________________
૩૯પ૦/૨૯૩
૧૦૩ યોજનથી કંઈક અધિક છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર તણુક એ રીતે ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સર્વ અંજનમય, સ્વચ્છ પાવતુ પ્રત્યેક પર્વત પાવર વેદિકા અને વનખંડણી વેષ્ટિત છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું.
તે જનપર્વતો ઉપર પ્રત્યેકમાં બહુરામસ્મણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગ પુકર કે યાવતું વિચારે છે. તે બહુરામરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં સિદ્ધાયતન છે. જે ૧oo યોજન લાંબુ, પોજન પહોળું, ૭૨ યોજન ઉંચુ, અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે. આદિ વર્ણન કરવું.
તે પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં ચાર હાર કહેલા છે - દેવદ્ધાર, અસુરદ્વાર નાગદ્વાર, સુપર્ણદ્વાર. ત્યાં મહદ્ધિક યાવતું પલ્યોપમસ્થિતિક ચાર દેવ રહે છે - દેવ, અસર, નાગ, સુપર્ણ. તે દ્વારો ૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોm, તેટલાં જ પ્રવેશમાં છે. આ દ્વાર સફેદ છે, કનકમય શિખર આદિ વર્ણન વનમાળા પર્યન્ત કરવું. તે દ્વારોની ચાર દિશામાં ચાર મુખમંડપો છે. તે મુખમંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૯ યોજન પહોળા, સાતિરેક-૧૬-ચોજન ઉd ઉચ્ચત્વથી છે, વન કરવું.
તે મુખમંડપની ચારે [ત્રણ દિશામાં, ચાર [ગણ] દ્વારો કહેલા છે. તે દ્વાર ૧૬ યોજન ઊંચા, ૮mોજન પહોળા, ૮-ભોજન પ્રવેશવાળા છે. બાકી બધું પૂર્વવત ચાવ4 વનમાળા. આ પ્રમાણે પ્રેક્ષાગૃહમંડપ વિશે પણ કહેવું. મુખમંડપનું છે તે જ પ્રમાણ, દ્વારો પણ તેમજ વિશેષ એ કે બહુમધ્યદેશમાં પ્રેક્ષાગૃહમંડપના અખાડા, મણિપીઠિકા અદ્ધ યોજન પ્રમાણ, પરિવાર રહિત સીંહાસન યાવત્ સૂપ આદિ ચારે દિશામાં પૂર્વવત છે. વિશેષ એ કે - તે સાતિરેક ૧૬-યોજન ઉંચા, બાકી જિનપતિમા સુધી પૂર્વવત્ કહેવું. ચૈત્યવૃક્ષો પૂર્વવતુ ચારે દિશામાં છે, પ્રમાણ પૂર્વવતુ જેમ વિજયા રાજધાનીમાં કહ્યું. વિરોષ એ કે - મણિપીઠિકા ૧૬યોજન છે.
તે ચૈત્યવૃક્ષની ચારે દિશામાં ચાર મણિપીઠિકાઓ આઠ યોજન પહોળી, ચાર યોજન પડી છે. તેના ઉપર ૬૪ોજન ઉંચી, એક યોજન ઊંડી, એક યોજન પહોળી મહેન્દ્ર ધ્વજ છે. બાકી પૂર્વવતુ. એ પ્રમાણે ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. વિશેષ એ કે તે ઈશુરસ પતિપૂર્ણ છે. તેની લંબાઈ ૧૦e યોજન, પહોળાઈ પ૦-પોજન, ઉંડાઈ-પ૦ યોજન છે.
તે સિદ્ધાયતનોમાં પ્રત્યેક દિશામાં પૂર્વ દિશામાં ૧૬,૦૦૦, પશ્ચિમમાં ૧૬,ooo, દક્ષિણમાં cooo, ઉત્તરમાં ૮ooo ઓમ ૪૮,ooo મનોગુલિકાઓ અને આટલી જ ગોમાનસી છે. આ પ્રમાણે જ ઉલ્લોક અને ભૂમિભાગ કહેવો યાવતું બહુમધ્ય દેશભાગમાં મણિપીઠિકા છે, જે ૧૬-યોજન લાંબી-પહોળી, આઠ યોજના પડી છે. તે મણિપીઠિકાઓ ઉપર દેવદક છે, જે ૧૬ યોજન લાંબો-પહોળો, કંઈક અધિક ૧૬ યોજન ઉંચો, સર્વરનમય છે. દેવ-છંદકોમાં ૧૦૮ જિન પ્રતિમાઓ છે. આ આખો આલાનો જેમ વૈમાનિકના સિવાયતનનો છે, તેમ
૧૦૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેવો.
તેમાં જે પૂર્વનો અંજની પર્વત છે, તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીઓ છે – નંદુત્તરા, નંદા આનંદા અને નંદિવર્ધના નિંદિવેણા, અમોધા, ગોસ્વભા, સુદણના] આ નંદા પુષ્કરિણીઓ એક લાખ યોજન લાંબી-પહોળી, દસ યોજન ઉંડી, સ્વચ્છ, ગ્લજ્જ, પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલી, ત્યાં ત્યાં સાવત્ સોપાન પતિરૂપક અને તોરણો છે.
તે પ્રત્યેક પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગમાં દધિમુખ પર્વતો છે. જે ૬૪,ooo યોજન ઊંચા, ૧oo યોજના જમીનમાં, સર્વત્ર સમાન, પલ્ચક આકારે છે તેની પહોડાઈ ૧૦,ooo યોજન છે, ૩૧,ર૩ યોજન તેની પરિધિ છે. આ સર્વ રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રત્યેક પર્વતની ચોતરફ પાવરવેદિકા અને વનખંડ છે. બંનેનું વર્ણન કરવું. ત્યાં બહુસમ મણીય ભૂમિભાગ છે. ચાવતુ દેવો-દેવીઓ બેસે છે આદિ. સિદ્ધાયતના પ્રમાણ જનક પવત માફક બધું જ કહેવું ચાવતુ આઠ મંગલો છે.
તેમાં જે દક્ષિણનો જનપર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે - ભદ્રા, વિશાલા, કુમુદાપુંડરિકિસી. નિંદુત્તરા, નંદા આનંદા, નંદિવર્ધના] પ્રમાણ પૂર્વવતું. દધિમુખ પર્વતો પૂર્વવત, તેનું પ્રમાણ યાવત્ સિદ્ધાયતન પૂર્વવતું.
- તેમાં જે પશ્ચિમનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી કહી છે. તે આ – નંદિપેણા, અમોઘા, ગોખુભા, સુદનિા. [ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણી બધું જ પૂર્વવત ચાવતુ સિદ્ધાયતન કહેવું.
તેમાં જે ઉત્તરનો અંજની પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. બાકી પૂર્વવત્ યાવત્ સિદ્ધાયતન, બધું વર્ણન જાણતું. - તે સિદ્ધાયતનોમાં ઘણાં ભવનપતિ, સંતર, જ્યોતિક અને વૈમાનિક દેવો ચાતુમસિક, પ્રતિપદાદિમાં, સાંવત્સરિકમાં બીજા પણ ઘણાં જિન જન્મનિમણ-જ્ઞાનોત્પત્તિ-નિવણ આદિમાં, દેવકાર્યોમાં, દેવસમુદયોમાં, દેવસમિતીમાં, દેવ-સમવાયમાં, દેવ પ્રયોજનોમાં એકત્રિત થાય છે, સંમિલિત થાય છે, આનંદવિભોર થઈ મહા-મહિમારાલી અષ્ટાહિકા પર્વમનાવતા સુખપૂર્વક વિચરે છે.
કૈલાશ અને હરિસ્વાહન નામક બે મહહિદ્રક ચાવતું પલ્યોપમ સ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણથી હે ગૌતમ! આને નંદીવર દ્વીપ કહે છે. માવત્ નિત્ય છે. સંખ્યાત જયોતિક છે.
• વિવેચન-૨૯૪ -
નંદીશ્વર દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે, ક્ષોદોદ સમદ્રને ચોતરફથી વીંટીને રહેલ છે. ચક્રવાલ વિઠંભાદિ પૂર્વવતું. હવે નામ-નિમિત જણાવે છે - નંદીશ્વર દ્વીપને નંદીશ્વર દ્વીપ કેમ કહે છે ? ગૌતમ ! નંદીશ્વર દ્વીપમાં ઘણી નાની-નાની વાવડી છે