________________
૩૬/-I-I૬૧૦
૧૯૩ થોડો જ હોય છે, અસુરકુમાર સંબંધી અલાબહવના વિચારમાં સૌથી થોડાં ક્રોધ સમુદ્યાતવાળા છે, કેમકે દેવો બહુ લોભવાળા હોય છે, માનાદિ થોડાં હોય છે. તેથી પણ ક્રોધવાળા થોડાં હોય છે. એ પ્રમાણે સર્વ દેવો વૈમાનિકો સુધી જાણવા. અર્થાત્ અસુરકુમાર સંબંધી અલાબદુત્વ વડે નાગકુમારદિ બધાં દેવો વૈમાનિકો સુધી કહેવા.
પૃવીકાયિકના વિચારમાં સામાન્યપણે જીવપદને વિશે ભાવના કરી હતી તેમ કરવી. કેમકે તેનું સમાનપણું છે. તે રીતે તિર્યંચ પંચેન્દ્રિયો સુધી કહેવા.
મનુષ્યો જીવોની પેઠે કહેવા. પરંતુ કષાય સમુદ્રની અપેક્ષાથી માન સમુ અસંખ્યાતપણાં કહેવા.
હવે છોડાસ્થિક સમુઠ્ઠાતને કહે છે – • સૂત્ર-૬૧૧ -
ભગવાન ! છાઘસ્થિક સમુદ્યાતો કેટલા છે ? ગૌતમ! છ – વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, વૈજસ, આહાક સમુઠ્ઠાત.
ભગવના નૈરયિકોને કેટલા છાશશિક સમુદઘાતો છે ? ચાર – વેદના, કયાય, મારણાંતિક, વૈક્રિયસમુદ્ધાત. અસુરકુમાર સંબંધે પૃચ્છા - પાંચ છrsuસ્થિક સમુઘાતો છે - વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિયતૈજસ, સમુદ્યાd. એકેન્દ્રિય અને વિકવેજિજ્ય વિષયક પૃચ્છા - ત્રણ છાસ્થિક સમુ છે - વેદના, કષાય, મારણાંતિક. પરંતુ વાયુકાલિકોને ચોથો વૈક્રિય સમુ પણ છે.
પંચેન્દ્રિય તિર્યંચો વિશે પૃચ્છા - તેમને પાંચ છisર્થિક સમુ છે - વેદના, કષાય, મરણાંતિક, ઐક્રિય તૈજસ, મનુષ્યોને કેટલા છાશસ્થિક સમ છે ? છ – વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય, તૈજસ અને આહાક સમુદઘાત.
• વિવેચન-૬૧૧ - - સૂણ સુગમ છે. કોને કેટલા છાપાસ્થિક સમુધ્ધાતો હોય છે, એ ચોવીશ દંડકના ક્રમે કહે છે – નૈરયિકોને આદિના ચાર સમુદ્ર હોય છે - કેમકે તેઓને તૈજસ અને આહાક લબ્ધિનો અભાવ છે. અસુકુમારદિ બધાં દેવોને આહારક સિવાયના પાંચ સમુધ્ધાતો હોય છે, કેમકે તૈજસલબ્ધિ હોવાર્થી તૈજસ સમુહ પણ સંભવે છે. પરંતુ આહારક સંભવતો નથી. કેમકે ચૌદ પૂર્વના જ્ઞાનના અભાવે અને ભવરૂપ હેતુથી તેમને આહારકલબ્ધિનો અભાવ છે.
વાયકાય સિવાય એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને પહેલાં ત્રણ સમુધ્ધાતો છે, કેમકે તેમને વૈક્રિય, આહાક, સૈકસ લબ્ધિનો અભાવ છે, વાયુકાયિકોને પૂર્વના ત્રણ સમુ સાથે ચોથો વૈક્રિય પણ છે. કેમકે તેઓમાં બાદર પર્યાપ્તાને વૈક્રિય લબ્ધિ સંભવે છે.
પંચેન્દ્રિય તિર્યંચોને આહાક લબ્ધિ ન હોવાથી આહાક સમુદ્યાત સંભવતો નથી, પણ બાકીના પાંચે સમુદ્ર હોય છે અને મનુષ્યોને છ એ સમુદ્ગાતો હોય છે.
Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (99)
૧૯૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/3 કેમકે મનુષ્યમાં સર્વ ભાવનો સંભવ છે. એમ જેને જેટલા છાડાસ્થિક સમુ છે તે કહ્યા.
હવે જે સમુમાં વર્તતો જીવ જેટલા ક્ષેત્રને સમુદ્રના વશથી તે-તે પુદ્ગલો વડે વ્યાપ્ત કરે તેનું નિરૂપણ કરે છે.
• સૂટ-૬૧૨ -
ભગવની વેદના સમુાત વડે સમવહત જીવ વેદના સમુ કરીને જે ૫ગલો બહાર કાઢે છે, તે યુગલો વડે કેટલું ફોમ વ્યાપ્ત હોય ? કેટલું ફોમ
પૃષ્ટ હોય ? ગૌતમ અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ મધ્ય ગ છે, એટલું વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર પૃષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે સ્પર્શેલું હોય ? એક-બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય તેટલું ક્ષેત્ર એટલા કાળે વ્યાપ્ત અને સ્કૃષ્ટ હોય.
તે યુગલો કેટલા કાળે બહાર કાઢે ? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પણ અંતમુહુર્ત કાઢે. બહાર કાઢેલા તે યુગલો હોય તે ત્યાં રહેલાં જે પ્રાણો, ભૂતો, જીવો, સત્વોને હણે, ફેરવે, કંઈક સ્પર્શ કરે, એકઠા કરે વિશેષ એકઠા કરે, પીગ કરે, કલાન્ત કરે, જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રીને તે યુગલોથી વેદના સમ તે જીવ કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ ત્રણ કે ચારે કે પાંચ ક્રિયાવાળો હોય
તે જીવો વેદના સમુદ્રવાળા તે જીવને આશ્રીને કેટલી ક્ષિાવાળા હોય ? ગૌતમ કદાચ ત્રણ કે ચાર કે પાંચ તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા પણ હોય.
વેદના સમુ વડે સમવહત નૈરયિક આદિ જેમ જીવમાં કહ્યું, તેમ કહેવું. એમ વૈમાનિક સુધી કહેવું. એમ કષાય સમુ કહેવો..
જીવ મારણાંતિક સમુઘાત કરે છે, કરીને જે પુદ્ગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરે ? કેટલું સૃષ્ટ હોય ? ગૌતમ / વિસ્તાર અને લડાઈમાં શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક દિશામાં અસંખ્યાતા યોજન જેટલું x વ્યાપ્ત અને ધૃષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત અને કેટલા કાળે પૃષ્ટ હોય ? ગૌતમ! એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ફોમ વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલાં કાળ પૃષ્ટ હોય. બાકી બધું ચાવતુ “પાંચ કિયાવાળો હોય” ત્યાં સુધી પૂર્વવતું.
એ પ્રમાણે નૈરફિક પણ જણનો. પણ લંબાઈમાં જધન્ય કંઈક અધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર
E:\Mahar