________________
૧૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
૧/-/૧૪
૧૬૯ અને દુરભિગંધવાળા, સથી યાવત તિકત-મધુર, પથિી કર્કશ, મૃદુ યાવત નિશ્વ, રુક્ષ યુગલોનો આહાર કરે છે. તે પુરાણા વગુણો યાવ4 wગુણોને બદલીને ખસેડીને, ઝટકીન, વિધ્વંસ કરીને તેમાં બીજા અપુર્વ વર્ણ આદિ ગણોને ઉત્પન્ન કરીને આત્મ-શરીર અવગાઢ યુગલોને બધાં આત્મપદેશોથી ગ્રહણ કરે છે.
ભગવતુ ! તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નરક-તિર્યંચમનુષ્ય કે દેવથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમી તિચિ કે મનુષ્યથી ઉત્પન્ન થાય છે, નૈરયિક દેવથી નહીં તિચિ યોનિકથી ઉપજે તો અસંખ્યાત વષયુકને વજીને બાકીના પતિ-અપર્યાપ્ત તિટચોથી ઉપજે છે. મનુષ્યોથી ઉત્પન્ન થાય તો કમભૂમિ અને અસંખ્યાત વયુિકને છોડીને બાકીના મનુષ્યોથી ઉપજે છે.
આ પ્રમાણે યુcક્રાંતિ-ઉપપાત કહેવો જોઈએ.
ભગવન! તે જીવોની કેટલી કાળસ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહd. ભગવન ! તે જીવો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને ? ગૌતમ બંને રીતે. ભગવન! તે જીવો અનંતર ઉદ્વતને ક્યાં જાય છે? ક્યાં ઉપજે છે ? નૈરયિકમાં • તિચિમાં - મનુષ્યમાં કે દેવમાં ? ગૌતમ / નૈરયિક કે દેવમાં નહીં પણ તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે છે..
તેઓ એકેન્દ્રિયોમાં ઉપજે છે યાવત પંચેન્દ્રિયોમાં ઉપજે છે ? ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉપજે છે યાવત પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજે છે. અસંખ્યાતવષયક સિવાયના પાયતા-પિયતામાં ઉપજે છે. અકર્મભૂમિજ, અંતદ્વીપક અને અસંખ્યાત વષયુકોને વજીને પર્યાપ્તા-અપર્યાપ્તામાં ઉપજે છે. • • • ભગવન! તે જીવો કેટલી ગતિ અને કેટલી આગતિવાળ છે ગૌતમ બે ગતિક, આગતિક, પરિત્ત અસંખ્યાતા હે આયુષ્યમાન શ્રમણ કહ્યા. તે આ
ભગવંતે કહ્યું - ગૌતમ ! ઈત્યાદિ. આના વડે લોકપ્રસિદ્ધ મહાગોમ વિશિષ્ટ નામથી આમંત્રણ ઇવનિ વડે આમંત્રતા આમ જણાવે છે - પ્રધાન અસાધારણગુણ વડે ઉત્સાહીને શિષ્યની ધર્મ કહેવો. આ જ સમ્યક્ પ્રતિપત્તિ છે. ત્રણ શરીરો છે. શરીર પાંચ હોય. ઉદાર-પ્રધાન, તીર્થકર-ગણધરના શરીરને આશ્રીને આનું પ્રાધાન્ય છે. તેથી અનાર દેવ શરીર પણ અનંતગુણ હીન છે. અથવા સાતિરેક હજાર યોજનથી બાકીના શરીરની અપેક્ષાએ મોટું છે માટે પ્રધાન. આ પ્રધાનતા વૈક્રિય ભવઘારણીય શરીર અપેક્ષાઓ જાણવી, અન્યથા ઉત્તર વૈક્રિય શરીર લાખ યોજનનું સંભવે છે.
વૈક્રિય - વિવિધ કે વિશિષ્ટ ક્રિયાથી થયેલ તે વૈક્રિય તે એક થઈ અનેક થાય છે, અનેક થઈ એક થાય છે. અણુથી મહદ્ અને મહદ્દી અણુ થાય, ખેચર થઈ ભૂમિચાર • ભૂમિચર થઈ ખેચર થાય. દૃશ્ય થઈ અર્દશ્ય થાય, અર્દશ્ય થઈ દૃશ્ય થાય. તે બે ભેદે છે. ઔપાતિક-જન્મ નિમિત, દેવ-નાકોને છે. લબ્ધિ નિમિત્ત - તિર્યંચો, મનુષ્યોને છે.
આહારક-ચૌદ પૂર્વી, તીર્થકરની લબ્ધિ આદિ પ્રયોજનથી વિશિષ્ટ લબ્ધિવશાતું એ છે. વિશિષ્ટ લબ્ધિથી શ્રુતકેવલી, કાર્ય ઉત્પન્ન થતાં જે ચે છે તે આહારક. કાર્ય આ - પ્રાણિદયા, ત્રાદ્ધિદર્શન, સૂક્ષ્મતત્વ જાણવા, સંશય છેદનાર્થે જિનેશ્વર પાસે જવું. આ શરીર લોકમાં સર્વથા ન હોય, તે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય. આહારક શરીર વૈક્રિય શરીરની અપેક્ષાએ અતિ શુભ, સ્વચ્છ, સ્ફટિક શિલાવત્ હોય.
તૈજસ-તેજસ પુદ્ગલોનો વિકાર. ઉણ લક્ષણ મુક્ત આહારનું પરિણમન કારણ છે. વિશિષ્ટ તપોલબ્ધિથી પુરુષની તેજોલેશ્યાનું વિનિગમ છે. • • • કાર્પણ • કર્મથી બનેલ. કર્મ પરમાણુ આત્મપ્રદેશ સાથે ક્ષીર-નીરવતુ અન્યોન્યાનુગત થઈ શરીરરૂપે પરિણત થાય છે અથવા કર્મનો વિકાર તે કામણ, અષ્ટવિધ વિચિત્ર કમ નિષજ્ઞ અને બધાં શરીરોના કારણભૂત, ઔદારિકાદિ શરીરના બીજભૂત. ભવપ્રપંચ બીજભૂત સર્વથા કર્મશરીર ઉચ્છેદ થતાં બાકીના શરીરને ઉદ્ભવે નહીં. બીજી ગતિમાં જવામાં તે સાધકતમ કારણ છે. કાર્પણ અને તૈજસ સહિત જીવો મરણ દેશ છોડીને ઉત્પત્તિ દેશે જાય છે. • x • x• પણ તે અતિસૂમ હોવાથી ચક્ષુ આદિ ઈન્દ્રિયોને ન દેખાતુ હોવાથી જતા-આવતા દેખાતું નથી.
- આ પાંચ શરીરોમાં ત્રણ શરીર સૂક્ષ્મ પૃથ્વીકાયિકોને હોય છે તેનું ઔદારિક, તૈજસ, કામણ. બાકીના બે તેમને ન સંભવે.
હવે અવગાહનાદ્વાર - જઘન્ય અને ઉત્કૃષ્ટપદ તુચ કહ્યા છે, છતાં જઘન્ય પદથી ઉત્કૃષ્ટ પદ અધિક જાણવું.
સંહાનદ્વાર - x - સંહનન એટલે હાડકાનો સમૂહ. તે છ ભેદે છે – (૧) વજ ઋષભ નારાય - બંને હાડકાઓ ઉભયથી મર્કટ બંધ વડે બદ્ધ, પટ્ટાકૃતિ થતાં, બીજા હાડકા વડે ઉપર પરિવેષ્ટિત હોય, તે ત્રણ હાડકાંને ભેદીને કીલિકા નામે વજ નામક હાડકું હોય છે. (૨) જે કીલિકા રહિત સંહનન તે ગાષભ નારાય. (3) જેમાં
મથુરdીકાયિક,
• વિવેચન-૧૪ :
તે સૂમપૃથ્વીકાયિકો. ભદંત-પરમકલ્યાણયોગી ! કેટલા શરીરે કહ્યા છે ? ગૌતમસ્વામી ભગવંત મહાવીરને, આ કઈ રીતે નિશ્ચય કરે છે, તે નિર્વચન સંગથી કહે છે. [શંકા] ગૌતમસ્વામી, ભગવંત ઉપચિત કુશલમૂલ ગણધર છે. તીર્થકરે કહેલ ત્રણ માતૃકાપદ સાંભળી, પ્રકૃષ્ટ શ્રુત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ચૌદપૂર્વી આ જ્ઞાન યુક્ત જ છે, તો કેમ પૂછે છે ? ચૌદપૂર્વીને પ્રજ્ઞાપનીય કંઈ જ અવિદિત નથી. વિશેષથી તેઓ * * * * * સર્વોત્કૃષ્ટ શ્રુતલબ્ધિ યુક્ત છે ઈત્યાદિ. (સમાધાન શિષ્યના સંપત્યયાર્થે. જાણવા છતાં શિયોના નિમિતે વારંવાર ભગવાને પૂછે છે. અથવા ગણધર પ્રશ્ન - તીર્થકર નિર્વચનરૂપ કેટલાંક સૂત્રો અહીં અધિકૃતુ સૂકાર સૂત્રો સ્પે છે. અથવા સ્વય અનાભોગ છદ્મસ્થત્વથી પૂછતા હોય તેમ પણ સંભવે છે • x • હવે પ્રસ્તુત સૂરને કહે છે.