________________
૨૧/-/-/૫૧૭
નાંખેલ પાંખવાળા, ડોક વગેરેના રૂંવાટા ઉખેડી નાંખેલ પક્ષીના આકાર જેવું અતિ બીભત્સહુનું સંસ્થાન હોય. ઉત્તર વૈક્રિયા માટે સુંદર શરીર કરવા ધારે, પણ અશુભ નામ કમોંદયથી અતિ અશુભ થાય છે. તેથી તે પણ હુંડસંસ્થાન છે.
તિર્યંચ પંચે અને મનુષનું વૈક્રિય શરીર અનેકવિધ સંસ્થાનવાળું છે, કેમકે તે ઈચ્છાનુસાર થાય છે. ભવનપતિથી અયુતવૈમાનિક સુધી દેવોનું ભવધારણીય શરીર ભવસ્વભાવથી તવાવિધ શુભનામકર્મ ઉદય વડે સમચતુસ્ત્ર સંસ્થાનવાળું છે. ઉત્તર વૈક્રિય ઈચ્છાનુસાર થતું હોવાથી વિવિધ આકારે છે. વેચક, અનુત્તરમાં પ્રયોજન અભાવે ઉત્તર વૈક્રિય શરીર ન હોય, કેમકે તેમને ગમનાગમન, પરિચારણા હોતાં નથી - x • હવે અવગાહના –
• સૂl-૫૧૮ -
ભગવન વૈક્રિયશરીરની કેટલી મોટી અવગાહના છે ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજન, વાયુ એક ઐ શરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. નૈરયિક પંચે4. શરીરની કેટલી અવગાહના છે? તેમની બે ભેદે અવાહના છે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષ, ઉત્તરપૈાિ જઘન્ય પૂર્વવતુ. ઉત્કૃષ્ટ ૧ooo ધનુષ. રનપભા પૃedી નૈરયિકની શરીરાવગાહના ? બે ભેદે - ભવધારણીય, ઉત્તરઐક્રિય. જઘન્ય બંનેમાં પૂર્વવતું. ઉત્કૃષ્ટ ભવધારણીય સાત ઘન, ત્રણ હાથ છ અંગુલ, ઉત્તરઐક્રિય ઉત્કૃષ્ટ ૧૫-ધન, અઢી હાથ. [અહીંથી ઉત્કૃષ્ટ અવગાહના કહી છે.)
શર્કરાપભાની ભવધારણીય અવગાહના પંદર ધનુષ, અઢી હાથ, ઉત્તર વૈક્રિય-૩૧ ધનુષ, ૧-હાથ છે. તાલુકાપભાની ભવધારણીય અવગાહના ૩૧ધનુષ-ન-હાથ, ઉત્તરઐકિય - ૬ર ધનુણ-ર હાથ, પંકણભાની ભવધારણીય - ૬૨ દનુજ ૨ હાથ, ઉત્તરપૈક્રિય-૧૫ ધનુષ છે. ધૂમપભીની ભવધારણીય-૧૫ નુણ, ઉત્તરવૈક્રિય-૨૫૦ ધનુષ છે. તમ:પ્રભા પૃથ્વીની ભવધારણીય-૫૦ ધનુષ, ઉત્તર વૈચિ-૫oo દીનુણ છે. અધસપ્તમીની ભવધારણીય-૫૦૦ ધનુષ અને ઉત્તરપૈક્રિય૧૦૦૦ ધનુષ ઉત્કૃષ્ટથી જણાવી. જઘન્ય પૂર્વવતુ.
તિચિ પરોવૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? જઘન્ય-અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ યોજના શતપૃથકત્વ. મનુષ્ય પંચે વૈ• શરીરની અવગાહના ? જઘન્ય પૂર્વવતુ, ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન. --- અસુરકુમાર ભવનવાસી દેવ પંચે શરીરની અવગાહના કેટલી છે ? તે બે ભેદ છે • ભવ ધારણીય, ઉત્તરપૈક્રિય. ભવધારણીય જઘન્ય આંગુલનો અસંe ભાગ, ઉત્કૃષ્ટ સાત હાથ, ઉત્તર વૈક્રિયમાં ઉત્કૃષ્ટ લાખ યોજન, જાજ પૂવવ4. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણવું.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ એમ સામાન્ય વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ-ઈરાન દેવોને જાણવું. ચાવતુ અશ્રુત કર્ભ સુધી ઉત્તરવૈક્રિય સમજવું પણ સનકુમારને ભવધારણીય અવગાહના ઉત્કૃષ્ટ છ હાથ, મહેન્દ્રને એમજ, બ્રહ્મલોક અને લાંતક દેવને પાંચ હાથ, મહાશુક અને સહસારને ચાર હાથ, આનતાદિચારને ત્રણ હાથ છે.
રૈવેયક કાતીત વૈમઠ દેવ પંરો ઐશરીરની અવગાહના કેટલી છે ? જઘન્ય પૂર્વવતુ, ઉત્કૃષ્ટ બે હાથ. એ પ્રમાણે અનુત્તરપપાતિક દેવ જાણવા. અવગાહના હાથ પ્રમાણ હોય.
• વિવેચન-પ૧૮ -
વૈક્રિય શરીર જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. તે નૈરયિકાદિને ભવધારણીય અપર્યાપ્તાવસ્થામાં અને વાયુકાયને પદ્ધિાવસ્થામાં હોય છે. ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન ઉત્તર પૈક્રિય દેવો અને મનુષ્યોને હોય છે. અહીં એકેન્દ્રિય વાયુકાયિક જાણવા, બીજાને તે લબ્ધિ સંભવ નથી. તેમને જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, કેમકે એટલું વૈક્રિયશરીર કરવાની તેની શક્તિ છે.
સામાન્ય નૈરયિકમાં - જે વડે ભવધારણ કરાય તે ભવધારણીય - જન્મપાત, અવગાહના-શરીર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ, ઉત્તર વૈક્રિય અવગાહના ૧૦૦૦ ધનુષ પ્રમાણ છે, તે સાતમી નરકની અપેક્ષાઓ જાણવી. પછી પ્રત્યેક પૃથ્વી નૈરયિકની અવગાહના કહે છે - રત્નપ્રભામાં અંગુલનો અસંખ્યાત ભાગ પ્રથમ ઉત્પત્તિ સમયે જાણવું. ઉત્કૃષ્ટ સાત ધનુષ્ય ત્રણ હાથ, છ અંગુલ, પર્યાપ્તાવસ્થામાં જાણવું. આ ઉત્કૃષ્ટ પ્રમાણ પણ તેરમાં પ્રસ્તટ વિશે જાણવું. પૂર્વના પ્રસ્તોમાં ઓછું ઓછું શરીર હોય છે. તે આ રીતે – પ્રસ્તટ (૧) ગણ હાય, (૨) ધનુષ, ૨ હાથ, ll અંગુલ(૫) -ધનુષ-૧૦ અંગુલ, (૬) 3-ધનુર્ ૨ હાથ ૧૮ll અંગુલ, (૩) ૪-ધનુષ ૧-હાથ, 3 અંગુલ, (૮) ૪ ધનુણ ૩ ૧૧|| અંગુલ. (૯) ૫ ધનુષ, ૧ હાથ, ૨૦ અંગુલ, (૧૦) ૬-ધનુષ, ૪ll અંગુલ, (૧૧) ૬ ધનુષ ૨ હાથ ૧૩ અંગુલ, (૧૨) ૩ ધનુષ ૨૧. અંગુલ (૧૩) ૩ ધનુષ, ૩ હાથ છ અંગુલ. - X - X • એ રીતે પ્રત્યેક પ્રતરે પ૬/l અંગુલની વૃદ્ધિ થાય છે..
હરિભદ્રસૂરિ કહે છે - ઉત્તર વૈક્રિય શરીરવગાહના તથાવિધ પ્રયત્નથી પહેલા સમયે પણ ગુલનો સંખ્યાતમો ભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ અને શી હાથ છે. ઉત્તરૅકિય શરીરની અવગાહનાનું પરિણામ તેરમાં પતરમાં જાણવું. બાકીના પ્રતરોમાં પૂર્વોક્ત ભવધારણીય શરીરથી બમણી અવગાહના છે.
શર્કરપ્રભાના ભાવધારણીય શરીર ઉત્કૃષ્ટ ૧૫-ધનુષ, રસો હાથ છે. આ પરિણામ ૧૧માં પ્રdટે જાણવું. બાકીના પતરોમાં આ પ્રમાણે – પ્રતર (૧) ૩ ધનુષ, 3 હાથ, ૬-ગાંગુલ. (૨) ૮ ધનુષ, ૨ હાથ, ૯ અંગુલ. એ રીતે - X - X • ક્રમશ: ત્રણ હાથ અને ત્રણ અંગુલ ઉમેરતા જવા. એ રીતે પ્રતર પરિણામ પ્રાપ્ત થાય. • x