________________
સૂ-૪૪
૧૧૫
૧૧૬
રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
બીજ ઘણાં સૂયભિવિમાનવાસી વૈમાનિક દેવ-દેવી સાથે પરીવરીને સર્વઋદ્ધિથી યાવતુ નાદિત રવથી સુધમસિભાએ આવે છે. સુધમસિભાના પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેelીને સીંહાસન પાસે આવે છે. આવીને શ્રેષ્ઠ સીuસને પૂર્વાભિમુખ બેઠો.
• વિવેચન-૪૩,૪૪ -
વ્યવસાય નિબંધનરૂપ સભા તે વ્યવસાય સભા. ક્ષેત્રાદિ પણ કર્મોદયાદિ નિમિત્તવથી છે. • x - પુસ્તકરત્ન ઉસંગમાં કે ઉત્તમ સ્થાન વિશેષમાં મૂકે છે - ઉઘાડે છે. ધર્માનુગત વ્યવસાય કરે છે. કરવા અભિલાષા કરે છે. પ્રત્યાયજ્ઞ વસ્તુ પ્રતિબિંબ આધારરૂપ અતિ નિર્મળ. મચ્છ સાતંદુત - દિવ્ય તંદલ. ચંદ્રપ્રભ વજ વૈર્ય વિમલ દંડ જેનો છે તે. સુવર્ણ-મણિ-રત્નથી ચિત્રિત. કાળો અગરુ આદિની ધૂપથી ઉત્તમ ગંધ વડે અનુવિદ્ધ. ધૂપને છોડતા વૈર્યમય કડછા લઈને પ્રયત્નથી જિનવરોને ધૂપ દઈને, પાછો ખસી દશ આંગળીની મસ્તકે અંજલિ રચીને, નિર્મળ-લક્ષણદોષ હિત જે ગ્રંથ-શબ્દ સંઘર્ભ વડે યુક્ત ૧૦૮ સ્તુતિ, તે અર્થસાયુક્ત-પુનરુક્તિ રહિત-મહાવૃતથી, સ્તવીને ડાબો ઘુંટણ ઉંચો કરી, વિધિથી પ્રણામ કરીને પ્રણિપાત દંડક કહે છે –
નમોસ્તુ • દેવાદિ અતિશય પૂજાને યોગ્ય તે અહંન્ત. તેમને નમસ્કાર. તે અરહંત નામાદિપે પણ છે. તેથી ભાવઅહેતુ પ્રતિપતિ અર્થે કહે છે - ભગવંતોને. જ • સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણ જેમાં છે તે. માર - ધર્મની પ્રથમ પ્રવૃત્તિ કરવાના આચારવાળા તે આદિકર. જેના વડે સંસાર સમુદ્ર તરાય તે તીર્થ અર્થાતું પ્રવચન, તેને કરનાર તે તીર્થકર, સ્વયં-બીજાના ઉપદેશ વિના સમ્યગુ વરબોધિ પ્રાપ્ત, બુદ્ધમિથ્યાવનિદ્રા જવાથી સંબોધ વડે. તે સ્વયંસંબુદ્ધ. પુરષોમાં ઉત્તમ, ભગવંત જ પરાર્થવ્યસની આદિ ગુણયુક્તતાથી પુરુષોત્તમ છે. કર્મરૂપી હાથી પ્રત્યે પુરુષોમાં પુંડરીક સમાન. પચ્ચક-દુભિક્ષ-મારિ આદિ શુદ્ધ પાણીના નિરાકરણથી પુરુષવરગંધહસ્તિ...
...લોક-ભવ્યસવલોક, તે સકલ લ્યાણ એક નિબંધનતાથી ભવ્યત્વ ભાવથી ઉત્તમ તે લોકોત્તમ. લોકના નાથ-યોગક્ષેમકૃત. તેમાં યોગ-બીજાધાનોભેદપોષણ કરણ. ક્ષેમ-તે ઉપદ્રવાદિનો અભાવ. લોક-પ્રાણિલોક અથવા પંચાસ્તિકાયાત્મક તેના હિત-હિતોપદેશથી સમ્યક પ્રરૂપણાથી લોકહિત. લોક-દેશના યોગ્ય, દેશના કિરણોથી યથાવસ્થિત વસ્તુ પ્રકાશક તે લોકપ્રદીપ લોક-ઉત્કૃષ્ટમતિ ભવ્ય સત્વ લોકના પ્રધોતનપ્રધોતકવ વિશિષ્ટ, જ્ઞાનશક્તિને કરનાર, તે લોકપ્રધોતકર, તે ભગવંતની કૃપાથી તાણ ગણઘરો-વિશિષ્ટ જ્ઞાન સંપત્તિયુક્ત, જેના લીધે દ્વાદશાંગી છે તે.
અભય-વિશિષ્ટ આત્મસ્વાચ્ય, નિઃશ્રેયસ ધર્મ-ભૂમિકા નિબંધનરૂપ પરમ ધૃતિ. એ અભયને દેનારા. ચક્ષ-વિશિષ્ટ આત્મધર્મ, dવાબોધ નિબંધન શ્રદ્ધા સ્વભાવ - x • તેને દેનાર, માર્ગ-વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિ રૂપ પ્રગુણ સ્વસવાહી ાયોપશમ વિશેષને દેનાર તે માર્ગદ. શરણ-સંસાર કાંતારમાં અતિપ્રબળ રાગાદિથી પીડિત સમાશાસન સ્થાનરૂપ તત્વચિંતારૂપ અધ્યવસાન તેને આપે, તેથી શરણદા. બોધિ
જિન પ્રણિત ધર્મ પ્રાપ્તિ, તત્વાર્થ શ્રદ્ધા લક્ષણ સમ્યગદર્શન રૂ૫, તેને આપે તે બોધિદા. ધર્મ-ચાત્રિરૂપ, તેને આપે છે. ધર્મદા કઈ રીતે? તે હવે કહે છે –
ઘમને કહે તે ધર્મદેશક, ધર્મના નાયક - સ્વામી, તેના વશીકરણ ભાવથી અને તેના ફળના પરિભોગથી, ધર્મનાયક ધર્મમાં સમ્યક્ પ્રવર્તન યોગથી ધર્મસારથી. ધર્મ જ પ્રધાન ચતુરંત હેતુત્વથી ચતુરંત ચક્રવત વર્તનારા. અપતિત - અપતિખલિત, ક્ષાયિકવથી પ્રધાન જ્ઞાન, દર્શનને ધારણ કરનાર. છાદન કરે તે છEા-ઘાતિકર્મચતુર્ક, તે ચાચુ ગયું છે, તે વ્યાવૃતા , નિન - રાગ, દ્વેષ, કષાય, ઈન્દ્રિય, પરીષહ, ઉપસર્ગ ઘાતિકર્મ શત્રને જિતનાર, બીજાને જિતાવનાર, ભવસમુદ્રને સ્વયં તરનાર, બીજાને તારનાર. કેવળજ્ઞાનથી તત્વને જાણવાથી બુદ્ધ અને બીજાને બોધ કરનાર. મુક્તકૃતકૃત્ય, નિહિતાર્થ બીજાને મુકાવનાર તે મુક્ત-મોચક. સર્વજ્ઞ-સર્વદર્શી.
શિવ - સર્વ ઉપદ્રવ હિતથી. મત - સ્વાભાવિક, પ્રાયોગિક ચલન ક્રિયા રહિતતાથી. માત્ર - શરીર, મનના અભાવે આધિ-વ્યાધિના અસંભવથી. અનંત - કેવળ આત્માથી અનંતપણે. અક્ષય - વિનાશકરણ અભાવે. વ્યાવાઈ - કોઈના વડે બાધિત કરવાને અશક્ય કેમકે અમૂર્ત છે. જ્યાંથી પુનઃ આવવાનું નથી તે અપનરાવૃત્તિ. સિદ્ધયંતિ-તિષ્ઠિતાર્થ થાય છે. સિદ્ધિ-લોકાંત મરૂપ. - x • વ્યવહાચી સિદ્ધિ ક્ષેત્ર, નિશયથી યથાવસ્થિત સ્વસ્વરૂપ સ્થાન-સ્થાનીના ભેદોપચાર હિત. તેવા સિદ્ધિગતિ નામધેય સ્થાનને સંપ્રાપ્ત કરનાર. - આ પ્રમાણે પ્રણિપાત દેડક બોલીને, તે પ્રતિમાને મૈત્યવંદન વિધિથી વદે છે. પછી પ્રણિધાનાદિ યોગથી નમસ્કાર કરે છે. બીજા કહે છે ઉક્ત વિધિ વિરતિવાળાને જ હોય. - x - તેથી વંદન એટલે-સામાન્યથી નમસ્કાર કરે છે. - X - અહીં તd તો કેવલી જ જાણે.
અહીંથી આગળ રૂમ સુગમ છે, કેવળ વિધિવિષયક વાચના ભેદ ઘણો છે. અહીં માત્ર વિધિ બતાવે છે - પછી મોરપીંછીથી દેવછંદક પ્રમાર્જે છે. પાણીની ધાથી સીંચે છે. પછી ગોશીષ ચંદનથી થેળીના થાપા મારે છે. પછી પુષ્પારોહણ આદિ અને ધૂપદહન કરે છે. પછી સિદ્ધાયતનના બહુમધ્યદેશ ભાગે જળધારા સિંચન, ચંદનના થાપા, પુષ્પ પંજોપચાર, ધૂપદાન કરે છે. પછી સિદ્ધાયતનના દક્ષિણ દ્વારે આવીને લોમહસ્તકથી દ્વાર શાખ. શાલભંજિકા, વાલરૂપોને પ્રમાર્જે છે. જળથી સીંચે છે, ગોશીષ ચંદનથી ચર્ચા, પુષ્પાદિ આરોહણ અને ધૂપદાન કરે છે.
પછી દક્ષિણ દ્વારેથી નીકળીને દક્ષિણના મુખમંડાના બહુ મધ્ય દેશ ભાગમાં લોમહરતકથી પ્રમાઈ, જળધારાથી સીંચી, ચંદનના થાપા દઈ, પુપપુંજોપચાર, ધૂપદાનાદિ કરે છે, પછી પશ્ચિમહારે આવીને પૂર્વવત્ દ્વાર અર્ચનાદિ કરે છે. તે જ દક્ષિણના મુખમંડપની ઉત્તરની તંભ પંક્તિ પાસે આવી પૂર્વવત્ કાર્યનિકા કરે છે. અહીં જે દિશામાં સિદ્ધાયતનાદિ દ્વાર છે, તેની બીજી દિશામાં મુખમંડપની સ્તંભપંક્તિ છે. પછી તે જ દક્ષિણના મુખમંડપના પૂર્વ દ્વારે આવીને પૂજા કરે છે. કરીને તે દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે આવીને પૂર્વવત્ પૂજા કરીને, તે દ્વારેથી નીકળીને પ્રેક્ષાગૃહ