________________
૧૭૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(88)
૩૬/-I-I૬૦૩
૧૫ ભવમાં જઘન્યપદે પણ સંખ્યાતા વેદના સમઘાતો થયેલા છે. કેટલા થવાના છે? કદાચિત થાય - કદાચિત ન થાય. એટલે કોઈકને થાય અને કોઈકને ન થાય. તાત્પર્ય એ કે- અસુરકુમારના ભવથી નીકળી નરકમાં જવાનો નથી, પરંતુ તુરંત કે પરંપરાએ મનુષ્યભવ પામી સિદ્ધ થશે તેને નૈરયિકપણામાં ભાવિ કાળે વેદના સમુદ્યાત થવાનો નથી. કેમકે તેને નૈરયિકપણાની અવસ્થાનો જ અસંભવ છે. જે તે ભવથી પરંપરાએ નરકે જશે તેને વેદના સમુદ્ધાતો થાય છે. તેમાં કોઈને સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થાય છે. તેમાં જે એક વાર જઘન્ય સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થશે, તેને જઘન્યપદે પણ સંખ્યાતા હોય, કેમકે સર્વ જઘન્ય સ્થિતિક નરકોમાં પણ સંખ્યાતા વેદના સમુધ્ધાતો થાય છે. અનેકવાર જઘન્યસ્થિતિક નરકોમાં અને એક કે અનેકવાર દીર્ઘસ્થિતિક નરકોમાં જવાથી અસંખ્યાત કે અનંત વેદના સમદુઘાતો સંભવે છે.
અસુકુમારપણામાં રહેલા એકૈક અસુકુમારને સંપૂર્ણ અતીત કાળને આશ્રીને કેટલા વેદના સમુદ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેમકે પૂર્વે પણ અનંતવાર અસુરકુમારવ પ્રાપ્ત થયું છે, દરેક ભવમાં પ્રાયઃ વેદના સમુઠ્ઠાત હોય છે. ભાવિકાળમાં કોઈને હોય, કોઈને ન હોય. કેમકે જેને પ્રશ્નકાળ પછી વેદના સમુદ્ર થવાનો નથી અને ત્યાંથી નીકળી ફરી અસુરકુમારત્વ પ્રાપ્ત થવાનું નથી. તેને વેદના સમુદ્ર ન થાય. જે અસરકમારત્વ એક વખત પામે તેને જઘન્યથી એક, બે કે ત્રણ વેદના સમુહ થાય. સંખ્યાતી વાર ઉપજે તેને સંગાતા થાય યાવતુ અનંતવાર ઉપજે તેને અનંતા થાય. એ રીતે ચોવીશ દંડકના ક્રમે નાગકુમારસ્વાદિમાં અસુરકુમાર સંબંધે વૈમાનિકમાં સુધી કહેવું.
એ પ્રમાણે તૈરયિકના ચોવીશ દંડક સૂઝથી આરંભી વૈમાનિકના ચોવીશ દંડકના ચોવીશ સૂત્રો થાય. ઈત્યાદિ • x -
હવે પ્રત્યેક દંડકના ૨૪ એવા ૨૪ દંડક સૂત્રો વડે કષાય સમુઠ્ઠાતનો વિચાર કરતા સૂત્રકાર કહે છે -
• સૂત્ર-૬૦૪ -
ભગવન ! એકૈક નૈરયિકને રયિકપણામાં કેટલાં કષાયસમુદ્ધાતો અતીત કાળે થયા છે ? અનતા. ભાવિકાળે કેટલાં થવાના છે ? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને એકથી માંડી અનંતા જાણવા. એકૈક નૈરયિકને અસમારપણે કેટલાં કપાય સમુ અતીતકાળે થયા છે? અનંતા. ભાવિમાં કેટલાં થવાના છે? કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય, તેને કદાચ સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા થવાના છે. એ પ્રમાણે નૈરાચિકને સ્વનિતકુમાર સુધી કહેવું. પૃedીકાયિકપણામાં એકથી માંડી અનંત જાણવા, એમ મનુષ્યમાં કહેવું.
| વ્યંતમાં અસુરકુમારવ4 કહેવું. જ્યોતિકપણામાં તીનકાળે છે, ભાવિમાં કોઈને થાય • કોઈને ન થાય જેને થાય તેને કદાચ અસંખ્યાતા
(PROOI Saheib\Adhayan-40\Book-40B E:\Maharaj
અને કદાચ અનંતા હોય. એમ વૈમાનિકમાં પણ કદાચ અસંખ્યાત કે અનંતા હોય.
અસુરકુમારને નૈરયિકપણે અતીતકાળે અનંતા થયા છે. ભાવિકાળે કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય, તેને કદાચ સંખ્યાતા, કદાય અસંગીતા, કદાચ અનંતા હોય અસુરકુમારને અસુકુમારપણામાં અતીતકાળે અનંતા, ભાવિકાળે એકથી માંડી અનંત સુધી જાણવા. એમ નાગકુમારપણામાં યાવતું વૈમાનિકપણામાં નૈરપિકવ કહેવું. અમે ચાવત અનિતકુમારને વૈમાનિકમાં કહેવું. પરંતુ સર્વને સ્વસ્થાનમાં એકથી અનંત સુધી અને પરસ્થાનમાં અસુકુમારવત્ ાણવું.
yવીકાયિકને નૈરયિકપણામાં યાવતુ અનિતકુમારમાં અતીતકાળે અનંતા, ભાવિકાળે કોઈને થાય - કોઈને ન થાય. જેને થાય તેને કદાચ સંગીતા - કદાચ અસંખ્યાતા કે અનંતા થવાના હોય. પૃedી પૃવીકાયિકપણામાં યાવતું મનુષ્યપણામાં અતીતકાળે અનંતા થયા હોય, ભાવિમાં થવાની કોઈને હોય - કોઈને ન હોય. જેને હોય તેને એકથી અનંત હોય. વ્યંતપણામાં નૈરયિકવત્ કહેવું. જ્યોતિક અને વૈમાનિકપણામાં અતીતકાળે અનંતા છે. ભાવિમાં કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને કદાચ અસંખ્યાતા કે અનંતા હોય. એમ ચાવતું મનુષ્ય સંબંધે જાણવું. વ્યંતર-જ્યોતિક-વૈમાનિકને અસુરકુમારવ4 કહેવા. પણ સ્વસ્થાનને આશ્રીને એકથી અનંત સુધી. ચાવત વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. એમ ચોવીશ ચોવીશગણાં દંડક છે.
• વિવેચન-૬૦૪ -
નૈરયિકને નૈરયિકપણાં વિશે પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભાવિમાં કપાય સમુધ્ધાત કોઈને થાય • કોઈને ન થાય. શેષ આયુ ક્ષીણ થયું છે એવો પ્રશ્ન સમયે ભવાંતે વર્તતો નૈરયિક, કષાય સમુઠ્ઠાત પ્રાપ્ત કર્યા સિવાય જ નકથી નીકળી તુરંત પછીના ભવમાં સિદ્ધ થશે કે પરંપરાએ બીજા ભવોમાં સિદ્ધ થશે પણ ફરી નરકગામી નહીં થાય. તેને નૈરયિકત્વમાં ભાવિ કષાય સમુ ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ ઈત્યાદિ પૂર્વવતું.
જેમ નૈરચિકને નૈરયિકપણામાં કહ્યું તેમ અસુરકુમારપણામાં અતીત સૂત્ર જાણવું. તે પ્રમાણે જ ભાવિમાં કોઈને જવાના હોય, કોઈને ન હોય. જે નકથી નીકળી ભાવિમાં અસુરકુમારત્વ પામશે નહીં તેને અસુરકુમારપણામાં ભાવિકાળે કષાય સમુધ્ધાતો થવાના નથી. જે પામશે તેને જઘન્યથી સંખ્યાતા હોય છે. કેમકે જઘન્ય સ્થિતિમાં પણ અસુરકુમારને સંખ્યાતા કષાયસમુદ્ધાતો થાય છે. કેમકે તેઓ લોભાદિ બહુકપાયવાળા છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા કે અનંતા હોય છે. બાકી પૂર્વવત્ જાણવું.
એ પ્રમાણે નૈરયિકોને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં ચાવતું સ્વનિતકુમારપણામાં નિરંતર કહેવું. તેમ સૂત્રમાં પણ કહ્યું છે. પૃથ્વીમાં અતીત સૂત્ર તેમજ કહેવું. ભાવિ