________________
૧૫/૨/-/૪૩૩ થી ૪૩૫
૧૧૩
જેટલી ઈન્દ્રિયોનો સંભવ જેને હોય તે કહેવો. તેમાં સ્વૈરયિકથી સ્વનિતકુમાર સુધી પાંચ ભેદે ઈન્દ્રિયોપચય હોય, પૃથ્વી આદિ પાંચને એક પ્રકારે, બેઈન્દ્રિયોને બે ભેદે, તેઈન્દ્રિયને ત્રણ ભેદે, ચઉરિન્દ્રિયને ચાર ભેદે, પંચેન્દ્રિય-તિર્યચ, મનુષ્ય, વ્યંતર,
જ્યોતિક, વૈમાનિકોને પાંચ ભેદે ઈન્દ્રિયોપચય હોય છે. ક્રમ આ પ્રમાણે છે - સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર. એ રીતે નિર્વતનાદિ સંબંધે સૂત્રો જાણવા. પણ ઈન્દ્રિયોપયોગાદ્ધા • જેટલા કાળ સુધી ઈન્દ્રિયો વડે ઉપયોગવાળો હોય તે કાળા કહેવો.
ઈન્દ્રિયો વડે અવગ્રહ-જ્ઞાન કહેવાય છે. આ સામાન્યથી પૂછ્યું, સામાન્ય વિશેષને આશ્રિત હોય માટે અપાયાદિ સૂત્રો
• સૂત્ર-૪૩૬ -
ભગવના કેટલા ભેદે ઈન્દ્રિય અપાય છે ? ગૌતમ પાંચ ભેદ – જોક્સ અપાય યાવત સ્પર્શનેન્દ્રિય અપાય. એ પ્રમાણે નૈરયિકો યાવતું વૈમાનિક સ્વસ્વ ઈન્દ્રિયાનુસાર જાણવા.
ભાવના ઈા કેટલા ભેટે છે ? ગૌતમાં પાંચ ભેટ : જોનેન્દ્રિય ઈહા ચાવતુ અનેન્દ્રિય ઈહા. શેષ અપાયવતું.
ભગવન્! અવગ્રહ કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે- વાહ અને વ્યંજનાવગ્રહ. ભગવાન ! હાંજનાવગ્રહ કેટલા ભેદે છે? ગૌતમ ચાર ભેદ – શ્રોટોન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિલૅન્દ્રિય વ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ.
ભગવાન ! આથવિગ્રહ કેટલા ભેદે છે ? ગૌતમ! છ ભેદે – શ્રોમ ચાવતું સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ, નોઈદ્રિય અથવગ્રહ, ભગવન! નૈરયિકોને કેટલા ભેદે અવગ્રહ છે ? ગૌતમ ભેદે. અથવિગ્રહ અને વ્યંજનાવગ્રહ. એમ અસુરકુમારાદિ દશે કહેવા.
ભગવન | પૃedીકાયિકને કેટલા ભેદે અવગ્રહ છે ? ગૌતમ ભેદ - અથવિગ્રહ, વ્યંજનાવગ્રહ. ભગવન્! પૃથ્વી વ્યંજનાવગ્રહ કેટલા ભેદ છે ? ગૌતમ! એક-સ્પર્શના વ્યંજનાવગ્રહ. ભગવન્! પૃવીકાયિકને કેટલા ભેદ અથવગ્રહ છે ? ગૌતમ! એક સાનન્દ્રિય અગવિગ્રહ. એ પ્રમાણે વનસ્પતિ સુધી કહેવું.
એ પ્રમાણે બેઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ બે ભેદે છે, અથવિગ્રહ બે ભેદે છે. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ જાણવા. પરંતુ ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી. ચઉરિન્દ્રિયોને વ્યંજનાવગ્રહ ગણ ભેદે, અથવગ્રહ ચાર ભેદે છે. બાકીના વૈમાનિક સુધીનાને નૈરયિકની માફક જાણવા.
- વિવેચન-૪૩૬ :સૂત્રમાં પ્રવપ્રદ • રૂપ જ્ઞાન વડે અવગૃહીત, સામાન્યથી જાણેલ અને ઈહા જ્ઞાન
૧૧૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વડે ઈહિત-વિચારેલ અર્થના નિર્ણયરૂપ જે અધ્યવસાય તે અપાય. આ શંખનો જ શબ્દ છે ઈત્યાદિ નિશ્ચયાત્મક બોધ તે અપાય. ઈહા-સબૂત અર્ચની વિચારણારૂપ ચેષ્ટા અર્થાત્ અવગ્રહ પછી અને અપાય પૂર્વે સભૂત અર્થવિશેષને ગ્રહણ કરવા તરફ અને અસદભૂત અર્થ વિશેષનો ત્યાગ કરવા અભિમુખ. પ્રાયઃ અહીં શંખાદિના મધુરસ્વાદિ શબ્દ ધર્મો જણાય છે. આવી મતિ વિશેષ તે ઈહા. ભાણ - સભૂત અર્થગ્રહણ, અસભૂત અર્થત્યાગ માટે અભિમુખ બોધ વિશેષ તે ઈહા.
અવગ્રહ બે ભેદે – અથવિગ્રહ, વ્યંજનાવગ્રહ. અર્થનો મેવ - અપકૃષ્ટ, 'હું - જ્ઞાન, અર્થાત્ જેનો નિર્દેશ કરી શકાય એવા સામાન્ય રૂપાદિ અર્ચનું ગ્રહણ, તે અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ-જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન એટલે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિ રૂપે પરિણત થયેલા દ્રવ્યોનો પરસ્પર સંબંધ. કેમકે સંબંધ થવાથી જ શ્રોત્રાદિ ઈન્દ્રિયો વડે તે - તે અર્થ પ્રગટ કરી શખાય છે. તેથી ઈન્દ્રિયો અને શબ્દાદિ અર્થનો સંબંધ તે વ્યંજન. જેમ દીવા વડે ઘડો પ્રગટ કરાય • x • સંબંધને પ્રાપ્ત શબ્દાદિરૂપ અર્થનું અવ્યક્તરૂપ જ્ઞાન તે વ્યંજનાવગ્રહ, ઉપકરણેન્દ્રિયને પ્રાપ્ત શબ્દાદિ પરિણામવાળા દ્રવ્યનો અવગ્રહ - અવ્યક્ત જ્ઞાન તે વ્યંજનાવગ્રહ.
(શંકા) પહેલા વ્યંજનાવગ્રહ થાય, પછી અર્થાવગ્રહ થાય છે, તો અહીં પ્રથમ અર્થાવગ્રહ કેમ કહ્યો ? (સમાધાન સ્પષ્ટ રૂપે જણાય છે, માટે પહેલા અથવગ્રહ કહ્યો. તે સ્પષ્ટ રૂપે બધાં પ્રાણી વડે અનુભવાય છે. કેમકે અત્યંત શીઘ ગમનાદિ ક્રિયામાં એક વખત જલ્દીથી જ્ઞાન થાય છે. - x • વળી અથવગ્રહ સર્વ ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે, વ્યંજનાવગ્રહ તેમ થતો નથી. માટે પહેલા કહો.
હવે વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ થાય છે, એ ક્રમને આશ્રીને પહેલાં વ્યંજનાવગ્રહનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે - x • x • શ્રોત્ર વગેરે ચાર ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે. ચા અને મનનો થતો નથી, કેમકે તે બંને પ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે. તેનો વિશેષ વિચાર નંદીત્ર ટીકામાં છે. અથવિગ્રહ છ પ્રકારે છે. શ્રોબેન્દ્રિયાવગ્રહ શ્રોત્ર વડે વ્યંજનાવગ્રહ થયા પછી એક સમયમાં જેનો નિર્દેશ થઈ શકે એવું સામાન્ય માણ અર્થનું જ્ઞાન તે શ્રોબેન્દ્રિયાથવગ્રહ. એ પ્રમાણે ઘાણ, જિલ્લા, સ્પર્શન ઈન્દ્રિયના અર્થાવગ્રહ કહેવો.
યક્ષ અને મનનો વ્યંજનાવગ્રહ થતો નથી, તેથી તે બંનેનો પ્રથમ જ સ્વરૂપ, દ્રવ્ય, ગુણ, ક્રિયાની કલ્પનારહિત, જેનો નિર્દેશ ન થઈ શકે એવા સામાન્ય માત્રા સ્વરૂપવાળા અર્ચના જ્ઞાનરૂપ અર્થાવગ્રહ જાણવો. નોઈન્દ્રિયાથવગ્રહ - મન, તે દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. મન:પર્યાપ્તિ નામકર્મના ઉદયથી મનોયોગ્ય વર્ગણાના પુગલો ગ્રહણ કરી મનરૂપે પરિણમન કરવું તે દ્રવ્યમન - X - X - દ્રવ્યમનને અવલંબી જીવનો જે મનનપરિણામ તે ભાવમન. નંદી મૂર્તિ - મનના પરિણામની ક્રિયાવાળો જીવ તે ભાવમન. - x - તેમાં અહીં ભાવમનનું પ્રયોજન છે, કેમકે તેના