________________
3નૈર-૧૦૫
સંતાપને પણ શાંત કરે. એ પ્રમાણે સર્વ ભુખાદિ દોષ ચાલ્યા જતાં સુખ ભાવથી નિદ્રા પામે, સુખપ્રબોધા નિદ્રાને પામે, પ્રચલા પામે, ક્ષણ માત્ર નિદ્રા લાભથી અતિ સ્વસ્થ
શાય*
કૃતિ - પૂર્વાનુભૂત સ્મરણ, જીત - તદવસ્થાની આસક્તિરૂપ, ધૃતિ ચિત સ્વાચ્ય, ગત - સમ્યક્ ઈહા-અપોહ રૂ૫. આ બધાંને પામે છે. પછી શીત • બાહ્ય શરીર પ્રદેશના શીત ભાવથી, શીતીપૂત - શરીરની અંદર પણ નિવૃતિરૂપ, પછી એકી ભાવથી જતા સાતા-આહાદ, તપ્રધાન સૌખ્ય, પણ અભિમાન માત્ર જનિત લાદ નહીં. આ સાતાસૌમ્યની બહુલતાથી સ્વેચ્છાએ પરિભ્રમણ કરે. આ રીતે આ દંષ્ટાંતની માફક હે ગૌતમ! અસત્ ભાવ કલાનાથી - x • ઉણ વેદના નકથી તે નૈરયિક અનંતર ઉદ્વર્તીને નીકળે, અહીં પ્રત્યક્ષ ઉપલભ્ય મનુષ્ય લોકના જે સ્થાનો છે. જેવા કે - ગોળ પકાવવાની ભઠ્ઠી ઈત્યાદિ...
... પિષ્ટ પાચનક અગ્નિ ભેદથી આનું સ્વરૂપ કહે છે ... તે પણ અવિરદ્ધ જ છે - તલનો અગ્નિ, કુપનો અગ્નિ ઈત્યાદિ. લોટું ગાળવાની ભઠ્ઠી, એ રીતે તાંબુકપા-શીશા આદિ ગાળવાની ભઠ્ઠી જાણવી, ઇંટનો નિભાડો ઇત્યાદિ કે લોઢાની કોઠી, ચંગ વાડયુલ્લી - શેરડી પીલવાનું યંત્ર, તેમાં જયાં ઈક્ષસ પકાવાય છે, આવા પ્રકારના જે સ્થાનો મનુષ્યલોકમાં છે કે જે અગ્નિના સંપર્કથી અતિ તપેલા છે, તે કેટલાંક લોહભટ્ટી આદિ, કેટલાંક ઉણ સ્પર્શવાળા પણ સંભવે છે, તેથી વિશેષમાં કહે છે – સાક્ષાત અગ્નિ વર્ણ થયા, આ જ ઉપમાને સ્પષ્ટ કરે છે – વિકસિત પલાશપુષ સમાન થાય, ઉલ્કા-મૂળ અગ્નિથી છૂટી-છુટીને જે અગ્નિકણો પ્રસરે છે, તે ઉકા કહેવાય છે. તેવી હજારો ઉલ્કાને મૂકતા, હજારો વાલાને છોડતાં, હજારો અંગારાને વિખેરતા, અતિ જાજ્વલ્યમાન, સારી રીતે પ્રગટેલ અગ્નિ જેમાં છે, તેને જએ છે. જોઈને તેમાં પ્રવેશે છે. પ્રવેશીને નકની ઉણ વેદના જનિત બાહ્ય શરીરના પરિતાપને શાંત કરે છે. કેમકે નરકના ઉણ સ્પશદિ, ભટ્ટી આદિના ઉણસ્પર્શ કરતા અતીવ મંદ છે. એ રીતે તૃષા-સુધા-દાહાદિને શાંત કરે છે. તેમ થતાં નિદ્રા-પ્રચલાને પામીને, સ્મૃતિ-વૃતિ-રીતિને પામે છે. પછી શીત-શીતીભૂત થઈને નીકળતા ઘણી સાતાષામી વિચરે છે.
આમ કહી ગૌતમસ્વામી પૂછે છે - શું ઉણ વેદનીય નરકોમાં આવા પ્રકારની ઉણવેદના હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉણ વેદનીય નરકોમાં જે ઉણ વેદના છે, તે આના કરતા ઘણી અનિષ્ટતર, અપિયતર, અમનોજ્ઞાતાદિ વેદના વેદે છે.
ધે શીત વેદનીય નસ્કોમાં શીતવેદના સ્વરૂપ કહે છે - શીતવેદનીય નરકોમાં ૌરસિકો કેવી શીતવેદના અનુભવતા રહે છે ? જેમ કોઈ લુહારપુગ, તરુણ ઇત્યાદિ વિશેષણયુક્ત હોય ઈત્યાદિ પૂર્વવતું. વિશેષમાં અહીં ઉકર્ષથી એક માસ કહેવો. તે લુહાપુત્ર, લોઢાના ઉણ પિંડને, અહીં ૩ - બાહ્ય પ્રદેશ મણ અપેક્ષાથી કહે છે.
૮૪
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨ ઉણીભૂત- સર્વથા અગ્નિવર્ણરૂપ. લોઢાની સાણસી વડે પકડીને અસતભાવ પ્રસ્થાપનાથી શીતવેદનીય નકોમાં ફેંકે. બાકી પૂર્વવત - તે આ રીતે - “તેને પલકવારમાં પાછો લઈ લઈશ” એમ વિચારે, તેટલામાં તેને કૂટતો-પીગળતો-નષ્ટ થતો જુએ છે. પણ તેને અફટિત સ્વરૂપે બહાર કાઢવામાં સમર્થ થતો નથી ચાવતું સાતા સૌથી વિચરે છે.
- આ ઉકત અધિકૃત દષ્ટાંત પ્રકારથી, ગૌતમ ! અસતુભાવ પ્રસ્થાપનાથી શીત વેદનીય નરકોપી અનંતર ઉદ્વર્તીને, જે આ મનુષ્યલોકમાં સ્થાનો છે - જેમકે - હિમ, હિમપુંજ, હિમપટલ, હિમણૂટ. આ પયય પદો છે. તે શીત-શીતપુંજ ઇત્યાદિને જુએ છે. જોઈને તેમાં પ્રવેશે. પ્રવેશીને નકજનિત શીતત્વને દૂર કરે. પછી સુખાસિકા ભાવથી તૃષા, ધા, જવર, નરક વેદનીય, નરકસંપર્કથી ઉત્પન્ન ઠંડીને પણ દૂર કરે. પછી આ દોષો દૂર થતાં અનુત્તર સ્વાચ્ય પ્રાપ્ત થતાં નિદ્રા-પ્રચલા પામે, સ્મૃતિ આદિ પામે. પછી નરકગત ઠંડી દૂર થવાથી બાહ્યપ્રદેશથી ઉષ્ણ, આંતરિક રીતે પણ ઠંડી દૂર થતાં ઉત્સાહ જન્મતાં, સુખે સંકમતો ઘણા સાતા-સુખથી વિચરે • x •
હવે નૈરયિકોની સ્થિતિ પ્રતિપાદન કરે છે – • સૂમ-૧૦૬,૧૦૭ :
[૧૬] ભગવન! આ રતનપભા પૃdી નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સ્થિતિ કહેવી. ચાવતુ અધસપ્તમી.,
[૧૦] ભગવન ! આ રનીપભા નૈરાચિક અનંતર ઉદ્ધતીને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે? શું નૈરયિકોમાં કે તિરચ યોનિકમાં ઉપજે છે ? ઉદ્વતના કહેવી. જેમ ભુતક્રાંતિ પદમાં છે તેમ અહીં પણ આધક્સપ્તમી સુધી કહેવી.
• વિવેચન-૧૦૬,૧૦૭ :
ભગવા રત્નપ્રભાગૃવી નૈયિકોની સ્થિતિ કેટલા કાળની છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાગરોપમ. એ રીતે શર્કરાપભાના નૈરયિકોની જઘન્યથી સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. વાલુકાપભા નૈરયિકોની જઘન્ય ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. પંકપ્રભાના નૈરયિકોની જઘન્ય સાત સાગરોપમ, ઉકૃષ્ટથી દશ ધૂમપભાની જઘન્ય-દશ, ઉત્કૃષ્ટ-૧૩, તમઃપ્રભા નૈરયિકોની જઘન્ય-૧૭, ઉત્કૃષ્ટ૨૨, તમતમપ્રભાની જઘન્ય-૨૨, ઉત્કૃષ્ટ-13-સાગરોપમ. ક્યાંક એવું કહે છે કે – “જેમ પ્રજ્ઞાપનાના સ્થિતિપદમાં” કહ્યું છે.
દરેક પ્રસ્તટનું સ્થિતિ પરિમાણ આ રીતે - રત્નપભાના પહેલા પ્રતટમાં જઘન્ય સ્થિતિ ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ-0,000 વર્ષ. બીજા પ્રતટમાં જઘન્ય દશ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ ૯૦ લાખ વર્ષ. ત્રીજા પ્રતટમાં ૯૦ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વ કોટી, [આગળ-આગળની જઘા સ્થિતિ, પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિવત છે. ચોથા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી સાગરોપમનો ૨૧૦ ભાગ, છઠ્ઠા પ્રસ્તટમાં ઉત્કૃષ્ટી/૧૦ સાગરોપમ, સાતમામાં