________________
૩)દ્વીપ/૧૮૦
૨૧૫
પુપ-ગંધ-માલા-અલંકારથી, સર્વ ગુટિત શબ્દ નિનાદથી, મહા અદ્ધિ, મહા ધુતિ, મહાબલ, મહા સમુદય, મહા શ્રેષ્ઠ ગુટિત યુગપતુ પટુ પ્રવાદિત અવાજથી – શંખ, પ્રણવ, પટહ, ભેરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, દુંદુભી, નિઘોંષ નાદિત સ્વથી. વ્યાખ્યા પૂર્વવતું.
જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જાય છે. જઈને સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરીને પૂર્વ દ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને જિનપ્રતિમાને જોતાંની સાથે જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકામાં જ્યાં દેવ છંદક છે, ત્યાં જિનપ્રતિમા છે, ત્યાં જાય છે. જઈને મોરપીંછી ફેર્પે છે, ફેરવીને જિનપ્રતિમાને પ્રમા છે. પ્રમાજીને દિવ્ય જળધારા વડે સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સસ આદ્ર ગોશીષ ચંદનથી શરીરને લીધે છે. લીંપીને અપરિલિત દિવ્ય દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને અપરિભક્ત પ્રધાન ગંધ અને માળા વડે અર્ચા કરે છે.
- આ જ વાતને વિસ્તારપૂર્વક જણાવે છે - પુષ્પારોપણ, માલ્યારોપણ, વર્ણકારોપણ,. ચૂરિોપણ, ગંધારોપણ, આભરણ-આરોપણ કરે છે. કરીને તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, મસૃણ, તમય, સ્વચ્છસ, નિકટ વસ્તુ પ્રતિબિંબ આધારરૂપ એવા અતિ નિર્મળ, તેવા તંદલ. તેના વડે આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલોનું આલેખન કરે છે.
| (108)
-
૪
-
f*Thra - મૈથુનના પ્રથમ આરંભમાં મુખ ચુંબનાદિ અર્થે યુવતીના વાળને પાંચ આંગળી વડે ગ્રહણ કરવા તે કચગ્રાહ. તે કચગ્રાહથી ગ્રહણ કરેલ, કરતલથી છોડેલ તે કરdલપભ્રષ્ટ વિમુક્ત. તેમ પંચવણ કુસુમ સમૂહથી પુષ્યના પુંજની જેમ ઉપચાર - પૂજા, તેના વડે યુક્ત કરે છે.
- ચંદ્રપ્રભ, વજ, વૈડૂર્ય વિમલ દંડ જેનો છે તે તથા તે કાંચન, મણિરન ભક્તિ ચિત્ર, કાલાગા-પ્રવર કુંદરક - તુરક ધૂપથી ગંધોમથી અનુવિદ્ધ, તે ધૂપવર્તીને છોડતી, વૈડૂર્યમય ધૂપકડછાંને ગ્રહણ કરીને, જિનેશ્વરને ધૂપ દઈને. પછી સાત-આઠ ડગલાં પાછળ જઈને, દશ આંગળી વડે મસ્તકે અંજલિ કરીને વિશુદ્ધ-નિર્મળ, લક્ષણ દોષ રહિત. જે ગ્રંથ - શબ્દ સંદર્ભ, તેના વડે યુક્ત, ૧૦૮ સંખ્યામાં, તે અર્થ વડે યુક્ત, પુનરુક્ત, મહાવૃત્ત, તથાવિધ દેવ લબ્ધિના પ્રભાવથી સ્તુતિ કરે છે. - સ્તુતિ કરીને ડાબો ઘૂંટણ ઉંચો કરે છે. જમણો ઘુંટણ પરણિતલે લગાડે છે. ત્રણ વખત મસ્તક ધરણિતલે નમાવે છે, નમાવીને, કંઈક મસ્તક ઉંચુ કરે છે. કરીને કટક અને ગુટિત વડે ખંભિત ભુજાને સંકોચે છે. સંતરીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું -
નમસ્કાર થાઓ. દેવાદિ વડે અતિશય પૂજાને યોગ્ય હોવાથી અરહંત, તેમને. તે અરહંત નામાદિ રૂપે પણ હોય, તેથી ભાવ અહંને જણાવવા માટે કહે છે - ભગવંતને અર્થાત મા - સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ, તે જેને છે, તે ભગવંત મરિ -
F-1)
9CI PROOI Saheib\Adhayan-19\Book-1 :\Maharaj
૨૧૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ધર્મની પ્રથમ પ્રવૃત્તિને કરવાના સ્વભાવવાળા એ આશ્વર,
(તથા) તીર્થ, તેને કરવાના સ્વભાવવાળા તે તીર્થકર, સ્વયં - બીજા ઉપદેશ વિના સમ્યક્ વર બોધિ પ્રાપ્ત, યુદ્ધ - મિથ્યાત્વ, નિદ્રા જતાં સંબોધ પામેલ. તે સ્વયં સંબદ્ધ, પરષોમાં ઉત્તમ તે પુરષોત્તમ ભગવંત જ સંસારમાં વસતા સદા પાર્થ વ્યસની, સ્વાર્થને ઉપસર્જન કરેલ, અદીન ભાવથી ઉચિત ક્રિયા કરનાર, કૃતજ્ઞતા અને આતપ વડે અનુપહત ચિતવાળા, દેવગુરુ બહુમાની થાય છે માટે પુરુષોત્તમ.
પુષ, સિંહ જેવા. કર્મરૂપી હાથી પ્રત્યે સિંહ સમાન. પુરુષ - શ્રેષ્ઠ પુંડરીકવતું. સંસારજલના અસંગાદિથી ધર્મલાપ વડે પુરુષવરપુંડરીક. પુરષ-શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, પચ્ચક-દુર્ભિક્ષ-મારી આદિ શુદ્ધ ગજને દૂર કરે છે માટે - તથા -
લોક-ભવ્યસવલોક, તેને સકલ કલ્યાણ એક નિબંધનપણાથી ભવ્યd ભાવથી ઉત્તમ તે લોકોમાં લોકભવ્યલોકના નાથ-યોગક્ષેમકૃત તે લોકનાથ. તેમાં થોr - બીજાધાન ઉભેદ પોષણકરણ. ક્ષેમ - તેના ઉપદ્રવના અભાવને પામવો. લોકપ્રાણિલોક કે પંચાસ્તિકાયાત્મક, હિતોપદેશથી સમ્યક્ પ્રરૂપણાથી કે હીત તે લોકહિત. લોક-દેશના યોગ્ય વિશિષ્ટ પ્રદીપ-દેશના કિરણ વડે યથાવસ્થિત વસ્તુ પ્રકાશક, તે લોકપ્રદીપ. લોક-ઉત્કૃષ્ટ મતિ ભવ્ય સત્વ લોકનો પ્રધોત-પ્રધોતકવ-વિશિષ્ટ જ્ઞાન શક્તિ, તેને કરવાના સ્વભાવવાળા એ લોકપ્રધોતકર, * * * ભગવંતના પ્રસાદથી તક્ષણ જ ભગવંત ગણધરને વિશિષ્ટ જ્ઞાન સંપત સમન્વિત કરે છે, જેના લીધે દ્વાદશાંગીની ચના થાય છે.
• વિશિષ્ટ આત્માનું સ્વાચ્ય, નિઃશ્રેયસ ધર્મભૂમિકા નિબંઘનરૂપ, પરમ ધૃતિ. તે અભયને આપે તે અભયદા. આ રીતે બધે જાણવું. તથા ચક્ષુ - વિશિષ્ટ ગુણ સ્થાનને પ્રાપ્ત કરાવનાર ગુણ, સ્વરસવાહી ક્ષયોપશમ વિશેષને આપે તે માર્ગદા. રન - સંસાર કાંતાણત, અતિપ્રબળ રાણ-આદિથી પીડિતોને સમ આશ્વાસના સ્થાનરૂપ-dવ ચિંતારૂપ અધ્યવસાન, તેને દેનાર તે શરણદા.
વધિ • જિનપ્રણિત ધર્મપ્રાપ્તિ, તવાર્યશ્રદ્ધાન લક્ષણ સમ્યગ્દર્શનરૂપ આપે છે. તે બોધિદા તથા ધર્મ - ચાત્રિરૂપ આપે તે ધર્મદા. કઈ રીતે ? તે કહે છે -
ધર્મ દેશના દેવાથી ધમદિશક, ધર્મના નાયક - સ્વામી તેના વશીકરણ અને તેના કુળના પભિોગથી. ધર્મના સાચી જેવા, સમ્યક્ પ્રવર્તન યોગથી. ધર્મ જ વર • પ્રધાન, ચતુરંતના હેતુથી ચતુરંત, ચકની જેમ તે ચતુરંતયક, તેના વડે વર્તવાના સ્વભાવવાળા, તે ધર્મવર ચતુરંત ચક્રવર્તી તથા આપતિed-અપતિખલિત કેમકે ક્ષાયિક છે. વર • પ્રધાન, જ્ઞાન-દર્શનને ધારણ કરે છે તેથી પ્રતિહdવરજ્ઞાનદર્શનઘર, છા - આવરે છે. છડા-ઘાતિ કર્મ ચતુર્ય, વ્યાવૃત - ચાલ્યું ગયેલ છે જેમાંથી તે વ્યાવૃdછઘા.
તથા રાગ-દ્વેષ-કપાય-ઈન્દ્રિય-ઉપસર્ગ-પરીષહ રૂપ ઘાતિકર્મ શત્રુને જિતનારને જિન, બીજાને જીતાડે છે માટે જાપક. તે જિન અને જાપકને. ભવ સમુદ્રને સ્વયં