________________
દ્વીપ/૧૮૫
થાય છે, તેથી અતિ કૃષ્ણ એમ પ્રહષ્ટ ગ્રહણ - તેની જેમ સ્નિગ્ધ, નિકુરબી ભૂત થઈ નિયિત, પણ વિસ્તૃત નહીં, કંઈક કુટિલ, પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળ જેમના છે તેવા.
લક્ષણ-સ્વસ્તિકાદિ, વ્યંજન-મેષ, તિલકાદિ, ગુણ-ક્ષાંતિ આદિ વડે યુક્ત સુનિum-જન્મ દોષરહિતપણાથી સુજાત, અંગ-પ્રત્યંગ-ઉપાંગોના યથોક્ત વૈવિકલ્યા ભાવથી સુરૂપ-શોભનરૂપ સમુદાયગત. પ્રાસાદીયાદિ પૂર્વવતું. [પુરવન
ભદંત ઉત્તરકુરુની મનુષ્ય સ્ત્રીના કેવા આકાર ભાવ-પ્રત્યાવતાર સ્વરૂપ સંભવે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! તે સુજાત-ચોક્ત પ્રમાણ યુક્તતાથી શોભન જન્મ જે સર્વે અંગો-ઉદર વગેરે, તેના વડે સુંદર આકારવાળી. અતિશયવાળા જે મહિલાગુણો - પ્રિયંવદવ, પતિના ચિત્તને અનુવર્તકપણુ આદિ, તેનાથી યુક્ત. કમનીય, નિર્મળ, મૃદુ, સુકુમાર, કાચબાની જેમ ઉન્નત, વિશિષ્ટ લક્ષણયુકત ચરણ જેના છે તેવી. ઋજુ-મૃદુ-ચાકૃશ-માંસલ-સુશ્લિષ્ટ આંગળીઓ જેની છે તેવી.
ઉદd નમેલ, રમણીય, પાતળા, કંઈક લાલ, પવિત્ર, સ્નિગ્ધ નાખો જેણીના છે તેવી. રોમરહિત, વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન, ક્રમથી ઉદ્ધ, સ્થૂળ-સ્થૂળતર, અજઘન્ય પ્રશસ્ત લક્ષણ જંઘા યુગલવાળી - રોમરહિત, વૃત, કષ્ટ, સંસ્થિત, જઘન્ય પ્રશસ્ત લક્ષણ જંઘાયુગલ. અતિશયથી નિર્મિત અને માંસલતાથી અનુપલક્ષ્યમાણ જાનુમંડલ, સ્નાયુ વડે અતીવબદ્ધવાળી છે.
કદલી સ્તંભોથી અતિશયિતાથી સંસ્થિત, નિર્વણ-વિસ્ફોટકાદિ કૃત ક્ષતરહિત, સુકુમાર, મૃદુ, કોમલ, અતિવિમલ, સ્વાભાવિક આગંતુક મત વેશથી પણ કલંકિત, સમપ્રમાણ સંહત સુજાત - જન્મ દોષ હિત, વર્તુળ, માંસલ, નિરંતર-ઉપચિત અવયવતાથી અપાંતરાલવર્જિત સાથળ જેણીના છે તેવી. શિલાપટ્ટકાદિવત સંસ્થિત પટ્ટ સંસ્થિત પ્રશસ્ત લક્ષણ યુક્તત્વથી વિસ્તીર્ણ ઉદ્ધ-અધઃ પૃથુલ, દક્ષિણ-ઉત્તરથી, કટિનો અગભગ જેણીનો છે તેવી. મુખના આયામ પ્રમાણથી – બાર ગુલથી બમણું પ્રમાણ વિશાળ, વદનથી બમણું વિશાળ, માંસલથી ઉપચિત, અતિ સુબદ્ધ અવયવ પણ ઢીલા નહીં એવું શ્રેષ્ઠ જઘન, તેને ધારણ કરવાના સ્વભાવવાળી.
વજની જેમ વિરાજિત, પ્રશસ્ત લક્ષણયુક્ત, વિકૃત ઉદર હિત, ત્રણ વલયને વિશેષથી પ્રાપ્ત કરેલ ઓવી, તનુ-કૃશ, કંઈક નમેલ એવા મધ્યભાગવાળી. નાજુકા, સમા, સંહિતા-સંતતા પણ અપાંતરાલ વ્યવચ્છિન્ન નહીં, પ્રઘાના તન્વી પણ શૂળ નહીં, કૃણા-મર્કટવર્તી નહીં, સ્નિગ્ધ, દર્શનપય પ્રાપ્ત થતાં ઉપાદેય-સુભગા. આને જ સમર્થન આપતા કહે છે લટહ-આદેય, સુવિભક્તા, જન્મદોષરહિતા, તેથી જ શોભતા, દીપ્ત, રમણીય રોમરાજિ જેની છે તેવી. ગંગાના આવર્ત, પ્રદક્ષિણાવર્ત, તરંગ ભંગુર સૂર્યકિરણથી બોધિત-વિકસિત ૫ઘ સમાન, ગંભીર અને વિવૃત્ત નાભિવાળી.
અનુભટ, પ્રશસ્ત લક્ષણા, પીના, કુક્ષીવાળી. સન્નત પાર્શ-સંગત પાર્સસુજાત પાર્શ આદિ પૂર્વવતુ. કાંચન કળશવતું, સ્વશરીરનુરાપ્રિમાણયુક્ત, સમ-એક હીન કે એક અધિક નહીં, સંહિત-અપાંતરાલ રહિત, સુજાત, મનોજ્ઞ એવી ચૂયક,
૨૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ આપીડક શેખર જેના છે તેવી. સમશ્રેણિક યુગલરૂપ વૃત, કઠિન, અભિમુખ ઉd, રતિકારી, સંસ્થિત એવા પયોધર જેણીના છે તેવી. અનુક્રમે તનુક, તેથી જ ગોપુછવત્ વર્તલ, સમપ્રમાણ, સ્વશરીર સંશ્લિષ્ટ નમેલ - સ્કંધ દેશના નમેલપણાથી. માય - અતિ સુભગતાથી ઉપાદેય. નિત - મનોજ્ઞયેષ્ટા કલિત બાહુ જેણીના છે તેવી. તામકંઈક ત નખોવાળી.
માંસલ એવા બાહના અગ્રભાગવર્તી હાથવાળી, ઉપયિત, કોમલ, પ્રમાણ લક્ષણયુક્ત, પ્રધાન આંગળીઓ જેની છે તેવી. સ્નિગ્ધ-હાથની રેખા જેણીની છે તેવી. સૂર્ય-ચંદ્ર-શુક્ર-સ્વસ્તિક-વિભક્ત સુરચિત હરખરેખાયુક્ત. ઉપચિત અવયવ, અભ્યad, કક્ષા-વક્ષ-બત્તિરૂપ પ્રદેશો જેણીના છે તેવી. પ્રતિપૂર્ણ ગલક-પોલ જેણીનો છે તેવી. ચતુરંગુલ-સુપમાણ ગ્રીવાવાળી, માંસલ-વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત-પ્રશસ્તલક્ષણ યુક્ત હનુક જેમની છે તેવી. દાડમના કુલ જેવા પ્રકાશવાળા પ્રવર-સુણ હોઠવાળી, દહીં, જલકણ, ચંદ્ર, કુંદ, વાસંતિકામુકુલ આ બધાંની જેમ ધવલ, છિદ્રરહિત, મલરહિત, દાંત જેના છે તેવી.
લાલ ઉત્પલવ લાલ, મૃદુ, સુકુમાર, તાલુ અને જિલ્લા જેણીના છે તેવી. અતિ સ્નિગ્ધતાથી ગ્લણ-પ્લક્ષણ સ્વેદકણથી આકીર્ણ, નાકના બંને ફોયણાં પણ યથોકત પ્રમાણ અને સંવૃત્તાકાપણાથી મુકુલાકાશ, અભ્યad, ઋજક, ઉચ્ચ નાક જેણીનું છે. તે. શરદમાસમાં થનાર જે નવ કમલ, કુમુદ, કુવલયથી વિમુક્ત જે દલનિકર, તેની સદેશ અર્થાતુ લાંબા દીર્ધ મનોહારી નયન જે શારદીય અભિનવ કમલ-કુમુદકુવલયથી ઉત્પધ બે પગ માફક અવસ્થિત હોય પ્રશસ્તલક્ષણયુક્ત નયન જેણીના છે તેવી. આ જ વાત કંઈક વિશેષાર્થે કહે છે. પગલચપળ એવા, કોઈક પ્રદેશે કંઈક રક્ત લોચન જેણીના છે તે. કંઈક નમેલ ધનુષ જેવા રુચિર, કૃષ્ણ - ૪ - સુજાત ભ્રમરોવાળી ઈત્યાદિ પૂર્વવતું.
ઉપચિત, મમૃણ, રમણીય, કપોલ રેખા જેણીની છે તે. ચતુષ્કોણ, પ્રશસ્તલક્ષાણયુક્ત, ઉદર્વ-અધોપણાચી સમ, દક્ષિણ-ઉત્તરપણે તુલ્ય પ્રમાણ લલાટવાળી. કાર્તિકી પૂનમમાં ચંદ્રની જેમ વિમલ, પ્રતિપૂર્ણ, સૌમ્ય વદનવાળી. છત્રની જેમ મધ્યમાં ઉad ઉત્તમાંગવાળી. કુટિલ, સુસ્નિગ્ધ, દીર્ધ વાળવાળી. છa-tવજ-ધૂપ-સૂપ-દામનીકમંડલુ-કળશ-વાપી-સૌવસ્તિક-પતાકા-વાવ-મસ્ય કૂર્મ-શ્ય-શ્રેષ્ઠમગ-શુક * * * * • ઈત્યાદિ પ્રધાન અને સામુદ્રીક શાસ્ત્રોમાં પ્રશંસા કરાયેલ એવા બમીશ લક્ષણને ધારણ કરનારી. હંસના જેવી ગતિવાળી. કોકિલાની જેમ મધુર ગાયન ગાતી એવી સુરવરા. કમનીયા, નીકટવર્તી લોકોને અનુમત.
તથા કડચલી-વલી અને પલિત-પળીયાથી રહિત, વ્યજ્ઞ, દુર્વર્ણ, વ્યાધિ, દૌભાંગ, શોકથી મુક્ત. સ્વભાવથી શૃંગારરૂપ અને પ્રધાન વેષ જેણીનો છે તેવી, તથા સુશ્લિષ્ટ એવું જે ગમન-હંસલી ગમન માફક. હસવું તે કપોલ વિકાસી અને પ્રેમસંદર્શી, ભણત ગંભીર-મન્મથને ઉદ્દીપ્તકત. ચેષ્ટિત-સકામ અંગ પ્રત્યંગ દેખાડવા આદિ. વિલાસ-નેત્રવિકાર, સંલાપ-પતિ સાથે હાસ્ય અને કામ સહિત સ્વહૃદય