________________
સૂત્ર-૩૪ થી ૩૬
૧૬૫
તેજ લેશ્યા, દશે દિશાને ઉધોતિત કરતા. - x -
કપોવડ-દેવલોકજન્ય, આગમણિભદ્ર-ભવિષ્યકાળ ભાવિ કલ્યાણ, નિર્વાણલક્ષણ ચાવત શબ્દથી પ્રાસાદીય, દર્શનીય, અભિરૂ૫, પ્રતિરૂ૫. નિર્ગસ્થ પ્રવચન ફળ વક્તવ્યતાનો નિાકર્ષ કહે છે - તે પ્રવચનના ફળને કહે છે. હવે બીજા પ્રકારે ધમને કહે છે વું રહેતું ઈત્યાદિ વ્યક્ત જ છે. • x - સુગમ - માંસ, વાયા, ર્થવUTયાણ • ઉકંચનતા મુગ્ધ વંચન પ્રવૃત્તની સમીપવર્તી વિદગ્ધ ચિતરક્ષાર્થે ક્ષણ માટે અવ્યાપારતાથી અવસ્થાન, પંચતતા-પ્રસારણ...
પ્રકૃતિભદ્રકતા-સ્વભાવથી જ ભદ્રકપણું, સાનુકોશતા-દયાપણું. તમારૂ - તે ધર્મને કહે છે, આ ધર્મકથાનો નિકઈ છે. હવે ઉકત ધમદિશનાને જ સવિશેષ જણાવે છે - પાંચ ગાથા વ્યસ્ત છે. તે ઉક્ત કથનની સંગાહિકા છે. તેમાં અડ્ડી - શરીરથી દુ:ખી, મલિવિરા - શોકાદિથી પીડિત અથવા ધ્યાનવિશેષથી આર્તિચિતવાળા અથવા આઈ-પીડાથી દુખાર્દિત ચિત્ત જેવું છે તે.
• સૂત્ર-૪૦ (અધુરું)
રાગણી કરેલા કર્મોના ફળ વિપાક પાપપૂર્ણ હોય છે, કર્મથી સવા સહિત સિદ્ધો સિદ્ધાલયને પામે છે. • - ભગવંતે જ ધર્મ બે ભેદે કહ્યો છે, તે આ - અગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગર ધર્મમાં વિશે સર્વતઃ સવત્મિભાવથી મુંડ થઈને, ગૃહવાસ છોડીને અનગારપણામાં પ્રવજિત થાય છે, સવા પ્રાણાતિપાતમૃષાવાદ-અદત્તાદાન-મથુન-પરિગ્રહથી તેમજ રાત્રિભોજનથી વિરત થાય છે. હે. આયુષ્યમાન ! આ અણગાર સામયિક ધર્મ કહ્યો છે. આ ધમની શિક્ષામાં ઉપસ્થિત, વિચરતા નિગ્રન્થ કે નિગ્રન્થી આજ્ઞાના આરાધક થાય છે.
• વિવેચન-૪૦ (અધુરુ) :
બીજી વાસનામાં ગાથા ક્રમાંતરથી જોવા મળે છે. પર્વ અનુ માવા નિસને આદિ પાઠ છે, તેમાં જ્ઞાન - મહાવ્રતરૂપ કે સમાધાન માત્ર. ઉપાધ્યાય - વ્રત, આણવત. frFITT - ગુણ, ગુણવતો, નિતિ - નિર્મયાદા અને મર્યાદા-ગમ્ય, અગમ્યાદિ વ્યવસ્થા. fruષ્યવસ્થાપનહોવવાર તેમાં પ્રત્યાખ્યાન-પોરિસિ આદિ, પૌષધ-અષ્ટમી આદિ પર્વદિનમાં ઉપવસન, ઉધકોઇ - ક્રોધોદયનો અભાવ, forદ - ઉદય પ્રાપ્ત કોઇને નિફળ કરવો. તેથી જ છીપી - ક્ષપિત ક્રોધ. આ રીતે માનાદિના આલાવા છે - x • તે જાણવા.
હવે અધિકૃત વાયના-અહીં મૃત્યુલોકમાં, સર્વત: દ્રવ્યથી અને ભાવથી. સત્યના - સર્વ ક્રોધાદિ આત્મ પરિણામોને આશ્રીને. એ મૂંડ થઈને અનગારિતા પ્રવજિત થયા. પ્રથમ ૩ . આ આયુષ્યમાન ! અગાસમાઈય-સાધુની સમાચારી કે સિદ્ધાંત અથવા અનગારસામયિક. શિક્ષા-અભ્યાસ, આણાએ-આડા વડે વિચરતા જ્ઞાનાદિનો આરાધક થાય છે અથવા જિનોપદેશનો આરાધક થાય છે.
• સૂત્ર-૪૦ (અધુરેશી) :અગાર ધર્મ બાર ભેદે કહ્યો છે, તે આ • પાંચ અણુવતો. ત્રણ ગુણવતો,
૧૬૬
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ચાર શિildત. પાંચ અણુવ્રત આ છે - સ્થળ પ્રાણાતિપાત વિરમણ, શૂળ મૃષાવાદ વિરમણ, શૂળ અદત્તાદાન વિરમણ, સ્વદાસ સંતોષ, ઈચ્છા પરિમાણ. ત્રણ ગુણવતો - અનદિંડ વિરમણ, દિફવત ઉપભોગ પરિભોગ પરિમાણ, ચાર શિttવત. - સામાયિક, દેશવકાસિક, પૌષધોપવાસ, અતિથી સંયતનો વિભાગ અપશ્ચિમ મારણાંતિક સંખના-જૂષાઆરાધના. - - હે આયુષ્યમાન ! આ અગાસામયિક ધર્મ કહ્યો. ધર્મ શિક્ષા માટે ઉપસ્થિત શ્રાવક કે શ્રાવિકા આજ્ઞાથી વિચરતા આરાધક થયા છે..
• વિવેચન-૪૦ :
અપશ્ચિમ - કાર અમંગલના પરિહારાર્થપણાથી પશ્ચિમ-પશ્ચાતકાળ ભાવિની, તેથી જ મારણાંતિકી-મરણરૂપ અંત-અવસાનમાં થનારી, સંલેખના-કાયાને તપ વડે કુશ કરવી, તેની જુપણા-સેવા, આરાધના-જ્ઞાનાદિ ગુણોની વિશેષથી પાસના કરવી.
• સૂત્ર-૪૧ થી ૪૩ :
[૧] ત્યારે તે મહામોટી મનુષ્યપર્ષદા, શ્રમણ ભગવત મહાવીર પાસે ધર્મ સાંભળી, સમજીને સ્ટ-તુષ્ટ યાવતુ હૃદયી થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉથાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને કેટલાંક મુંડ થઈને ઘરથી નીકળી શણગારિક પ્રવજ્યા લીધી. કેટલાંક પાંચ અણુવત, સાત શિક્ષાવતરૂપ ભાર ભેદે ગૃહીધમી સ્વીકાર્યો. બાકીના પર્ષદા શ્રમણ ભગવતુ મહાવીરને વંદન-નમન કરીને કહે છે - ભગવાન ! આપે નિર્ગસ્થ પ્રવચન સારી રીતે કહ્યું એ પ્રમાણે સુપાd, સુભાષિત, સુવિનીત, સુભાવિત છે. ભગવાન ! નિથિ પ્રવચન અનુત્તર છે.
[ભગવન ! આપે ધમને કહેતા, ઉપશમને કહ્યો છે. ઉપશમને કહેતા વિવેકને કહ્યો છે, વિવેકને કહેતા વિરમણને કહ્યું છે - વિરમણને કહેતા પાપકર્મન ન કરવાનું કહ્યું. બીજી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી કે જે આવા પ્રકારનો ધર્મ કહી શકે. આનાથી શ્રેષ્ઠ ધર્મોપદેશની વાત જ ક્યાં ? આમ કહી જ્યાંથી આવેલ તે દિશામાં પાછા ગયા.
[૪] ત્યારપછી ભંભસાપુત્ર કૃણિક રાજ, શ્રમણ ભગવત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી સ્ટ-તુષ્ટ યાવતુ હૃદયી થઈ ઉત્થાનથી ઉત્રિત થયો, ઉલ્લાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણી રે છે, કરીને વંદન-નમન કરે છે, કરીને આમ કહ્યું- ભગવત્ ! આપે નિWપવચન સારી રીતે કહું યાવતુ આનાથી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે? એમ કહીને જ્યાંથી આવેલ, તે દિશામાં પાછો ગયો.
[૪૩] ત્યારપછી તે સુભદ્રા આદિ રાણીએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી (સ્ટ-તુષ્ટ યાવતુ હદયી થઈને ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરીને, વંદન-નમન કરે છે, કરીને આમ કહ્યું - ભગવાન ! આપે નિર્ગસ્થ પ્રવચન સારી રીતે કહ્યું સાવત્