________________
૧/-/૧૪
૧૫
૧૭૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
પૃવીકાયિક અવગાઢ છે, તેટલા ફોગમાં, તેની અપેક્ષાએ જ કહેવા. અહીં ઉdઉduદેશ અવગાઢ, એ રીતે અધો અને વીછ પણ કહેવા.
જે વિિિદ આહારે છે તો આદિ-મધ્ય કે અંત્ય આહારે ? સૂક્ષ્મ પૃથ્વીકાયિકો જ અનંતપ્રાદેશિક દ્રવ્યો અંતર્મુહૂર્ત કાળ સુધી ઉપભોગોચિત લેવા. તે ઉપભોગોચિત કાળના અંતર્મુહૂર્ત પ્રમાણના પહેલા સમયે આહારે, મધ્ય કે અંતે. ભગવંતે કહ્યું ત્રણે પણ આહારે, જો આદિ-મધ્ય-અંત્ય ગણે આહારે, તે શું સ્વવિષય - સ્વોચિત આહાર યોગ્ય આહારે છે કે અવિષય - સ્વોચિત આહાર અયોગ્યને આહારે છે ? ગૌતમ! સ્વવિષયક આહારે છે. જો સ્વવિષય આહારે છે, તો આનુપૂર્વી આહારે છે કે અનાનુપૂર્વી ? આનુપૂર્વી એટલે યથાનીકટ. અનાનુપૂર્વી - તેથી વિપરીત. * * * આનુપૂર્વ આહારે છે, અતિક્રમીને ન આહારે.
આનુપૂર્વી આહારે તો ત્રણ દિશામાંથી - ત્રણ દિશાનો સમાહાર, તે Aિદિક, તેમાં વ્યવસ્થિતને આહારે છે કે ચાર-પાંચ-છ દિશામાંથી ? અહીં લોક નિકુટ પર્યન્તમાં જઘન્યપદે ત્રિદિક જ પ્રાપ્ત થાય. નિર્ણાઘાત-લોકાકાશ વડે પ્રતિખલનનો અભાવ. તેમાં નિયમા છ દિશામાં સ્થિત. દ્રવ્યોને આહારે છે. વ્યાઘાતને આશ્રીને લોકનિકૂટાદિમાં કદાચ ત્રણ દિશામાંથી આવેલ, કદાચ ચારચી આવેલ અને કદાચ પાંચથી આવેલ.
અહીં લોકનિકુટમાં અંતે અધ:પ્રતર આગ્નેયકોણમાં અવસ્થિત જે સૂક્ષ્મપૃથ્વીકાયિક વર્તે છે, ત્યારે તેના નીચેના અલોકથી વ્યાપ્તત્વથી અધોદિક પુદ્ગલાભાવ, આગ્નેયકોણાવસ્થિતત્વથી પૂર્વદિફ પગલાભાવ, દક્ષિણદિક પગલાભાવ. એ રીતે અધ:પૂર્વ દક્ષિણ રૂપ ત્રણે દિશા અલોકમાં વ્યાપેલ હોવાથી. તેને છોડીને જે બાકીની ઉર્વ-પશ્ચિમ-ઉત્તર દિશા અવ્યાહત છે, ત્યાંથી આવેલ પુદ્ગલોને આહારે છે. જો તે પૃથ્વીકાયિક પશ્ચિમ દિશાને અનુસરીને વર્તે છે, તો પૂર્વ દિશા અધિક થશે, બે દિશા અલોકથી વ્યાહત થશે. તેથી ચાર દિશાથી આવેલ પુગલોને આહારે છે. જો ઉM દ્વિતીયાદિ પ્રતગત પશ્ચિમ દિશાને આશ્રીને રહે છે, તો માત્ર દક્ષિણ પર્યાવર્તી અલોકથી જ વ્યાઘાત થાય છે. ત્યારે પાંચ દિશાથી આવતા પુદ્ગલો આહારે છે.
વર્ણથી કાળો આદિ પાંચ, ગંધથી બંને ગંધ, રસથી તિકતાદિ, સ્પર્શથી કર્કશાદિ તથા તેમના આહાર્યમાણ પુદ્ગલોના પુરાણાઅણેતન વણિિદ ગુણો, વિપરિણામિતાદિ - વિનાશ કરીને અતુ બીજા અપૂર્વ વર્ણાદિ ગુણોને ઉપજાવીને આત્મ-શરીર ક્ષેગાવગાઢ પુદ્ગલોને સર્વ આત્મ પ્રદેશોથી આહાર રૂપ પુદ્ગલો આહારે છે.
ઉપપાતદ્વાર - તે સક્ષમ સ્વીકાયિક જીવો કયા જીવોથી ઉદ્ધત ઉત્પન્ન થાય છે ? પાઠ સિદ્ધ છે. વિશેષ એ કે- દેવ, નારકીથી ઉત્પાદ પ્રતિષેધ, તેમના તથાભવ સ્વભાવતાથી, તેમાં ઉત્પાદ અસંભવ છે. જેમ પ્રજ્ઞાપનાના વ્યુત્ક્રાંતિપદમાં છે, તેમ કહેવું. બાકી સૂત્રાર્થ મુજબ.
સ્થિતિદ્વાર - જઘન્યપદથી ઉત્કૃષ્ટપદ અધિક જાણવું. સમુઠ્ઠાતને આશ્રીને મરણને ચિંતવી કહે છે તે સુગમ છે.
ચ્યવનદ્વાર - સૂક્ષ્મ પૃથ્વીકાયિકના ભવથી અનંતપણે ઉદ્વર્તીને ક્યાં જાય છે ? આના વડે આત્મ, ગમન અને પર્યાયાંતરને આશ્રીને ધર્મપણું પ્રતિપાદિત કર્યું. તેના વડે સર્વગત-અનુત્પતિધર્મક આત્મવાદનું ખંડન કર્યું. પ્રશ્નોત્તર પાઠ સિદ્ધ છે. તે પ્રજ્ઞાપના સૂત્રમાં વ્યુત્ક્રાંતિ પદમાં જેમ ચ્યવન કહ્યું, તેમ અહીં પણ કહેવું.
ગતિ-આગતિ - કેટલી ગતિ અને કેટલી આગતિ કહી છે ? બે આગતિકેમકે નક અને દેવગતિથી સૂમમાં ઉત્પાદનો અભાવ છે પરીd-પ્રત્યેક શરીરી, અસંખ્યય - અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણપણાથી, મેં તથા બીજા તીર્થકરોએ કહેલ છે. આના દ્વારા સર્વે તીર્થકરોની અવિસંવાદી વયનતા કહી. તે આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકા કહ્યા.
- સૂત્ર-૧૫ :
તે બાદ પૃવીકાયિકો શું છે ? બે ભેદે – ઋક્ષણ ભાદર પૃવીકાયિક અને ખર ભાદર પૃવીકાચિક.
• વિવેચન-૧૫ -
* * * * * ગ્લક્ષણ-પૂર્ણિત લોટ સમાન મૃદુ પૃથ્વી, તે રૂક્ષ્મ જીવો પણ ઉપચારથી ગ્લણ છે. ગ્લણ એવા બાદર પૃથ્વીની તે કાયશરીર જેનું છે તે ગ્લણબાદર પૃથ્વીકાય. Uર - પૃથ્વી સંઘાત વિશેષ કે કાઠિન્ય વિશેષ, તદાભક જીવો પણ ખર છે. ૪ શબ્દ બીજા ભેદો માટે છે.
• સૂત્ર-૧૬ -
તે Gણ બાદર પૃનીકાચિક શું છે? તે સાત ભેદે છે – કૃષ્ણ માટી પ્રજ્ઞાપના મુજબ ભેદો જાણવા. તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપિતા અને અપયક્તિા. • • ભગવાન ! તે જીવોને કેટલા શરીરો છે ? ગૌતમ ! ત્રણ - ઔદારિક, વૈજસ, કામણ. બધું પૂર્વવત, વિશેષ એ કે લેા ચાર છે, બાકી સૂક્ષ્મપૃવીકાયિકવ4. આહાર' યાવત નિયમા છ દિશામાંથી છે. ઉષાત – તિર્યચ, મનુષ્ય, દેવમાંથી દેવોમાં યાવતું સૌધર્મ-ઈશાનથી. સ્થિતિ-જન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ ૨,વર્ષ.
ભગવન! તે જીવો મારણાંતિક સમુધાતથી સમવહત થઈને મરે કે અસમવહત થઈને ગૌતમ બંને રીતે ભગવતા તે જીવો અનંતર ઉદ્ધતીને
ક્યાં જાય? ક્યાં ઉપજે 7 શું ગૈરયિકમાં ઉપજે 7 ઈત્યાદિ પૃચ્છા. નાક કે દેવમાં ન ઉપજે. નિયચિ અને મનુષ્યોમાં ઉપજે. પણ અસંખ્યાતવષયુિવાળામાં ન ઉપજે. - - ભગવન! તે જીવો કેટલી ગતિ, કેટલી ગતિવાળા છે ? ગૌતમ! દ્વિગતિક, મિઆણતિક, પરિત્ત, અસંખ્યાતા. આયુષ્યમાનું પ્રમણ ! તે બાદરપૃવીકાયિક કહીં.
• વિવેચન-૧૬ :
તે ગ્લણબાદર પૃથ્વીકાયિક કેટલા છે? સાત ભદે છે. પ્રજ્ઞાપના સૂત્ર મુજબ •Xજાણવા. તે આ- કાળી-લીલી-રાતી-પીળી-સફેદ-પાંડુપનક માટી. તે ખરબાદર પૃવીકાયિક કેટલા છે ? અનેક વિધ-પૃથ્વી, કાંકરા, રેતી, ઢેફા, શિલા, લૂણ ઈત્યાદિ