________________
સૂત્ર-૩૧
ઘોડાઓની એમ જોડવું. બીજી વાચનામાં આવો પાઠ પણ છે. - વરમઝિમામળ પ્રધાન માળાવાળા, તેથી જ દીપ્તિમાત્. - - હરિમેલા-વનસ્પતિ વિશેષ, તેની મુકુલકળી અને મલ્લિકા, તેના જેવી આંખો જેની છે તે અર્થાત્ શ્વેત આંખવાળા.
૧૫૩
ચંચુચ્ચિય-ચંચુરિત, કુટિલગમન અથવા ચંચુ-પોપટની ચાંચની જેમ વક્ર, ઉચિત-ઉચ્ચતા કરણ અથવા પગને ઉંચો કરવો તે. લલિત-વિલાસવત્ ગતિ અને પુલિત-ગતિ વિશેષ પ્રસિદ્ધ જ એવા પ્રકારના ચલ-અસ્થિર, ચપળપણાથી ચંચલ અર્થાત્ અતી ચટુલ ગતિ જેમની છે તે. બંધાવળ, ઈત્યાદિ, લંઘન-ખાડા આદિને ઓળંગવા, વલ્ગત-ઉંચે કુદવું, ધાવન-શીઘ્ર અને ઋજુ ગમન. ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિ ઉપર ત્રણ પદનો ન્યાસ, જયિની-ગમન પછી જયવતી કે જવિનીવેગવાળી, શિક્ષિતા-અભ્યસ્તા ગતિ.
નનંતનામન૰ આદિ - ૪ - લલંતિ-દોલાયમાન થતા, લામંતિ-રમ્ય, ગલલાતાનિકંઠ વડે આત, વભૂષણ. આદિ મુમં૪૧૦ - ૪ - મુખભાંડક-મુખનું આભરણ. અવયૂલા-લટકતા એવા ગુચ્છા, સ્થાસકા-આર્દશક આકારવાળા તથા મિલાણ-પણિ અથવા અમ્લાન-અમલિન, ચમરીખંડ-ચામર દંડ વડે પરિમંડિત કમર જેની છે તે. તથા ઉત્તમ તરુણ કિંકર વડે પરિગૃહિત.
હવે અધિકૃત્ વાચનાને અનુસરીએ છીએ - થાસનાળામર૰ ઈત્યાદિ. સ્વાસક, અહિલાણ-મુખસંયમન, ચોકઠુ તેનાથી યુક્ત. બાકી પૂર્વવત્ જાણવું. મિ - ઈષત્, કંઈક. વ ંશ - ઉત્સંગ વત્ ઉત્સંગ અર્થાત્ પૃષ્ઠદેશ, તેમાં કંઈક વિશાળતા, તે જે યૌવન આરંભવર્તીત્વથી તથા તે ધવલ દાંતવાળા. કાંચનકોશી-સોનાની ખોલ, દાંતમાં ખોસેલ હતી. ક્યાંક પાઠ છે - “વરપુરિસારોહગસુસંપઉત્તાણ’'. તેમાં આરોહકહસ્તિપક, મહાવત. ધ્વજા અને પતાકા, તેમાં ધ્વજા-ગરુડાદિ યુક્ત, તેનાથી બીજી તેપતાકા. સનંદિ ઘોસાણ-નંદી તે બાર વાધોનો નિર્દોષ. તે આ પ્રમાણે – ભંભા, મકુંદ, મર્દલ, કડબ, ઝલ્લરી, હુડુક્ક, કંસાલ, કાહલ, તલિમા, વંશ, શંખ, પ્રણવ એ બાર છે. સિિખણી-ક્ષુદ્ર ઘંટિકા વડે સહિત, તેની વડે જે જાલ-જાલક, તે આભરણ વિશેષ, તેના વડે પરિક્ષિત-પરિકરિત જે, તે તથા તેમાં ફ્રેમવfચત્ત ઈત્યાદિ - x - હૈમવત-હિમવત્ ગિરિ સંભવે છે, ચિત્ર-વિવિધ, ટૈનિશ-તિનિશ નામક વૃક્ષ સંબંધી કનક-સુવર્ણખચિત નિયુક્ત દારુક કાષ્ઠ જેમાં તે
શાળાવમમુય તેમાં કાલાયસ-લોઢું વિશેષ, તેના વડે સારી રીતે કરેલ નેમચક્ર ગંડધારાનું જેમાં કર્મ-બંધનક્રિયા તે. સુસિલિટ્ટ-સારી રીતે શ્લિષ્ટ, વૃત્તમંડલઅતિ મંડલ ધૂરિ જેમાં છે તે તથા સુસંવિદ્ધ-સદ્વૈધાનિ કરાયેલ, ચક્ર-સ્થાંગ, મંડલવૃત્ત ધૂરી જેમાં છે તે. આકીર્ણ-જાતિવંત, શ્રેષ્ઠ અશ્વોથી સુસંપ્રયુક્ત. કુશલનરવિજ્ઞપુરુષો, તે છેકસારથી-કુશલ સારથી. - ૪ - ૪ -
ફ્રેમ નાનાવવા ઈત્યાદિ - x - હેમજાલ-સુવર્ણનું આભરણ વિશેષ, ગવાક્ષજાલજાળ યુક્ત ગવાક્ષ, કિંકિણી-લઘુ ઘંટિકા, ઘંટા-મોટા ઘંટા. જે જાલ-સમૂહ, તે તથા
હેમજાલાદિ વડે પરિકરિત. તેમાં ઘીસતો—- બત્રીશ તોણ-માક વડે પરિમંડિત જે.
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ક્યાંક વૃત્તીમતોરારિમંડિત પાઠ છે. બત્રીશ વિભાગ જે તોરણ, તેના વડે પરિમંડિત, તે. વયૈરવર્તસકેઃ - શેખરક કે શિરસ્ત્રાણથી જે છે તે.
માવતર૫૫૦ ચાપશરૈઃ અર્થાત્ ધનુÜાણ સહિત જે પ્રહરણો-ખડ્ગાદિ આવરણ-સ્ફુરકાદિ, તેમાં ભતિ-મૃત, તેથી જ યુદ્ધસજ્જ હતા તે. ક્ષિક્ષત્તિષ્કૃતતોમર ૦ ઈત્યાદિ - x - તેમાં અસિ-ખડ્ગ આદિ પ્રસિદ્ધ છે. વિશેષ એ કે – શક્તિ-ત્રિશૂળ, શૂલ-એક શૂળ, લઉલ-લકુટ, ભિંડિમાલ-રૂઢિથી જાણવું, તે અસિ આદિને પાણીહાથમાં જેને છે, તે તથા, તેનાથી સજ્જ-યુદ્ધને માટે. પાયત્તાણિય-પાદાતાનીક
પદાતિકટક. બીજી વાચનામાં આમ કહે છે
૧૫૪
-
સન્નદ્ધ બદ્ધવમ્નિયકવયં – તેમાં ચન્દ્વ - કશ વડે બાંધવાથી, વર્મિત-વર્ગીકૃત, શરીરના રક્ષણના હેતુથી શરીરમાં નિયોજનથી વય-અંગરક્ષક જેના વડે છે તે. - ૪ - ૪ - ઉત્પીડિત-આરોપેલ પ્રત્યંચા અને શરાસન પટ્ટિકા-ધનુર્યષ્ટિ અથવા ઉત્પીડિતાબાહુમાં બદ્ધ શરાસન પટ્ટિકા-ધવુદંડ આકર્ષણમાં, બાહુની રક્ષાર્થે ચર્મ જેના વડે તે. પિનદ્ધ-પરિહિત, ત્રૈવેયક-ડોકનું આભરણ, સારી રીતે મસ્તકમાં બાંધેલ. વિĀ પટ્ટ - વીરતા સૂચક નેત્રાદિ વસ્ત્રમય પટ્ટ. દિયા પ્યારા - ગૃહીત આયુધ-ખડ્ગ આદિ પ્રહરણ જેના વડે તે અથવા આયુધ-અક્ષપ્ત અને પ્રહરણ તે ક્ષેષ્ય વિશેષ. • સૂત્ર-૩૧ (અધુરેથી) :
ત્યારે તે પૂણિક રાજાનું વક્ષસ્થળ હારો વડે સુશોભિત હતું, કુંડલથી ઉધોતીત વદન હતું, મસ્તક મુગટથી દીપ્ત હતું, તે નહિ, નરપતિ, નરેન્દ્ર, નવૃષભ, મનુષ્યરાજ વૃષભ સમાન, અત્યધિક રાજ તેજલક્ષ્મીથી દીપતા, હાથીના સ્કંધે આરૂઢ થઈ કોટપુષ્પની માળાથી યુક્ત છત્રને ધારણ કરતા, શ્રેષ્ઠ શ્વેત ચામર વડે વીંઝાતા-વાતા, વૈશ્રમણ સમાન તે નરપતિ, અમરપતી-ઈન્દ્ર સર્દેશ ઋદ્ધિ, વિસ્તૃત કિર્તી, ઘોડા-હાથી-થ-શ્રેષ્ઠ યોદ્ધા સહિત ચાતુરંગિણી સેના વડે સમ્યક્ અનુગમન કરાતો જે પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં જવા નીકળ્યો. ત્યારે તે ભંભસારપુત્ર રૂણિક રાજા આગળ મહાન્ અશ્વો-અશ્વધર, બંને પડખે હાથીહાથીધર. પાછળ રથનો સમુદાય હતો.
• વિવેચન-૩૧ (અધુરેથી) :
હવે અધિકૃત્ વાચનાને આશ્રીને કહે છે – ત્યારે તે કૂણિક રાજા ઈત્યાદિ, “મહાનઅશ્વો” પર્યન્ત સુગમ અને વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ એ કે – જવાને નીકળ્યો. - - નરસીહ-શૂરત્વથી, નરપતી-સ્વામીપણાથી, નરેન્દ્ર-પરમ ઐશ્વર્ય યોગથી, નરવાભ-અંગીકૃત્ કાર્યભાર નિર્વાહકવથી. મનુજરાજા-નૃપતીઓના, વૃષભ-નાયક અર્થાત્ ચક્રવર્તી, તકલ્પ-તેની સમાન, ઉત્તરભરતાદ્ધના સાધવા-જીતવાને પ્રવૃત્ત હોવાથી. વૈશ્રમણ ચેવ-ચક્ષરાજા સમાન, નરવર્ડ અમરવ૰ આ નરપતિ કેવળ અમરપતિ સર્દેશ ઋદ્ધિ વડે પ્રથિત કીર્તિ - વિશ્રુતયશવાળા. જે દિશામાં પૂર્ણભદ્ર ચૈત્ય છે, તે જ દિશામાં પ્રાસ્તિવાન્-જવાને માટે પ્રવૃત્ત થયા. માર્ - ગમન માટે, ગમનાર્થે નીકળ્યા. મહાશ્વા-મોટા ઘોડાઓ. આસધર-અશ્વધારક પુરુષો, પાઠાંતરથી આમવર