________________
૧૭/૪/૩/૪૬૫
૧૧
૧૩૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર બંધ પડતાં એલચી આદિ દ્રવ્યના સંબંધથી તીખી, કંઈક લાલ આંખ કરનારી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત. પ્રશસ્ત વર્ણાદિ • X - X - યુક્ત, તેથી જ આસ્વાદ કે વિશેષ સ્વાદ કરવા યોગ્ય, પ્રીતિ ઉત્પન્ન કરનારી ઈત્યાદિ • * *
ભગવતુ ! આવા રસવાળી ૫કાલેશ્યા છે ? ના, એ અર્થ સમર્થ નથી. ઈત્યાદિ બધું પૂર્વવત્.
ભગવદ્ ! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવી છે ? ઈત્યાદિ. ગોળ, ખાંડ, સાકર પ્રસિદ્ધ છે, મર્ચંડ-ખાંડની બનેલી સાકર, પપેટ મોદકાદિ સંપ્રદાયથી જાણી લેવા. બાકી સુગમ છે. એ પ્રમાણે લેશ્યા દ્રવ્યનો રસ કહ્યો.
o પદ-૧૩, ઉદ્દેશો-૪, અધિકાર-૪ થી ૯ ૦
શુક્લલા આસ્વાદ વડે કેવી છે ? ગૌતમ! જેમ કોઈ ગોળ, ખાંડ, સાકર, મત્સંડિકા, પપટમોદક, બીસ કંદ, પુષ્પોત્તર, પશોત્તર, આદર્શિકા, સિદ્વાર્થિકા, આકાશસ્ફટિકોપમા, ઉપમા અને અનુપમાં હોય, એવી શુકલલેશ્યા હોય ગૌતમ ! એ અયુિકત નથી. શુકલલેશ્યા તેથી વધુ ઈષ્ટ યાવ4 મણામ આરવાદ છે છે.
• વિવેચન-૪૬૫ -
ભગવદ્ કૃણવેશ્યા રસથી કેવી છે ? જેમ કોઈ નિંબ-લીમડો, સારમધ્યવર્તીભાગ, છલ્લી-છાલ, ફાણિત-કવાથ-ઉકાળો, કુટજ-ઈન્દ્રયવનું વૃક્ષ, કુટજફળઈન્દ્રયવ, કટકકડવી, ક્ષારપુષી - અહીં ક્ષાર શબ્દ કસુવાચી છે, કેમકે તે પ્રકારે આગમમાં પ્રસિદ્ધ છે - એટલે કડવી ચીભડી, દેવદાલી-રોહિણી, મૃગવાસુકી-લોકથી જાણવું, ઘોષાતકી-કાવી ઘીસોડી, કૃષ્ણકંદ અને વજકંદ બંને અનંતકાયિક વનસ્પતિ વિશેષ છે, તે લોકથી જાણવા. શું કૃષ્ણલેશ્યા આવી છે ? ના, ગૌતમ | કૃષણવેશ્યા આ લીંમડા આદિના સ કરતાં અત્યંત અનિષ્ટ છે.
નીલલેશ્યાની પૃચ્છા :- ભંગી-વનસ્પતિ વિશેષ, તેની રજ, બાકીના બધાં લોકપ્રસિદ્ધ છે.
કાપોતલેશ્યાની પૃચ્છા - આમતક-ન્ફળ વિશેષ, બીજોરા આદિ પ્રસિદ્ધ છે, પરાપત-કૂલ વિશેષ, બોર આદિ. આ બધાં અપક્વ હોય, જેઓનો પરિપાક નથી થયો એવા, કંઈક પાકેલા, તેને જ વર્ણાદિ વડે કહે છે - અતિવિશિષ્ટ વર્ણ, ધ્રાણેન્દ્રિયને સુખકારી ગંધ, વિશિષ્ટ પરિપાકના નિયત સહચારી એવા સ્પશને અપ્રાપ્ય એવા આમાદિનો જેવો રસ હોય છે. શું આવા પ્રકારની કાપોતલેશ્યા હોય ? ન હોય, ગૌતમ! આ અપરિપક્વ આમફલાદિથી અતિ અનિષ્ટ સ વડે યુક્ત છે.
- તેજોલેશ્યા સ વડે કેવી છે? ઉક્ત આમ્રફલાદિ પક્વ થયેલા હોય, તેમાં થોડે અંશે ૫ક્ત હોય તે લોકમાં પક્વ કહેવાય, માટે કહે છે - પરિપૂર્ણ પાકરૂપ પર્યાયિને પ્રાપ્ત થયેલ. આને જ વણદિથી જણાવે છે - એકાંત પ્રશસ્ત વર્ણ, ગંધ, સ્પર્શ વડે યુક્ત આમફળાદિનો જેવો રસ છે. શું રસને આશ્રીને આમાદિ ફળ જેવી તેજલેશ્યા છે ? ના, તેનાથી પણ અતિ ઈષ્ટ છે.
પાલેશ્યા વિષયક પૃચ્છા - સૂત્રપાઠાદિ પૂર્વવત્. જે પ્રકારે જેનું નામ છે એવી, ચંદ્રના જેવી આકૃતિવાળી, મણિની શિલા જેવી, શ્રેષ્ઠ એવી સીધુ, શ્રેષ્ઠ વારણી, ધાતકીપગ વડે નિપાદિત આસવ તે પ્રાસવ, એ પ્રમાણે પુષ્પાસવ અને કલાસવ વિચારવો. ચોય-ગંધ દ્રવ્ય, તેનો આસવ ઈત્યાદિ અમુક પ્રકારની મદિર છે. મૃદ્ધિકાદ્રાક્ષ, તેના સાર વડે બનેલ આસવ, પળ ઈક્ષરસ વડે બનેલ, આઠ પિષ્ટ વડે તિજ્ઞ તે આટપિટ નિષ્ઠિત, જાંબફળ વતું કાળી મદિર - * ઈત્યાદિ મદિર પૂર્વકાળે લોકમાં પ્રસિદ્ધ હતી. તેમાં શ્રેષ્ઠ મદિરાના વિશેષણો કહે છે - “સત - ઉપસ્થિત સવાળી, પેશલા-મનોજ્ઞ, મનોજ્ઞ હોવાથી હોઠે લાગનારી, અતિ સ્વાદિષ્ટ પીધા પછી
o હવે ગંધ આદિ અધિકાર કહે છે – • સૂગ-૪૬૬ :
ભગતના કેટલી વૈશ્યા દુરભિગંધવાળી છે? ગૌતમ! ત્રણ લેયા – કૃણ, નીલ અને કાપોતલેશ્યા. ભગવન! કેટલી વૈશ્યા સુરભિગંધવાળી છે ? ગૌતમાં ત્રણ વેશ્યા - તેજે, પા અને શુકલ લેસ્યા. એ પ્રમાણે ત્રણ અવિશુદ્ધ લેસ્યાઓ છે અને ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ છે. ત્રણ અપારdલેયા છે અને ત્રણ પ્રશdલેશ્યા છે. ત્રણ સંકલસ્ટ લે છે અને ત્રણ અસંકિલન્ટ લેયાઓ છે. મણ શીત-લે છે, અને ત્રણ નિશ્વ-ઉષ્ણ લેયા છે. ત્રણ દુર્ગતિગામી, ત્રણ સુગતિગામી છે.
• વિવેચન-૪૬૬ :
દુરભિગંધી લેશ્યાઓ કેટલી છે ? કૃષ્ણ, નીલ, કાપોત. કેમકે મૃતગાય આદિના કલેવરથી અનંતગુણ દુરભિગંધ યુક્ત છે. તેજો, પા, શુક્લ ત્રણ સુરભિગંધવાળી છે, કેમકે પીસવામાં આવતા સુગંધી દ્રવ્યો અને સુગંધી કુસુમાદિથી પણ અનંતગુણ સુરભિગંધ યુક્ત છે. તે સંબંધે ઉત્તરાધ્યયન - લેશ્યા અધ્યયનમાં કહ્યું છે - જેમ મૃત ગાય, હાથી કે સાપની ગંધ હોય, એથી અનંતગુણ દુર્ગધ પ્રશસ્ત લેશ્યાની જાણવી. સુગંધી પુષ્પાદિથી અનંતગુણ ગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાની જાણવી. એમ ગંધ પરિણામ કહ્યા.
o શુદ્ધાશુદ્ધ :- આદિની ત્રણ લેશ્યાઓ અશુદ્ધ છે, કેમકે અપશસ્ત વર્ણગંધ-રસયુક્ત છે, પછીની ત્રણ લેશ્યા વિશુદ્ધ છે, કેમકે પ્રશસ્ત વણદિયુક્ત છે. તેથી સૂગ આવું હોય - કેટલા ભેદે અવિશુદ્ધ વેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ - કૃણાદિ. કેટલી વિશુદ્ધ વેશ્યાઓ છે ? ગૌતમ ! ત્રણ-dજોલેશ્યાદિ.
૦ પ્રશસ્ત-અપશસ્ત :- આદિની ત્રણ લેશ્યાઓ પશસ્ત છે, કેમકે લેગ્યા યોગ્ય દ્રવ્યો અપશસ્ત હોવાથી અપશસ્ત અધ્યવસાયનું કારણ છે, પછીની ત્રણ