________________
દ્વીપ /૧૬૨
૧૩૯
હવે આકાર-ભાવ પ્રત્યવતાર-અનંતરોક્ત આયામ, વિડંભ, પરિક્ષેપ પરિમાણ જંબૂદ્વીપ એક જગતી જે સુનગરના પ્રાકાર સમાન છે, તેનાથી બધી દિશામાં સામસ્યથી સમ્યમ્ વેષ્ટિત છે તે જગતી ઉંચી આઠ યોજન છે ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. આ જગતી ગોપુછના સંસ્થાનથી સંસ્થિત, ઉંચા કરેલ ગોપુચ્છ આકારે છે. તે સર્વથા વજરનાભિક, આકાશ-સ્ફટિકવત્ અતિ સ્વચ્છ, ગ્લણ પુદ્ગલ સ્કંધ નિષs, ઘંટિત પટ માફક મકૃણ, શાનપત્થર વડે ઘસેલ પાષાણ પ્રતિમાવતુ પૃષ્ટ, પૃષ્ટ-સુકુમાર શાનથી ગડેલપાષાણ પ્રતિમાવત. સ્વાભાવિક જોહિત, આગંતુક મલના અભાવથી, કલંક કે કર્દમ રહિત, નિર્કટક-નિકવચ, નિરવરણ, નિરુપઘાત.
સપ્રભા-સ્વરૂપથી પ્રભાવાળી, સમરીચ-બહારનીકળતી કિરણોની જાળ, તેથી જ સોધોત-બહાર રહેલ વસ્તુને પ્રકાશકારી, પ્રાસાદીય-મનને પ્રહલાદકારી, દર્શનીયજેને જોતાં ચક્ષન થાકે. અભિ-જોનારના મનને પ્રાસાદનુકૂળ. પ્રતિરૂપ-અસાધારણરૂપ.
તે - અનંતરોદિત સ્વરૂપવાળી જગતી જાળકટકથી-ભવનની ભીંતોમાં રહેલ જાલક, તેમનો સમૂહ. જાલકાકીર્ણ રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ પંક્તિ, તે જાલ કટકા વડે બધી દિશામાં ઘરેલ. તેનું ઉચ્ચત્વાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. સર્વરત્નમયાદિ પૂર્વવતું.
: (મ-૧૬૩ - - a mતીની ઉપર બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટી પાવર વેદિકા છે. તે પાવરવેદિકા ઉtd ઉચ્ચત્વથી અદ્ધ યોજન, ૫oo tીનુષ વિર્લભણી,. સવરતનમય, જગતી સમાન પરિધિથી છે. તથા સર્વ રતનમણીય, સ્વચ્છ ચાવતું પતિરૂપ છે.
તે પાવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે – વજમાય નેમ, રિસ્ટરનમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સંભ, સોના-રૂપામય ફલક, જમય સંધિ, લોહિતાક્ષમય શચિઓ, વિવિધમણિમય કલેવર અને કલેવર સંઘાત, વિવિધમણિમય રૂપ અને રૂપ સંઘાત, કમય પક્ષ અને પક્ષબાહા, જ્યોતિરસમય વંશ અને વશ કવેલુક, રજતમય પટ્ટિકા, જાત્યરૂપમી અવઘાટની, વજમણી ઉપરની પુંછણીઓ, સર્વ શ્વેત રજતમય કવેલૂના આચ્છાદન છે.
તે પાવર વેદિકા એક હેમાલ, એક ગવાક્ષાલ, એક મિંખિણિજાલ વાવ4 મ#િજાલ, કનકાલ, રનજલ, એક શ્રેષ્ઠ પsiાલ [આ બધl] વડે ચોતરફથી ઘેરાયેલી છે. તે જાલો તપનીય ઝૂમખાં, સુવર્ણ પ્રતર મંડિત, વિવિધ મણિરતન, વિવિધ હારઅર્ધહાર વડે ઉપશોભિત સમુદય કંઈક અન્યોન્યસંપત પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરગત વાયુ વડે મંદ-મંદ હલતી-ચલતી, કંપતી-કંપતી, લંબાતી, ટકરાતી, શબ્દો કરતી, તે ઉદર મનોજ્ઞ, કાન અને મનને સુખકારી શબ્દો વડે ચોતરફથી પૂરતી, શ્રી વડે અતીવ શોભતી રહેલી છે.
તે પકાવર વેદિકામાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં આa-હાથી-મનુષ્ય
૧૪૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) કિંનર-કિંધરષ-મહોરમ-ગંધર્વ-વૃષભ સંઘાટકો છે, જે સર્વ રનમચ, સ્વચ્છ, Gણ, વૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિષ્ઠટક છાયા, પ્રભા-કિરણોઉધોત સહિત છે તેમજ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂષ, પ્રતિરૂષ છે.
તે પSAવર વેદિકાના તેને દેશમાં, ત્યાં-ત્યાં ઘણી અશ્વપંકિતઓ આદિ પૂર્વવત્ યાવતુ પ્રતિરૂપ છે. એ રીતે અશ્વવીથી, અશ્વયુગલ આદિ ચાવતુ પ્રતિરૂપ છે, તે પાવર વેદિકામાં ત્યાં-ત્યાં, તે-તે દેશમાં ઘણી જ પાલતા, નાગલતા, અશોક-ચંક-મૂતવન-Mાસંતિ-અતિમુક્તક-કુંદ અને ચામલતા નિત્ય કુસુમિત ચાવતુ સુવિભકત પિંડમંજરી વતંસકધરી છે. તે સર્વે રનમય, લૂણ, પૃષ્ટ, કૃષ્ટ, નીરજ નિમળ, નિયંક, નિકંટક છાયા, પ્રભા-કિરણો-ઉધોત સહિત છે, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ છે.
તે પાવર વેદિકામાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં અક્ષય સ્વસ્તિક કહા છે. તે સર્વે રનમય, સ્વચ્છ ઈત્યાદિ છે.
ભગવાન ! આવું કેમ કહે છે કે પાવરવેદિક પાવર-વેદિકા છે ? ગૌતમ ! પદાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાલાહામાં, વેદિકા શફિલકમાં, વેદિકાપુટરમાં, સંભ-ખંભની બાહા શીર્ષ અને પડતરમાં, ભૂચિ
ચિમન ફલક અને પુટતરમાં, પક્ષ-પક્ષબાહા અને પક્ષ વેરતમાં ઘણાં જ ઉત્પલ, પા ચાવતુ શતસહસ પત્રો છે. તે સર્વે રનમય, સ્વચ્છ, લૂણ, Gષ્ટ,ધૃષ્ટ, મૃઢ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિકંટક છાયા, પ્રભા-કિરણો-ઉધોત સહિત પ્રાસાદીય-દર્શનીય-અભિરપ-પ્રતિરૂપ છે. મોટા-મોટા વષ કાળ સમયે લગાડેલા છત્રાકાર છે. તે કારણથી છે ગૌતમ! એમ કહ્યું કે પાવરવેદિકા એ પાવર વેદિકા છે.
ભગવન ! પાવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ કિંચિત્ શાશ્વત છે - કિંચિત્ અશશ્ચત છે. ભગવદ્ ! એમ કેમ કહ્યું કે કિંચિત્ શાશ્વતકિંચિત્ અશાશ્વત છે ? ગૌતમ! દ્રવ્યાપણે શાશ્વત છે. વર્ષ-ગંધ-રસ-સ્પર્શ પયયિથી આશાશ્વત છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે કે કિંચિત્ શાશ્વત-કિંચિત અાશ્ચત છે.
ભગવાન ! પાવરવેદિકા કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ! કદી ન હતી તેમ નથી, કદી નથી તેમ નથી, કદી નહીં હોય તેમ નથી. તે હતી - છે • રહેશે. તે યુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય એવી પાવર વેદિકા છે.
• વિવેચન-૧૬૩ :
[આ સૂત્રમાં પડાવર વેદિકાનું વર્ણન છે.] તે જગતીના ઉપરના તળમાં જે બહુમધ્યદેશભાગ છે - X - X - ત્યાં પૂર્વવતુ એક મોટી પાવરવેદિકા મેં તથા બઘાં તીર્થકરે કહેલ છે. તેની ઉંચાઈ અડધું યોજન અર્થાત્ બે ગાઉ છે. ૫૦૦ ધનુષ્ય