________________
૨૦/-/૧,૨/૪૯૭,૪૮
૨૦૯
૨૧૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
આવેલા ન કરે, તેમાં તેઉકાય, વાયુકાયને પછીના ભવમાં મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી, બેઈન્દ્રિયાદિને પ્રાપ્ત થવા છતાં તથાવિધ ભવ સ્વભાવથી અંતક્રિયા થતી નથી. બાકીના તિર્યંચ પંચેન્દ્રિયથી માંડી વૈમાનિક સુધીના જીવો બંને પ્રકારે અંતકિયા કરે છે.
છે પદ-૨૦, દ્વાર-૩ 8િ
અંતક્રિયા કરે.
બાકીના જીવો બંને પ્રકારે અંતક્રિયા કરે. • વિવેચન-૪૯૭,૪૯૮ :
મંત - અવસાન, અહીં પ્રસંગથી કર્મનો નાશ જાણવો. તેની ક્રિયા - કરવું. કર્મનો નાશ કરવો તે તકિયા. અન્યત્ર આગમમાં સાન્તક્રિયા શબ્દ મોક્ષ અર્થમાં રૂઢ છે. કેમકે “કરેલા કર્મનો ક્ષય” તે મોક્ષ, એવું વચન છે. જુઓ તત્વાર્થસૂત્ર].
કોઈક જીવ છે જે અંતક્રિયા કરે, કોઈ જીવ છે જે કરતો નથી. અર્થાત જે તથાવિધ ભવ્યત્વના પરિપાકથી મનુષ્યભવ આદિ પૂર્ણ સામગ્રી પામીને તેના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ અતિ પ્રબળ વર્ષોલ્લાસ વડે પકશ્રેણિએ આરૂઢ થઈ, કેવળજ્ઞાન પામી અઘાતી કર્મોનો પણ ક્ષય કરે તે અંતક્રિયા કરે. બીજા તેથી વિપરીત હોવાથી ન કરે. એમ નૈચિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિક સુધી વિચારવું. સૂત્રપાઠ આ પ્રમાણે -
ભગવદ્ ! નૈરયિક અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈ કરે અને કોઈ ન કરે ઈત્યાદિ. હવે તૈરયિકોમાં વર્તતો અંતક્રિયા કરે કે ન કરે ? એ સંબંધે પ્રશ્ન કરવા સૂત્રકાર કહે છે –
ગૌતમાં એ અર્થ યુક્તિયુક્ત નથી. કેમ? અહીં સર્વ કર્મનો ક્ષય કર્મને પ્રાપ્ત થયેલા સમ્યગદર્શન-જ્ઞાન-વ્યાત્રિના સમુદાયથી થાય છે. પણ નૈરયિકાવસ્થામાં તેવા ભવસ્વભાવથી ચાત્રિનો પરિણામ હોતો નથી. એ પ્રમાણે અસુરકુમારી આરંભી વૈમાનિક સુધી નિષેધ કરવો. પરંતુ મનુષ્યોમાં આવેલો કોઈ અંતક્રિયા કરે - જેને ચાઆિદિ સામગ્રી પરિપૂર્ણ પ્રાપ્ત થઈ હોય અને જે તેનાથી રહિત છે તે અંતકિયા ન કરે.
આ પ્રમાણે સુકુમાWી વૈમાનિક સુધીના પ્રત્યેક નૈરયિકાદિ ચોવીશ દંડકના અનુકમથી કહેવા. એ પ્રમાણે ચોવીશ વાર ચોવીશ દેડકો થાય છે. હવે એ નૈરયિકાદિ પોતપોતાના ભવ પછીના મનુષ્યભવમાં આવી અંતક્રિયા કરે કે તિર્યંચાદિ ભવોના અંતર વડે પરંપરાથી આવેલા અંતક્રિયા કરે, તેનું નિરૂપણ કરે છે -
પ્રશ્ન સૂત્ર સુગમ છે. ગૌતમ! અનંતર ભવમાં આવીને પણ અંતક્રિયા કરે અને પરંપરાએ આવીને પણ કરે. તેમાં રન-શર્કરા-વાલુકા-પંકણભાથી અનંતર આવેલા પણ કરે અને પરંપર આવેલા પણ કરે. જ્યારે ધૂમપ્રભાદિથી નરકથી આવેલા તથાવિધ ભવસ્વભાવથી પરંપરાથી આવેલા જ અંતક્રિયા કરે.
એ જ વિશેષને પ્રતિપાદન કરવા ઈચ્છતા સૂનકારશ્રી સાત સૂત્રો કહે છે - એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનૈરયિકો પણ જાણવા ઈત્યાદિ સૂઝ સુગમ છે.
અસુરકુમારથી સ્વનિતકુમારો, પૃથ્વી-પાણી-વનસ્પતિ અનંતર આવીને પણ અંતક્રિયા કરે, પરંપર આવીને પણ અંતક્રિયા કરે. બંને પ્રકારે આવેલાને અંતક્રિયા કરવામાં કોઈ વિરોધ નથી. કેમકે કેવળજ્ઞાનીએ તેમ જાણે છે. પરંતુ તેઉકાય, વાયુકાય અને વિકલૅન્દ્રિયો પરંપરાથી આવીને જ અંતક્રિયા કરે, પણ અનંતર [21/14].
o તૈરયિકાદિ ભવોથી અનંતર ભવમાં આવેલાં કેટલાં એક સમયે અંતક્રિયા કરે, એ પ્રકારે ત્રીજું દ્વાર કહે છે –
• સૂત્ર-૪૯ :
અનંતર આવેલા નૈરસિકો એક સમયમાં કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ આંતક્રિયા કરે. એ પ્રમાણે રનપભા ચાવત વાલુકાપભાના નૈરયિકો જાણવા.
ભગવન્! પંકાભા પૃથ્વીના નૈરયિકો અનંતર આવીને એક સમયે કેટલાં અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્યથી એક, બે, ત્રણ, ઉcકૃષ્ટથી ચાર અંતક્રિયા કરે.
ભગવન્! અસુરકુમારો અનંતર ભવથી આવીને એક સમયે કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્યથી એક થી ત્રણ, ઉત્કૃષ્ટ દશ અંતક્રિયા કરે. ભગવદ્ ! અસુકુમારીઓ અનંતર ભવમાં આવીને એક સમયે કેટલી અંતક્રિયા કરે ? જદમાં એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ કરે. એ પ્રમાણે દેવી સહિત અસુકુમારો કહી તેમ નિતકુમારો સુધી જાણવા.
ભગવન / પૃવીકાયિકો અનંતરભવમાં આવી એક સમયે કેટલી અંતક્રિયા કરે ? ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર કરે. એ પ્રમાણે અકાયિકો ચાર, વનસ્પતિકાયિકો છે, પંચેન્દ્રિય તિચિયોનિકો દશ, તિર્યંચશ્રીઓ દશ, મનુષ્યો દશ, મનુષ્યસ્ત્રી વીશ, તારો દશ, વ્યંતરી પાંચ, જ્યોતિષ્ઠો દશ, તેની સ્ત્રીઓ નીશ, વૈમાનિકો ૧૦૮, તેની ઓ વીશ, અંતક્રિયા કરે.
• વિવેચન-૪૯ :
નૈરયિક ભવથી અનંતર મનુષ્ય ભવમાં આવેલા એક સમયે કેટલા મોટ્ટો જાય ? અહીં નૈરયિકો એ પૂર્વ ભવના પર્યાયનો વ્યવહાર, તે દેવાદિ પૂર્વભવના પર્યાયિની પ્રતિપત્તિના નિષેધ માટે છે. એ પ્રમાણે પછીના સૂત્રમાં પણ તે-તે પૂર્વભવના પર્યાયના વ્યવહારમાં પ્રયોજન સમજવું. બાકી બધું સ્પષ્ટ છે.
છે પદ-૨૦, દ્વાર-૪ &
• હવે ત્યાંથી ઉદ્વર્તી કઈ યોનિમાં ઉત્પન્ન થાય ? તે• સૂગ-૫oo -
ભગવન નૈરયિક, નૈરવિકથી નીકળી અનંતર ભવમાં નૈરયિકમાં ઉપજે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. ભગવન નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર