________________
3/દેવ/૧૫૭ સ્થિતિમાં ભેદ છે. જે પ્રકારશ્રીએ બતાવેલ છે.
• સૂત્ર-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ’ મુજબ ચાવતું દક્ષિણ દિશાના પણ પૂછવા જોઈએ. ચાવત ધરણ. અહીં નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા વસે છે, ચાવત્ વિચરે છે.
ભગવાન ! નામકુમારસાઇ નાગકુમારેન્દ્ર ધરણની કેટલી પર્વદાઓ છે? ગૌતમ ગણ. ચમરમાં કહ્યા મુજબ બધું કહેવું. ભગવન ! ધરણેન્દ્રની સ્વંતર પદામાં કેટલા હાર દેવો છે ? યાવત બાહ્ય પર્વદામાં કેટલી દેવી છે ? ગૌતમ નાગકુમારાજ નાગકુમારેદ્ર ધરણની અત્યંતર પપદમાં ૬૦,ooo દેવો, મધ્યમ પષદામાં 90,ooo દેવો, બાહ્ય પર્ષદમાં ૮૦,ooo દેવો છે. આખ્યતર પHદામાં ૧૩૫ દેવીઓ, મધ્યમમાં ૧૫o, બાહ્યમાં ૧૫ દેવીઓ છે.
ધરણેન્દ્રની અત્યંતર હર્ષદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ કહી છે ? મધ્યમ ઉદામાં દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પદના દેવોની કેટલી કાળ સ્થિતિ છે? આત્યંતઅદયમ-બાહ્ય પદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમા ધરણેન્દ્રની અત્યંતર પર્ષદાના દેવોની સાતિરેક અર્ધ પચોપમની સ્થિતિ છે. મધ્યમ પદાના દેવોની અદ્ધ પલ્યોપમ સ્થિતિ છે, બાહ્ય પદાના દેવોની દેશોન આઈ પલ્યોપમ સ્થિતિ છે, અત્યંતર પNEાની દેવીની સ્થિતિ દેશોન પિલ્યોપમ છે. મધ્યમ વર્ષની સાતિરેક ચતુભગિ પલ્યોપમ, બાહ દિાની દેવીની ચતુભગ પલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન ચમરેન્દ્ર સમાન છે.
ઉત્તર દિશાના નાગકુમારો રસ્થાન પદ મુજબ કહેવું.
ભગવન / નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદની અત્યંતર પદિામાં કેટલા હજાર વો છે ? મધ્યમ પર્મદામાં કેટલા હાર દેવો છે ? બાહ્ય પર્ષદામાં કેટલા હાર દેવો છે ? અત્યંતર-મધ્યમ-બાહ્ય પદામાં કેટલા સો દેવીઓ છે ? ગૌતમ નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ભુતાનંદની અષ્ણુતર પદિામાં ૫૦,૦૦૦ દેવો છે, મધ્યમા પદમાં ૬૦,ooo દેવો છે, બાહ્ય પર્ષદામાં 30,ooo દેવો છે. અભ્યતર પદિમાં રર૫ દેવી, મધ્યમા પદમાં ૨oo દેવી, બાહ્ય પર્ષદામાં ૧૫ દેવીઓ કહેલી છે.
ભગવાન ! નાગકુમારરાજ નાગકુમારેન્દ્ર ભૂતાનંદની અત્યંતર પર્ષદાના દેવોની કેટલો કાળ સ્થિતિ છે ? યાવતુ બાહ્ય પદિાની દેવીની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમભુતાનંદેન્દ્રની અવ્યંતર દાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ છે, મધ્યમ પર્મદાના દેવોની સાતિરેક અદ્ધપોપમ સ્થિતિ છે. બાહ્ય પરદાના દેવોની અર્ધપલ્યોપમ સ્થિતિ છે, બાહ્ય પદાના દેવીની સ્થિતિ સાતિરેક ચતુભગિ પલ્યોપમ છે, મદયમાં પર્ષદાના દેવીની દેશોન આઈ પલ્યોપમ સ્થિતિ છે, વ્યંતર પર્ષદાની દેવીની આઈપલ્યોપમ સ્થિતિ છે. શેષ કથન ચમરેન્દ્ર [18/9]
૧૩૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ મુજબ જાણવું.
બાકીના વેણુદેવથી મહાઘોષ પર્યન્તનું કથન સ્થાન પદની વકતવ્યતા મુજબ સંપૂર્ણ કહેતું. ધરણ અને ભૂતાનંદની પદિલ માફક બાકીના ભવનપતિ કહેવા. ધરણ માફક દક્ષિણ દિશાના, ભૂતાનંદ માફક ઉત્તર દિશાના ઈન્દ્રો કહેવા. પરિમાણ-સ્થિતિ પણ જાણવા.
• વિવેચન-૧૫૮ :
નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાન’ નામક બીજા પદમાં કહ્યા મુજબ જાણવું. -x - તે આ રીતે - ભગવન્! નાગકુમાર દેવો ત્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના - x - મધ્યના ૧,૩૮,ooo યોજનમાં વસે છે. અહીં નાગકુમાર દેવોના ૮૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો ચાવતુ પ્રતિરૂપ કહ્યા છે, અહીં નાગકુમાર દેવોના ભવનો કહ્યા, તેમાં ઘણાં મહદ્ધિક, મહાધુનિક દેવો વસે છે. બાકી બધું ઔધિક મુજબ ચાવત્ વિચરે છે. અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારેન્દ્ર વસે છે, બાકી ઓધિક મુજબ જાણવું.
ભગવદ્ ! દક્ષિણના નાગકુમાર દેવોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીમાં - x • વસે છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ૪૪-લાખ ભવનો કહેલા છે. તે ભવનો બહારથી વૃd યાવતુ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ભવનો છે. અહીં ઘણાં મહદ્ધિક દાક્ષિણી નાગકુમારો વસે છે યાવતું વિચારે છે. અહીં ધરણેન્દ્ર રહે છે. તે ત્યાં ૪૪ લાખ ભવનાવાસ, ૬ooo સામાનિકો, 33-ગાયરિંશક દેવો, ચાર લોકપાલ, છ અગ્રમહિષી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ આદિનું આધિપત્ય કરતા વિચરે છે.
હવે પપૈદા નિરૂપણ - પૂર્વવત્ છે. વિશેષ એ કે - અત્યંતર પર્ષદામાં ૬૦,૦૦૦ દેવો છે ચાવત્ બાહ્ય પર્ષદામાં ૧૨૫ દેવી છે. - x • x • અત્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ સાતિરેક અદ્ધ પલ્યોપમ છે ઈત્યાદિ - x • x • બધું સૂત્રાર્થ મુજબ કહેવું.
ભગવનું ! ઉત્તરના નગાકુમારોના ભવનો ક્યાં છે ? ઈત્યાદિ. પ્રજ્ઞાપના સૂમના ‘સ્થાન' નામક પદ મુજબ કહેવું. તે આ પ્રમાણે - ભગવદ્ ઉરિલ નાગકુમારો
ક્યાં વસે છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર આ રનપ્રભા પૃથ્વીના મધ્યના ૧,૭૮,૦૦૦ યોજનમાં ઉત્તરિલ નાગકુમારના ૪૦ લાખ ભવનાવાસ કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત ચાવત્ દક્ષિણવત્ કહેવું. અહીં ભૂતાનંદ નાગકુમારેન્દ્ર વસે છે • x • તે ત્યાં ૪૦-લાખ ભવનોનું ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ વિચરે છે.
- પર્ષદા નિરૂપણ - ભૂતાનંદની પર્ષદા પૂર્વવતું. વિશેષ એ કે અત્યંતર પર્ષદામાં ૫૦,૦૦૦ દેવો ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવું તથા અત્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ દેશોન પલ્યોપમ ઈત્યાદિ સંખ્યા સૂત્રાર્થ મુજબ જાણવી, બાકી પૂર્વવત્.
નાગકમાર રાજ સિવાયના વેણુદેવાદિથી મહાઘોષ સુધીની વતવ્યતા પ્રજ્ઞાપનીના “સ્થાનપદ” મુજબ કહેવું. તે આ પ્રમાણે - સુવર્ણકુમાર દેવોના ભવનો ક્યાં છે ?