________________
૩નિર-૨/૧૦૮ થી ૧૧૬
[૧૧૧] પૃથ્વીની સંખ્યા, કેટલા ક્ષેત્રમાં અવગાહિત છે ?, નકનું સંસ્થાન, બાહત્ય, વિકેંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ અને સ્પર્શ... [૧૧] નરકોની વિસ્તીર્ણતા બતાવવા દેવની ઉપમા, જીવ અને પુદ્ગલોની તેમાં વ્યુત્ક્રાંતિ, શાશ્વતાદિ પ્રરૂપણા... [૧૧૩] ઉપપાત, પરિમાણ, અપહાર, ઉચ્ચત્વ, સંઘયણ, સંસ્થાન, વર્ણ-ગંધસ્પર્શ, ઉચ્છવાસ, આહાર... [૧૧૪] લેા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્ઘાત, સુધા, તૃષા, વિષુવણા, વેદના, ભય... [૧૧૫] પાંચ મહાપુરુષોનો ઉપપાત, બે પ્રકારની વેદના, ઉદ્વર્તના, પૃથ્વીનો સ્પર્શ, સર્વે જીવોનો ઉપપાત. [૧૧] આ સંગ્રહણી ગાથાઓ છે.
૩
• વિવેચન-૧૦૮ થી ૧૧૬ ઃ
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કેવો સ્પર્શ અનુભવતા વિચરે છે? ગૌતમ ! અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ. તેનો અર્થ પૂર્વવત્. તમસ્તમા સુધી આમ કહેવું. આ રીતે અપ્, તેઉ, વાયુ, વનસ્પતિના સ્પર્શ સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે – તેઉ સ્પર્શ - ઉષ્ણ રૂપતા પરિણત નકુકુડી આદિ સ્પર્શ અથવા બીજા દ્વારા ઉદતિ વૈક્રિયરૂપ જાણવી. પણ સાક્ષાત્ બાદર અગ્નિકાયનો સ્પર્શ, તેમાં અસંભવ છે. - - - રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાં પ્રત્યેક નકાવાસમાં બધાં પ્રાણો - બેઈન્દ્રિયો, બધાં ભૂતો-વનસ્પતિકાયિક, બધાં સત્વો - પૃથ્વી આદિ, બધાં જીવો-પંચેન્દ્રિયો.
પૂર્વે પૃથ્વી-અદ્-વાયુ-વનસ્પતિ-નૈરયિકપણે ઉત્પન્ન થયા છે શું ? હા. ગૌતમ ! સંસારના અનાદિત્વથી અનેકવાર કે અનંતવાર થયા છે - આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
વૃત્તિકાશ્રીએ નોંધેલ સૂત્ર, સૂત્રાર્થમાં કહેવાઈ ગયું છે.]
ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વીમાં નાવાસ પર્યંતવર્તી પ્રદેશોમાં બાદર પૃથ્વીકાયિકઅપ્-વાયુ-વનસ્પતિકાયિક જીવો મહાકર્મત-ઘણાં જ અસાતાવેદનીય કર્મોવાળા, અતિશય મહાકર્મી છે. મહાકર્મી કઈ રીતે ? મહાકિયિતર છે - પ્રાણાતિપાતિદિક, પૂર્વ જન્મમાં તે ભવમાં તે અધ્યવસાયની અનિવૃત્તિ જેને છે તે મહાક્રિયા, તેનું અતિશયપણું. - ૪ - મહાક્રિયાવાળા છે માટે મહાકર્મવાળા છે. મહાક્રિયતરત્વમ્ કઈ રીતે ? મહાશ્રવતર. મોટા પાપ ઉપાદાનના હેતુઓ આરંભાદિ, જેમાં છે તે મહાશ્રવા. જે કારણે મહાકર્મી છે, તે જ કારણે મહાવેદનાવાળા છો. કેમકે નરકમાં ક્ષેત્રજસ્વભાવજ વેદના ઘણી દુઃસહ હોય છે. ભગવંતે કહ્યું – હા છે.
બધી નકમાં આમ કહેવું.
હવે ઉદ્દેશકાર્ય સંગ્રહણી ગાથા કહે છે. તેની અક્ષર ગમનિકા - પૃથ્વી. ભગવન્ ! પૃથ્વી કેટલી કહી છે ? ઓગાહિાનરગા. જે પૃથ્વીમાં જે અવગાહ્ય અને જેવી નસ્કો છે તે. જેમકે - ભગવન્! આ ૧,૮૦,૦૦૦ યોજન રત્નપ્રભા પૃવી બાહલ્યથી ઉપર કેટલી અવગાહે છે, ઈત્યાદિ. પછી નસ્કોનું સંસ્થાન, પછી બાહલ્ય,
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પછી વિખુંભ-પરિક્ષેપ, પછી વર્ણ-ગંધ-સ્પર્શ, દેવ વડે નકની મોટાઈની ઉપમા, પછી જીવો અને પુદ્ગલોની તે નરકમાં વ્યુત્ક્રાંતિ, તથા શાશ્વતા-અશાશ્વતા નરકો કહેવા. પછી ઉપાત કહેવો. તે આ રીતે - ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ક્યાંથી આવીને ઉપજે છે ? ઈત્યાદિ.
પછી પરિમાણ, અપહાર, ઉચ્ચત્વ, સંહનન, સંસ્થાન, પછી વર્ણ, ગંધ, સ્પર્શ, ઉચ્છ્વાસ, આહાર, લેશ્મા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્ઘાત, ભુખ-તરસ, વિર્તુણા, વેદના, ભય, પાંચ પુરુષોનો અધઃસપ્તમીમાં ઉપપાત, ઔપમ્ય વેદના, સ્થિતિ કથન, ઉદ્ઘર્દના, સ્પર્શ, સર્વ જીવોનો ઉપપાત કહ્યો છે.
♥ — * — * - * - * — * —