________________
૩૦/-:/૫૭૪
૧૩૩
૧૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તેથી જે સમયે જાણે છે, તે સમયે જોતો નથી. જે સમયે જુએ છે, તે સમયે જાણતો નથી. - X -
શ્રી મલયગિરિજી કહે છે કે-] ઉક્ત કશન દ્વારા, વાદી સિદ્ધસેન દિવાકરે જે કહ્યું છે કે – “કેવલી એક સમયે જાણે અને જુએ છે' - તેનું પણ ખંડન કરેલ સમજવું. કેમકે આ સૂગ વડે સાક્ષાત્ યુક્તિપર્વક જ્ઞાન અને દર્શનના ઉપયોગને કમશઃ સ્થાપેલ છે. એ પ્રમાણે શર્કરાપભાથી તમસ્તમપ્રભા, સૌધર્મથી અનુત્તર વિમાન, ઈષપામારા ઈત્યાદિ બધાંને વિચારવા.
શેષ વૃત્તિ સુગમ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ | પદ-૩૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
અષ્ટાંત, અવર્ણ, અસંસ્થાન, અપમાણ, આરત્યાવતાર વડે જુએ છે, જાણતો નથી ? હા, ગૌતમ ! કેવલી ચાવતું જુએ છે, પણ જાણતો નથી. ભગવત્ ! એમ કેમ કહ્યું? ગૌતમાં તેમને દર્શન આનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે. તેથી એમ કહેવાય છે કે કેવલી આ રતનપભા પૃથ્વીને અનાકાર વડે યાવતું દેખે છે, પણ જાણતો નથી. એમ ઈષઘાભાસ પૃથ્વી, પરમાણુ યુગલ અને અનંત પ્રદેશી કંધને દેખે છે, પણ જાણતો નથી.
• વિવેચન-પ૩૪ :
કેવળજ્ઞાન અને દર્શન જેમને છે, તે કેવલી કહેવાય છે. મત • પરમ કલ્યાણયોગી. આ પ્રત્યક્ષ જણાતી રત્નપ્રભા પૃથ્વીને આકારના ભેદો વડે, જેમકે - આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડ, પંકકાંડ, અકાંડ ત્રણ ભેદથી છે. ખરકાંડ સોળ ભેદે છે ઈત્યાદિ. હેતુ - યુક્તિ વડે, તે આ પ્રમાણે - શા કારણે રનપ્રભા કહેવાય છે ? કેમકે તેનો રત્નમય કાંડ છે, માટે રનપ્રભા કહેવાય • x - ઉપમાઓ વડે, તે આ રીતે- રત્નપ્રભામાં રત્નપ્રભાદિ કાંડો વર્ણ વિભાગની અપેક્ષા વડે કેવા છે ? પારાગ મણિ જેવા વર્ષના છે? ઈત્યાદિ. ટાંતો વડે - પ્રમાણ વડે જાણેલો છે વિવક્ષિત સાધ્ય અને સાધનના વ્યાપ્તિરૂપ સંબંધનો પરિચ્છેદ, જેમને વિશે તે દૃષ્ટાંત. - X - X -
- વર્ગો વડે - શુક્લાદિ વર્ણના વિભાગ વડે. તેઓના જ અધિક અને ઓછા સંખ્યાતા, અસંધ્યાતા, અનંતગણ વિભાગ વડે વર્ષનું ગ્રહણ ઉપલણ - ગંધાદિની સૂચક છે. તેથી ગંધ, રસ, સ્પર્શના વિભાગ વડે જાણવું. સંસ્થાનો વડે, તે રનપભામાં ભવન અને નાકના સંસ્થાનો છે, જેમકે - તે ભવનો બહાચી વૃત અને અંદર ચોખૂણા છે, ઈત્યાદિ. એ રીતે નરકાવાસ સંસ્થાનાદ કહે. પ્રમાણો વડે – પરિમાણ વડે. જેમકે તે ૧,૮00,00 યોજન જાડાઈ તથા લંબાઈ-પહોળાઈમાં એક રાજપ્રમાણ છે. પ્રત્યવતારો વડે પ્રતિ-સર્વથા, અવતીર્ય-વ્યાપ્ત થાય જેઓ વડે તે પ્રત્યવતાર. તે અહીં ઘનોદધિ વગેરેના વલયો જાણવા. તે વલયો સર્વે દિશા અને વિદિશામાં આ રત્નપ્રભાને વીંટીને રહેલા છે.
જે સમયે આકારાદિ સહિત રનપ્રભાને જાણે છે, તે સમયે કેવળદર્શનથી દેખે છે એટલે કેવળ દર્શનનો વિષય કરે છે ? ગૌતમ ! એ અર્થયુક્તિયુક્ત નથી. • x - કેમકે - x - અહીં જ્ઞાન વડે જાણતો હોય તે “જાણે છે” એમ કહેવાય છે, દર્શન વડે જાણતો હોય તે “દેખે છે એમ કહેવાય છે. કેવલીનું જ્ઞાન સાકાર છે - x - વિશેષણોને ગ્રહણ કરતો હોય તે બોધ જ્ઞાન કહેવાય. દર્શન અનાકાર છે. કેમકે • વિશેષોને નિર્વિશેષપણે જાણવાત તે દર્શન. તેમાં જ્ઞાન અને દર્શન જીવને તેવા પ્રકારના સ્વભાવથી અંશતઃ ઉત્પન્ન થતાં નથી. - x • તથા સ્વભાવથી જ્યારે જ્ઞાન હોય ત્યારે સર્વપ્રદેશમાં જ્ઞાન હોય, જ્યારે દર્શન હોય ત્યારે સર્વ પ્રદેશોમાં દર્શન જ હોય. કેમકે જ્ઞાન અને દર્શન સાકાર અને અનાકારપણે પરસ્પર વિરુદ્ધ છે. • x •
E:\Maharaj Saheib Adhayan-40\Book-40B (PROOF-1) (69)