________________
સૂત્ર-પપ
૨૦૩
૨૦૪
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
તેથી જ સુપભ - સારી રીતે પ્રકથિી શોભે છે તે. પ્રાસાદીય - મનનો પ્રમોદ એ પ્રયોજન જેનું છે કે, દર્શનીય - ચક્ષુવ્યપારને હિતકારી. તેને જોતા ચક્ષુ થાકતા નથી, તે. અભિરૂ૫ - અભિમતરૂપ જેનું છે તે અર્થાતુ કમનીય, પ્રતિરૂપ,
નોયT • યોજન, અહીં ઉત્સધાંગુલચી યોજના સમજવો. તેના જે કોશનો છઠ્ઠો ભાગ, ૩૩૩ પૂણાંક અને ૧/૩ ભાગ પ્રમાણથી છે. અનેક જન્મ-જરા-મરણ પ્રધાન યોનિમાં વેદના જેમાં છે, તે સંસારના કલંકલીભાવ - અસમંજસવથી જે પુનર્ભવપુનઃ પુનઃ ઉત્પાદ, ગર્ભ આશ્રય નિવાસ, તેનો જે વિસ્તાર, તેને ઓળંગી ગયેલનિતીર્ણ. પાઠાંતરથી અનેક જમ-જરા-મરણ પ્રધાન જે યોનીઓ જેમાં છે, તે તથા તેવો જે આ સંસાર, તેમાં પુનઃ પુનઃ ઉત્પત્તિથી ગર્ભવાસ વસતીને ઉલંઘેલ.
• સૂત્ર-૫૬ થી :
[૫૬] સિદ્ધ ક્યાં પતિત છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે? અહીં શરીરનો ત્યાગ કરીને ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
[૫] સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે, લોકાણે પ્રતિષ્ઠિત થાય છે, અહીં શરીર છોડીને, ત્યાં જઈને સિદ્ધ થાય છે.
[૫૮] જે સંસ્થાન આ ભવે છે, તેને છેલ્લા સમયે ત્યજીને પ્રદેશાન સંસ્થાન થઈને ત્યાં રહે છે.
[૫૯] છેલ્લા ભવમાં દીધું કે હું જે સંસ્થાન હોય છે, તેથી ત્રણ ભાગ હીન સિદ્ધની અવગાહના કહેલી છે.
[૬૦] 333 ધનુષ તથા ૧/૩ ધનુણ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, તેમ સર્વજ્ઞએ કહેલ છે.
દિલી સિદ્ધોની મધ્યમ વગાહના ચાર હાથ અને V1 ભાગ ન્યુન એક હાથ હોય છે, તેમ સર્વજ્ઞોએ નિરૂપિત કરેલ છે.
[૬] સિદ્ધોની જધન્ય અવગાહના એક હાથ અને આઠ અંગુલ હોય છે, એ પ્રમાણે સિદ્ધોએ ભણેલ છે.
૬િસિદ્ધો અંતિમ ભવની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના યુક્ત હોય છે. જરા-મરણથી મુક્ત થયેલનો આકાર-સંસ્થાન અનિત્થO - કોઈ લૌકિક આકારને મળતું નથી.
[૬૪] જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી વિમુકત અનંત સિદ્ધો છે, જે પરસ્પર અવગાઢ છે, તે બધાં લોકાંતે સંસ્પર્શ કરીને છે.
દિપો સિદ્ધો સર્વ આત્મપદેશથી અનંત સિદ્ધોને સંપૂણરૂપે સંસ્પર્શ કરેલ છે, તેનાથી અસંખ્યાતગુણ સિદ્ધ એવા છે, જે દેશ અને પ્રદેશોથી એકબીજામાં વગાઢ છે.
૬િ૬) સિદ્ધો, અશરીરી-જીવન-દર્શન અને જ્ઞાનોપયુક્ત છે. એ રીતે સાકાર અને અનાકર ચેતનાએ સિદ્ધોનું લક્ષણ છે.
[૬] તેઓ કેવળ જ્ઞાનોપયોગથી બધાં પદાર્થોના ગુણો અને પર્યાયિોને
ગણે છે, અનંત કેવલદર્શનથી સર્વતઃ સર્વ ભાવો જુએ છે.
[૬૮] સિદ્ધોને જે અવ્યાબાધ, શાશ્વત સુખ પ્રાપ્ત છે, તે મનુષ્યોને કે સર્વે દેવતાઓને પણ પ્રાપ્ત થતું નથી.
૬૯] દેવોનું જે સુખ ત્રણે કાળનું છે, તેના સમૂહને અનંત ગુણ કરાય તો પણ તે મોક્ષ સુખની સમાન થઈ શકતું નથી.
[] એક સિદ્ધના સુખોને સર્વકાળથી ગુણિત કરવાથી જે સુખરાશિ નિષ્પન્ન થાય છે, તેને જે અનંત વર્ગથી વિભાજિત કરવામાં આવે, તો જે સુખરાશિ ભાગફળના સ્વરૂપમાં પ્રાપ્ત થાય, તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાવિષ્ટ થઈ શકતી નથી.
[૧] જેમ કોઈ હેજી પુરણ નગરના અનેકવિધ ગુણોને જાણતો પણ વનમાં તેની ઉપમાના અભાવે તે ગુણોને વણવી ન શકે.
[] તેમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની કોઈ ઉપમા નથી. તો પણ વિશેષરૂપે તેને ઉપમા દ્વારા સમજાવાય છે, તે સાંભળો.
[] જેમ કોઈ પુરુષ સર્વકામગુણિત ભોજન કરી, ભુખ-તરસથી મુકત થઈને અપરિમિત વૃતિને અનુભવે છે, તેમ –
[૪] સર્વકાલતૃપ્ત - અનુપમ શાંતિયુકત સિદ્ધ શાશ્વત તથા આવ્યાબાધ પરમ સુખમાં નિમગ્ન રહે છે.
[૫] તેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પાગત છે, પરપાત છે, કમકવચથી ઉત્સુકત છે, અજર-અમર અને અસંગ છે.
[૬] સિદ્ધ બધાં દુઃખોથી નિત્તીર્ણ છે, જન્મ-જરા-મરણ બંધનથી વિમુકત છે, અવ્યાબાધ-શાશ્વત સુખોને અનુભવતા રહે છે.
[9] અતુલ્ય સુખ સાગરમાં લીન, અવ્યાબાધ-અનુપમ મુકતાવસ્થા પ્રાપ્ત, સિદ્ધો સર્વ અનામતકાળમાં સદા સુખ પ્રાપ્ત રહે છે..
• વિવેચન-૫૬ થી ૭૭ - એક સાથે
હવે પ્રશ્નોત્તર દ્વારથી સિદ્ધોની જ વક્તવ્યતા કહે છે – afઆદિ બે શ્લોક છે, પ્રતિત - પ્રખલિત, સિદ્ધ-મુક્ત. પ્રતિષ્ઠિત-વ્યવસ્થિત. બોંદિ શરીર - ૪ - અલોકે-અલોકાકાશમાં • x • લોકાણ-પંચારિતકાય રૂ૫ લોકના મસ્તકે, પ્રતિષ્ઠિdઅપુનઃ આગતિરૂપે રહેલ. ઈહ-મનુષ્ય ક્ષેત્રમાં, બ-લોકાણે, સિન્થાતિ - તિષ્ઠિતાર્થ થશે.
| ને સંડા ગાથા - પ્રદેશધન એટલે બીજા ભાગે પોલાણને પૂરણ કરવાથી. તહિં-સિદ્ધિોત્રમાં, તસ્મ-સિદ્ધની. - - સૌ વા TTI - દીર્ધ-૫oo ધનુષ, હ્રસ્વ-બે હાથ પ્રમાણ. વા શબ્દથી મધ્યમ. તd: તે સંસ્થાનથી નિભાગહીન ત્રણ ભાગથી શુષિપૂરણથી સિદ્ધોની અવગાહના. જે અવસ્થામાં અવગાહે છે તે અવગાસ્ના. ભણિતા-જિન વડે ઉક્ત.
હવે અવગાહનાને જે ઉત્કૃષ્ટાદિ ભેદથી કહે છે. ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષમાન, મધ્યમ-ચાર ધનુષાદિ અથવા સાત હાથ આદિ, જઘન્ય-સાત હાથ અથવા બે હાથ