________________
૧૦/૨૦/
આવે છે ચૌદમું પર્વ. સોળમાં અયનમાં અત્યંતર મંડલથી આરંભીને ત્રીજા મંડલમાં ૪૬ ભાગો જતાં ૧/૩ ભાગના ૨/૩ ભાગ જતાં પસિમાપ્તિ આવે.
તથા ૬૨માં પર્વ જિજ્ઞાસામાં તે પૂર્વોક્ત ધુવરાશિ ૬૨-વડે ગુણીએ. તેનાથી થશે ૬૨-અયન, ૬૨ મંડલ. ૨૪૮/૬ ભાગોના ૫૫૮/૩૧ ભાગો. તેમને ૩૧-ભાગો વડે ભાગ અપાતા પ્રાપ્ત થાય પરિપૂર્ણ ૧૮દ ભાગો. તે ઉપરિતન ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ. તેનાથી ૨૬૬ આવશે અને ઉપર ૬૨ મંડલો. તેનાથી ૫૦ મંડલ વડે ૨૫૦ અને એક મંડલના ૬૩ ભાગ વડે ચાર અયન પ્રાપ્ત થાય. તે અયન રાશિમાં ઉમેરીએ. તેનાથી થશે ૬૬, પછી રહે છે નવ મંડલ અને એક મંડલના ૧૫/૭ ભાગ. -- તેમાં ૧૫/૬૩ ભાગો ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૨૮૧. તેને ૬૭ ભાગ વડે ભાગ કરાતા પ્રાપ્ત થશેયાર મંડલ અને શેષ રહેશે મંડલના ૧૩/૬ ભાગ. તે મંડલ રાશિમાં ઉમેરીએ, તેનાથી તેરમું મંડલ આવશે.
તેરમાં મંડલ વડે ૧૩૩ ભાગ વડે પરિપૂર્ણ એક અયન પ્રાપ્ત થશે. તે સાયન રાશિમાં ઉમેરીએ. તેનાથી થશે ૬૭ અયન. - x + અયન રાશિમાં ન ઉમેરતા, કેવલ એક નાંખી, ૬૨ વડે અહીં ગુણાકાર કરતાં “૬૨' રૂપ શશિ યુક્ત, જેમાં ચાર અયનો પ્રવિષ્ટ, તે પણ યુગ્મરૂપ અહીં અધિક એક ઉમેરતાં નથી. એ રીતે પાંચમું અયન, તે સ્થાને જોવું. એ રીતે બાહા મંડલાદિ જોવું જોઈએ. તેથી આવે છે ૬૨ મું પર્વ, ૬૭ અયનો પરિપૂર્ણ થતાં બાહ્ય મંડલમાં પ્રથમ રૂપે પરિસમાપ્તિ પામે.
આ પ્રમાણે બધાં પર્વો કહેવા.
કેવલ શિષ્યજનોના અનુગ્રહને માટે પર્વ-અયન પ્રસ્તાર કંઈક અંશે જણાવીએ છીએ.
તેમાં પહેલું પર્વ બીજા અયનમાં ત્રીજા મંડલમાં, ત્રીજા મંડલના *દક ભાગોમાં ૧ ભાગના 3 ભાગો જતાં સમાપ્ત થાય, એ રીતે ઘવસશિ કરીને પર્વ-અયન મંડલોમાં પ્રત્યેક એકૈક રૂપે ઉમેરવા. ભાગમાં ત્યાં સુધી સંખ્યાક ભાગો થાય.
મંડલ અને અયન ક્ષેત્રમાં પરિપૂર્ણ ૧૩-મંડલો અને એક મંડલના Ble ભાગ, એટલા પ્રમાણમાં અયન ક્ષેત્ર શોધીને અયન રાશિમાં ઉમેરીએ. આ ક્રમ વડે વફ્ટમાણ પ્રસ્તાર સારી રીતે પરિભાવિત કરવો.
તે પ્રસ્તાર આ છે - પહેલું પર્વ, બીજું અયન, ત્રીજું મંડલ, ત્રીજા મંડલના *દક ભાગોમાં ૧/૩ ભાગના ૩૧ ભાગ જતાં સમાપ્ત થાય છે.
બીજું પર્વ ત્રીજા અયનમાં ચોથા મંડલમાં, ચોથા મંડલના ૧/૩ ભાગોમાં ભાગના ભાગમાં થાય.
ત્રીજું પર્વ ચોથા અયનમાં પાંચમાં મંડલમાં, પાંચમાં મંડલના ૧૨ ભાગમાં ૬ ભાગના ૨૩૧ ભાગોમાં થાય.
ચોથું પર્વ પાંચમાં અયનમાં છઠ્ઠા મંડલમાં, છઠા મંડલના ૧ગ ભાગોમાં ૧/૩ ભાગના ૫/૩૧ ભાગોમાં થાય.
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - પાંચમું પર્વ છઠ્ઠા અયનમાં સાતમાં મંડલમાં, સાતમાં મંડલના ૨૧/૬ ભાગોમાં ૧૬ ભાગના ૧૪/૩૧ ભાગોમાં થાય.
છઠું પર્વ સાતમાં અયનમાં આઠમાં મંડલમાં આઠમાં મંડલના ૨૫/૩ ભાગોમાં ૧/૬ ભાગના ૩૩૧ ભાગોમાં થાય.
સાતમું પર્વ આઠમાં અયનમાં નવમાં મંડલમાં, નવમાં મંડલના ૩૦/૬૭ ભાગોમાં ૧૬ ભાગના ૧/૩૧ ભાગોમાં થાય.
આઠમું પર્વ નવમાં અયનમાં દશમાં મંડલમાં દશમાં મંડલના B*l[ ભાગોમાં ૧૬ ભાગના ૧/૩૧ ભાગોમાં થાય.
નવમું પર્વ દશમા અયનમાં ૧૧મું મંડલ, ૧૧માં મંડલના ૮/૬૭ ભાગોમાં ૧/૩ ભાગના ૧૯૩૧ ભાગોમાં થાય.
દશમું પર્વ અગિયારમું અયન, બારમાં મંડલમાં, બારમાં મંડલના ૪૨ ભાગોમાં ૧ ભાગના /૩૧ ભાગોમાં થાય.
અગિયારમું પર્વ, બામું પર્વ તેરમાં મંડલમાં. તેમાં મંડલના ભાગોમાં ભાગના ૧૫/૩૧ ભાગોમાં થાય. - બારમું પર્વ ચૌદમાં અયનમાં પહેલાં મંડલમાં, પહેલા મંડલના 34 ભાગોમાં ૧૬ ભાગના ૧૫/૩૧ ભાગોમાં થાય.
તમું પર્વ, ૧૫મું અયન, બીજું મંડલ. આ બીજા મંડલના ૪૨/ભાગોમાં ૧/૬૭ ભાગના ૪/૩૧ ભાગોમાં થાય
ચૌદમું પર્વ સોળમાં અયનમાં ત્રીજા મંડલમાં, ત્રીજા મંડલના ૪ ભાગોમાં ૧/૬ ભાગના ૩૧ ભાગોમાં થાય.
- પંદરમું પર્વ ૧૩માં અયનમાં ચોથા મંડલમાં, ચોથા મંડલના પદક ભાગોમાં ૧૫ ભાગના ૧૧/૩ ભાગોમાં થાય.
એ પ્રમાણે બાકીના પોંમાં અયનમંડલ પ્રસ્તાર કહેવો. ગ્રંથ મોટા થવાના ભયે લખતા નથી.
હવે કયું પર્વ, કયા ચંદ્રનક્ષત્ર યોગમાં પરિસમાપ્તિને પામે છે, તે વિચારણામાં પૂર્વાચાર્ય વડે કરણ દર્શાવાયેલ છે. હવે તે બતાવે છે - આ વિષયમાં વૃત્તિકાશ્રીએ ત્રણ ગાથાઓ નોંઘેલી છે. ઐરાશિક વિધિમાં ૧૨૪-પ્રમાણ સશિ કરીને ૬૭ રૂપ ફલરાશિ કરે. કરીને ઈચ્છિત પર્વ વડે ગુણાકાર કરવો જોઈએ. કરીને આધ રાશિ વડે ૧૨૪ ભાગ કરતા જે પ્રાપ્ત થાય તે પર્યાયો જાણવા. પછી જે શેષ રહે છે, તે ૧૮૩૦ વડે ગુણવામાં આવે, ગુણીને તેમાં ૧૩૦૨ વડે અભિજિત નમ શોઘવું. અભિજિત ભાગ્યોના રે૧/ભાગોને ૬૨-વડે ગુણતાં આટલા શોધનક પ્રાપ્ત થતાં હોવાથી તેમ કહ્યું. તેથી તે શોધનમાં ૬૭ સંખ્યાના જે ૬૨, તેને સર્વગ્રથી જે થાય તે અર્થાત ૬૩ને દુરથી ગણિત કરાતાં જે થાય તેના વડે ભાગાકાર કરતાં જે પ્રાપ્ત થાય. તેટલાં નમો શોધિત થયા. વળી જે પછી પણ ભાગ કઢાતા બાકી રહે, તેટલું