________________
૩૬/-I-/૬૦૯
ઈત્યાદિ - ૪ - મનુષ્યપણામાં કહેવું.
૧૯૩
વ્યંતરપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું.
એકૈક નૈરયિકને જ્યોતિષ્ઠપણામાં કેટલા લોભ સમુ થયેલાં છે ? અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે ? કોઈને થવાના છે - કોઈને થવાના નથી. ઈત્યાદિ - x - વૈમાનિકપણામાં કહેવું.
એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુ અતીત કાળે થયેલા
છે ? અનંત. કેટલાં ભાવિકાળે થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ
પૂર્વવત્. એકૈક અસુરકુમારને અસુકુમારપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે
થયા છે ? અનંતા. કેટલા ભાવિ કાળે થવાના છે ? કોઈને થવાના - કોઈને થવાના
નથી. ઈત્યાદિ પૂર્વવત્. એકૈક અસુરકુમારને નાગકુમારપણામાં કેટલાં લોભ સમુદ્દાતો
અતીતકાળે થયા છે ? અનંતા. ભાવિમાં કેટલા થવાના છે ? કોઈને થવાના - કોઈને
નથી થવાના, ઈત્યાદિ પૂર્વવત્, એમ ાનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકપણામાં યાવત્ વૈમાનિકપણામાં વૈરયિકવત્ કહેવું. એ પ્રમાણે સ્તનિતકુમારપણામાં સુધી જાણવું.
એકૈક પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુદ્ઘાતો અતીત કાળે
થયા છે ? અનંતા. કેટલાં ભાવિકાળે થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય.
ઈત્યાદિ પૂર્વવત્. • x +
પૃથ્વીકાયિકને અસુરકુમાપણામાં અતીતકાળે અનંતા થયેલા છે. કેટલાં ભાવિમાં થવાના છે? કોઈને થવાના છે - કોઈને થવાના નથી જેને થવાના છે, તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા કદાચ અનંતા થવાના હોય છે. એ પ્રમાણે સ્તનિતકુમારપણામાં સુધી જાણવું. પૃથ્વીકાયિકપણામાં અતીતકાળે અનંતા થયા છે ભાવિમાં થનારા કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે મનુષ્યપણામાં સુધી કહેવુ વ્યંતરપણામાં જેમ અસુકુમારપણામાં કહ્યું, તેમ કહેવું.
જ્યોતિકપણામાં અને વૈમાનિક પણામાં અતીતકાળે અનંતા થયા છે અને ભાવિમાં કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે મનુષ્યને વૈમાનિકપણામાં સુધી કહેવું, વ્યંતરને અસુકુમારવત્ કહેવું. એ પ્રમાણે જ્યોતિષ્ઠ અને વૈમાનિકોને પણ કહેવું.
ઉક્ત સૂત્રનો અર્થ આ છે – નૈરચિકને તૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુદ્ઘાતો થયા છે. કેમકે તેણે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળમાં કોઈને થાય - કોઈને ન થાય. તેમાં જે પ્રશ્ન સમય પછી લોભ સમુદ્ધાતને પામ્યા સિવાય જ નભવથી નીકળી તુરંત કે પરંપરાઓ સિદ્ધ થશે અને ફરીથી નકમાં નહીં આવે તો લોભ સમુ પામશે નહીં. બાકીનાને થવાના છે, તેમાં કોઈને એક થાય ઈત્યાદિ પૂર્વવત્.
વૈરયિકને અસુકુમારપણામાં અતીત સૂત્ર તેમજ જાણવું. ભાવિ સૂત્રમાં કોઈને
22/13
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (97)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ થવાના - કોઈને ન થાય. જે નરકથી નીકળી અસુરકુમારપણું પ્રાપ્ત કરવાનો નથી, તેને અસુકુમારત્વમાં અનાગત લોભ સમુદ્ગાત હોતા નથી. જે અસુકુમારપણું પ્રાપ્ત કરશે તેને હોય છે. તેઓ જઘન્ય પદે સંખ્યાતા હોય છે. કેમકે જઘન્ય
૧૯૪
સ્થિતિમાં પણ અસુકુમારોને સંખ્યાતા લોભ સમુદ્ઘાતો થાય છે. કેમકે તેમને લોભ ઘણો હોય છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા અને અનંતા હોય છે. ઈત્યાદિ પૂર્વવત્.
એ પ્રમાણે નૈરયિકને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં ચાવત્ ાનિતકુમારપણામાં નિરંતર કહેવું. - ૪ - પૃથ્વીકાયિકપણામાં અતીતસૂત્ર તેમજ જાણવું. ભાવિના વિચારમાં કોઈને હોય - કોઈને હોતાં નથી. તેમાં નસ્કથી નીકળી જે પૃથ્વી પામવાનો નથી તેને હોતા નથી. જે પામશે તેને એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા હોય તે આ પ્રમાણે
તિર્યંચ પંચેન્દ્રિયના ભવથી કે મનુષ્ય ભવથી લોભ સમુદ્દાતને પ્રાપ્ત થઈને જે એક વખત પૃથ્વીકાયમાં જશે તેને એક, બે વખત જનારને બે ઈત્યાદિ - ૪ - પૃથ્વીકાય સંબંધી પાઠ વડે મનુષ્યપણાં સુધી કહેવું. તે આ રીતે – એકૈક નૈરયિકને અકાયપણામાં કેટલાં લોભ સમુ અતીતકાળે હોય? ઈત્યાદિ મનુષ્યસૂત્ર સુધી કહેવું. તેમાં અકાયિકથી વનસ્પતિકાય સુધીની ભાવના પૃથ્વીકાયિક સૂત્રવત્ કહેવી.
|
બેઈન્દ્રિય સૂત્રમાં ભાવિ વિચાથી જઘન્યથી એક, બે કે ત્રણ જાણવાં, એ કથન એક વખત બેઈન્દ્રિય ભવને પ્રાપ્ત કરનારની અપેક્ષાએ જાણવું. ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા જાણવા. ઈત્યાદિ - ૪ -. એમ તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય સૂત્રો પણ કહેવા. તિર્યંચ પંચેન્દ્રિય સૂત્ર વિષયક વિચાર આ પ્રમાણે – એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં જવાવાળા અને સ્વભાવથી અલ્પ લોભવાળાને જઘન્યથી
એક, બે કે ત્રણ લોભ સમુદ્ધાતો હોય છે. બાકીનાને ઉત્કૃષ્ટથી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં સંખ્યાતીવાર જનારને સંખ્યાતા ઈત્યાદિ કહેવું - ૪ -
મનુષ્ય સૂત્રમાં ભાવિકાળ સંબંધે મૂળથી ભાવના આ પ્રમાણે છે – જે નરભવથી નીકળીને અલ્પ લોભ કષાયવાળો મનુષ્યભવ પામી, લોભ સમુદ્દાતને પામ્યા સિવાય મોક્ષે જશે. તેને અનાગત કાળે લોભ સમુદ્ધાતો હોતા નથી. બીજાને હોય છે. જેને છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ હોય ઈત્યાદિ.
વ્યંતરપણામાં જેમ અસુકુમારો સંબંધે કહ્યું તેમ કહેવું. એટલે - ૪ - ભાવિકાળના વિચારમાં કોઈને છે – કોઈને નથી. જેને છે, તેને કદાચ સંખ્યાતા - કદાચ અસંખ્યાતા કે અનંતા હોય છે. પરંતુ એકથી માંડીને અનંત ન કહેવા. કેમકે વ્યંતરોને પણ અસુરકુમારની માફક જઘન્ય સ્થિતિમાં સંખ્યાતા લોભ સમુદ્લાતો હોય છે.
જ્યોતિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુ થયેલા છે. કેમકે અનંતવાર જ્યોતિકપણું પામ્યા છે. ભાવિમાં થવાના લોભ સમુદ્ઘાતો કોઈને હોય - કોઈને ન
હોય, જેને હોય તેમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય છે. કદિપણ