________________
૨૩/૧/૪/પ૩૮
સિવાયના બધાં વેદે છે. કેમકે બીજાને ઘાતકર્મનો ક્ષય હોતો નથી. એકવચન માફક બહુવચનમાં પણ દંડક કહ્યો. જ્ઞાનાવરણીય માફક બાકીના કર્મો પણ વિચારવા. તેમાં વેદનીયાદિ ચારમાં વિકલા સમજવો. કેમકે સિદ્ધોને તેનું વેદન નથી, બાકીના બધાં જીવો વેદે છે. - x • અહીં પણ ૧૬-દંડકો થાય છે. ચોથું દ્વાર પૂરું થયું.
હવે કયા કર્મનો કેટલો વિપાક છે, તે પાંચમું દ્વાર - • સૂpl-૫૩૯ :
ભગવદ્ ! જીવે બાંધેલ, સ્પલ, ગાઢ સ્પર્શથી સૃષ્ટ, સંચિત, ચિત, ઉપસ્થિત આપકિ પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, ફળ પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, જીવે કરેલ, જીવે નિવર્તિત જીવે પરિણાવેલ સ્વયં ઉદય પાપ્ત, પરનિમિતે ઉદય પાપ્ત, તદુભય ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મનો ગતિને - સ્થિતિને - ભવન - ૫ગલના પરિણામને પામીને કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? ગૌતમ! જીવે બાંધેલ જ્ઞાનાવરણ કર્મનો યાવતું પુદ્ગલ પરિણામને પામી દશ પ્રકારનો અનુભાવ કહો છે. તે આ પ્રમાણે –
શ્રોતાવરણ, શ્રોતવિજ્ઞાનાવરણ, નેગાવરણ, નેત્રવિજ્ઞાનાવરણ, ધાણાવરણ, ઘાણવિજ્ઞાનાવરણ, સાવરણ, સવિજ્ઞાનાવરણ, સ્પણવિરણ, ઋવિજ્ઞાનાવરણ. જે યુગલને, યુગલોને, પુગલ પરિણામને અને વિસસા વડે પુગલોના પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જાણવા યોગ્ય ગણતો નથી, જાણવાની ઈચછાવાળો છતાં જાણતો નથી. જાણીને પછી પણ જાણતો નથી. જ્ઞાનાવરણીય કમના ઉદયથી આચ્છાદિત જ્ઞાનાવો પણ થાય છે. ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મ છે. હે ગૌતમ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કમનો યાવત પુદગલ પરિણામ પામી દશ પ્રકારનો અનુભાવ કલ્યો છે.
ભગવન! જીવે બાંધેલ દર્શનાવરણ કર્મનો યાવત યુગલ પરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? જીવે બાંધેલા દર્શનાવરણ કર્મ યાવતું પુગલ પરિણામને પામી નવ પ્રકારનો વિપાક કહ્યો છે - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પચલાપચલા, ત્યાનદ્ધિ, ચાદર્શનાવરણ, અચાદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ. જે પુગલ પુદ્ગલો, પુદ્ગલ પરિણામ કે સ્વભાવ વડે થયેલા પુગલ પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જેવા યોગ્ય વસ્તુને જોતો નથી. જોવાની ઈચ્છા છતાં જોતો નથી, જોયા પછી જોતો નથી. દર્શનાવરણીય કર્મના ઉદયથી આચ્છાદિત દર્શનવાળો થાય છે. એ દર્શનાવરણીય કર્મ છે. એ જીવે બાંધેલ દર્શનાવરણ કર્મનો ચાવતુ પુગલ પરિણામી વિપાક છે.
ભગવાન ! જીવે બાંધેલા સાતા વેદનીય કર્મ ચાવત પુગલ પરિણામને પામી કેટલા પ્રકારે વિપાક છે? યાવત આઠ પ્રકારનો વિપાક કહ્યો છે. તે આ રીતે - મનોજ્ઞાાદ, મનોજ્ઞ રૂપ, મનોજ્ઞગંધ, મનોજ્ઞ રસ, મનોજ્ઞ સ્પરd, મન સુખતા, કંચન સુખતા, કાયસુખતા. જે પુદ્ગલ, યુગલો, પુલ પરિણામ, 2િ2/5].
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વિસા પદગલ પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે શાતાકર્મનીય વેદે છે, ગૌતમ! તે સાતા વેદનીય કર્મ છે. • x • યાવત વિપાક છે.
ભગવન્ ! અસાતા વેદનીય કર્મનો પ્રશ્ન - ઉત્તર તેમ જ છે. પરંતુ અમનોજ્ઞ શબ્દો યાવતું શરીર સંબંધી દુ:ખ. એ અસાતા વેદનીય કર્મ છે. એ સાત વેદનીય કર્મનો વિપાક છે.
ભગવન જીવે બાંધેલ મોહનીય કર્મનો યાવતુ કેટલા પ્રકારે વિપાક છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે - સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય, મિશ્ર વેદનીય, કષાય વેદનીય અને નોકષાય વેદનીય. જે પગલ, યુગલો-
પુલ પરિણામવિસા યુગલને વેદે છે, તેઓના ઉદય વડે મોહનીય કર્મને વેદે છે. એ મોહનીય કમનો યાવત પાંચ પ્રકારનો વિપાક કહ્યો છે.
જીવે બાંધેલ આયુકર્મના વિપાકની પૃચ્છા - ગૌતમ ! ચાવતુ ચાર પ્રકારે વિપાક છે - નૈરચિકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાય, દેવાયું જે પુદ્ગલ, યુગલો, પગલપરિણામ, વિઢસા પુગલ પરિણામોને વેદે છે, તેઓના ઉદય વડે આયુકમને વેદે છે. એ આયુકર્મ છે. એ આયુષ કર્મનો ચાર ભેદે વિપાક છે.
જીવે બાંધેલ શુભનામકર્મની પૃચ્છા - શુભનામકર્મનો ચૌદ પ્રકારે વિપાક છે - ઈષ્ટ શબ્દ, ઈટ રૂપ, ઈટગંધ, ઈટ રસ, ઈટ સ્પર્શ ઈટ ગતિ ઈષ્ટ સ્થિતિ, ઈષ્ટ લાવણય, ઈષ્ટ યશકીર્તિ, ઈષ્ટ બળ-વીર્ય-પુરુષકારપરાક્રમ, ઈષ્ટ સ્વર, કાંત સ્વર પિય સ્વર અને મનોજ્ઞ સ્વર, જે યુગલ, યુગલો, યુગલ પરિણામ, વિસતા યુગલ પરિણામને વેદે છે, તેમના ઉદય વડે શુભનામકર્મ વેદ છે. એ શુભનામ કર્મ, એ શુભનામ કમનો ચૌદ પ્રકારે વિપાક છે.
દુઃખ નામકર્મની પૃચ્છા - એ પ્રમાણે છે. વિશેષ આ • અનિષ્ટ શબ્દ ચાવતુ હીનસ્વર, દીનસ્વર, અકાંત સ્વર જે વેદે છે ઈત્યાદિ બધું તેમજ છે ચાવતુ વિપાતુ છે.
ઉચ્ચ ગોમ કમની પૃચ્છા - જીવે બાંધેલ ઉચ્ચગોમ કમનો આઠ પ્રકારે વિપાક છે - જાતિ, કુળ, બલ, રૂપ, તપ, કૃત, લાભ અને ઐશ્વર્ય વિશેષતા. જે યુગલ, યુગલો, પુગલ પરિણામ કે વિસસા પુદ્ગલોના પરિણામને વેદ છે, તેના ઉદય વડે - યાવત્ - આઠ પ્રકારે ઉચ્ચ ગોગનો વિપાક કો.
નીચ ગોત્ર કમની પૃચ્છા - એમ જ જાણતું. પણ જાતિ યાવતું ઐશ્વર્યાનું હીનપણું - X • ચાવત આઠ પ્રકારે વિપાક કહ્યો.
અંતરાયકર્મની પૃચ્છા - જીવે બાંધેલ અંતરાય કમનો યાવતુ પાંચ પ્રકારે વિક કહ્યો – દીનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, નીયતરાય. જે યુગલને ચાવત વિસસા પુગલના પરિણામને વેઠે છે, તેઓના ઉદય વડે અંતરાય કમને વેદે છે. એ અંતરાય કર્મ છે. એ અંતરાયકર્મનો પાંચ પ્રકારે વિપાક છે.