________________
૨૧૨-૨-/૫૧૧
મનુષ્યોના નવ સૂત્રો કહેવા. બધાં સંમૂર્છિમોને હુંડ સંસ્થાન, ગર્ભજને છ એ સંસ્થાન કહેવા.
૨૩
એ પ્રમાણે ઔદા શરીરના ભેદોના સંસ્થાનો કહ્યા. હવે ઔદારિક શરીરની અવગાહનાનું પ્રમાણ કહે છે –
- સૂત્ર-૫૧૨ થી ૫૧૫ :
[૫૧૨] ભગવન્ ! ઔદારિક શરીરની કેટલી મોટી શરીરની અવગાહના છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન કહી છે. એકેન્દ્રિય ઔદા શરીરની અવગાહના ઔધિક શરીવત્ કહેવી. ભગવન્ ! પૃથ્વી એકે ઔદા શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલનો અસંખ્યાતમો ભાગ. એમ પતાઅપચાિની જાણવી. એમ સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તતા-અપચાની પણ જાણવી. એમ એ નવ ભેદ પૃથ્વીકાયિકના કહ્યા, તેમ અ॰ તેઉ વાયુના કહેવા. વનસ્પતિકાયિક ઔદા શરીની અવગાહના કેટલી છે? જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર યોજન પ્રમાણ છે. અપતાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસં ભાગ, પર્યાપ્તાની જઘન્ય અંગુલનો અસં ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર યોજન, બાદર અને પતિાની તે પ્રમાણે જ છે. પયપ્તાની જઘન્ય, ઉત્કૃષ્ટ અંગુલનો સંત ભાગ. સૂક્ષ્મ, તા, અપચતા ત્રણેની એ પ્રમાણે જ છે.
ભગવન્ ! બેઈન્દ્રિય ઔદા શરીરની અવગાહના કેટલી છે? ગૌતમ ! જઘન્ય અંગુલનો અસં૰ ભાગ, ઉત્કૃષ્ટ બાર યોજન. એમ બધે સ્થાને પયતાની જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તાની અવગાહના સામાન્ય બેઈન્દ્રિય ઔદા માફક જાણવી. એમ તેઈન્દ્રિયની ત્રણ ગાઉ, ચઉરિન્દ્રિયની ચાર ગાઉ છે. પંચે તિર્યંચની ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન પ્રમાણ છે. એમ સંપૂર્ણિમ, ગર્ભજ પણ છે. એમ નવ ભેદ કહેવા. એમ જળચરની પણ હજાર યોજન જાણવી. તેના નવ ભેદ કહેવા. સ્થળચરની છ ગાઉ ઉત્કૃષ્ટાવગાહના છે. પર્યાપ્તાની પણ છ ગાઉ. સંમૂર્ત્તિમ પતાની ઉત્કૃષ્ટ ગાઉ પૃથકત્વ, ગર્ભજિ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ છ ગાઉં. સામાન્ય ચતુષ્પદ, પર્યાપ્તા અને ગર્ભજ પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ છ ગાઉ, સંમૂર્ત્તિમ પતિાની ઉત્કૃષ્ટ ગાઉ પૃથવ્. એમ ઉરપરિસર્પની પણ ઔધિક, ગજ, પતાની હજાર યોજન સંમૂર્ત્તિમની યોજન પૃથકત્વ, ભુજપરિસર્પ ઔધિક, ગર્ભજની પણ ઉત્કૃષ્ટ ગાઉ પૃથક્ત્વ, સંપૂર્ણિમની ધનુપ્ પૃથક્ક્ત્વ, ખેચરની ત્રણેની ધનુષ પૃથ જાણવી. એ સંબંધે ગાથા
[૫૧૩ થી ૫૧૪] હજાર યોજન, છ ગાઉ, હજાર યોજન ભુજગની ગાઉ પૃથકત્વ, ધનુષ પૃથકત્વ-પક્ષીની અને ઉંચાઈમાં હજાર યો, ગાઉ પૃથકત્વ, યોજન પૃથકત્વ હોય છે. સંમૂર્ણિમ બંનેનું ધનુષ પૃથકત્વ પ્રમાણ છે. [અર્થ વૃત્તિથી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સમજવો.
[૫૧૫] ભગવન્ ! મનુષ્ય ઔદા શરીરની કેટલી અવગાહના છે ? જઘન્ય અંગુલનો અસં ભાગ, ઉત્કૃષ્ટ ૩-ગાઉ. અપસપ્તિા અને સંમૂર્તિમોની જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુલનો અસંખ્યાતભાગ પ્રમાણ છે. ગર્ભજની ઔધિકવત્ જાણવી. • વિવેચન-૫૧૨ થી ૫૧૫ ઃ
૨૪
ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અનંત ભાગ છે, તે ઉત્પત્તિના પહેલા સમયે પૃથ્વીકાયિકાદિની છે, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન, લવણસમુદ્રના ગોતીર્યાદિમાં રહેલ પાનાલ આદિને આશ્રીને સમજવી. તે સિવાય બીજે એટલું મોટું ઔદાકિ શરીર અસંભવ છે. એમ એકેન્દ્રિય સૂત્રમાં પણ જાણવું. - x - પૃથ્વીથી વાયુ સૂક્ષ્મ અને બાદર, પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તા ઔદા શરીરની જઘન્ય, ઉત્કૃષ્ટ અવગાહના અંગુલનો અસં॰ ભાગ. એ રીતે પ્રત્યેક પૃથ્વીકાયાદિના નવ-નવ સૂત્રો થાય. - ૪ - ૪ - એમ વનસ્પતિના પણ નવ સૂત્રો થાય. પરંતુ ઔધિક, ઔધિક પર્યાપ્તા, બાદર, બાદર પર્યાપ્તા વનસ્પતિ સૂત્રોમાં જઘન્ય અંગુલનો અસં ભાગ, ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ હોય. બાકીના પાંચ સૂત્રોમાં જઘન્ય, ઉત્કૃષ્ટ ગુલનો અસં૦ ભાગ થાય.
વિકલેન્દ્રિય પ્રત્યેકના ત્રણ-ત્રણ સૂત્રો છે. તેમાં ઔધિક અને પર્યાપ્તામાં બેઈન્દ્રિયોનું શરીર ઉત્કૃષ્ટથી બાર ગાઉ આદિ સૂત્રાર્થવત્ જાણવું. અપર્યાપ્તમાં અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ.
જલચરાદિ ત્રણે પંરો તિયિોમાં પ્રત્યેના નવ-નવ સૂત્રો જાણવા. - X - બધાં અપર્યાપ્તા અંગુલનો અસંખ્યાત ભાગ, શેષ સ્થાનોમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સામાન્ય તિર્યંચ પંચે અને જલચરમાં હજાર યોજન, સામાન્ય સ્થલચર, ચતુષ્પદ, ગર્ભજ સ્થળમાં છ ગાઉ આદિ સૂત્રાર્થવત્ જાણવું - ૪ -
સંગ્રહણીગાથા - ગર્ભજ જલચરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થ છ ગાઉ, ઉપરિસર્પ સ્થ૦ હજાર યોજન, ભુજપરિસર્પ સ્થ૰ ગાઉપૃથ, પક્ષી ધનુષ પૃથ, સંમૂર્ત્તિમ જલચરોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ હજાર યોજન, ચતુ૦ સ્થળ ગાઉ પૃથ, ઉરપરિસર્પ સ્થળ યોજન પૃથ, ભુજપરિસર્પ સ્થ૰ અને પક્ષીનું ધનુપ્ પૃથ૰ છે. મનુષ્ય સૂત્ર સાષ્ટ છે. પરંતુ ત્રણ ગાઉ શરીર દેવકુરુ આદિમાં જાણવું. એ પ્રમાણે ઔદારિક શરીના ભેદો, સંસ્થાનો, પ્રમાણ કહ્યા. હવે વૈક્રિયના ભેદો આદિ કહે છે
-
- સૂત્ર-૫૧૬ :
ભગવન્ ! વૈક્રિયશરીર કેટલા ભેદે છે ? બે - એકેન્દ્રિય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. જો એકે વૈક્રિયશરીર છે તો શું વાયુ એકે વૈક્રિય છે કે અવાયુકાયિક ? વાયુ એકે વૈક્રિયશરી છે, અવાયુ॰ નથી. જો વાયુ એકે વૈક્રિય છે, તો તે સૂક્ષ્મ છે કે બાદર ? સૂક્ષ્મ નથી પણ બાદર વાયુ