________________
સૂગ-૩
૨૨
તે શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઉપર ઘણાં કૃષ્ણ-નીલ-લોહિત-અલિદ્ર-શુક્લ ચામર ધ્વજ હતા, તે સ્વચ્છ, ગ્લણ, લષ્ટ, રૂપ્ય પટ્ટ, વજમય દંડ, જલયામલ ગંધિક, સુરમ્ય, પ્રાસાદીય યાવત પ્રતિરૂપ હતા. તે શ્રેષ્ઠ અશોકવૃક્ષની ઉપર ઘણાં છત્રાતિછત્ર, પતાકાતિપતકા, ઘંટાયુગલ, ચામરયુગલ, ઉત્પલ-પા-કુમુદ-નલિન-સુભગ્ન-સૌગંધિકપોંડરિક-મહાપોંડરિક-શતપત્ર-સહામહસ્તક સર્વે રનમયાદિ હતા.
તે શ્રેષ્ઠ શોકવૃક્ષ નીચે એક મોટો પૃથ્વીશિલાપક હતો. તે ઇષત્ સ્કંધ સમલ્લીન હતો. વિઠંભ-આયામ સુપમાણ હતો. કૃણ જનઘન કુવલય હલધર કોશેય સર્દેશ આકાશ, કેશ, કલક, કેતન, ઈન્દ્રનીલ, અતસિકુસુમ સમાન,
શૃંગ-અંજન-ભંગ-ભેદ-રિટક-ગુલિક-ગવલાતિરેક, ભ્રમરસમૂહરૂ૫, તંબૂકુળ, અસણકુસુમ, શણબંધન નીલોત્પલ બનો સમૂહ ઈત્યાદિ - x • પ્રતિરૂપક, દર્શનીય, આદર્શકતલની ઉપમાયુક્ત, સુરમ્ય, સીંહાસન સંસ્થિત, સુરૂપ, મુકતાજાલ ખયિતકર્મ, જિનક-રૂ-બૂર-નવનીત સમાન સ્પર્શવાળો, સર્વ રત્નમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ હતો.
આની વ્યાખ્યા-પૂર્વવત્ વનખંડના બહુમધ્યદેશભાગમાં એક મોટું શ્રેષ્ઠ અશોકવૃક્ષ તીર્થકર, ગણધરે પ્રરૂપેલ છે. તે દૂરભૂત-પ્રબળતાથી ગયેલ કંદની નીચે મૂળ જેનું છે તેવું દૂરોદ્ગત કંદમૂળ, વૃતભાવથી પરિણત, બધી દિશા, વિદિશામાં શાખા અને પ્રશાખા વડે પ્રસરેલ, જેથી વર્તુળ જણાતું. જેની મનોજ્ઞશાખા છે તેવું લષ્ટસંધિ, અન્ય વૃક્ષોથી વિવિક્ત તથા નિબિડ, કોમળ ત્વચાવાળુ, શુભકાંતિ યુકત, મૂલાદિ પરિપાટી વડે સુષુ-જન્મદોષ રહિત એ રીતે ઉત્પન્ન તે આનુપૂર્વી સુજાત, ઉપદ્રવ રહિત, ઉચ્ચ, પ્રધાન સ્કંધ છે જે તે તથા અનેક મનુષ્યની જે પ્રલંબ બાહુ, તેના વડે અગ્રાહ્ય - -
- તથા પુષ્પના ભારી કંઈક નમેલ, પાન વડે સમૃદ્ધ, વિસ્તીર્ણ શાખા જેની છે તેવું, તથા મધુકરી અને ભ્રમરનો જે ગણ, તે ગુમગુમ શબ્દ કરે છે, તેનો આશ્રય કરતા તેની નીકટના આકાશમાં ભ્રમણ કરતા, તેના વડે શોભાયુક્ત તથા વિવિધ જાતિના પક્ષીગણના જે સ્ત્રી-પુરુષ યુગલ, તેના પ્રમોદવસથી જે પરસ્પર સુમધુર હોવાથી કાનને સુખદાયક જે પ્રલાપ, પક્ષી સમૂહના જ સ્વેચ્છાથી ક્રીડા કરતા પ્રમોદ ભારથી વશ જે સ્વર, તે પ્રલપ્ત, તેનાથી યુક્ત, તેનો જે ધ્વનિ, તેના વડે મધુર તથા દર્ભ આદિ, વOજ આદિથી હિત સર્વ અશોકવૃક્ષ. આ મૂળ અને શાખાદિનો આદિ ભાગ લક્ષણ કહેવાય છે. * * * *
જે આવા પ્રકારે છે, તે જોતાં જ ચિતના સંતોષ માટે થાય છે, તે કહે છે - ચિત્તને સંતોષથી અને હિતના ઉત્પાદકપણાથી પ્રાસાદીય, તેથી જ દર્શનીય-જોવાને યોગ્ય, કઈ રીતે ? જોનારને કોઈ જ વિરાગ હેતુરૂપ નથી તેવા આકારે, તે અભિરૂ૫. આવા પ્રકારે કઈ રીતે ? પ્રતિરૂપ-પ્રતિ વિશિષ્ટ સર્વ જગતને અસાધારણ રૂપ છે પ્રતિરૂપ.
તે શ્રેષ્ઠ અશોકવૃક્ષ ઈત્યાદિ યાવત્ નંદિવૃક્ષ. અહીં ચાવત્ શબ્દથી-લકુશ
રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છમોપગ-શિરિષ-સપ્તવર્ણ-લોu-દધિપર્ણચંદન-અર્જુન-નીમ-કદંબ-ક્નસ-દાડમ-શાલતમાલ-પ્રિયાલ-પ્રિયંગુ-રાયવૃક્ષ-નંદિવૃક્ષ વડે યુક્ત. • x • તે તિલક ચાવત્ નંદિવૃક્ષા, કુશ-વિકુશ રહિત વૃક્ષમૂળ યુક્ત. મૂલવંત-જેમાં મૂળ આદિ દૂરાવગાઢ છે તે. જેમાં કંદ છે, તે કંદવંત. યાવત્ શબ્દથી સંધિત્વચા-શાલ-પ્રવાલ-પર-પુષ-ફળ-બીજયુક્ત, અનુક્રમે સુજાત, રુચિર, વૃત ભાવ પરિણત, એક સ્કંધ, અનેક શાખા-પ્રશાખાવિડિમાયુકત, અનેક મનુષ્ય વડે પ્રસારિત અગ્રાહ્ય ઘન-વિપુલ-વૃત સ્કંધયુક્ત, અછિદ્રઅવિલ-અવાતીતિ-નિવૃત જરઠ પાંડુ છો, નવા-હરિત-ભિસંત-૫ત્રભારથી અંધકાર, ગંભીર દર્શનીય, ઉપનિર્ગત-નવતરુણ પત્ર પલ્લવ, કોમલ-ઉજ્જવલ-ચલંત-કિસલયસુકુમાલ-પ્રવાલ-શોભિત-શ્રેષ્ઠ અંકુરણ શિખરવાળા, નિત્ય-કુસુમિત, મુકુલિક, લવચિક, સ્તબકીય, ગુલયિત, ગોચ્છિક, ચમલિક, યુગલિક, નમિત, પ્રણમિત, સુવિભક્ત, પિંડમંજરિ, અવતંસક ધર...
.... પોપટ, મયુર, મદનશલાકા, કોયલ, ઉગક, ભૃગાક, કોંડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષક, કારંડક, ચક્રવાક, કલહંસ, સારસાદિ અનેક પીગણ યુગલથી વિરચિત, શબ્દોન્નયિત, મધુર, શરણાદિક, સુરમ્ય, સુપિડિત દરિત ભ્રમરમધુકરીના સમૂહથી - x •x - ગુંજતો દેશ ભાગથી ભરેલ પુષ, ફળ, બાહ્ય પત્રોથી છાદિત પત્રો અને પુષ્પોથી “ઉચ્છHપવિચ્છિન્ન” નિરોગી સ્વાદુ ફળો, અકંટક, વિવિધ ગુચ્છ-ગુભના મંડપથી શોભિત, વિચિત્ર શુભકેતુ પ્રભૂત વાપી-પુષ્કરિણીદીધિંકામાં જે સુનિવેશિત રમ્યજા ગૃહક, પિડિમ-નીહરિમ-સુગંધિ-શુભ સુરભિ-મનહર મહા ગંઘઘાણિને છોડતા શુભસેતુ-કેતુ બહુલ અનેક શકટ-ચાન-યુગ્ય-બિલ્ડિથિલિ-શીયા-સ્પંદમાનિ પ્રતિમોચક, પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ-પ્રતિરૂપ હતું. આની વ્યાખ્યા -
અહીં મળ, તે અંદની નીચેનો વિસ્તાર, સ્કંદ • તે મૂળની ઉપર વર્તતા, થડ, છાલ, શાખા, પલ્લવ, અંકુર ઈત્યાદિ. - x - મૂલાદિ ક્રમથી સારી રીતે ઉત્પન્ન, અનુક્રમે સુજાત, સ્નિગ્ધતાથી દેદીપ્યમાન શરીરી, વૃત ભાવથી પરિણત, એ પ્રમાણે બધી દિશા-વિદિશામાં શાખા અને પ્રશાખા વડે પ્રસરેલ જેથી વર્તુળ લાગતું એવું - x - x • તિલકાદિ વૃક્ષો જે પ્રત્યેક એક સ્કંધવાળા છે તથા અનેક શાખા અને પ્રશાખા વડે મધ્યભાગમાં જેનો વિસ્તાર છે, તિછ બે બાહુ પ્રસારણ પ્રમાણ વ્યામ - x • અનેક પુરુષે સુપ્રસારિત બાહુ વડે અગ્રાહ્ય, અપમેય, નિબિડ, વિસ્તીર્ણ સ્કંધ જેમાં છે તે. * * *
તથા જેના અછિદ્ર પત્રો છે તે. શું કહે છે ? તે. બોમાં વાત દોષ કે કાલ દોષથી ગરિકાદિ જે ઉપજાત જેના વડે તે મોમાં છિદ્રો ન થાય તે અછિદ્ર પગ અથવા એ રીતે અન્યોન્ય શાખા-પ્રશાખાના અનુપવેશથી મો, પગોની ઉપર જવાથી, જેના વડે જરા પણ અપાંતરાલરૂપ છિદ્ર ન દેખાય છે. - x • અવિરલ પત્ર કઈ રીતે ? અવાતીન પત્ર. વાયુ વડે ઉપહત-વાયુ વડે પડેલ તે વાતન, જે વાતન નથી તે