________________
સૂ૮૩
૧૫૫
સન્માનિત કરશે, કરીને વિપુલ જીવિતયોગ્ય પ્રીતિદાન આપશે. પતિદાન આપીને વિસર્જિત કરશે.
• વિવેચન-૮૩ -
ક્ષીરપાત્રી-દુધપાનારી, મંડનધની-મંડન કરનારી, મજ્જન બાબી-નવડાવનારી, કીડનઘાટી - ક્રીડા કરાવનારી, અંકધામી-ખોળામાં રાખનારી. કુલ્કિાકા-વકજંઘા, લાસિકા-લકુસિકાથી પારસી સુધી તે-તે વિવિધ દેશ-અનાર્ય પ્રદેશોત્પન્ન, વિદેશ-આ દેશ અપેક્ષાએ બીજો દેશ. ઇંગિત-નયનાદિ ચેટા, ચિંતિત-મ્બીજાના હૃધ્યમાં રહેલ, પ્રાચૈિત-અભિલાષા કરેલ, નેપથ્ય-પરિધાનાદિ ચના, તેનો ગૃહતવેશ. નિપુણોમાં અતિ કુશળ તે નિપુણકુશલ, તેથી જ વિનીત. - x • વર્ષધર-વર્ધિતક પ્રયોગથી નપુંસક કરાયેલ, કંચુકી-અંતઃપુર પ્રયોજન તિવેદક, મહતક-તપુર કાર્ય ચિંતક. • x • x • પરિગીયમાન-તેવા પ્રકારના બાલોચિત ગીત વિશેપથી, ઉપલાવ્યમાનકીડાદિ. લાલનતા, ઉપગૃહિમાણ-આલિંગન કરાતા, અવયાસક્ક-આલિંગન વિશેષ, પરિચંદિજ્જતવાતા, x• x• સુખે સુખે મોટો થશે. અર્થચી-વ્યાખ્યાનચી, કરણથીપ્રયોગથી. - ૪ -
• સૂત્ર-૮૪,૮૫ -
[૮] ત્યારપછી તે દઢપ્રતિજ્ઞ, બાલ્યભાવ છોડીને વિજ્ઞાત પરિણત માત્ર, બોંતેર કલા પંડિત, અઢાર ભેદે દેશી પ્રકારની ભાષામાં વિશારદ, સુપ્તનવાંગ જાગૃત થયેલ, ગીતરતી, ગંધર્વ-નૃત્ય કુશળ, શૃંગારાગાચારવેશી, સંગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંલાપ નિપુણ યુક્તોપચાર કુશળ, અશ્વ-હાથી-બાહુયોધી, બાહુપમર્દી, પતિ ભોગ સમર્થ, સાહસીક, વિકાલચારી થશે.
ત્યારે તે દૃઢપ્રતિજ્ઞાના માતાપિતા તેને બાલ્યભાવથી ઉન્મુક્ત યાવત્ વિકાલચારી જાણીને વિપુલ અન્ન-પાન-લયન-વસ્ત્ર-શયન ભોગ વડે ઉપનિમંત્રે છે. ત્યારપછી દઢપતિજ્ઞ તે વિપુલ અન્ન ચાવતુ શયન ભોગ વડે આસકત નહીં થાય, વૃદ્ધ-મૂર્ણિત કે અત્યાસક્ત નહીં થાય. જેમ કોઈ પદોત્પલ, પા ચાવતું શતસહસ્ર પત્ર (કમળ) કાદવમાં ઉત્પન્ન થાય છે, જળમાં વધે છે પણ તે કાદવથી કે જળરજથી લિપ્ત થતાં નથી, તેમ દૃઢપ્રતિજ્ઞા કામમાં જન્મ્યો, ભોગમાં વૃદ્ધિ પામ્યો છતાં તેનાથી લેવાશે નહીં - મિત્ર, જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધિ-પરિજનથી [પાશે નહીં.]
તે તથારૂપ વીરો પાસે કેવલ બોધિ, બોધિત થઈ, કેવલ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રdજ્યા લેશે. તે ઇચસમિત ચાવતુ સુહત હુતાશન સમાન તેજથી જાજવલ્યમાન અણગાર થશે. તે ભગવંત અનુત્તર જ્ઞાન-દર્શનચાસ્ત્રિ-આલય-વિહાર-આર્જવ-માર્દવ-લાઘવ-ક્ષાંતિ-ગુતિ-મુક્તિ અને અનુત્તર સર્વ સંયમ તપ સુચરિત ફળ નિવણ માર્ગથી આત્માને ભાવિત કરતા અનંત અનુત્તર સંપૂર્ણ પ્રતિપૂર્ણ નિરાવરણ નિવ્યઘિાત કેવલ વર જ્ઞાન-દર્શનને ઉત્પન્ન કરશે.
૧૫૬
રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ત્યારે તે ભગવન અરહંત, જિન, કેવલી થશે. દેવ-મનુષ્ય-અસુરલોક સહિતના પયરયોને જાણશે. તે આ - ગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, કૃતુ, મનોમાનસિક, ખાદિત, ભક્ત, પતિસેવિત, આપીકર્મ, રહોકર્મ, અરહસ, અરહસ્ય ભાગી, તે તે મન-વચન-કાય યોગમાં વીમાન સર્વલોક, સર્વ જીવ, સર્વ ભાવને જાણતા-જોતા વિચરશે.
ત્યારે તે ઢાતિજ્ઞ કેવળી આવા સ્વરૂપના વિહારથી વિચરતા. ઘણાં વર્ષો કેવલિ પર્યાય પાળીને પોતાનું આયુ શેષ જાણીને ઘણાં ભોજનનું પચ્ચકખાણ કરશે, કરીને ઘણાં ભકતોને અનશન વડે છેદશે. છેદીને જે કારણે નનુભાવ, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, અનાન, અદંતધાવન, અનુવહાણ, ભૂમિશયા, ફલકશસ્યા, પગૃહપ્રવેશ, ઉધ-આલબ્ધ, માન-અપમાન, બીજાની હીલના, સિણા, ગર્ણા, આકોશ, વિરૂપ, બાલીશ પરીષહોપસર્ગ, ગ્રામકંટકને અધ્યાસિત કરી, તે અને આરાધશે. આરાધીને છેલ્લા શ્વાસોચ્છવાસે સિદ્ધ-મુકd-પરિનિવૃતદુઃખાંતર થશે.
[૮૫] ભગવન ! તે એમજ છે, એમ જ છે. એમ કહી ગૌતમસ્વામી, શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમન કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે.
ભયવિજેતા ભગવાનને નમસ્કાર, મૃતદેવતા ભગવતીને નમસ્કાર, પ્રાપ્તિ ભગવતીને નમસ્કાર, અરહંત-ભગવરૂપને નમસ્કાર, પ્રશ્ન સુપન પ્રદર્શકને નમસ્કાર..
વિવેચન-૮૪,૮૫ -
નવંજ • બે કાન, બે આંખ, બે નાક, એક જીભ, એક વયા, એક મન. બાલ્યવથી અવ્યક્ત ચેતન હતા, તે યૌવનમાં વ્યક્ત ચેતન થયા. અઢાર પ્રકારની દેશી સ્વરૂપ ભાષામાં વિચક્ષણ. - x • ઘોડા વડે લડે તે અશ્વયોધી, એ રીતે ગજાદિ યોધી જાણવા. * * - સર્વ સંયમ-મન, વચન, કાર્ય યોગનો સંયમ, તેનું આશંસાદિ દોષ રહિત તપનું ફળ તે નિર્વાણ. - X - X - X - પડિસેવિત-સ્ત્રી આદિનું પ્રતિસેવન, અધ:કર્મ-ભૂમિમાં રાખેલ, રહ:કર્મ-ગુપ્ત સ્થાને રહેલ. “હીલના' આદિ શબ્દોની, વ્યાખ્યા પૂર્વવતુ.
મુનિ દીપરત્નસાગરે કરેલ-ઉપાંગસૂત્ર-૨રાજપનીયનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ