________________
સૂઝ-૨૩
૦૪
રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
વિશેષ સ્થાનીય ‘પંછની’ વજરનમયી છે. - x • સર્વશ્વેત જતમય પંછનીની ઉપર કવેલુક નામક અધ આચ્છાદન છે. અંકમય-કરત્નમય, કનકમય, મહાન શિખરો જેમાં છે, તે કનકકૂટ - તપનીય સ્તુપિકા છે.
• x • હવે તૃપિકાના શેતપણાને ઉપસંહારાર્થે ફરી દશવિ છે. એય - શેત. શ્વેતવને ઉપમા વડે દઢ કરે છે. જેમાંથી મલ ચાલી ગયો છે, તે વિમલ એવું જે શંખતલ - શંખનો ઉપરનો ભાગ, જે નિર્મળ, ઘન સ્વરૂપ દહીં, ગાયના દુધનું ફીણ, ચાંદીનો ઢગલા જેવો પ્રકારો છે તે. તિલકરનો, તે અર્ધચંદ્ર છે, એવા વિવિધ રૂપવાળા. ક્યાંક “શંખતલ વિમલ નિર્મલ દહીં ગોક્ષીફીણ જતનિકર સમાન અર્ધ ચંદ્ર ચિત્રિત.” - x - x• વિવિધ મણિમય માળા વડે અલંકૃત, અંદર-બહાર ગ્લણ યુગલ સ્કંધ નિર્મિત. સુવર્ણમયી જે રેતી, તેનો પ્રસ્તા જેમાં છે, તે સુખ સ્પર્શ અને શોભાસહિત રૂપવાળા છે.
• સૂત્ર-૨૮ :
તે દ્વારોની બંને પડખે નિશીધિકાઓમાં ૧૬-૧૬ ચંદન કળશોની પંક્તિઓ કહી છે. તે ચંદન કળશો ઉત્તમ કળશો ઉપર પ્રતિષ્ઠિત છે. ઉત્તમ સુગંધી જળથી ભરેલ, ચંદન લેપથી ચર્ચિત, કંઠમાં તસૂત્ર બાંધેલ, પsોત્પલથી ઢકેલ મુખવાળા હતા. આ બધાં કળશો સ4 રનમય, નિર્મળ ચાવત્ બૃહતુ કુંભ જેવા વિશાળ અને અતિ રમણીય છે.
દ્વારોના ઉભય પાવિત બંને નિરરીધિકાઓમાં સોળસોળ નાગદંત પંક્તિઓ કહી છે. આ નાગદંત મોતી અને સોનાની માળામાં લટકતી ગવાક્ષાકાર ઘુઘરઓથી યુકત, નાની-નાની ઘંટિકાથી પરિવેષ્ટિત છે. તેનો અગ્રભાગ ઉપર તરફ ઉકેલ દિવાલથી બહાર નીકળતો છે અને પાછળનો ભાગ અંદર દિવાલમાં સારી રીતે સેલો છે. આકાર સપના અધોભાગ જેવો છે. અગ્રભાગ સપધિ સમાન છે, વજરનોના બનેલ છે. મોટા-મોટા ગજદૂતો જેવા આ નાગદત સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.
તે નાગદતોમાં ઘણાં કાળા સૂત્રથી બહ૮, વૃત્ત, વઘારિત માલ્ય દામયુકત, નીલ-લોહિત-હાલિદ્ર-શુકલના પણ માલ્યાદામ લટકતા હતા. તે માm તપનીય સુવર્ણના લંબસક, સુવર્ણના પત્રોથી મંડિત યાવત કર્ણ-મનને સુખ% શબ્દોથી તે પ્રદેશમાં ચોતરફ અાપૂરિત કરતા કરતા શ્રી વડે અતી-અતી શોભતા એવા રહેલા હતા.
તે નાગદતો ઉપર બીજી સોળ-સોળ નાગદતોની પંક્તિઓ કહી છે. તે નાગદતો પૂર્વવત યાવતુ મોટા-મોટા ગંજદંત સમાન કહેલા છે. હું આયુષ્યમાન શ્રમણો . તે નાગદતોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રજતમય સિક્કાઓમાં ઘણી વૈર્યમય ધૂપઘડીઓ કહી છે. તે ધૂપઘડી કાળો અગરુ પ્રવર કુંદ્રક, તરક, ધૂપથી મઘમઘતા ગંધોક્રૂત રમ્ય, સુગંધ વર ગંધિકાથી ગંધવર્તીભૂત ઉદાર, મનોજ્ઞ, મનહર, ઘાણ અને મનને સુખકર ગંધ વડે તે પ્રદેશ ચોતરફ
ફેલાઈ ચાવતું રહે છે.
તે દ્વારોના બંને પડખે નિશીધિકાઓમાં સોળ-સોળ પુતળીની પંકિતઓ કહી છે. તે પુતળીઓ લીલા કરતી, સુપતિષ્ઠ, સુઅલંકૃત, વિવિધ રંગી વસ્ત્રો, વિવિધ માળા ધારણ કરેલી, મુકી પ્રમાણ કટિભાગવાળી, મસ્તકે ઉંચો અંબોડો બાંધેલ, સમશ્રેણિ સ્થિત છે, તે સહવર્તી, અન્યૂઝત, પરિપુષ્ટ, કઠોર, ભરાવદાર, સ્થળ, ગોળાકાર સ્તનોવાળી. મૃતશરીરી, ડાબા હાથમાં ગૃહીત અગ્ર શાખાવાળી, કંઈક આઈ મીંચેલ કટાક્ષ ચેષ્ટા વડે મનને હરણ કરતી એવી, આંખોમાં વસી જાય તેવી, પાર મેદખિન્ન થતી, પૃeતી પરિણામી, શાશ્વત ભાવોપગત, ચંદ્રમુખી, ચંદ્ર વિલાસિની, ચંદ્રાદ્ધ સમ લલાટવાળી, ચંદ્રથી અધિક સૌમ્યEશનવાળી, ઉર્જા જેવી ચમકતી વિધુત ધન, સૂર્યના કિરણોથી દિતdજથી અધિકતર પ્રકાશવાળી, શૃંગારના ગૃહસમાન સુંદર વેશવાળી, પ્રાસાદીયાદિ રહેતી હતી..
• વિવેચન-૨૮ :
તે દ્વારા પ્રત્યેકના ઉભય પડખે એક એક વૈષેધિકીભાવથી બે પ્રકારની નૈધિકી વડે. નૈપેધિકી - બેસવાનું સ્થાન. • x • પ્રત્યેકના સોળ-સોળ કલશની પંક્તિ કહી છે. તે ચંદનકળશો, પ્રધાન જે કમળ, તેનો આધાર છે તે વકમલ પ્રતિષ્ઠાન. તથા સુગંધી જળથી પ્રતિપૂર્ણ ચંદનથી કરેલ ઉપરાગ, જેના કંઠમાં રફત સૂગરૂપ આરોપેલ છે તે. જેમાં પોત્પલ યથાયોગ્ય ઢાંકેલ છે. તે સર્વે રત્નમય ચાવતું પ્રતિરૂપક છે.
અતિશય મહાનુ કુંભોમાં ઈન્દ્ર તે ઈન્દ્રકુંભ એવા મહેન્દ્રકુંભ સમાન-મહાકળશ પ્રમાણ કહ્યા છે. તે દ્વારોના પ્રત્યેક ઉભય પાર્વે એક એક ઔપેધિકી ભાવથી જે બે પ્રકારે તૈBધિકી, તે પ્રત્યેકની સોળ-સોળ નાગદંત પંક્તિઓ કહી છે. આ નાગદેતઅંકોટક મુક્તા જાળના અંતરમાં જે લંબાયેલો સુવર્ણમય દામ સમૂહ, જે ગવાક્ષાકૃતિ રદનવિશેષ માળા સમૂહ, જે શુદ્ધ ઘંટસમૂહ, તેના વડે ચોતરફ વ્યાપ્ત છે. તે અગ્રભાગે કંઈક ઉન્નત છે. અભિમુખ-બહારના ભાગે અભિમુખ નિસ્પૃષ્ટ-નિર્ગત. તિછ ભિd પ્રદેશ વડે અતિશય સમ્યફ, કંઈપણ અચલિતપણે ગૃહીંત. સર્પની નીચેનો અર્ધભાગ, તે અર્ધસર્પ રૂપ-આકાર જેનો છે તે. અર્ધસર્પ સમાન અતિ સરળ અને દીધું. તે “અધ:પગાદ્ધ સંસ્થાન સંસ્થિત. તે સર્વાત્મના વજમય, સ્વચ્છ, ગ્લણ ચાવતું પ્રતિરૂપ છે. હે આયુષ્યમાન ! તે નાગદંત ગજદંત આકારના કહેલ છે.
તે નાગદંતોમાં ઘણાં કાળા દોરાથી બાંધેલ, લટકાવેલ પુષ્પમાળા સમૂહ, ઘણાં લીલા દોરાથી બાંધેલ, લટકાવેલ પુપ માળાનો સમૂહ, એ રીતે લાલ, પીળો, સફેદ પણ જાણવો. તે માળા તપનીયસુવર્ણના લંબૂસક-માળાના અશ્ચિમ ભાગમાં મંડના વિશેષ, પડખામાં સમસ્તપણે સોનાના પત્રકથી મંડિત, વિવિધ પ્રકારના મણી અને રનોના વિચિત્ર વર્ણવાળા અઢારસરાહાર, નવસરોહાર આદિથી ઉપશોભિત તથા ચાવતું શ્રી વડે અતીવ શોભતા રહે છે. ચાવત્ શબ્દથી કંઈક મનોજ્ઞ, પૂવદિ દિશાયી વાતા મંદ મંદ વાયુથી કંપતા, પ્રકંપતા, લંબાયમાન થતા, ઉદાર, મનોજ્ઞ, મનહર,