________________
૧e
BJદ્વીપ /૧૩૪ વનખંડો કહ્યા છે. તે આ પ્રમાણે – અશોકવન, સતવણવન, ચંપકવન અને ચૂતવન. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તવણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં ચૂતવન છે.
તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ ચોજન લંબાઈથી અને ૫૦૦ યોજના વિકંભથી કહેલ છે. પ્રત્યેક-પ્રત્યેક પ્રાકાર વડે ઘેરાયેલ છે. કૃષણ, કૃણાલભાસ વનખંડ વણન કહેવું ચાવતુ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં વિશ્રામ કરે છે, સુવે છે, રહે છે, બેસે છે, પડખાં બદલે છે, રમણ કરે છે, લીલા કરે છે, ક્રીડા કરે છે, મોહન કરે છે, જૂનાપુરાણ સુચી સુપક્રિાંત શુભ કર્મોના કરેલા કલ્યાણફળવૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે.
તે વનખંડોના બહુમધ્ય દેશ ભાગમાં પ્રત્યેકે પ્રત્યેક પાસાદાવતુંસક કહેલ છે. તે પ્રાસાદાવતંસક ૬ યોજન ઉd ઉચ્ચત્તથી અને ૩૧ યોજન લંબાઈપહોળાઈથી આજુગત, ઉદ્ભૂિત આદિ પૂર્વવત્ યાવત્ અંદર બહુસમમણીય ભૂમિભાગ કહેલો છે. ઉલ્લોક અને પરાભક્તિોિ કહેવા. તે પ્રાસાદાવર્તસકોના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેક-પ્રત્યેકમાં સહાસન કહેલ છે. સપરિવાર વર્ણન કરવું. તે પ્રાસાદાવતુંસકની ઉપર ઘણાં આઠ આઠ મંગલો, વજ, છાતિછમ છે. તે કહેવું].
ત્યાં ચાર મહહિક દેવો ચાવતું પત્યોપમ સ્થિતિક દેવો વસે છે. તે આ રીતે - અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત. ત્યાં પોત-પોતાના વનખંડોનું, પોતપોતાના પ્રાસાદાવતંસકોનું, પોત-પોતાના સામાનિક દેવોનું, પોત-પોતાની આગ્રમહિષીઓનું પોત-પોતાની પર્ષદાનું, પોત-પોતાના આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતા યાવત્ વિચરે છે.
વિજયા રાજધાનીની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. યાવત્ તે પંચવણમણીથી ઉપશોભિત છે. તૃણ શબ્દરહિત મણીઓનો સ્પર્શ યાવત્ દેવદેવીઓ ત્યાં બેસે છે યાવત્ વિચરે છે.
તે બહુસમ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું ઉપકારિકાલયન કહેલ છે. તે ૧૨oo યોજન લાંબુ-પહોળું અને ૩૭૯૫ યોજનથી કંઈક અધિક તેની પરિધિ છે. અડધો કોસ તેની જડાઈ છે. તે સંપૂર્ણ સુવર્ણનું ચાવત પ્રતિરૂપ છે.
તે એક પાવર વૈદિક અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા વન, વનખંડ વર્ણન યાવત વિહરે છે, સુધી કહેવું. તે વનખંડ દેશોન બે યોજન ચકવાલ વિર્કભથી અને ઉપકારિકાલયનની પરિધિ તુલ્ય પરિધિવાળું વનખંડ છે.
તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર થિસોપાન-પ્રતિરૂપક કહેલ છે. (વર્ણન કરવું). તે મિસોપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેક પ્રત્યેક તોરણ કહેલ [18/12]
૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ છે. છાતિછત્ર છે. તે ઉપકાસ્કિા લયન ઉપર બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે યાવત મણી વડે શોભે છે. મણિ વર્ણન કર્યું. ગંધરસ-સ્પર્શ [કહેવા]. તે બહુસમસ્મણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભરમાં એક મોટું મૂલ પ્રાસાદાવતુંસક કહેલ છે તે ૬ યોજન ઉંચુ, 30 યોજન લાંબુ-પહોળું, અભ્યગત-ઉચિતપ્રહસિત પૂર્વવત. તે પ્રાસાદાવર્તાસકની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. ચાવત મણિસ્પર્શ, ઉલ્લોક.
તે બહુકમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધયોજન બાહલ્યથી સર્વ મણિમયી સ્વચ્છ, Gણ છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સહાસન કહેલ છે. એ પ્રમાણે સપરિવાર સીંહાસન વર્ણન કરવું.
તે પ્રાસાદાવતુંસક ઉપર ઘણાં આઠ-આઠ મંગલો, ધ્વજે, છwાતિછો છે. તે પસાદાવતંસક બીજ ચાર, તેનાથી અદ્ધ ઉચ્ચ પ્રમાણ મામ પાસાદાવર્તસકોથી ચોતરફથી ઘેરાયેલ હતું. તે પ્રાસાદાવતંસકો ૩૧ યોજન ઉd ઉચ્ચત્તથી અને સાડા પંદર યોજન અને અદ્ધ કોશ લાંબા-પહોળા છે, આભ્યગત આદિ પૂર્વવત. તે પ્રાસાદાવતંસકોની અંદર બહુસમરમણીય ભૂમિભાગ અને ઉલ્લોક છે. તે ભહસમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહેલ છે. વર્ણન કરવું તેમાં પરિવારરૂપ ભદ્રાસન કહેલ છે, તેમાં આઠ આઠ મંગલ તથા ધ્વજ, છત્રાતિછો કહેવા.
તે પ્રાસાદાવતંસકો તેનાથી અદ્ધ ઉચ્ચત્ત પ્રમાણ માત્ર બીજ ચાર ચાર પ્રાસાદાવતુંસકથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પ્રાસાદાવતંસકો ૧૫ll યોજન અને આઈકોશ ઉM ઉચ્ચત્વથી, દેશોન આઠ યોજન લંબાઈ-પહોળાઈથી આદિ પૂર્વવત્ કહેવું. તે પાસાદાવાંસકોની અંદર બહસમરમણીય ભૂમિભાગ, ઉલ્લોક છે. તે બહામરમણીય ભૂમિભાગના બહમધ્ય દેશભાગે પ્રત્યેક પ્રત્યેક પsuસનો કહેલા છે. તે પ્રસાદે અષ્ટમંગલો, ધ્વજ, છાતિ છઓ છે.
તે પાસાદાવાંસકો તેનાથી અદ્ધ ઉરચત્વ પ્રમાણ બીજી ચાર પ્રાસાદાવતસકોથી ચોતરફથી ઘેરાયેલા છે. તે પ્રાસાદાવતંસકો દેશોન આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી, દેશોન ચાર યોજન લંબાઈ-પહોડાઈથી છે. શેષ પૂવવ4. ભૂમિભાગ, ઉલ્લોક, ભદ્રાસનો ઉપર અષ્ટ મંગલો, , છાતિછો કહેવા.
તે પ્રાસાદાવવંસક, તેનાથી અદ્ધ ઉચ્ચત્ત પ્રમાણ બીજા ચાર પ્રાસાદાવર્તસકોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પાસાદાવતંસકો દેશોન ચાર યોજન ઉd ઉચ્ચત્વથી અને દેશોન બે યોજન લંબાઈ-પહોકાઈથી છે તે અમ્યુદગdo આદિ પૂર્વવતું. ભૂમિભાગ, ઉલ્લોક પાસન, ઉપર અષ્ટમંગલ, વજ, છાતિઓ છે.
- વિવેચન-૧૩૪ - વિજયા રાજધાનીની ચારે દિશામાં - x - ૫૦૦-૫૦૦ યોજન અબાધાએ -