________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૫-પ્રજ્ઞાપનાઉપાંગર-૪/૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
જ e
-૦૧-)
આ ભાગમાં “પ્રજ્ઞાપના” સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે, તેનો બીજો ભાગ છે. આ સૂત્રને પ્રાકૃત ભાષામાં પત્રવUT સૂત્ર કહે છે. સંસ્કૃત નામ પ્રાપના છે. ગુજરાતી ભાષામાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા સંગમ સમવાયનું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સમવાય બંને અંગસૂત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગઝોના ઉપાંગ રૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમની વૃત્તિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે. વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે નાવ પન્નવUTIC' એમ લખાયેલ છે.
આ પ્રજ્ઞાપના સૂરમાં ૩૬-પદો [અધ્યયનો છે. જેમાં ચાર પદોમાં પેટા ઉદ્દેશા તથા ચાર પદોમાં પેટા દ્વારો છે આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસીઠાંસીને ભય છે, જેમાં સ્થિતિ, સંજ્ઞા, વ્યુત્ક્રાંતિ, યોનિ, ભાષા શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. શૈલી પ્રશ્નોતરની છે.
છે પદ-૬-“વ્યુત્ક્રાંતિ' છે.
– X - X - X – પાંચમા પદની વ્યાખ્યા કરી, હવે છઠુ કહે છે - તેનો સંબંધ આ છે – પૂર્વના પદમાં ઔદયિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવને આશ્રીને પર્યાયિોના પરિમાણનો નિર્ણય કર્યો. અહીં પહેલા બે ભાવ સંબંધી જીવોના ઉપપાત, વિરહ વિચારાય છે. આદિની આ અધિકાર ગાથા –
• સૂત્ર-૩૨૬ -
ભાર મુહૂd, ચોવીશ મુહૂર્ત, સાંતર, એક સમય, ક્યાંથી ?, ઉદ્ધતના, પરભવિકાયુ, આયુષનો બંધ એ આઠ આકર્ષ-દ્વારો અહીં છે.
છે પદ-૬, દ્વાર-૧ છે
આ આગમમાં પૂ.મલયગિરિજી ઉપરાંત પૂ.હરિભદ્રસૂરિજી કૃત્ વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કરેલ છે.
• સૂત્ર-૩૨૩ :
ભગવાન ! નરકગતિ કેટલો કાળ જીવોપતિ રહિત કહી છે? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧ર-મુહૂર્ત. ભગવન્! તિર્યંચગતિ કેટલો કાળ ઉપપત હિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨-મુહૂd. ભગવન ! દેવગતિ કેટલો કાળ ઉપપાત રહિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ભગવાન ! સિદ્ધિગતિ કેટલો કાળ સિદ્ધિ વિરહિત છે ? ગૌતમ ! જન્ય એક સમય, ઉત્કૃષ્ટ છે મારા.
ભગવન / નરકગતિ કેટલો કાળ ઉદ્વતના રહિત કહી છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બર મુહ એ પ્રમાણે તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ સંબંધી પ્રશ્નોત્તર પણ જાણવા.
• વિવેચન-૩૨૬,૩૨૩ :
પહેલા પ્રત્યેક ગતિમાં સામાન્યથી ઉપપાત વિરહ અને ઉદ્વતના વિરહ કાળ બાર મુહૂપમાણ કહેવો. પછી તૈરયિકાદિ ભેદોની અપેક્ષાએ બંને વિરહ કાળ ચોવીશ મહd કહેવો... પછી નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર... પછી એક સમયે નૈરયિકાદિ કેટલા ઉપજે અને મરે તે કહેવું...પછી નાકાદિ ક્યાંથી આવીને ઉપજ છે... પછી નૈરયિકાદિ મરણ પામી ક્યાં ઉત્પન્ન થાય છે... પછી અનુભવાતા વર્તમાન ભવના આયુનો કેટલામો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે... પછી
અમે પ્રજ્ઞાપનાસૂઝ સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨માં પહેલા પાંચ પદો છે. પ્રસ્તુત ભાગ-૨૧-માં પદ-૬ થી ૨૦ છે. પછી ભાગ-૨૨માં પદ-૨૧ થી ૩૬ લીધાં છે.
સામાન્યથી ઉપાંગ સૂત્રોના કર્તાના નામ પ્રાપ્ત થતાં નથી. પણ આ ઉપાંગના કતરૂપે માર્યકથામવાનું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ તવાર્થસૂત્રની માફક તાત્વિક વિષયોની વિશિષ્ટ સંકલના રૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે.
કયાંક કંઈક છોડ્યું છે . ક્યાંક કંઈક ઉમેર્યું છે.” તે આ વિવેચન
2િ1/2]