________________
૧૮/-//૪૩૯ તમુહૂર્ત હોય.
• વિવેચન-૪૩૯ :
વિધમાન છે કષાયો જેને તે સકષાયી – જીવના પરિણામ વિશેષ, તેવા પરિણામ જેમને છે તે સકષાયી-કષાય સહિત પરિણામવાળા જીવો. આ બધું સૂણ સવેદ સૂરની માફક સામાન્યપણે વિચારવું. કેમકે તે સમાન ભાવના વડે કહેલ છે.
ક્રોધ કષાયી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત. કેમકે ક્રોધ કષાયનો ઉપયોગ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને અંતર્મુહર્ત પ્રમાણ છે, તેવો જીવસ્વભાવ છે. આ ચારે સૂત્રો ક્રોધાદિ વિશિષ્ટ ઉપયોગની અપેક્ષા છે. લોભ કષાયી જઘન્યથી એક સમય હોય. જ્યારે કોઈ ઉપશમક ઉપશમશ્રેણિના અંતે ઉપશાંત વીતરાગ થઈને શ્રેણિથી પડતો લોભના અણુઓને પહેલા સમયે વેદતો કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉપજીને ક્રોધ-માન કે માયા કષાયી હોય ત્યારે એક સમયે લોભ કપાયી હોય છે. જો એમ છે, તો ક્રોધાદિ કાળ એક સમય કેમ ન હોય ? તેવા પ્રકારે જીવસ્વભાવથી ન હોય. તે આ પ્રમાણે - શ્રેણિથી પડતો માયા, માન, ક્રોધ અણુઓને વેદવાના પહેલાં સમયે જો કાળે કરે અને કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો પણ તેવા પ્રકારના સ્વભાવથી જ કષાયોદય વડે કાળ કર્યો હોય તે કપાયોદયને પ્રાપ્ત થઈ અંતમુહૂર્ત સુધી વેદે. તેમ આ સૂત્રના પ્રામાણ્યથી જણાય છે. તેથી ક્રોધાદિમાં અનેક સમયો હોય.
અકષાય સૂઝ અવેદની જેમ જાણવું.
૧૯૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર દશ સાગરોપમ શુક્લલશ્યા વિશે પૃચ્છા-જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ તમુહૂર્ત અધિક ૩૩-જાગરોપમ. અસી સંબંધે પ્રસ્ત - ગૌતમ! સાદિ-અનંતકાળ.
• વિવેચન-૪૮૦ :
સલેશ્ય - વેશ્યા સહિત. તે બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. જે કદિ સંસારનો અંત કરવાનો નથી તે અનાદિ અનંત.
જે સંસારનો પાર પામશે તે અનાદિ સાંત.
ભગવદ્ ! કૃષણલેશ્યી કેટલો કાળ હોય ? ઈત્યાદિ. અહીં તિચિ અને મનુષ્યોને વેશ્યા દ્રવ્યો અંતર્મુહર્તથી આરંભી ભવના પહેલા અંતર્મુહd સુધી રહેલા છે, તેથી બધે જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ અને નાકની અપેક્ષાએ જાણવી.
અંતર્મુહૂર્વ અધિક 33-સાગરોપમ સ્થિતિ સાતમી નકપૃથ્વીની અપેક્ષાએ જાણવી, કેમકે તેમાં રહેલ તૈરયિક કૃણલેશ્યી હોય છે. જે પૂર્વભવનું છેલ્લું અને પરભવનું પહેલું એમ બે અંતર્મુહૂર્ત છે, તે બંનેને પણ એક તમુહૂર્ત કર્યું છે, કેમકે અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદો છે. • x - ૪ -
નીલલેશ્યા સૂત્રમાં જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમસ્થિતિ કહી છે, તે પાંચમી નરકની અપેક્ષાએ સમજવી, કેમકે ત્યાં પ્રથમ પ્રસ્તટમાં નીલલેશ્યા છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આટલી જ છે. જે પૂર્વભવનું ચરમ અને પરભવનું આધ અંતર્મુહર્ત અધિક છે, તે પલ્યોપમના અસંખ્યાત ભાગમાં અંતર્ગત છે, માટે જુદી વિવક્ષા કરી નથી.
કાપોત સૂત્રમાં પલ્યોપમના અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમની સ્થિતિ બીજી નકપૃથ્વી અપેક્ષાએ સમજવી. કેમકે ત્રીજી નકના પહેલાં પ્રસ્તામાં કાપોતલેશ્યા હોય છે અને તેમાં એટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે છે.
તેજલેશ્યા સૂરમાં પલ્યોપમના અસંખ્યાતભાગ અધિક બે સાગરોપમની સ્થિતિ કહી તે ઈશાન કાના દેવોની અપેક્ષાએ જાણવી, કેમકે તેઓ તેજલેયી છે, ઉત્કૃષ્ટ એટલી સ્થિતિવાળા છે. પાલેશ્યા સૂત્રમાં અંતર્મુહૂર્ત અધિક દશ સાગરોપમ સ્થિતિ છે, તે બ્રાહાલોકની અપેક્ષાએ સમજવી. કારણ કે ત્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમીની છે.
જે પૂર્વભવ અને પરભવના બે અંતર્મુહર્ત છે. તેને એક અંતર્મુહdની વિવા કરી અંતર્મુહર્તાધિક કહ્યું છે.
શુકલતેશ્યા સૂરમાં અંતમુહર્તાધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી, તે અનુત્તર દેવની અપેક્ષાઓ જાણવી. કેમકે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ 33-સાગરોપમ પ્રમાણ છે.
- અલક્ષ્મી અયોગી કેવલી અને સિદ્ધ છે. તેથી તે અવસ્થામાં પણ લેશ્યા રહિતપણાનો પ્રતિષેધ નથી, તેથી સાદિ અનંત છે - લેયાદ્વાર સમાપ્ત.
છે પદ-૧૮, દ્વાર-૮, “લેશ્યા” છે
o હવે વેશ્યા દ્વાર કહે છે, તેનું આદિ સૂર• સૂત્ર-૪૮૦ -
ભગવાન ! સોશ્યી, સલેશ્યી રૂપે કેટલો કાળ હોય ? સલેચી બે ભેદે - અનાદિ અનંત, અનાદિ સાંત. ભગવદ્ ! કૃષ્ણલેક્શી, કૃણાલેયીરૂપે કેટલો કાળ રહે? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ણ અધિક 33-સાગરોપમ. ભાવના નીલલચી, નીલલેયીરૂપે કેટલો કાળ હોય ? જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ દસ સાગરોપમ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાપોતલેશ્યાની પૃચ્છા-જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ. તેજોલેસ્યા વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતભાણ અધિક બે સાગરોપમ.
પશલેસ્યા વિશે પૃચ્છા – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ તમુહૂર્ત અધિક