________________
સૂ-૪૪
૧૧૩
મંડપના બહુ મધ્યદેશ ભાગમાં આવીને અક્ષપાટક, મણિપીઠિકા, સીંહાસનને લોમહરતથી પ્રમાજી, ઉદકધારાથી સચી, ચંદન ચર્ચા, પુuપૂજા, ધૂપદાનાદિ કરીને તે જ પ્રેક્ષા મંડપના ક્રમથી પશ્ચિમ-ઉત્તર-પૂર્વ-દક્ષિણ દ્વારોની નિકા કરીને દક્ષિણ દ્વારેથી નીકળે છે.
પછી દક્ષિણ દિશાના ચૈત્યવૃક્ષે આવીને, ચૈત્યવૃક્ષની દ્વારની જેમ પૂજા કરી, પછી મહેન્દ્રધ્વજની જે દક્ષિણી નંદા,કરિણી ત્યાં આવે છે. તોરણ-બિસોપાનકશાલભંજિકાદિને મોરપીંછીથી પ્રમાઈ, જળથી સીંચી, ચંદનચર્યા, પુષ્પ ચડાવવા, ધૂપદાના કરીને સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરી ઉત્તરની તંદા પુષ્કરિણીએ આવીને પૂર્વવતુ પૂજા કરી. પછી ઉત્તરીય મહેન્દ્રધ્વજ, પછી ઉત્તરીય ચૈત્યવૃક્ષ, પછી ઉત્તરીય ચૈત્યતૂપ. પછી પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ જિન-પ્રતિમાની પૂર્વવતુ પૂજન કરીને ઉત્તરના પ્રેક્ષાગૃહ મંડપે આવે છે. તેમાં દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપવત સર્વ વકતવ્યતા કહેવી. પછી દક્ષિણ સ્તંભ પંક્તિથી નીકળીને ઉત્તરના મુખમંડપે આવે છે, ત્યાં પણ દક્ષિણના મુખમંડપ સમાન બધું પશ્ચિમ-ઉત્તર-પૂર્વ દ્વાર ક્રમથી કરીને દક્ષિણ તંભ પંક્તિથી નીકળીને સિદ્ધાયતનના ઉત્તર દ્વારે આવીને પૂર્વવતુ અનિકા કરીને પૂર્વ દ્વારે આવે છે. ત્યાં પૂર્વવત્ અચંતિકા કરીને પૂર્વના મુખમંડપના દક્ષિણ દ્વારે પશ્ચિમ તંભ પંક્તિના ઉત્તરપૂર્વ દ્વારોમાં ક્રમથી ઉક્ત રૂપ પૂજા કરીને પૂર્વ દ્વારેથી નીકળીને પૂર્વ પ્રેક્ષાગૃહ મંડપમાં આવીને પૂર્વવત્ દ્વાર મધ્યભાગ દક્ષિણદ્વાર પશ્ચિમ ખંભપંક્તિ ઉત્તર પૂર્વ દ્વારોમાં પૂર્વવત્ અચંતિકા કરે છે.
ત્યારપછી પૂર્વ પ્રકારના ક્રમથી ચૈત્યરૂપ-જિનપતિમા-રીવ્યવૃ-મહેન્દ્રધ્વજનંદાપુષ્કરિણીમાં પૂજા કરે છે પછી સુધમાં સભામાં પૂર્વદ્વારથી પ્રવેશે છે. પ્રવેશીને
જ્યાં મણિપીઠિકા છે, ત્યાં આવે છે. જિનપ્રતિમાને જોઈને પ્રણામ કરે છે. કરીને જ્યાં માણવક ચૈત્યતંભ છે, જ્યાં વજમય ગોળવૃત સમુદ્ગક છે, ત્યાં આવીને સમુદ્ગકને લે છે. લઈને ખોલે છે, મોરપીંછીથી પ્રમાજીને જળધારાથી સીંચીને, ગોશીષ ચંદનથી લીપ છે. પછી પ્રધાન ગંધમાળા રચે છે. ધૂપ કરે છે. પછી ફરી તેને વજમય ગોળવૃત્ત સમુદ્ગકમાં મૂકે છે. મૂકીને તે વજમય ગોળવૃત્ત સમુક સ્વસ્થાને મૂકે છે. તેમાં પુપ-ગંધ-માળા-વસ્ત્રાદિ ચડાવે છે.
પછી મોરપીંછીથી માણવક ચૈત્યતંભ પ્રમાજીને જળધારાથી સીંચી, ચંદન ચર્ચા, પુષ્પાદિ આરોપી અને ધૂપદાન કરે છે. કરીને સિંહાસન પ્રદેશમાં આવીને મણિપીઠિકાના સિંહાસનને મોસ્પીંછીથી પ્રમાર્જનાદિ રૂપ પૂર્વવત્ અર્ચા કરે છે. પછી મણિપીઠિકામાં દેવશયનીચે આવીને દેવશયનીયની દ્વારસ્વત ચાચ કરે છે. પછી ઉકd પ્રકારે લઘુ ઈન્દ્રધ્વજે પૂજા કરે છે. પછી ચોપાલક પ્રહરણકોણે આવીને મોરપીંછીથી પરિઘરન આદિ પ્રહરણરન પ્રમાર્જે છે. એકધારાથી સીંચી, ચંદનચર્ચા-પુપાદિ આરોપણ-ધૂપદાન કરે છે.
પછી સુધમસિભાના બહુમધ્યદેશ ભાગે પૂર્વવતુ અચ કરે છે. કરીને સુધમસભાના દક્ષિણ દ્વારે આવીને તેની ચર્ચા કરે છે. પછી દક્ષિણ દ્વારથી નીકળે
૧૧૮
રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. અહીંથી આગળ જેમ સિદ્ધાયતનથી નીકળી દક્ષિણ દ્વારાદિના દક્ષિણ નંદા પુષ્કરિણી સુધી ફરી પણ પ્રવેશીને ઉત્તનંદા પુષ્કરિણી આદિ ઉત્તરનું દ્વાર અંત સુધી. પછી બીજા દ્વારથી નીકળીને પૂર્વદ્વારાદિ, પૂર્વ નંદા પુષ્કરિણી સુધી અર્થનિકા કહેવી. તે જ સુધમસભાની અન્યૂન-અતિરિક્ત વકતવ્યતા છે.
પછી પૂર્વ નંદાપુષ્કરિણીમાં અર્યનિકા કરીને ઉપપાત સભામાં પૂર્વ દ્વાસ્થી પ્રવેશે છે, પ્રવેશીને મણિપીઠિકાના દેવશયનીયની, ત્યારપછી બહુ મધ્યદેશ ભાગે પૂર્વવત્ અર્થનિકા કરે છે. પછી દક્ષિણ દ્વારે આવીને તેની અનિકા કરે છે. આગળ સિદ્ધાયતન વત્ દક્ષિણ દ્વારાદિક પૂર્વ નંદા પુષ્કરિણી સુધીની મર્યનિકા કહી, પછી પૂર્વ નંદાપુષ્કરિણીથી આગળ કહે આવીને પૂર્વવત્ તોરણ અર્થનિકા કરે છે. પછી પૂર્વના દ્વારથી અભિષેક સભામાં પ્રવેશે છે. પ્રવેશીને મણિપીઠિકાના સિંહાસન, અભિષેક ભાંડ અને બહુમધ્ય દેશ ભાગના ક્રમની પૂર્વવતુ અનિકા કરે છે પછી અહીં પણ સિદ્ધાયતનવ દક્ષિણદ્વાણદિક પૂર્વ નંદાપુષ્કરિણી સુધીની અર્યનિકા કહેવી. પછી ત્યાંથી પૂર્વ દ્વારથી અલંકારિક સભામાં પ્રવેશે છે. મણિપીઠિકાના સિંહાસનના બહુમધ્યદેશભાગના ક્રમથી પૂર્વવત્ અર્થનિકા કરે છે.
ત્યાં પણ ક્રમથી સિદ્ધાયતનવતું દક્ષિણ દ્વારાદિક પૂર્વ નંદા પુષ્કરિણી સુધી નિકા કહેવી. પછી પૂર્વનંદાપુષ્કરિણીથી પૂર્વ દ્વારથી વ્યવસાયસભામાં પ્રવેશે છે. પુસ્તક રત્નને મોરપીંછીથી પ્રમાર્જીને આગળ જળધારાથી સીંચી, ચંદનથી ચર્ચાને, શ્રેષ્ઠગંધ માળાથી ચીને પુષ્પાદિ આરોપીને ધૂપદાન કરે છે, મણિપીઠિકાના સિંહાસનના બહુ મધ્યદેશ ભાગના ક્રમથી પૂર્વવત્ ર્યનિકા કરે છે, ત્યારપછી અહીં પણ સિદ્ધાયતનવ દક્ષિણ દ્વારાદિક પૂર્વનંદા પુષ્કરિણી સુધી અર્થનિકા કહેવી. પછી પૂર્વ નંદા પુષ્કરિણીથી બલિપીઠે આવીને તેના બહુ મધ્યદેશભાગવતુ અર્ચા કરે છે. પછી આભિયોગિક દેવોને બોલાવીને આમ કહ્યું – તે સુગમ છે.
શૃંગાટક આકૃતિ પથયુક્ત ત્રિકોણ સ્થાન. મિક-જ્યાં ત્રણ માગોં મળે છે. ચતુક-ચાર પયયુક્ત, ચવર-ઘણાં માર્ગો મળતા હોય. ચતુર્મુખ - જ્યાંથી ચારે દિશામાં માર્ગ નીકળે છે. મહાપથ-રાજપથ, બાકી સામાન્ય પંથ. અટ્ટાલક-પ્રાકારની ઉપર મૃત્યાશ્રય વિશેષ. ચરિકા-આઠ હાય પ્રમાણ નગર-પ્રાકારનો મધ્યનો માર્ગ - દ્વાર - પ્રાસાદાદિના ગોપુષ્પાકાર દ્વારા તોરણ-હારાદિ સંબંધી. આરામ-જ્યાં માઘવીલતા ગૃહાદિમાં દંપતી રમણ કરે છે. ઉધાન-પુષ્પાદિમય વૃક્ષ સંકુલ, જ્યાં ઘણાં લોકો આવે. કાનન-સામાન્ય વૃક્ષવૃંદ જે નગરની નીકટ હોય, જો દૂર હોય તો વન કહેવાય. અનેકજાતિક ઉત્તમ વૃક્ષ સમૂહ તે વનખંડ.
સૂયભદેવ બલિપીઠે બલિવિસર્જન કરે છે. કરીને ઉત્તરપૂર્વી નંદા પુષ્કરિણીને અનુપ્રદક્ષિણા કરતા પૂર્વ તોરણેથી પ્રવેશી હાથ-પગ ધોઈને, પુષ્કરિણીથી બહાર આવી ચાવતું સિંહાસને બેઠો.
• સૂત્ર-૪૫ - ત્યારપછી તે સૂયભિદેવની પશ્ચિમોત્તર અને ઉત્તરપૂર્વ દિશામાં સ્થાપિત