________________
૧૦/૨૨/૯૧ થી ૯૩
પૂર્ણ કરે છે.
આ પાંચ સંવત્સરમાં ત્રીજી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં બીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને ત્રીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે.
આ પાંચ સંવત્સરમાં બારમી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૮૪૬ ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે.
હવે બાકીની અમાવાસ્યામાં અતિદેશ કરે છે - x - તેની વ્યાખ્યા પૂર્વવત્
કરવી.
૫૫
હવે છેલ્લી-બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછે છે - x - પ્રશ્ન સુગમ છે. ભગવંત કહે છે - x - જે દેશમાં રહીને સૂર્ય છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તે પૂર્ણિમા પરિસમાપ્તિ નિબંધન દેશથી મંડલને ૧૨૪ વડે છેદીને, પૂર્વેના ૪૭-ભાગોને છોડીને, આ પ્રદેશમાં રહીને સૂર્ય છેલ્લી-બાસઠમી
અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે.
હવે કઈ પૂર્ણિમા, કયા નક્ષત્રથી યુક્ત ચંદ્ર કે સૂર્ય પરિસમાપ્ત કરે છે, એમ પ્રશ્ન કરવાને કહે છે
-
• સૂત્ર-૯૪ ઃ
આ પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? ધનિષ્ઠા વડે. ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગ અને ૬૨- માં ભાગને ૬૭ વડે છેદીને ૬૫ ચૂર્ણિક ભાગ બાકી રહેતા [જોડે છે.]
તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? તે પૂવફિાલ્ગુનીને ૨૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬ર ભાગ તતા દુર ભાગને ૬૭ વડે છેદીને બે-ત્રીશ ચૂર્ણિકા ભાગ રહેતા
આ પાંચ સંવત્સરોમાં બીજી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાૌષ્ઠપદા વડે. ઉત્તરાપીઠપદા નક્ષત્ર ૨૭- મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૨- ચૂર્ણિકા ભાગ બાકી રહેતા [પૂર્ણ કરે]
તે સમયે સૂર્ય કક્ષા નક્ષત્ર વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ઉત્તરાફાલ્ગુની વડે. ઉત્તરાફાલ્ગુનીના સાત મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૩/૬ર ભાગ અને પુર ભાગને ૬૭ ભાગથી છેદીને ૨૧-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા [પૂર્ણ કરે છે
આ પાંચ સંવત્સરમાં ત્રીજી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રથી સમાપ્ત કરે છે ? અશ્વિની વડે. અશ્વિનીના ૨૧-મુહૂર્તો અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગ તથા ૬૨/
૫૬
૬૭ ભાગથી ૬૩ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા [પૂર્ણ કરે છે.]
તે સમયે સૂર્ય કયા નાગથી ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ચિત્રા વડે. ચિત્રા નક્ષત્રનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૨૮/૬૨ ભાગો અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૩૦-ચૂર્ણિકા ભાગ રહેતા.
આ પાંચ સંવત્સરોમાં બારમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ર૬ મુહૂર્તો અને મુહૂર્તના ૨૬/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૫૪-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુ નક્ષત્રના ૧૬ મુહૂર્તો અને મુહૂર્તના ૮/૬૨ ભાગ તથા દૂર ભાગને ૬૭ વડે છેદીને ૨૦-ચૂર્ણિકા ભાગ રહેતા.
આ પાંચ સંવત્સરમાં છેલ્લી-બાસઠમી પૂર્ણિમાંને ચંદ્ર કયા નક્ષત્રથી સમાપ્ત કરે છે? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ચરમ સમયે [પૂર્ણ કરે છે.]
તે સમયે સૂર્ય કયા નામથી બાસઠમી પૂર્ણિમાને પૂર્ણ કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુના ૧૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૮/૬ર ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૨૦ ચૂર્ણિકા ભાગ રહેતા.
આ પાંચ સંવત્સરોમાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? પુણ્યથી, પુષ્યના ૨૧-મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગ તથા દૂર ભાગને ૬૭ વડે છેદીને ૩૩-ચૂર્ણિકા ભાગ રહેતા પૂર્ણિમાને સમાપ્ત
કરે છે.
• વિવેચન-૯૪ :
-
ત્યાં યુગમાં આ અનંતરોક્ત પાંચ સંવત્સરો મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર અને ઉપલક્ષણથી સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – ધનિષ્ઠા વડે. તેમાં તે પાંચ સંવત્સર મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર ધનિષ્ઠા વડે સમાપ્ત કરે છે. અહીં ધનિષ્ઠાના પાંચ તારાની અપેક્ષાએ બહુવચન છે, અન્યથા તો એકવચન જ જાણવું.
તે ધનિષ્ઠાના ત્રણ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તથા – પૂર્ણિમા વિષયક ચંદ્રનક્ષત્ર યોગના પરિજ્ઞાનાર્થે કરણ પૂર્વે કહેલ છે. તેમાં ૬૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગ અને ૧/૬૭ ભાગ એટલે કે – ૬૬/૫/૬૨/૧/૬૭ એ પ્રમાણે વરાશિ લેવી.
-
પછી - પહેલી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્ર યોગ જાણવા માટે એક વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા આવે. તેનાથી અભિજિત નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૬૨ ના ૬૬/૬૭ ભાગ, એ રીતે એ પ્રમાણે શોધનક