________________
૬/-/૩૬૫
૧૬૯
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩
પ્રતિપત્તિ-૬-“સપ્તવિધા” છે.
- X - X - X - X - • સૂત્ર-૩૬૫
તેમાં જે એમ કહે છે કે સંસાર સમાપHક જીવ સાત ભેદે છે, તેઓ એમ કહે છે કે – નૈરચિક, તિર્યચ, તિચિયોનિની, મનુષ્ય, માનુષી, દેવ, દેવી.
- નૈરમિકોની સ્થિતિ જન્યથી ૧૦,૦૦૦ વર્ષ છે, ઉcકૃષ્ટથી ૩૩-સાગરોપમ છે. તિર્યંચયોનિકની જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે તિર્યચયોનિણીની, મનુષ્યોની, માનુષીની પણ છે. દેવોની સ્થિતિ નૈરયિક પ્રમાણે છે. દેવીની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ છે.
નૈરયિકો, દેવ અને દેવીની જે સ્થિતિ છે, તે જ સંચિક્રણા છે. તિચયોનિણીની જઘન્ય અંતર્મહત્ત ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વ કોડી પૃથકવ અભ્યાધિક છે. એ પ્રમાણે મનુષ્ય અને માનુષીની જાણવી.
નૈરયિકોનું અંતર જEાન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. એ પ્રમાણે તિર્યંચને છોડીને બધાંનું અંતર જાણવું. તિર્યંચયોનિકોની જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમશત પૃથકવ છે.
અલાબહત્વ સૌથી ઓછી માનુષીઓ, મનુષ્ય અસંખ્યાતગુણ, નૈરયિક અસંખ્યાતગણા, તિચિયોનિણી, અસંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણી, દેવી સંખ્યાતગણી, તિરાયોનિકો અનંતગુણ છે. આ સપ્તવિધા સંસારી જીવ કહા.
• વિવેચન-૩૬૫ -
તેમાં જેઓ સંસારી જીવને સાત ભેદે કહે છે, તે આ પ્રમાણે -તૈયિક આદિ. તેમાં આ સાતેની ક્રમથી સ્થિતિ કહી. એ રીતે તિર્યંચયોનિક આદિની સ્થિતિ જાણવી. દેવીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવીની અપરિગૃહીતાને આશ્રીને કહી છે. હવે કાય સ્થિતિ કહે છે – નૈરયિક, દેવ, દેવીની ભવ સ્થિતિ એ જ કાયસ્થિતિ છે. કેમકે તેમનો પુનઃ સ્વ ગતિમાં ઉત્પાદ ન થાય. તિર્યયોમાં જઘન્ય અંતર્મુહd, પછી બીજે ઉત્પાદ થવાથી. ઉત્કૃષ્ટ અનંતકાળ - કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ફોનથી અસંખ્યાત લોક. તિર્યય યોનિકીમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને સાધિક પૂર્વકોટી. તેમાં સાત ભવ પૂર્વકોટી આયુના, આઠમો દેવકુમાં થાય. • X -
અંતર - નૈરયિકનું જઘન્ય અંતર્મુહૂર્ત. નરકથી નીકળી ગર્ભમાં જઈ અશુભ અધ્યવસાયચી મરી કરી ત્યાં જન્મ. ઉત્કૃષ્ટ અનંતકાળ, તે વનસ્પતિકાળ. નવી નીકળીને અનંતકાળ વનસ્પતિમાં રહે. તિર્યંચની જઘન્યથી અંતર્મુહર્ત ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમશત પૃથક્વ. તિર્યંચયોનિકી આદિમાં ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ જાણવું.
હવે અાબહત્વ - સૌથી ઓછી માનુષી. કેટલીક કોટીકોટી પ્રમાણ, તેનાથી મનુષ્યો અસંખ્યાતગણા, કેમકે સંમૂર્ણિમ મનુષ્યોની શ્રેણી અસંખ્યાત પ્રદેશ સશિ પ્રમાણ છે. ઈત્યાદિ બધું કાવત્ જાણવું. તેમાં વનસ્પતિજીવોનું અનંતાનંતત્વ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૬-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
પ્રતિપત્તિ-૭-“અષ્ટવિધા” @
- X - X - X - X - 0 હવે ક્રમ પ્રાપ્ત આઠમી પ્રતિપત્તિ કહે છે – • સૂત્ર-૩૬૬ -
તેમાં જેઓ એમ કહે છે કે સંસારસમાપક જીવો આઠ ભેદે છે, તેઓ આ પ્રમાણે કહે છે - પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિયચિયોનિક, પ્રથમ સમય તિચિયોનિક, પ્રથમ સમય મનુષ્ય, આપથમ સમય મનુષ્ય, પ્રથમ સમય દેવ, અપ્રથમ સમય દેવ [આ આઠ ભેદ છે.)
ભગવના પ્રથમ સમય નૈરયિકની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમાં પ્રથમ સમય નૈરાણિકની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય નૈરયિકની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષમાં એક સમય ગૂન. ઉત્કૃષ્ટ સમય જૂન 13સાગરોપમ.
પ્રથમ સમય તિચિયોનિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય તિચિયોનિકની જન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવBlહણ અને ઉત્કૃષ્ટ સમય જૂન મણ પલ્યોપમ. એ પ્રમાણે મનુષ્યની સ્થિતિ તિચિયોનિક માફક અને દેવોની સ્થિતિ નૈરચિક સમાન રણવી. • • • નૈરચિક અને દેવોની જે સ્થિતિ છે, તે જ તેની સંચિઠ્ઠણ છે.
ભગવન્! પ્રથમ સમય તિર્યંચયોનિક, તે જ રૂપે કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ એક સમય. અપથમ તિર્યંચયોનિકની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ. ઉત્કૃષ્ટ સ્થિતિ વનસ્પતિકાળ.
પ્રથમ સમય મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. અપથમમનુષ્યની જઘન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ પૂવકોટિ પૃથકd અધિક ત્રણ પલ્યોપમ છે.
અંતર-પ્રથમ સમય નૈરસિકનું જઘન્ય અંતર્મુહૂર્વ અધિક ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમયની જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
પ્રથમ સમય તિર્યંચયોનિકનું જઘન્ય સમયગૂન બે શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અપથમ સમય તિર્યચોનિકનું જઘન્યથી સમયાધિક શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ.
પ્રથમ સમય મનુષ્યનું અંતર જઘન્યથી સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમ સમય મનુષ્યનું જઘન્ય એક સમયાધિક શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ.
દેવોનું અંતર નૈરયિક સમાન કહેતું. જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતમુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. અપથમસયમ દેવોનું જઘન્ય તમુહૂરું ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.