________________
દ્વીપ|૨૮૮
૯૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ આવપક્ષોગ વડે અનેક હજાર સંખ્યક બાહ્ય પર્વદા વડે જેમ સમુદ્રના ઉછળતા મોજાના અવાજ કરતા હોય તેમ અવાજ કરતા દેવો.
દેવો કેવા છે? શુભલેશ્યા, આ ચંદ્રમાંનું વિશેષણ છે. તેના વડે અતિશીતતેજવાળા નહીં. પણ સુખોત્પાદ હેતુ પરમ શ્યાવાળા જાણવા, કૅનેડ્યા - આ સૂર્ય પરત્વેનું વિશેષણ છે. તે જ કહે છે - મંદાતપલેશ્યા - મંદ, અતિ ઉષ્ણ સ્વભાવવાળી નહીં એવા આતપરૂપ લેશ્યા-કિરણોનો સમૂહ જેમનો છે, તે તથા તે ચંદ્ર-સૂર્યો કેવા છે ?
વિજ્ઞાનૈરવ . જેમની ચિત્ર લેશ્યા છે તેવા. આવા પ્રકારના ચંદ્ર-સૂર્યો પરસ્પર અવગાઢ લેયા વડે છે. તેથી જ કહે છે કે – ચંદ્રોની અને સૂર્યોની લેશ્યા લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળી છે. સૂચીપંક્તિથી રહેલ ચંદ્ર-સૂર્યનું પરસ્પર અંતર ૫૦,૦૦૦ યોજન છે. તેથી ચંદ્ર-સૂર્યની પ્રભા પરસ્પર વગાઢ છે. સૂર - પર્વત ઉપર રહેલ શિખરો. સ્થાસ્થિત • સદા એક સ્થાને રહેલ. તે પ્રદેશોને ઉધોતીત આદિ કરે છે.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ
પ્રતિપત્તિ-૩-મનધ્યક્ષેત્ર અધિકાર પૂર્ણ
ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ.
• વિવેચન-૨૮૮ -
માનુષોતર પર્વતની અંદર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, ભદંત ! તે દેવો શું ઉર્વોત્પ-સૌધર્મ આદિ બાર કાથી ઉર્વ ઉત્પન્ન છે ? કલા-સધમદિમાં ઉત્પન્ન, કયો છે ? વિમાનસામાન્યરૂપે ઉત્પન્ન છે? વાર - મંડલગતિથી પરિભ્રમણ, તેને આશ્રિત તે ચારોત્પલ ચારની યયોક્તરૂપ સ્થિતિ - ભાવવાળા અથd અપગd ચારા. ગતિમાં જીત - આસક્તિવાળા. ગતિ સમાપન્ન • ગતિયુકત.
ભગવંતે કહ્યું - હે ગૌતમ! તે દેવો ઉર્વોત્પન્ન નથી, ચારોત્પન્ન અને ચાર સહિત છે, ચાર સ્થિતિક નથી તથા સ્વભાવથી પણ ગતિરતિક અને સાક્ષાત ગતિયુક્ત છે.
તેનાલિકાપુષ્ય સંસ્થાનથી સંસ્થિત છે. અનેક હજાર યોજન પ્રમાણ તપોથી, અનેક હજાર સંખ્યાની બાહ્ય પર્ષદાથી તે વિકુર્વિત વિવિધ રૂપધારી પર્ષદા વડે યુક્ત છે.
બૂિ - પ્રધાન, મા - શબ્દ આદિ, ભોગભોગ, તેને ભોગવતા તથા સ્વભાવથી ગતિરતિકતાથી બાહ્ય પર્ષદ અંતર્ગત દેવવેગચી જતાં વિમાનોમાં ઉકવિશથી જે મુકાતા સિંહનાદાદિ અને કરાતા બોલ. વન - મુખે હાથ દઈ મોટા શબ્દોથી પૂકારવું. વાનકરન - વ્યાકુળ શબ્દ સમૂહ તેના સ્વથી, મોટા સમુદ્ર રવભૂતની જેમ કરતા મેરુને - - -
મેર કેવો ? અજી : અતીવ નિર્મળ જાંબૂનદમય અને રનના બહલવથી, પર્વતન્દ્રને પ્રદક્ષિણાવર્ત મંડલરી જે રીતે કરાય છે તથા મેરને અનુલક્ષીને ભમે છે.
ફરી પૂછે છે – ભગવન! તેઓના - જયોતિક દેવોના ઈન્દ્ર જયારે ચ્યવે છે, ત્યારે તે દેવો ઈન્દ્ર વિરહ કાળે શું કરે છે. ભગવંતે કહ્યું - હે ગૌતમ ! ચાર કે પાંચ સામાનિક દેવો એકઠા થઈને તે ઈન્દ્રસ્થાનને અંગીકાર કરીને વિચારે છે - તે ઈન્દ્રસ્થાનની પરિપાલના કરે છે. શુક સ્થાનાદિ પાંચ કુળની માફક રહેલા, તેઓ કેટલો કાળ સુધી ઈન્દ્રસ્થાનનું પાલન કરે છે? ત્યાં કહે છે - જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય.
- ભદંત ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાત સહિત કહેલું છે ? ભગવંતે કહ્યું - હે ગૌતમ ! જઘન્ય એક સમય યાવત્ ઉત્કૃષ્ટ છ માસ.
ભદંત ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાગણ છે, હે ભદંત! તે દેવો શું ઉર્વ ઉત્પન્ન છે ? ઈત્યાદિ પૂર્વવતુ. ભગવંતે કહ્યું – ગૌતમ ! તેઓ ઉદd ઉત્પન્ન નથી, કલોત્પન્ન પણ નથી, પણ વિમાનોત્પન્ન છે. તે ચાલે૫ગતિશીલ નથી. પણ ચાર સ્થિતિક છે. તેથી જ ગતિરતિક નથી, ગતિ પ્રાપ્ત પણ નથી.
પાકેલી ઇંટના સંસ્થાનથી સંસ્થિત છે. લાખો યોજન સુધી તેમનું તાપફોઝ છે. જેમ ઇંટ લંબાઈમાં દીધું હોય અને વિસ્તારમાં થોડી હોય, ચોખણી હોય, તેમ મનુષ્યોત્રની બહાર રહેલ ચંદ્ર-સૂર્યોનું આતપ ક્ષેત્ર લંબાઈમાં અનેક લાખ યોજના પ્રમાણ છે અને વિસ્તારમાં એક લાખ યોજન અને ચોખ્ખણીયો છે. આવા સ્વરૂપના