________________
સૂ-૧૦
૩૩
૩૮
રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
• - • કાળો અગરુ પ્રવર કુરુક, તુરક ધૂપથી મધમધતા, ગંધ ઉદ્ધતથી રમ્ય સુગંધ વર મંબિક, ગંધવર્તિભૂત અને દિવ્ય સુરવર અભિગમન યોગ્ય કરે છે, કરાવે છે. પછી જદી નિવૃત્ત થાય છે. પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને ભગવંતને ત્રણ વખત યાવત્ વંદન-નમસ્કાર કરીને, ભગવંત પાસેથી, આણશાલવન શૈત્યથી નીકળે છે, નીકળીને તેની ઉત્કૃષ્ટ ગતિથી ચાલતું ચાલતા-ચાલતા સૌધર્મ કયે સુભિ વિમાને સુધમસિભામાં સુભદેવ આવ્યા, આવીને સુભદેવને બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય વડે વધાવે છે, વધાવીને તેમની આજ્ઞા પાછી સર્ષ છે.
• વિવેચન-૧૦ :
ત ને સુગમ છે. કૃતિવાર* - કર્મકરનો પુત્ર. વિશેષ શું? તે કહે છે – તરણ, વધતી વયવાળા. [શંકા બાળક વધતી જતી વયવાળો હોય, આ વિશેષણથી શું ? વઘતી વયના અભાવથી નીકટ મૃત્યુ નથી. તેને વિશિષ્ટ સામર્થ્ય સંભવ નથી. વિશિષ્ટ સામર્થ્યના પ્રતિપાદનાર્થે આ અર્થવ વિશેષણ છે. બીજા કહે છે - જે દ્રવ્ય વિશિષ્ટ વર્ણાદિ ગુણોપેત અને અભિનવ હોય, તે લોકમાં તરુણ કહેવાય.
તરણ કૃતિકદારુણ એટલે અભિનવ અને વિશિષ્ટ વણદિ ગુણયુક્ત. બલસામર્થ્યવાળો. યુગ-સુષમદુષમાદિ કાળ, તે સ્વરૂપથી જેને હોય તે યુગવાનું, કાલોપદ્રવ છતાં સામર્થ્ય વિન હેતુ તે જેને નથી યુવાચૌવનસ્થ, યુવાવસ્થામાં જ બલાતિશયના ઉપાદાન માટે છે. અલા-સર્વથા અવિધમાન, આતંક-જવરાદિ, સ્થિર અંગ્રહસ્તવાળા. ઘન-અતિશય, નિયિત-નિબિડતર, વલિતવૃત સ્કંધવાળો. ચર્મેટક, દૂધણ, મુક્રિ વડે હણીને જે માત્ર નિરિતીકૃત છે.
ઉરસ્સબલસમન્વાગત-x- આંતરોત્સાહ વીર્યયુક્ત, તાલવૃક્ષોનું જે સમશ્રેણીક યુગલ, તેની જેમ અતિ સરળ પીવર બાહુવાળા. લંઘન-અતિક્રમણ, હવન-કંઈક પૃયુતર વિકમવાળી અતિ શીઘ ગતિમાં કઠિન વસ્તુના ચૂર્ણ કરવામાં સમર્થ. વ્યાયામ કરવામાં સમર્થ. ૭૨-કલાપંડિત, કાર્યોમાં અવિલંબિતકારી, સમ્યક ક્રિયા પરિજ્ઞાવાનું, મેઘાવી, પૂવપિરાનુસંધાનદક્ષ, તેથી જ નિપુણ, ક્રિયામાં કૈશલ પ્રાપ્ત એક મહાનું નદીના પાન આદિનો શલાકા સમુદાય અત્િ સરિસ્પણિિદ શલાકામયી સંમાર્જની, દંડયુક્ત સંમાર્જની કે વાંસની શલાકામાંથી બનેલ સંમાર્જનીને લઈને રાજઆંગણ, રાજયમંતઃપુર, દેવકુલ, સભા-ગામપ્રધાનો, નગપ્રધાનોને જ્યાં સુખે બેસી શકાય તેવી મંડપિકા, પાણીની શાળા, આરામ-આવી આવીને ભોગ પુરુષો શ્રેષ્ઠ તરુણી સાથે જ્યાં કીડા કરે તે નગરથી બહુ દૂર નહીં તેવો ક્રીડાશ્રય તરખંડ. ઉધાન-પ્રયોજન અભાવે
જ્યાં ઉંચે ચાનોને રોકવામાં આવે છે, નગરની નીકટવર્તી યાન-વાહન-કીડા-ગૃહાદિ આશ્રય વનખંડ. - - -
• • અત્વરિત, અચપળ, અસંભ્રાંત કેમકે ત્વરાદિથી સારી રીતે કચરો કાઢવો ન સંભવે. નિરંતર-વચ્ચે અંતર છોડીને નહીં. સુનિપુણ. બધી દિશા, વિદિશામાં સામાથી પ્રમાર્જના કરે. • x • ચાવતુ એકાંતમાં તૃણ-કોઠાદિ દૂર કરીને જલ્દીથી
નિવૃત્ત થાય છે. કોણ ? આભિયોગિક દેવો. સંવર્તક વાયુ વિકર્વીને ઉપસંહરે છે.
| સંવર્તક વાયુ વિકુણાર્થે જે સમયે વૈકિય સમુઠ્ઠાતથી સમવહત કરે, ત્યારે અભવાદળ વિકdવા બીજી વાર પણ વૈક્રિયસમુઠ્ઠાત વડે સમવહત થાય. પાણીના દળવાળા વાદળ-મેઘ, પાણીના ભરેલ તે અભ-મેઘ. જેમાં અભ્ર છે તે - આકાશ. આકાશમાં મેઘને વિકર્યો છે. જેમ કોઈ કૃતિકદારક એક મોટા માટીના ભાજન વિશેષ, માટીનો ઘડો, કાંસાદિમય જળથી ભરેલ ભાજન, જળમૃત કળશ વડે ચોતરફથી સીંચે. પતHTTતિ - પ્રકથી સ્વનિત કરે, વિધુત ચમકાવે. પુષ્પવૃષ્ટિ યોગ્ય વાદળો - પુષ્પ વસાવવા મેઘને વિદુર્વે. એક મોટી પુષ્પથી ભરેલી છાધિકા, તેને કે પટલકોને, જેમ મૈથુનના આરંભમાં યુવતીને વાળ વડે ગ્રહણ કરવી તે કચગ્રહd, હાથ વડે છોડેલ, શેષ સુગમ છે. યાવત્ જય-વિજય વડે વધાવે છે. જય-બીજા વડે અભિભૂત ન થાય તેવા પ્રતાપની વૃદ્ધિ, વિજય-બીજાને સહન ન કરવાથી ઉત્પાદ-પરાભવ કરવો. વધાવીને આદિષ્ટ કાર્ય સંપાદિત થયાનું જણાવે છે.
• સૂત્ર-૧૧ -
ત્યારે તે સૂભદેવ, તે અભિયોગિક દેવોની પાસે આ વૃત્તાંત સાંભળી, અવધારી, હષ્ટ-તુષ્ટ ચાવતુ હૃદયી થઈ પદાનિક અધિપતિ દેવને બોલાવ્યો, બોલાવીને કહ્યું - જલ્દીથી, ઓ દેવાનુપિય! સૂભિ વિમાનની સુધમાં સભામાં મેઘસમૂહ જેવી ગંભીર શબ્દ કરનારી, યોજન પરિમંડલ સુવર ઘટાને ત્રણ વખત વગાડી વગાડી મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાકરતા આમ કહો - હે સૂયાભિ વિમાનવાસી દેશે ! સુભદેવ પ્રજ્ઞા કરે છે કે – જંબૂદ્વીપના ભરત માં આમલકWા નગરીના આમશાલ વન ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરવા સૂયભિદેવ જાય છે, તેથી હે દેવાનુપિયો ! તમે પણ સદ્ધિથી યાવતુ નાદિત રવ સાથે નિજક-પરિવાર સાથે પરિવૃત્ત થઈને પોતપોતાના વિમાનમાં આરૂઢ થઈ કાળના વિલંબ વિના સૂયભિ દેવની પાસે ઉપસ્થિત થાઓ..
• વિવેચન-૧૧ -
સૂર્યાભદેવના આભિયોગ-આભિમુખતાથી પ્રેણકર્મમાં પ્રવૃત્ત કરાય તે આભિયોગિક, તે દેવો પાસે અનંતરોક્ત અર્થ સાંભળી, પછી પરિભાવિત કરીને, અતીવ હર્ષિત-આનંદિત ચિત્ત-પ્રીતિમન-પરમ સૌમનશ્ચિક હર્ષના વશથી વિસ્તૃત હૃદયી થઈ પદાતિ સૈન્યાધિપતિ દેવને બોલાવે છે, બોલાવીને કહ્યું - જલ્દી, સુધમસભામાં મેઘના સમૂહથી ગર્જિત, તેની જેમ ગંભીર અને મધુર શબ્દ, તેને યોજન પ્રમાણ પરિમંડલમાં તે સુસ્વરા નામક ઘંટાને વગાડી-વગાડી મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા એ રીતે આજ્ઞા કરાવો કે સૂર્યાભ દેવ - ૪ - ભગવંત મહાવીરને વંદનાર્થે જાય છે, હે દેવાનુપ્રિયો! તમે પણ પરિવારાદિ સર્વ ઋદ્ધિ, યથાશક્તિ વિફારિત સમસ્ત શરીર તેજથી, સમસ્ત હાથી આદિ સૈન્ય વડે, પોતપોતાના અભિયોગ્યાદિ નાદિ સંપત્તિ, સર્વ વિભૂષ-વૃંગાર કરણથી, સર્વોત્કૃષ્ટ