯૪
સૂર્ય વડે યુક્ત ઉત્તર ફાલ્ગુની નક્ષત્રને સાત મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૩૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૧/૬૭ ભાગો બાકી રહેતા બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. હવે ત્રીજી પૂર્ણિમા વિષયમાં ચંદ્ર નક્ષત્ર યોગને પૂછે છે − - x - પ્રશ્ન સુગમ છે. ભગવંત કહે છે - X + X - - - ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિવેળામાં અશ્વિની નક્ષત્રના ૨૧-મુહૂર્તો અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ ભાગથી છેદીને, તેના હોવાથી ૩૩-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ ૬૬/૫/૧ ત્રીજી પૂર્ણિમાને વિચારતા વર્તે છે, તેથી ત્રણ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત સંખ્યા થશે-૧૯૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ - ૧૯૮/૧૫/૩. - ૪ - ૫છી ૧૫૯ મુહૂર્ત વડે ૨૪/૬૨ ભાગ વડે અને ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતાદિથી ઉત્તર ભાદ્રપદા સુધીના છ નક્ષત્રો શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે – ૩૮ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૨/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪/૬૭ ભાગ – ૩૮|૫૨|૪. પછી ૩૦-મુહૂર્ત વડે રેવતી નક્ષત્ર શુદ્ધ થાય છે. પછી આઠ મુહૂર્ત રહે છે. પછી આવેલ ચંદ્રયુક્ત અશ્વિની નક્ષત્ર ૨૧મુહૂર્તો અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગમાં બાકીનાને
પરિસમાપ્ત કરે છે.
ЧЕ
હવે આ ત્રીજી પૂર્ણિમાને સૂર્ય નક્ષત્ર યોગને પૂછે છે — - ૪ - પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંત કહે છે - ૪ - ચિત્રા વડે યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિ વેલામાં ચિત્રામાં એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૩૦-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ – ૬૬/૫/૧.
હવે ત્રીજી પૂર્ણિમા વિચારણા છે, માટે ત્રણ વડે ગુણીએ. તેથી આવશે - ૧૯૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ - ૧૯૮/૧૫/૩. પછી આ પુણ્ય શોધનક – ૧૯/૪૩/૩૩ને પૂર્વોક્ત પ્રકારથી શોધિત
થાય છે.
ત્યારપછી રહે છે – ૧૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૩/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ - ૧૭૮|33|૩૭. પછી ૧૦૫ મુહૂર્ત વડે આશ્લેષાદિથી હસ્ત સુધીના પાંચ નક્ષત્રો શુદ્ધ થાય છે. બાકીના ૨૮ મુહૂર્તો રહે છે. બાકી પૂર્વવત્ ૨૮/૩૩/૩૭, પછી ચિત્રા નક્ષત્ર સૂર્ય સાથે યુક્ત થાય.
ચિત્રા નક્ષત્ર એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ અને ૧/૬૨ ભાગના ૩૦/૬૭ ભાગ બાકી રહેતા ત્રીજી પૂર્ણિમા પૂરી થાય.
--
હવે બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્રયોગને પૂછે છે - ૪ - ભગવંત ઉત્તર આપે છે - ૪ - ઉત્તરાષાઢા વડે બારમી પૂર્ણિમા ચંદ્રને પરિસમાપ્ત કરે છે. તે ઉત્તરાષાઢાના ૨૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૨/૬૭ ભાગ વડે ૫૪-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ ધ્રુવરાશિ છે –
૬૦
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
૬૬/૫/૧. અહીં બારમી પૂર્ણિમાને વિચારીએ છીએ તેથી બાર વડે ગુણીએ. તેથી આવશે ૭૯૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૨/૬૭ ભાગો થતાં રાશિ આવશે – ૭૯૨|૬૦ ૧૨.
પછી ૭૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૬૬/ ૬૭ ભાગો વડે અભિજિત્ આદિથી મૂળ સુધીના નક્ષત્રો શોધિત થાય છે.
પછી ૩૦ મુહૂર્ત વડે પૂર્વાષાઢા શુદ્ધ થતાં શેષ રહે છે ૧૮-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ. રાશિ આ છે - ૧૮/૩૫/૧૩.
પછી આવેલ ચંદ્ર સાથે યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્ર બારમી પૂર્ણિમા ૨૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૫૪/૬૭ ભાગ બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
હવે આ જ બારમી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્રનો યોગ પૂછે છે – તે સુગમ છે. ભગવંતે કહ્યું - ૪ - પુનર્વસુથી યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે બારમી પૂર્ણિમા પરિસમા િવેળામાં પુનર્વસુનક્ષત્રના ૧૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૮/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૨/૬૭ હોતા ૨૦ ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તે ધ્રુવરાશિ ૬૬|૫|૧ને બાર વડે ગુણીએ. તેથી સંખ્યા આવશે – ૭૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૨/૬૭ ભાગો અર્થાત્ તે રાશિ થશે – ૭૯૨/૬૦/૧૨.
રહેશે -
પછી તેનાથી પુષ્ય શોધનક ૧૯|૪૩|૩૩, પૂર્વોક્ત પ્રકારથી શોધાય છે. પછી ૫ – ૭૭૩ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ. તેમાંના ૧/૬૨ ભાગના ૪૬/ ૬૭ ભાગ. ૭૭૩/૧૬/૪૬. પછી આ ૭૪૪ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે આશ્લેષાથી આર્દ્રા સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી રહેશે ૨૮ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૩/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૪૭/૬૭ ભાગો છે. તે રાશિ આવે છે – ૨૮|૫૩|૪૭.
તેથી આવેલ પુનર્વસુ નક્ષત્ર સૂર્યની સાથે યોગને પામીને ૧૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૦/૬૩ ભાગો બાકી રહેતા બારમી પૂર્ણિમા સમાપ્ત થાય છે.
હવે આ જ બાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર નક્ષત્ર યોગ પૂછે છે – તે સુગમ છે. ભગવંતે કહ્યું - ૪ - ઉત્તરાષાઢાથી યુક્ત ચંદ્ર છેલ્લી ૬૨મી પૂર્ણિમાને પરિણમે છે. ત્યારે છેલ્લી ૬૨-મી પૂર્ણિમા પસિમાપ્તિવેળા ઉત્તરાષાઢાનો છેલ્લો સમય છે, તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ ૬૬/૫/૧ છે. છેલ્લી બાસઠમી પૂર્ણિમા હાલ વિચારણામાં વર્તે છે. તેથી ૬૨ વડે ગુણીએ. તેનાથી આવશે ૫ – ૪૦૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨
ભાગના ૩૧૦ અને ૧/૬૨ ભાગાના ૬૨/૬૭ ભાગ.
ત્યારપછી આ વચન – ૮૧૯ શોધનક ઉત્તરાષાઢાના ૨૪ ભાગ અને ૬૬