________________
૨૮/ર/૧ થી ૩/૫૫૯ થી ૫૬૧
૧૧૯
(60)
૧૨૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 આ છ ભંગો અસુરણી સ્વનિતકુમાર સુધી જાણવા. * x - એકેન્દ્રિયોમાં ભંગોનો અભાવ છે. તેથી પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ પાંચેમાં અન્ય ભંગોનો અભાવ છે. તેથી એક જ ભંગ હોય – આહાકો હોય અને નાહારકો હોય - x - તે ઘણાં છે અને સિદ્ધો પણ છે.
વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં પ્રત્યેકને આશ્રીને ત્રણ ભંગો જાણવા. જે પ્રસિદ્ધ છે. - x • બેઈન્દ્રિયોમાં આ વિચાર છે બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થતો એક પણ જીવ વિગ્રહગતિમાં ન હોય ત્યારે પૂર્વોત્પન્ન બધાં આહારક હોય એ પહેલો ભંગ, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. - x - એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય પણ કહેવા. મનુષ્યો અને વ્યંતરમાં છ ભંગ હોય છે, તે નાકવતું જાણવા. * * * નોસંજ્ઞી-નોઅસંજ્ઞીના વિચારમાં ત્રણ પદ - જીવ, મનુષ્ય અને સિદ્ધ. તેમાં જીવસંબંધ સુત્ર કહે છે - નોસંજ્ઞીનોઅસંજ્ઞી જીd આહારક હોય કે અનાહારક? કદાચ આહાક, કેમકે કેવળજ્ઞાનીને સમુઠ્ઠાતાદિ અવસ્થાના અભાવમાં આહાકપણું છે. કદાય અનાહારકપણું છે - તે સમુઠ્ઠાત અવસ્થામાં, અયોગીપણામાં, સિદ્ધાવસ્થામાં જાણવું. સિદ્ધ નાહારક છે. બહુવચનથી આહાક અને અનાહાક બંને હોઈ શકે છે, • x • મનુષ્યોમાં ત્રણ ભંગો હોય. જેમકે કોઈ કેવલી સમુદ્ગાતાદિ અવસ્થાને પ્રાપ્ત થયેલ ન હોય ત્યારે બધાં આહાક હોય. ઈત્યાદિ પૂર્વવત્ ત્રણ ભંગ.
લેશ્યાદ્વારમાં સામાન્યથી સલેશ્યસૂત્ર કહે છે –
નથી. એ પ્રમાણે વૈમાનિક સૂત્ર કહેવું. પણ એકેન્દ્રિયો, વિકલૅન્દ્રિયો મનરહિત હોવાથી સંજ્ઞી નથી, માટે તેમનું સૂત્ર સર્વથા ન કહેવું.
બહુવચનની અપેક્ષાએ જીવપદ અને નૈરયિકાદિપદમાં પ્રત્યેકને બધે ત્રણ ભંગો કહેવા (૧) બધાં આહારક, (૨) બધાં આહારક અને એક અનાહારક, (3) ઘણાં આહાક-ઘણાં અનાહાક. - x • તેમાં સામાન્યથી જીવપદમાં પહેલો ભંગ હોય, કેમકે સર્વલોકની અપેક્ષાથી સંજ્ઞીપણે નિરંતર ઉપજે છે, એક સંજ્ઞીજીવ વિગ્રહગતિને પ્રાન થાય ત્યારે બીજો ભંગ, ઘણાં સંડ્રી જીવ વિગ્રહગતિ પ્રાપ્ત થાય ત્યારે ત્રીજો ભંગ, એ પ્રમાણે નૈરયિકાદિ પદોનો વિચાર કરવો.
અસંજ્ઞી પણ વિગ્રગતિમાં અનાહાક, બાકીના સમયે આહાક હોય. એમ વ્યંતર સુધી કહેવું અતિ સામાન્ય જીવપદ માફક ચોવીશ દંડકના ક્રમે વ્યંતર સૂત્ર સુધી કહેવું.
નાકો, ભવનપતિ, વ્યંતરો અસંજ્ઞી અને સંજ્ઞી બંનેથી આવી ઉત્પન્ન થાય. જેઓ અસંજ્ઞીથી આવે તે અસંજ્ઞી અને જેઓ સંજ્ઞીથી આવીને ઉપજે તે સંજ્ઞી કહેવાય. - X- જ્યોતિક અને વૈમાનિકો સંજ્ઞીથી જ આવીને ઉત્પન્ન થાય, અસંજ્ઞીથી આવીને નહીં. માટે તેઓમાં અસંજ્ઞીપણાના વ્યવહાસ્ના અભાવે તેમનો પાઠ નથી. - x - બહુવચનના વિચારમાં સામાન્યથી જીવપદને વિશે એક જ ભંગ હોય. જેમકે આહાર્યા પણ હોય અને અનાહારકો પણ હોય. કેમકે પ્રતિસમય વિગ્રહગતિને પ્રાપ્ત અનંત એકેન્દ્રિયો હોવાથી તેઓ અનાહાફપણે હંમેશાં પ્રાપ્ત થતા હોવાથી અનાહારકમાં હંમેશાં બહુવચન હોય.
તૈરયિકપદમાં હંમેશાં છ ભંગો હોય છે. (૧) બધાં આહારક હોય, આ ભંગ જ્યારે અન્ય અસંજ્ઞી નાક ઉત્પન્ન થયા છતાં વિગ્રહ ગતિ પ્રાપ્ત ન હોય, પૂર્વોત્પન્ન બધાં અસંજ્ઞી નાકો આહારક હોય ત્યારે ઘટે છે. (૨) બઘાં અનાહારક હોય,
જ્યારે પૂર્વોતા અસંજ્ઞી નારક એક પણ ન હોય અને ઉત્પન્ન થતાં વિગ્રહગતિ પ્રાપ્ત નારકો ઘણાં હોય ત્યારે જાણવો. (૩) એક આહારક, એક અનાહારક હોય તેમાં ઘણાં કાળથી ઉત્પન્ન એક અસંજ્ઞી નાક હોય, હમણાં ઉત્પન્ન થતો પણ એક સંજ્ઞી નાક વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે આ ભંગ ઘટી શકે. (૪) એક આહારક-ઘણાં
lહારક-ઘણાં કાળનો ઉપn એક અiી નાક, અધુના ઉત્પન્ન બીજ અસંતી. નાકો વિગ્રહગતિ પ્રાપ્ત હોય ત્યારે જાણવો. (૫) ઘણાં આહાક અને એક અનાહારક - X - (૬) ઘણાં આહારક, ઘણાં અનાહારક હોય - ૪ -
આ રીતે ઉક્ત છ ભંગો આ પ્રમાણે થાય – (૧) કેવળ આહારકપદના બહુવચનથી પહેલો ભંગ, (૨) અનાહારક પદના બહુવચન વડે, (3) આહારકઅનાહારક પ્રત્યેકના એકવચનથી, (૪) આહારકના એકવચન, અનાહાકના બહુવચનથી, (૫) આહાક પદના બહુવચનથી અને અનાહાકપદના એકવચનથી, (૬) બંનેના બહુવચનથી.
(PROOF-1) Saheib\Adhayan-40\Book-40B
છે પદ-૨૮, ઉદ્દેશો-૨, દ્વા-૪ થી
8
• સૂગ-૫૬૨ થી પ૬પ :
[૫૬ સલેયી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અમાહાક. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! મહેશ્યી જીવો આહારક કે અણાહાક? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. એમ કૃષ્ણનીલ-કાપોતલેશ્વીને પણ જીવ અને એકેન્દ્રિય વજીને ત્રણ ભંગો જાણવા. તેશલેશ્યામાં વૃતી, આપુ અને વનસ્પતિકાયિકને છ અંગો, બાકીના જેઓને તેજલેશ્યા છે તેમને જીવાદિ સંબંધી ત્રણ ભંગ જાણવા. પદ્મ અને શુકલ લેસ્યામાં જીવાદિ સંબંધી ત્રણ ભંગ. અલેક્સી જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને એકવચન-બહુવચનથી આહારક નથી, પણ અનાહાસ્ક છે.
[૫૬] ભગવન ! સમ્યગૃષ્ટિ જીવો આહાક કે અનાહારક? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહાક હોય બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોને છ ભંગ હોય. સિદ્ધો અનાહારક છે. બાકીના જીવને ત્રણ ભંગો હોય છે. મિથ્યાષ્ટિમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો સમજવા. સમ્યગૃમિથ્યાષ્ટિ જીવ ગૌતમ !