________________
૧૫/૧/-/૪૨૮ થી ૪૩૨
૧૧૩
તીછ લાંબો કરીને હોય તો પણ સ્પર્શને રહે, ગૌતમ ! હા, તે પ્રમાણે જ રહે.
ભગવાન ! આકાશથિગ્નલ-લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે ? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલ છે ? તે શું ધમસ્તિકાય કે ધમસ્તિકાય દેશ કે હમત્તિકાય પ્રદેશ qડે સ્પર્શ કરાયેલ છે ? એ પ્રમાણે અધમidડાયo વડે.. આકાશાસ્તિકાય છે, એમ એ પ્રકારે યાવતુ પૃથ્વીકાય વડે યાવતુ પ્રસકાય વડે કે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલ છે ? ગૌતમ ધમસ્તિકાય અને ધમસ્તિકાયના પ્રદેશ વડે સ્પર્શ કરાયેલ છે, પણ ધમસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલ નથી. એ પ્રમાણે અધમસ્તિકાય પણ જાણવું. આકાશાસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ નથી. પણ આકાશસ્તિકાયના દેશ અને પ્રદેશ તુકે સ્પર્શ કરાયેલ છે, યાવતુ વનસ્પતિકાય વડે સાશ કરાયેલ છે. અહૃદ્ધાસમય વડે દેશથી સ્પર્શ કરાયેલ છે અને દેશથી સ્પર્શ કરાયેલ નથી.
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપ કોનાથી સ્પર્શત છે ? કેટલા કાય વડે સ્પર્શત છે ? ધમસ્તિકાય યાવતુ આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલ છે ? ગૌતમ ! ધમસ્તિકાય વડે સ્પર્શત નથી, પણ તેના દેશ અને પ્રદેશ વડે સાશીત છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ જાણવા. પૃવીકાય ચાવતું વનસ્પતિકાય વડે સ્પર્શ કરાયેલ છે, ત્રસકાય વડે ક્યાંક સ્પર્શત છે, ક્યાંક નથી. અદ્ધા સમય વડે સ્પર્શત છે. એ પ્રમાણે લવણયમુદ્ર, ધાતકીખંડ, કાલોદ સમુદ્ર, અભ્યત+બાહ્ય યુકરદ્ધિ પણ જાણવા. વિરોષ એ કે અદ્રાસમય વડે બાહ્યપુખરાદ્ધ ધૃષ્ટ નથી. પ્રમાણે ચાવતું સ્વયંભૂરમણ સમુદ્ર જાણવું. આ પરિપાટી આ ગાથાઓથી જાણવી -
[૪ર૯ થી ૪૩૧] જંબૂદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કર, વરુણ, ક્ષીર, ત, લોદ, નંદી, રણવર કુંડલ, ચક... આભરણ, વસ્ત્ર, ગંધ, ઉત્પલ, તિલક, ઝા, નિધિ, રન, વર્ષધર, કહ, નદી, વિજય, વક્ષસ્કાર, ક, ઈન્દ્રો... ૧૪ મંદર, અાવાસ, ફૂટ નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂમા .
૪૩] એ પ્રમાણે જેમ બાહ્ય પુકરાદ્ધ કહ્યો તેમ સ્વયંભૂમણ સમુદ્ર સુધી જાણવું. યાવત તેઓ અદ્ધા સમય વડે સ્પર્શ કરાયેલા નથી.
ભગવન્! લોક કોનાથી સ્પર્શત છે, કેટલા કાય વડે સ્પર્શત છે? ઈત્યાદિ આકાશ કિંગલ માફક જાણતું. ભગવા આલોક કોનાથી સાઈત છે? કેટલા કાયથી પશત છે? એ પ્રશ્ન – ગૌતમાં ધમસ્તિકાય ચાવતું આકાશાસ્તિકાયથી સ્પર્શત નથી. આકાશસ્તિકાયના દેરાણી સ્પર્શત છે [દેશથી સ્પર્શત ] પૃની કાસ યાતું અદ્ધા સમયથી સ્પર્શત નથી. તે એક અજીતનો દેશ છે, અનંત અગર વધુ ગુણો વડે યુક્ત છે, સવકાશી અનંત ભાગ જૂન છે.
• વિવેચન-૪૨૮ થી ૪૩ર :
કંબલરૂપ શાટક, આ વા અત્યંત સંકેલેલું હોય ત્યારે જેટલા આકાશ [21/8]
૧૧૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પ્રદેશને સ્પર્શીને - અવગાહીને રહે, તેને વિસ્તૃત કર્યું હોય તો પણ તે તેટલા અવકાશાંતર - આકાશપદેશોને સ્પર્શીને રહે ? ગૌતમ ! અવશ્ય રહે. અહીં ‘tત' એ નિશ્ચયાર્થક છે. સંક્ષેપાર્થ આ છે - કંબલ વસ્ત્ર સંકેલેલ હોય ત્યારે જેટલા આકાશ પ્રદેશ અવગાહે, તેટલા જ આકાશપદેશ વિસ્તાર્યું હોય ત્યારે પણ અવગાહે છે. કેવળ ઘન અને પ્રતર રૂપે ભેદ છે, પ્રદેશોની સંખ્યા તુલ્ય છે. આ અર્થ નેત્રપટને આશ્રીને અન્ય સ્થળે પણ કહેલો છે, એ પ્રમાણે સ્થૂણા અર્થ પણ કહેવો.
આકાશ થિમ્મલ- આકાશરૂપી પટમાં થીગડા સમાન લોક કહેવાય છે. કેમકે તે વિસ્તૃત પટ જેવા મોટા બાહ્ય આકાશના થીગડા જેવો લાગે છે. તે કોનાથી પૃષ્ટ - વ્યાપ્ત છે ? આ સામાન્ય રૂપે પ્રશ્ન કર્યો. હવે વિશેષરૂપે પૂછે છે – કેટલા કાયો વડે સ્પશયેિલ છે ? અહીં ‘વા' શબ્દ પ્રકારમંતર સૂચક છે, તે પ્રકારમંતર સામાન્યથી વિશેષરૂપ છે. તેથી પ્રત્યેક કાય સંબંધે વિશેષરૂપે પૂછે છે - x -
ધમસ્તિકાયથી પૃષ્ટ છે, કેમકે ધમસ્તિકાય લોકમાં રહેલો છે. ધર્માસ્તિકાયા દેશથી પૃષ્ટ નથી, કેમકે જે જેનાથી સર્વરૂપે વ્યાપ્ત છે, તે તેના જ દેશ વડે વ્યાપ્ત નથી. પણ પ્રદેશથી વ્યાપ્ત છે કેમકે તેમાં બધા ધમસ્તિકાયના પ્રદેશો રહેલા છે. - x આકાશાસ્તિકાય સંપૂર્ણ દ્રવ્ય વડે સ્પષ્ટ નથી. કેમકે લોક આકાશાસ્તિકાયનો દેશ માત્ર છે. પણ તેના દેશ અને પ્રદેશો વડે વ્યાપ્ત છે. સૂમ પૃથ્વીકાયાદિ પણ સકલલોક વ્યાપી છે, તેથી તેના વડે પણ લોક સર્વરૂપે વ્યાપ્ત છે ત્રસકાય વડે કદાચિત્ ઋષ્ટ છે, જ્યારે સમુઠ્ઠાત પ્રાપ્ત કેવળી ચોથા સમયે પોતાના પ્રદેશોથી, સર્વલોકને વાત કરે, ત્યારે તે ત્રસકાય વડે સ્પષ્ટ છે. બાકીના કાળે સ્પષ્ટ નથી, કેમકે લોકમાં બધે સ્થળે ત્રસકાય હોતા નથી. એ પ્રમાણે જંબૂઢીપાદિ સંબંધે સૂણો જાણવા. પરંતુ બાહ્ય પુકરાદ્ધદ્વીપમાં અદ્ધાસમય વડે પૃષ્ટ નથી કેમકે અદ્ધા સમય અઢીદ્વીપ-સમુદ્રમાં જ છે. - ૪ -
ગાથા-સર્વ દ્વીપ સમોમાં મધ્યવર્તી જંબુદ્વીપ છે. તેને ચોતરફ વીંટી લવણ સમુદ્ર રહેલો છે. પછી ધાતકીખંડદ્વીપ છે. પછી કાલોદ સમુદ્ર છે, પછી પુકરવરદ્વીપ છે, પછી દ્વીપના સમાન નામવાળા સમુદ્રો છે. તેથી પછી પુકરવર સમુદ્ર છે પછી વર્ણવર દ્વીપ અને સમુદ્ર, ક્ષીરવરદ્વીપ અને સમુદ્ર, ધૃતવર દ્વીપ · ધૃતોદ સમુદ્ર, ઈશુવરદ્વીપ અને સમુદ્ર, નંદીશ્વર દ્વીપ અને સમુદ્ર. આ આઠે દ્વીપ-સમુદ્રો એક પ્રત્યાવતાર છે. પછીના ત્રિત્યાવતાર રૂપ છે.
જેમકે – અરુણ, અરુણવર, અર્ણવરાવભાસ પછી કુંડલ, કુંડલવર, કંડલવરાવભાસ ચક, ચકવર, ચકવરાવભાસ. અહીં ક્રમ આ છે – નંદીશ્વર સમુદ્ર પછી અરણદ્વીપ-ચારણસમુદ્ર, અર્ણવદ્વીપ - અરણવરસમુદ્ર ઈત્યાદિ કેટલા દ્વીપ-સમુદ્રો કહેવા ? તેથી તેના નામનો સંગ્રહ કરી બે ગાથા કહે છે –
જે કોઈ આભરણના નામો હોય, જેમકે- હાર, અદ્ધહાર, રત્નાવલી, કનકાવલી આદિ જે કોઈ વસ્ત્રના નામો હોય, કોઠપુરાદિ ગંધના નામો હોય, જલરુહ-ચંદ્રોદ્યોત