________________
સૂ-૪૪
૧૬૯
૧૩૦
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
કુતુહલ, તેમજ સમુum શ્રદ્ધા, સમુva સંશય, સમુwa કુતુહલ થઈ ઉસ્થાનથી ઉઠે છે, ઉડીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને બહુ નીકટ નહીં - બહુ દૂર નહીં. તે રીતે સુશ્રુષા કરતા, નમન કરતા, અભિમુખ રહી વિનયથી અંજલિ રેડી પર્યuસતા આમ કહ્યું –
• વિવેચન-૪૪ (અધુરેથી) :
નાથન • પ્રવૃત્ત ઈચ્છાવાળા, શેની ? કહેવાનાર પદાર્થોના નવપરિજ્ઞાનમાં. નાથ - જેને સંશય થયો છે તે. સંશય-અનિદ્ધિિરત અર્થ - X- જેમકે - ભગવંત મહાવીરે પહેલા અંગના પહેલા શ્રત-સ્કંધના પહેલા અધ્યયનના, પહેલા ઉદ્દેશામાં જીવનો ઉપપાત કહ્યો તે શું આત્માને અસતુ કે સતુ પરિણામાંતર આપત્તિ રૂપ છે. ગત ડર - જેને કૌતુક થયેલ છે તે. ભગવતુ કેવો ઉપપાત કહે છે, એવા સ્વરૂપને સાંભળવાની ઉત્સુકતા જન્મી.
ઉત્પન્ન શ્રદ્ધ-પહેલા ન ઉત્પન્ન થયેલ શ્રદ્ધા જેને છે તે. ઉત્પન્ન શ્રદ્ધ અને જાત શ્રદ્ધમાં શું ભેદે છે ? કંઈ નહીં. તો તેનો પ્રયોગ કેમ કર્યો ? હેતુપણુ દેખાડવાને. ઉત્પણ શ્રદ્ધાપણાથી જાત શ્રદ્ધ અર્થાત્ પ્રવૃત્ત શ્રદ્ધ. સંજાત શ્રદ્ધ આદિ - ‘સં' શબ્દ પ્રકદિ વચન છે, બીજા કહે છે - જેને પૂછવાની ઈચ્છા જન્મી છે તે જાતશ્રદ્ધ. કઈ રીતે ? જેમાંથી સંશય જમ્યો. સંશય કેમ જન્મ્યો ? જેમાંથી પૂર્વે કુતૂહલ-આ ઉપપાત કેવા પ્રકારે છે ? એવો. ત્યાં સુધી અવગ્રહ છે. એ રીતે ઉત્પન્ન-સંજાત-સમુત્પન્ન શ્રદ્ધાદિને ઈહા-પાય-ધારણા ભેદથી સમજવા. આ રીતે ઉપોદ્ઘાતગ્રંથની વ્યાખ્યા કરી.
• સૂગ-૪૪ (અધુરેથી) :
ભગવના તે જીવ, જે અસંયત, અવિરત, અપતિત પ્રત્યાખ્યાન પાપકમી, સક્રિય, અસંવૃત્ત, એકાંતદંડ, એકાંત બાલ, એકાંત સુપ્ત છે પાપકર્મથી લિપ્ત થાય છે ? હા, લિપ્ત થાય છે.
ભગવાન ! તે જીવ, જે અસંયત, અવિરત, આપતિહત પ્રત્યાખ્યાન, પાપકર્મ, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડ, એકાંત ભાલ, એકાંતસુપ્ત છે તે મોહનીય પાપકર્મથી લિપ્ત થાય છે? હા, લિપ્ત થાય છે.
ભગવત્ ! જીવ મોહનીય કર્મને વેદતા, શું મોહનીયકર્મ બાંધે છે ? વેદનીય કર્મ બાંધે છે ? ગૌતમ મોહનીય કર્મ બાંધે અને વેદનીયકર્મ પણ બાંધે. માત્ર ચરમ મોહનીય કર્મ વેદતા વેદનીય કર્મ બાંધે પણ મોહનીય કર્મ ન બાંધે.
ભગવન તે જીવ, જે અસંયત, અવિરત, આપતિત પ્રત્યાખ્યાન, પાપકમી, સક્રિય, અસંતૃત, એકાંતદંડ, એકાંતબાલ, એકાંત સુપ્ત, અવસ% બસ-પ્રાણ ઘાતી, કાળમાસે કરીને નરકમાં ઉત્પન્ન થાય ? હા, થાય.
ભગવન! તે જીવ જે અસંયત, અવિરત, આતિહd પ્રત્યાખ્યાનપાપકમી છે, તે અહીંથી મરીને ભાવિમાં દેવ થાય ? ગૌતમાં કેટલાંક દેવ થાય, કેટલાંક
દેવ ન થાય. ભગવનું એમ કેમ કહ્યું કે કેટલાંક દેવ થાય અને કેટલાંક દેવ ન થાય ? ગૌતમ! જે આ જીવો ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેડ, કબૂટ, મર્દભ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંબાહ, સન્નિવેશમાં કામતૃણાફુવા-બ્રહ્મચર્યવાસથી, અકામ અનાન-શત-આતમ-siસ-મસા-શેદ-જલ્લ-મલપંક-પરિતાપથી થોડા કે વધુ કાળ માટે આત્માને પરિતેશ આપે છે, આપીને કાળમાસે કાળ કરીને કોઈ વ્યંતર દેવલોકમાં દેવપણે ઉતાણ થાય છે, ત્યાં તેમની ગતિ, ત્યાં તેમની સ્થિતિ, ત્યાં તેમનો ઉપપાત કહ્યો છે.
• વિવેચન-૪ર (ચાલુ) :
હવે કર્મબંધપૂર્વકપણાથી ઉપપાતની કર્મબંધ પ્રરૂપણા કહે છે - મHથતife અસંમત-અસંયમી, અવિરત-તપમાં વિશેષથી રત નહીં છે. અથવા કેમ અસંયત ? કારણ કે અવિરત-વિરતિ હિત છે. ન પ્રતિહિત-સમ્યકત્વ પ્રાપ્તિથી દૂરવીકૃત નિ કરેલ.] પ્રત્યાખ્યાતિ- સર્વ વિરતિના સ્વીકારથી પ્રતિપેધિત પાપકર્મ-જ્ઞાનાવરણાદિ જેણે છે. અથવા પ્રતિહા-નિંદા વડે અતીત કાળના કર્મો અને પ્રત્યાખ્યાત-નિવૃત્તિ વડે અનાગતકાળ ભાવી કર્મોને. પાપકર્મ-પ્રાણાતિપાતાદિ પાપક્રિયા જેણે છે. તેના નિષેધથી અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી.
તેથી જ સકિરિચ-કાયિકી આદિ ક્રિયાયુક્ત, અસંવત-અનિરુદ્ધ ઈન્દ્રિય. એકાંત દંડ-સર્વથા જ પાપપ્રવૃત્તિથી આત્માને કે બીજાને દંડે છે તે. એકાંતબાલસર્વથા મિથ્યાદેષ્ટિ. તેથી એકાંતસુખ-સર્વથા મિથ્યાત્વ નિદ્રા વડે પ્રસુત. પાપકર્મજ્ઞાનાવરણાદિ અશુભ કર્મ, હાઈ-આશ્રવતિ થતુ બાંધે છે. આંત-કોમળ આમંત્રણ કે પ્રતિ અવધારણાર્થે છે. અણહાઈ-બાંધે છે, એ ઉત્તર છે. - X - X -
ત્રીજા સત્રમાં નાસ્થ કિમળકને તi આદિ કહ્યું નHO-કેવળ. ચરમમોહનીય સૂમસંપરાય ગુણ સ્થાનકમાં લોભ મોહનીય સૂક્ષ્મકિટ્ટિકારૂપ વેદતા વેદનીયને બાંધે છે. અયોગી જ વેદનીયતા અબંધક હોવાથી આમ કહ્યું. ફરી મોહનીય ન બાંધે. કેમકે સૂમ સંપરાય મોહનીય-આયુ સિવાયની છે જે પ્રકૃતિના બંધક હોય. - X - X -
હવે ઉપપાતનું નિરૂપણ કરતા કહે છે – નીવે ને આદિ. તેમાં કક્ષr - બહુલતાથી, કાલમાસે કાલંકિચ્ચ-મરણાવસરે મરીને.
gો ગુણ પેલ્વે આ સ્થાન-મૃત્યુલોક રૂપ સ્થાનથી ચ્યવી-ભ્રષ્ટ થઈ, પ્રેત્યજન્માંતરે દેવ થાય. જે પાકૅi - હવે કયા કારણથી ? આ - પ્રત્યક્ષ દેખાતા જીવોપંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યરૂપ, પ્રામાદિ પૂર્વવતુ. અામ - નિર્જરાદિની અભિલાષા વગરના. તૃણા-તૃષા તે કામતૃણાથી, એ રીતે બીજી બે પદ, #THબદામીયા છે
વે - પરસેવો નીકળે કે લાગે, જલ-રજમાત્ર, મલ્લ-કઠિનરૂપ, પંક-મલ જ પણ પરસેવાથી ભીનો થયેલ. અનાનાદિ વડે જે પરિતાપ છે. થોડાં કે વધારે કાળ માટે. અUUતર • ઘણાં મધ્યે કોઈ એક. વાણમંતર-વ્યંતર, દેવલોક-દેવજન મળે. તસ્મિનુવ્યંતર દેવલોકમાં. વેપા-અસંયતાદિ વિશેષણવાળા જીવોની, ગતિ-ગમન, હિઈ