________________
૧/-:/૪૦૧
૮
સાત રજૂ પરિપૂર્ણ થાય છે. એ રીતે લોકનો ઘન કરાય છે. સિદ્ધાંતમાં ક્યાંય પણ શ્રેણી કે ખતર ગ્રહણ હોય ત્યાં બધે આ પ્રમાણે ઘનરૂપે કલોલા સાત જુ પ્રમાણ લોકનું જાણવું.
આહારક શરીર સંબંધે સૂઝ - તેમાં બદ્ધ શરીરો કદાચ હોય અને કદાચ ન હોય. કેમકે આહાફ શરીરનું જઘન્યથી એક સમયનું યાને ઉત્કૃષ્ટથી છ માસનું અંતર હોય છે. • x • જ્યારે હોય ત્યારે પણ જઘન્યતી એક, બે અને ઉત્કૃષ્ટથી સહસપૃથકૃત્વ હોય.
તૈજસ શરીરનું સૂટ-તેમાં બદ્ધ શરીરો અનંત છે. તે અનંતપણાનું કાળ, શોત્ર, દ્રવ્યથી નિરૂપણ કરે છે. તેનું કાળપરિણામ - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય જેટલાં વાદ્ધ તૈજસ શરીરો છે. ક્ષેત્રી અનંતલોકપ્રમાણ આકાશ ખંડ જેટલાં પ્રદેશ જેટલાં છે, દ્રવ્યથી પરિમાણ - સિદ્ધો કરતાં અનંતગણા છે. જસ શરીરને પ્રત્યેક સંસારી જીવને હોય છે. સંસારી જીવો સિદ્ધોથી અનંતગમાં છે અને સર્વે જીવો કરતાં તેના અનંતમા ભાગે ન્યૂન છે - x- તેથી સિદ્ધના જીવો વડે ન્યૂન સર્વ જીવોના જેટલાં બદ્ધ તૈજસ શરીરો છે, મુક્ત તૈજસ શરીરો અનંત છે -x- પ્રશ્ન શાથી અનંતગુણા છે ? (ઉત્તર) કોક સંસારી જીવને એક એક તૈજસ શરીર હોય છે અને તે જીવોએ મકેલા શરીરો પૂર્વોક્ત યુક્તિથી અનંત ભેટવાળા થાય અને તે અસંખ્યાતા કાળા સુધી રહે. તેટલા કાળમાં જીવો મૂકેલા દરેક જીવ દીઠ અન્ય અસંખ્ય તૈજસ શરીરો. પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેકના પૂર્વોક્ત યુક્તિથી અનંત ભેદો થાય છે. માટે મુકત શરીરો સર્વ જીવો કરતાં અનંતગણાં છે. તે જીવોના વર્ગના અનંતમાં ભાગે છે. • » - X - X - X - એ રીતે પાંચે શરીરો કહ્યા.
હવે નૈરયિકાદિ વિશેષણ વિશેષિત વિચારે છે – • સૂત્ર-૪૦૨ -
ભગવદ્ ! નૈરયિકોને કેટલાં ઔદારિક શરીર છે? ગૌતમ ! ઔદાકિ શરીર બે ભેદ - બદ્ધ અને મુક્ત. તેમાં નૈરયિકોને બદ્ધ શરીર ન હોય, મુક્ત ઔદારિક શરીરો અનંતા છે - ઈત્યાદિ મુક્ત ઔદારિક શરીરવત્ કહેવા. ભગવાન ! મૈરયિકોને વૈક્રિય શરીરો કેટલા છે ? ગૌતમ! વૈક્તિ શરીરો બે ભેદ - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો છે, તે અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણી જેટલાં છે, તે શ્રેણીની વિÉભ સૂચિ અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પ્રદેશ જાણવી. અથવા ગુલામણ આકાશ પ્રદેશોના બીજ વકૂિલના દાનાપમાણ શ્રેણી જાણવી. તેમાં જે મુકત શરીરો છે, તે ઔદારિક મુક્ત શરીરવંતુ કહેવા.
ભગવન ! નાસ્કોને કેટલાં આહારક શરીરો છે ? ગૌતમ આહારક
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર શરીર બે ભેદે છે - બદ્ધ અને મુક્ત. ઔદાકિ બદ્ધ અને મુકત શરીરવ કહેવા. તૈજસ અને કામણ, વૈક્રિય શરીરવત્ કહેવા.
• વિવેચન-૪૦૨ -
નૈરયિકોને બદ્ધ ઔદાકિ શરીરો નથી, કેમકે તેઓને ભવનિમિતક ઔદારિક શરીરનો સંભવ નથી. મુક્ત શરીરો સામાન્ય મુક્ત ઔદાકિ શરીરવતુ જાણવા. બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાતા છે, તે અસંખ્યાતાની કાળ ને ક્ષેત્રથી પ્રરૂપણા કે છે. કાળથી પરિમાણ-પ્રતિસમય એક એક શરીરનો અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે - x • સંપૂર્ણ પ્રતરમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ હોય છે અને અર્ધભાગ કે બીજા ભાણ આદિમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ હોય છે, તો તે કેટલી શ્રેણીઓ હોય એ આશંકામાં વિશેષ કાર્યના નિર્ણય માટે કહે છે – પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી શ્રેણી હોય તેટલી લેવી. બીજું વિશેષ પરિણામ આ પ્રમાણે છે - તે શ્રેણીઓની વિડંભ સૂચિ - વિસ્તારને આશ્રીને સૂચિ • એક પ્રદેશની શ્રેણી અંગુલના પ્રથમ વર્ગમૂલ વડે ગુણેલા બીજા વર્ગમૂળ પ્રમાણ જાણવી. • x x- [અહીં વૃત્તિકારશ્રીએ ભાવાર્થ સાથે કાલ્પનીક સંખ્યા પૂર્વક દૈટાંત આપીને વ્યાખ્યાને સમજાવેલ છે.] * * * * *
બીજા આચાર્યો કહે છે - ગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશોને પોતાના પ્રથમ વર્ગમૂળની સાથે ગુણતો જેટલાં પ્રદેશો થાય તેટલા પ્રદેશોની સૂચિ વડે જેટલી શ્રેણીઓનો સ્પર્શ થાય તેટલી શ્રેણીમાં જેટલા આકાસ પ્રદેશ હોય તેટલા નારકોના બદ્ધ વૈક્રિય શરીરો છે અને મુકત વૈક્રિય શરીરો દારિકવતુ જાણવા. નારકોને બદ્ધ આહારક શરીર નથી, કેમકે તેમને આહારકલબ્ધિ અસંભવ છે મુક્ત શરીર પૂર્વવત્ જાણવાં. બદ્ધ તૈજસ કામણ શરીર વૈક્રિયવત્ જાણવા.
સૂત્ર-૪૦૩,૪૦૪ :- [ચાલુ. ભગવન અસુરકુમારોને કેટલા ઔદાફિશરીર છે ? ગૌતમ નારકોના દારિકશરીરવત જાણવાં. ભગવન્! અસુરકુમારોને કેટલા પૈક્રિય શરીરો છે? ગૌતમ / નૈક્રિય શરીરો બે ભેદે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે. હાથી પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ અસંખ્યાતી શ્રેણીઓ છે, તે શ્રેણીઓની વિષ્ઠભ સૂચિ ગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. તેમાં મુકત શરીરો ઔદારિકના મુકત શરીરો માફક કહેવા. આહારક શરીર તેમના દારિક શરીરો માફક બે ભેદે કહેવા. બંને પ્રકારના પણ તૈજસ અને કામણ શરીરો તેમના વૈશ્યિ શરીરો માફક કહેતા. ઍમ સ્વનિતકુમાર સુધી કહેવું.
[૪૦૪ન્યાલું] ભગવન પૃedીકાયિકને કેટલાં ઔદારિક શરીર છે ગૌતમ ! ઔદાશ્મિ શરીર બે પ્રકારે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીરે અસંખ્યાતા છે, કાળતી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે.