________________
૩)દ્વીપ૨૩૫ થી ૨૪૯
૮૨
સમુદ્રને વીંટીને રહેલ છે. સમયકવાલ સંસ્થિત છે. તે પૂર્વવતુ જાણવું. વિઠંભાદિ પ્રતિપાદનાર્થે કહે છે –
ગૌતમ ! સોળ લાખ યોજન ચકવાલ વિઠંભ છે અને ૧,૯૨,૮૯,૮૯૪ યોજના પરિધિ છે. તે પુરવરદ્વીપ એક પાવર વેદિકા જે આઠ યોજન ઉંચી છે, એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવત્ છે.
હવે દ્વાર વક્તવ્યતા - પુકરવરદ્વીપના કેટલાં દ્વારો છે ? ગૌતમ ! ચાર, - વિજય આદિ. પુકવર દ્વીપનું વિજય દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુકવર દ્વીપ પૃદ્ધિપર્યન્ત અને પુષ્કરોદ સમુદ્રની પશ્ચિમ દિશામાં છે. તેની જંબૂદ્વીપના વિજયદ્વારવતું સંપૂર્ણ કહેવું. માત્ર રાજધાની બીજા પુકરવર દ્વીપમાં કહેવી. એ રીતે વૈજયંતાદિ સૂત્રો કહેવા. બધામાં રાજધાની બીજા પુકરવરદ્વીપમાં.
Q દ્વારોનું પરસ્પર અંતર - ગૌતમ ! ૪૮,૨૨,૪૬૯ યોજન એક દ્વારથી બીજા દ્વારનું પરસ્પર અબાધા અંતર પરિમાણ છે. ચારે દ્વારોનું માપ ૧૮ યોજન છે. તેને પુકરવરદ્વીપના પરિમાણ-૧,૨,૮૯,૮૯૪માંથી બાદ કરતા ૧,૨,૮૯,૮૩૬ યોજના થાય, તેને ચાર ભાગે ભાંગતા ૪૮,૨૨,૪૬૯ યોજન થાય છે. * * * * *
પે નામ નિમિત કહે છે - x - x • ગૌતમ ! પુકરવરદ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં પદ્મ વૃક્ષો, પાખંડ, પદાવનો છે. 'નિત્ય કુસુમિત' ઈત્યાદિ પૂર્વવતુ. તથા ઉત્તરકુરુના પૂર્વાર્ધમાં જે પાવૃક્ષ અને પશ્ચિમાદ્ધમાં જે મહાપડાવૃક્ષ છે તેમાં અનુક્રમે પડા અને પંડરીક બે દેવો મહર્તિક ચાવત પચોપમસ્થિતિક અનુક્રમે પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધના અધિપતિરૂપે વસે છે. પુકરને ઉપલક્ષીને તે પુકવર કહેવાય છે.
ધે ચંદ્ર-સૂયાદિ પરિમાણ કહે છે, તે પાઠસિદ્ધ છે. વિશેષ એ કે- નાગાદિ પરિમાણ-૨૮ આદિ સંખ્યક નાણાદિ સ્વયં વિચારી લેવા. આવું પરિમાણ બીજે પણ કહ્યું છે. આ વિષયમાં વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા નોંધી છે.
ધે મનુષ્યત્ર સીમાકારી માનુષોત્તર પર્વતની વક્તવ્યતા - પુકરવરદ્વીપના બહુમધ્ય દેશભાગે માનુષોત્તર નામે પર્વત છે. તે વૃત છે. પણ વૃત તો મધ્યમાં પૂર્ણ પણ હોય, જેમ પૂનમનું ચંદ્રમંડલ, તેથી તેના વિચ્છેદ માટે કહે છે - વલય આકારે રહેલ, જે પુકરવર દ્વીપ. તે પુકરવર દ્વીપના બે ભાગ કરીને રહેલ છે. કઈ રીતે ? અાંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાદ્ધ. અર્થાત્ માનુષોત્તર પર્વતની પૂર્વે જે પુખરાદ્ધ છે. તે અત્યંતર પુકાદ્ધ. જે માનુષોત્તર પર્વતની બહાર છે, તે બાહ્ય પુકરાદ્ધ છે. અત્યંતર પુકરાદ્ધ આઠ લાખ યોજન ચક્રવાલ વિઠંભથી છે. ૧,૪૨,૩૦,૨૪૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ કહી છે. તે માનુષોત્તર પર્વતની અત્યંતર વર્તતો હોવાથી હે ગૌતમ ! તેને અત્યંતર પુકરાદ્ધ કહે છે.
અત્યંતર પુકરાદ્ધમાં ચંદ્રાદિ પરિમાણ સૂત્ર પાઠસિદ્ધ છે. માત્ર નાગાદિ પરિમાણ-૨૮ નમો, ૩૨ને ગુણીને કહેવા. આવું પરિમાણ અન્યત્ર પણ કહેલ છે. વૃત્તિકારશ્રીએ અહીં ત્રણ ગાથા નોંધેલ છે. અહીં સર્વત્ર તારા પરિમાણ વિચારણામાં 19/6]
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 કોટીકોટ્યથી કોડ જ સમજવા. પૂર્વાચાર્યએ આવી જ વ્યાખ્યા કરી છે. કેમકે ફોન થોડું છે. બીજા ઉસેધાંગુલ પ્રમાણથી કોટિ કોટિની સંગતિ કરે છે. આ અંગે વૃત્તિકારશ્રીએ ગાથા પણ નોંધી છે.
• સૂત્ર-૨૫૦ થી ૨૮૬ :
[૫૦] ભગવત્ ! સમયણોમની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી છે ? ગૌતમ લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજન પરિધિ છે. ભગવના મનુષ્ય ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કેમ કહે છે? ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ ભેદે મનુષ્યો વસે છે, તે આ - કર્મભૂમક, અકર્મભૂમક, અંતદ્વપક. તે કારણે હે ગૌતમ! મનુષ્યક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહે છે... ભગવન્! મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો પ્રભા કેટલા સૂર્યો તપ્યા?
[૫૧] ગૌતમ! ૧૩ર ચંદ્રો અને ૧૩ર સૂર્યો. પ્રભાસિત થઈને સકલ મનુષ્યક્ષેત્રમાં વિચરણ કરે છે.
[૫] ૧૧૬૧૬ મહાગ્રહો છે, ૩૬૯૬ નામો છે.
[૫૩] ૮૮,૪૦,900 કોડાકોડી તારાગણ મનુષ્યલોકમાં રિષ૪] શોભતા હતા, શોભે છે અને શોભશે.
રિપN] આ રીતે મનુષ્યલોકમાં તારાપિંડ પૂવક્ત સંખ્યા પ્રમાણ છે. મનુષ્યલોકની બહાર જિનેશ્વરોએ અસંખ્ય તારાપિંડ કહેલ છે...
[૫૬] મનુષ્યલોકમાં જે આ તારા પ્રમાણ છે. તે જ્યોતિષ્ક દેવ છે, તે કદંબપુષ્પ સંસ્થિત છે, ચાર ચરે છે.
રિપ૭] સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રમાણ મનુષ્યલોકમાં આટલું જ કહ્યું છે. જેના નામ ગોત્ર સામાન્યજન ન કહી શકે.
[૫૮] બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. મનુષ્યલોકમાં ચંદ્રસૂર્યની આવી ૬૬-૬૬ પિટક છે.
[૫૯] એક-એક પિટકમાં ૫૬-૫૬ નpો છે. મનુષ્યલોકમાં નામોની ૬૬ પિટક છે.
[૬૦] એક-એક પિટકમાં ૧૭૬-૧૭૬ મહાગ્રહો છે. મનુષ્ય લોકમાં મહાગ્રહોની ૬૬ પિટક છે.
[૬૧] ઓક-એક પંકિતમાં ૬૬ - ૬૬ ચંદ્ર અને સૂર્ય છે. મનુષ્યલોકમાં ચંદ્ર અને સૂર્યોની ચારચાર પંક્તિઓ છે.
] એક-એક પંક્તિમાં ૬૬ - ૬૬ નક્ષત્રો છે. મનુષ્ય લોકમાં નામોની ૫૬-પંક્તિઓ છે.
૨૬] મનુષ્ય લોકમાં ગ્રહોની ૧૭૬ પંકિતઓ છે. તે પ્રત્યેક પંક્તિમાં ૬૬ - ૬૬ ગ્રહો છે.
[૨૬] આ ચંદ્ર-સૂયદિ બધાં જ્યોતિકમંડલ મેરુ પર્વતને ચોતરફથી પ્રદક્ષિણા કરે છે. તે બધાં પ્રદક્ષિણાવર્તમંડલ છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ-ગણોના મંડળ