________________
૨-I-ર૧૮ થી ૨૨૪
103
[૧૯,રર૦] કાળ, મહાકાળ ચાવતું ગીતયશ, ઉપર મુજબ.
રિર૧] ભગવન્! અણપશ્ચિક દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન ! અણપપિક દેવો ફક્યાં વસે છે ? ગૌતમ! આ રતનપમાં પૃdીના હજાર યોજના જડા રનમય કાંડના યાવત ૮oo યોજનમાં અણપશ્ચિક દેવોના સ્થાનો છે. ઉપઘાત સમુઠ્ઠાત, સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં અણપકિ દેવો વસે છે. તે મહદ્ધિકાદિ છે, તે પિશાચવત્ કહેવું યાવન વિચરે છે. સિિહત અને સામાન્ય એ બે આણપશ્ચિકોના ઈન્દ્ર અને અણપશ્વિકકુમાર રાજ વસે છે. તે મહહિદ્ધકાદિ છે. એ પ્રમાણે જેમ કાળ, મહાકાળ બંને દક્ષિણના અને ઉત્તરના કહ્યા તેમ સંનિહિત સામાન્ય કહેવા.
રિરર થી ર૨૪] અણપણિક, પણપશ્ચિક, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોદંડ અને પતંગ એ વ્યંતર દેવો છે. તેઓના ઈન્દ્રો – સંનિહિત, સામાન્ય, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાળ, હાસ, હાયરતિ, શ્વેત, મહા શ્વેત, પતંગ, પતંગપતિ એ અનુક્રમથી જાણવા.
• વિવેચન-૨૧૮ થી ૨૨૪ :
દક્ષિણ અને ઉત્તર દિશાના પિશાયોના ઈન્દ્ર અનુક્રમે કાળ, મહાકાળ જાણવા. ભૂતોના સુરૂપ-પ્રતિરૂપ ઈત્યાદિ જાણવા.
• સૂત્ર-૨૨૫ -
ભગવન! પર્યાપ્તા-અપયદ્ધિા જ્યોતિક દેવોના સ્થાનો ફેંચાં છે ? ભગવન! જ્યોતિક દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! આ રનપભામૃeતીના બહામરમણીય ભૂમિભાગથી 960 યોજન ઉપર જઈએ એટલે ૧૧ યોજન પહોળા અને તીરછી અસંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્રમાં જ્યોતિષ દેવોનો નિવાસ છે. અહીં જ્યોતિક દેવોના તીછમાં અસંખ્યાતા લાખ જ્યોતિક વિમાનો કહ્યા છે.
તે વિમાનો અદ્ધ કપિથ સંસ્થાન સંસ્થિત, સર્વ સ્ફટિકમય, અભ્યગતઉત્કૃત-પ્રહસિત માફક વિવિધ મણિ-કનક-રનોની રચના વડે uિ, વાયુ વડે કંપિત વિજયસુચક વૈજયંતી પતાકા, છાતિછમ કલિd, ઉંચા ગગનતલનું ઉલ્લંઘન કરનારા શિખરોયુક્ત, જાલીના વચ્ચેનો ભાગ રનમય છે એવા, પાંજરાથી બહાર કાઢેલા એવા મણિ-કનક્કની સ્તુપિકાવાળા, વિકસિત શતો, પંડરીક, તિલક, રનમય અદ્ધ ચંદ્રોથી વિચિત્ર, અનેકવિધ મણિમય માળા વડે સુશોભિત, અંદર-બહાર કોમળ, તપનીય મનોહર તાલુકાના પ્રાટ યુક્ત, સુખકર પવિાળા, શોભાયુક્ત, સુંદરરૂપવાળા, પ્રાસાદીય, દશનીય, અભિરૂપ, પ્રતિરય છે.
અહીં પર્યાપ્તા-અપયક્તિા જ્યોતિક દેવોના સ્થાનો કહ્યા છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં જ્યોતિષ દેવો રહે છે. તે આ રીતે - બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ, મંગળ. તેઓ
૧૦૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ તપનીય સુવર્ણ જેવા વર્ણવાળા છે. જે ગ્રહો જ્યોતિશકમાં ફરે છે, ગતિરતિક છે, ૨૮ પ્રકારના નક્ષત્ર દેવગણો છે, તે અનેક પ્રકારની આકૃતિવાળા છે. તારાઓ પાંચ વર્ષના છે, તેઓ બધાં અવસ્થિત લેય છે.
જેઓ ફરવાના સ્વભાવવાળ છે, તેઓ વિશ્રામરહિત મંડલગતિક, પ્રત્યેકના નામના લાંછન વડે મુગટમાં પ્રગટ કરેલ ચિહ જેમને છે તેવા, મહાકદ્ધિક યાવતુ શોભતા ત્યાંના પોતપોતાના-લાખો વિમાનવાસોનું હજારો સામાનિક દેવોનું, સપરિવાર આગમહિણી, પાર્ષદાનું, સૈન્યોનું, સેનાધિપતિઓનું, હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણાં જ્યોતિષ દેવો-દેવીઓનું આધિપત્યાદિ કરે છે.
અહીં ચંદ્ર અને સૂર્ય એ બે જ્યોતિ કેન્દ્ર, જ્યોતિરાજ રહે છે. તેઓ મહાદ્ધિક યાવતું શોભતા પોતપોતાના લાખો જ્યોતિક વિમાનાવાસોનું, ઝooo સામાનિક દેવોનું સપરિવાર અગમહિણી ચાવતું બીજ ઘણાં જ્યોતિક દેવોદેવીનું આધિપત્યાદિ કરે છે.
• વિવેચન-૨૨૫ :
અદ્ધ કપિત્થ - અદ્ધ કોઠાના આકારે. આ સંબંધે શંકા અને સમાધાન ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ ટીકાથી જાણવા. ફાલિહમયા-સ્ફટિકમય, અમ્યુગdo - અભિમુખપણે ચોતરફથી નીકળેલ, ઉનૃત-પ્રબળપણે સર્વ દિશામાં પ્રસરેલ, દીપ્તિ વડે શ્વેત. વિવિધ મણિ, કનક, રત્નોની સ્યના વડે આર્યભૂત. વાયુથી કંપેલી વિજયને સૂચવતી, વૈજયંતી પતાકા અથવા વિજય-વૈજયંતી પાર્શ્વવર્તી કર્ણિકા, પ્રધાન છે જેમાં એવી વૈજયંતી. પાશ્વવર્તી કણિકા રહિત હોય તે પતાકા તથા છત્ર ઉપર છત્રો, તેનાથી યુક્ત.
ઉંચુ, આકાશમાર્ગનું અતિ ઉલ્લંઘન કરનારા શિખરો જેઓના છે એવા ભવનની ભીંતમાં રહેલ જાળી, તેની વચ્ચે વિશિષ્ટ શોભા માટે મૂકેલ રસ્તો છે, પાંજરાથી બહાર કરાયેલા હોય તેવા, તેની કાંતિ અવિનષ્ટ હોવાથી શોભે છે, તેમ તે વિમાન શોભે છે. મણિ-કનકની સ્તુપિકાયુક્ત શિખરોવાળા વિકસિત શતપત્ર, તિલક રન આદિ બારણા આદિમાં આકૃતિરૂપે રહેલા છે અનેક પ્રકારના મણિમયા માળા વડે અલંકૃત, • x • સુવર્ણમય મનોહર રેતીની ભૂમિવાળા, સુખ કે શુભ સ્પર્શવાળા વિમાનો છે.
બૃહસ્પતિ, ચંદ્ર આદિ ગ્રહો છે. તે તપનીય કનક જેવા વર્ણવાળા અથ કંઈક સતા વર્ણવાળા, બીજા ગ્રહો જ્યોતિશકમાં ફરે છે. ગમતરતિક કેતુઓ, ૨૮પ્રકારના નક્ષત્ર દેવો, તે બધાં વિવિધ આકારે છે. તારાઓ પંચવર્ણી છે. આ બધાં
જ્યોતિક દેવો અવસ્થિત તેજલેશ્યાવાળા છે. તથા જે ગમન કરવાના સ્વભાવવાળા છે, તે નિરંતર મંડલાકાર ગતિ કરનારા છે. તેઓ પ્રત્યેક પોત-પોતાના નામનું ચિત મુગટમાં પ્રગટ કરેલ છે. અર્થાત્ ચંદ્રનતા મુગટમાં ચંદ્રમંડલનું ચિહ્ન છે. સૂર્યને સૂર્યમંડલ, ગ્રહને ગ્રહમંડલ, નક્ષત્રને નક્ષત્રમંડલ, તારાને તારામંડલનું ચિહ્ન છે.