________________
BJદ્વીપ/૧૬૯
૧૬૯ લાગેલ હોય, પોતાની પ્રભાથી તે પ્રદેશને ચોતરફથી આવભાસિત કરે છે, ઉધોતિત-તાપિત-પ્રભાસિત કરે છે. એ પ્રમાણે તે ચિત્ર રતનકરંડક વૈડૂચરિનના ઢાંકણથી યુકત થઈને પોતાની પ્રભાથી તે પ્રદેશને બધી તરફથી આવભાસિત કરે છે..
તે તોરણોની આગળ બળે અશ્વ કંઠકો યાવતુ બન્ને ઋષભકંઠકો કહ્યું છે તે સર્વે રતનમય, સ્વચ્છ યાવત પ્રતિરૂપ છે. તે અશ્વકંઠકો યાવતું ભ કંઠકોમાં બન્ને પુષ્પ ચંગેરી, એ પ્રમાણે માલ્ય-ગંધ-પૂર્ણ-વા-આભરણ અંગેરીઓ, સિદ્ધાર્થ ચંગેરી, રોમહત્ત ચંગેરીઓ છે. તે સર્વ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
તે તોરણોની આગળ બબ્બે પુષ પટલ ચાવતુ લોમહરત પટલ છે. સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે સીંહાસન કહ્યા છે. તે સીંહાસનોનું આવું વર્ણન છે. તે બધું પૂર્વવત્ કહેવું યાવત્ પ્રાસાદીય છે.
તે તોરણોની આગળ બબબે ચાંદીના આચ્છાદનવાળા છx કહેલ છે. તે છત્રોના દંડ વૈમણીના છે, તે ચમકતા અને નિર્મળ છે. તેની કર્ણિકા વર્ષની છે, તેમની સંધિઓ વજરતની પૂરિત છે. તે છત્ર મોતીની માળાથી યુકત છે. તે ૧૦૦૮ શલાકાથી યુકત છે, જે શ્રેષ્ઠ સુવર્ણની બનેલ છે. હાથી છણેલ ચંદનની ગંધ સમાન સુગંધિત અને સર્વ ઋતુમાં સુગંધી રહેનારી તેની શીતળ છાયા છે. તે છો ઉપર મંગલ ચિકિત છે. તે ચંદ્રાકાર સમવૃત્ત છે.
તોરણોની આગળ બબ્બે ચામરો કહી છે. તે ચામર ચંદ્રપ્રભ-dજવન્યદિ વિવિધ મણિ રત્ન ખચિત દંડ, વિવિધ મણિ-કનક-રન-વિમલ-મહાઈતપનીય-ઉજ્જવલ વિચિત્ર દંડચમકતા છે. તેિ ચામર| efખ, અંક, કુંદ, જળકણ, અમૃત મશિત ફેણના પુંજ સર્દેશ તુમ રજત દીધ બાલમુકત, સર્વ રતનમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે.
તોરણોની આગળ બળે તેલ સમુગક, કોઇ સમુક, » સમુદ્રક, ચોય સમુગક, તગર સમુક, એલ સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુગક, મનોશીલ સમુગક, જન સમુગક છે. તે સવરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
• વિવેચન-૧૬૯ :| વિજય દ્વારના બંને પડખે બે પ્રકારે નિષિધિનામાં બબ્બે તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય ઈત્યાદિ તોરણ વર્ણન સંપૂર્ણ પૂર્વવત્ કહેવું. તે તોરણોની આગળ બબ્બે શાલભંજિકા કહી છે. શાલભંજિકા વર્ણન પૂર્વવતું. તે તોરણોના બળે નાગદંતકો કહ્યા છે. તે નાગદંતકોનું વર્ણન જેમ પૂર્વે કહ્યું તેમ કહેવું.
તે તોરણોના બળે નાગદંતકો કહ્યા છે. તે નાગદંતકોનું વર્ણન જેમ પૂર્વે કહ્યું તેમ કહેવું. માત્ર ઉપરના નાગદંતકો ન કહેવા, કેમકે તેનો અભાવ છે. તે તોરણોની આગળ બળે અશ્વ સંઘાટક, બળે ગજસંઘાટક, બળે નરસંઘાટક. બબ્બે કિન્નર
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સંઘાટક, બન્ને કિંધુરપ સંઘાટક, બબ્બે મહોરગ સંઘાટક, બળે ગંધર્વ સંઘાટક, બળે વૃષભસંઘાટક છે. એ બધાં સર્વ રનમયાદિ પૂર્વવત્ છે. આ પ્રમાણે પંક્તિ, વીવી, મિથુનક પણ પ્રત્યેકમાં કહેવા.
તે તોરણોની આગળ બળે - પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતીલતા, કુંદલતા, અતિમુકતલતા અને શ્યામલતા છે. તે કેવી છે ? નિત્ય કુસુમિત, નિત્ય મુકુલિત, નિત્ય લવચિક, નિત્ય તબકીત, નિત્ય ગુભિક, નિત્ય યમલિક, નિત્ય વિનમિત, નિત્યપણમિત, નિત્ય વિભકત-પ્રતિમંજરી-વતંસકધરી છે. વ્યાખ્યા પૂર્વવતુ. વળી તે કેવી છે ? સર્વરનમય ચાવતુ પ્રતિ૫. અહીં પણ સ્વચ્છ, ગ્લષ્ણાદિ વિશેષણ કહેવા.
તે તોરણોની આગળ બળે ચંદનકળશ કહ્યા છે. તે શ્રેષ્ઠ કમળે પ્રતિષ્ઠિત છે, ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ કહેવું. તે તોરણોની આગળ બળે વૃંગારકો કહ્યા છે. તેનું પણ ચંદન કળશવતું વર્ણન કહેવું. વિશેષ એ કે – મત ગજ મહામુખાકૃતિ સમાન કહેલ છે, તેમ કહેવું. મત એવો જે હાથી, તેના અતિ વિશાળ જે મુખ, તેની આકૃતિ આકાર, તેની સમાન-તત્સર્દેશ કહેલ છે.
તે તોરણોની આગળ બળે આદર્શકો કહ્યા છે. તે આદર્શોનો આ આવા સ્વરૂપે વર્ણકનિવેશ કહેલ છે. જેમકે તપનીયમય. પીઠક વિશેષ. વૈર્યમય સ્તંભ - આદર્શક ગંડ પ્રતિબંધ પ્રદેશ, અર્થાત્ આદર્શ ગંડોનો મુષ્ટિ ગ્રહણ યોગ્ય પ્રદેશ. વજરત્તમય વરાંગ, વિવિધ મણિમય વલક્ષ-શૃંખલાદિરૂપ અવલંબન. શંકરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ પડે છે. અવઘર્ષિત-ભૂતિ આદિ વડે નિમજ્જન અનવઘર્ષિત વડે નિર્મલ, તેની છાયા વડે સમનુબદ્ધ. ચંદ્રમંડલ સદેશ. અતિશય મહાનું. શરીરના અદ્ધ પ્રમાણ કહેલ છે.
તે તોરણોની આગળ બબ્બે વજનાભ થાળા કહેલ છે. તે શાળાઓ મ9 નિર્મળ, શુદ્ધ સ્ફટિકવત્ બિછટિત. - x - ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. પૃથ્વી પરિમાણરૂપ તે થાળો ત્યાં સ્થિત છે. માત્ર આકારાદિથી ઉપમા છે તથા કહે છે - સર્વથા જાંબુનદમય છે. હે આયુષ્યમાન તેને અતિશય મહાન રસકસમાત કહેલ છે.
તે તોરણોની આગળ બળે પાણીઓ કહેલ છે. તે પામીઓ સ્વચ્છ પાણીથી પરિપૂર્ણ છે. નાનાવિધ હરિત ફળ વડે ઘણી પ્રતિપૂર્ણ એવી રહેલ છે. ખરેખર તેવા ફળો કે જળ નથી, પણ તયારૂપ શાશ્વત ભાવને પામેલ, પૃથ્વી પરિણામને તે ઉપમા આપી છે. • X - અતિશય મહતી ગોકલિંજર ચક સમાન કહેલ છે.
- તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક-આધારવિશેષ કહેલ છે. તે સુપતિષ્ઠક સવપધિથી પતિપૂર્ણ, નાનાવિધ પંચવર્ય પ્રસાધન ભાંડથી બહુ પરિપૂર્ણવતુ છે. ઉપમા ભાવના પૂર્વવત્.
તે તોરણોની આગળ બબ્બે મનોગુલિકા કહેલ છે. મનોગુલિકા નામે પીઠિકા છે. તે મનોગુલિકા સંપૂર્ણ વૈડૂર્ય રત્નમય, ‘મઝ' ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મનોગુલિકામાં