________________
સૂઝ-૨૩
૧૩૯
૧૪૦
ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
- વિશેષથી કહે છે, આ જ બંને અર્થ બે-પદોથી કહે છે પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપે છે. અથવા આધ્યાતિ - સામાન્યથી, બાપત વિશેષથી, પ્રજ્ઞાપતિ-વ્યક્ત પર્યાયિ વચનથી, પ્રરૂપતિ-ઉપપતિ વડે. ઇ માTM - ચંપામાં આવ્યા, છ પત્ત પૂર્ણભદ્રમાં, $ઇ સમસ૮ - સાધુ ઉચિત અવગ્રહમાં. ચયાપતિરૂપ-ઉચિત.
• સૂત્ર-૨૭ (અધુરેશી) :
હે દેવાનપિયો . તથા અરહંત ભગવંતોના નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયી છે, તો પછી તેમની સન્મુખ જવું, વંદન-નમન કરવું, પ્રતિકૃચ્છા અને પર્યાપાસના વિશે તો કહેવું જ શું? એક પણ આર્ય-ધાર્મિક-સુવચનના શ્રવણથી આટલો મોટો લાભ થાય, તો પછી વિપુલ અથના ગ્રહણથી કેટલો લાભ થાય ? તો હે દેવાનુપિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમન-સત્કાર સન્માન કરીએ. કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્ય સ્વરૂપ તેમની વિનયથી પપાસના કરીએ. જે આપણને પરભવમાં અને આ ભવમાં હિત-સુખ
મ-નિઃશ્રેયસ અને આનુગામિકપણે થાય છે. એમ કહી ઘણાં ઉગ-ઉગ્રો , ભોગ-ભોગપુત્રો... (સૂમ આગળ ચાલુ છે.].
• વિવેચન-૨૭ (અધુરેથી) :
તેનાથી મહ - વિશિષ્ટ ફળ અર્થ થાય છે. તથારૂપ - તેવા પ્રકારના સ્વભાવ, મહાફળ જનન સ્વભાવ. નામ-જેવું ખાસ નામ હોય, ગોગ-ગુણનિષજ્ઞ નામ, સવણયાસાંભળવાથી. fk yT - એ પૂર્વોક્ત અર્થને વિશેષ જણાવવા માટે છે. પંજા - આમંત્રણ અર્થમાં છે અથવા આ શબ્દ પરિપૂર્ણ-વિશેષણ અર્થમાં છે.
| અભિગમન-સામે જવું, વંદન-સ્તુતિ, નમસ્ય-પ્રણમન, પ્રતિપચ્છન-શરીરાદિ વાર્તા પ્રશ્ન. પપાસન-સેવા, આ બધાંનો ભાવ. તથા જીવ - એક પણ શાયરસ • આર્ય પ્રણેતાપણાચી આર્ય, ધમ્પિયમ્સ-ધર્મપ્રયોજનવથી ધાર્મિક, તેથી જ સુવચન. -. વૈવાળો - સ્તવીએ છીએ, નકંસામી - પ્રણામ કરીએ છીએ, સમારે મો - સત્કાર કરીએ છીએ અથવા આદર-વઆદિ અર્ચન કરીએ. સંમાણેમો - ઉચિત પ્રતિપતિ વડે સમાન કરીએ છીએ. વાળ - કલ્યાણના હેતુથી અભ્યદય હેતુ, ભગવંત સાથે જોડવું મંગલ-દુરિત ઉપશમ હેતુ, દૈવત-દૈવ, ચૈત્ય-ઈષ્ટદેવ પ્રતિમા, તેની જેમ ચૈત્ય, પર્યાપાસયામઃ - સેવા કરીએ.
આ ભગવદ્ વંદનાદિ આપણને પેશ્વમ - જન્માંતરે, પાઠાંતરથી આ ભવે અને પરભવે. વ્યાણ - ૫થ્ય અન્નવત્ હિતને માટે. સુહાણ - સુખને માટે, અમાણ • સંગતપણાથી ક્ષાંતિપદ, નિઃશ્રેયસાય-મોક્ષને માટે, આણુગામિયતાએ- આનુગામિકપણાથી ભવ પરંપરામાં સાનુબંધ સુખને માટે થશે - તે હેતુથી. IT - Asષભ દેવે સ્થાપિત આરક્ષકવંશજ, ઉજાપુર - તે જ કુમારસ્વસ્થામાં હોય, 'મા'T - ઋષભદેવે સ્થાપેલ ગુરુવંશજ, ભોગપુગા-તે જ કુમારાવસ્થા -
• સૂત્ર-૨૭ (અધુરેશી) :-. એ પ્રમાણે દ્વિપત્યાવતારથી - રાજન્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, સુભટ,
યોદ્ધા, પ્રશાતા, મલ્લકી, ઉચ્છવી-લેચ્છનીપણ, તે અને બીજી પણ ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ [તા તેમના પુત્રોમાંનg] કેટલાંક વંદન નિમિતે, કેટલાંક પૂજન નિમિતે, એ રીતે સહકાર નિમિતે, સન્માન નિમિત્તે, દન નિમિત્તે, કુતુહલ નિમિતે, કેટલાંક અર્થ-વિનિશ્ચય હેતુ, ન સાંભળેલને સાંભળીશુ, સાંભળેલને નિઃશંકિત કરીશું, કેટલાંક અર્થ-હેતુ-કારણ-વ્યાકરણ પુછીશ..
• વિવેચન-૨૭ (અધુરેથી) :
આ પ્રમાણે બે પદના ઉચ્ચારણથી શેષ પદો જાણવા. તેમાં નાની - ભગવતના વયસ્યના વંશજ, ક્યાંક “ઇવાકુ-જ્ઞાત-Öરવ્ય” પાઠ પણ છે. ઇવાકુ-નાભેયના વંશજ, નાય-નાગવંય કે જ્ઞાાતવંશજ, કૌરવ્ય-કુરુવંશજ. યાત્ત - સામાન્યરાજ કુલીન, માહણ-બ્રાહ્મણ, ભડ-શૂરો, જોહ-યોધો, સહાયોદ્ધાદિ. પ્રશસ્તા-ધર્મશાસ્ત્રાપાઠક, મલકી-લેચ્છકી રાજા વિશેષ. કહેવાય છે કે ચેટક રાજાને અઢાર ગણરાજા હતા - નવમલકી, નવ લેચ્છકી, કાશી-કોશલક એ અઢાર ગણરાજાઓ હતા.
રાજા-માંડલિક, ઈશ્વર-યુવરાજ, અણિમાદિ ઐશ્વર્ય યુક્ત, તલવર-ખુશ થઈને રાજાએ આપેલ પટ્ટબંધથી વિભૂષિત, રાજસ્થાનીય, માડંબિક-મડંબના અધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો અધિપતિ, ઈભ્ય-જે દ્રવ્યનો ઢગલો પડેલ હોય, તો હાથી પણ ન દેખાય, શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિરાજાએ નિયુક્ત કરેલ ચતુરંગ સૈન્ય નાયક, સાર્થવાહ-સાર્થનાયક, વંદન પ્રત્યયવંદન અર્થે. ક્યાંક આવો પાઠ છે - અર્થાત-જીવાદિ, હેતુન-તગમક-અન્વય વ્યતિરેકયુકત, કાણ-ઉપપતિ માગ, જેમકે - નિરુપમ સુખ સિદ્ધો હોય છે, વ્યાકરણબીજાના પ્રશ્નોના ઉત્તરરૂ૫.
• સૂત્ર-૨૭ (અધુરેથી) :
કેટલાંક ચોતરફથી મુંડ થઈને, ગૃહત્યાગ કરીને અણગારિત પ્રજિત થઈશું (એમ વિચારી), કેટલાંક પાંચ અણુવત-સાત શિક્ષddયુક્ત બાર ભેદ ગૃહસ્થ ધર્મ સ્વીકારીશું (એમ વિચારી) કેટલાંક જિનભક્તિરાગથી, કેટલાંક પોતાનો આચાર સમજીને નાન-બલિકમ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ગળામાં માળામાં ધારણ કરી, મણિ-સુવર્ણ જડિત હારધંહાર-મિસરક-પ્રાર્લભપ્રલંબ-કટિસમક-શોભાયુકત આભરણોથી પોતાને સજાવી, ઉત્તમ વસ્ત્રો પહેરી, ચંદનથી લિપ્ત ગામ-શરીર 8...[# ચાલુ છે • • -
• વિવેચન-૨૭ (અધુરેથી) :
વયનિવE - સ્વગૃહ દેવતાનું બલિકર્મ કરીને તથા કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરીને. તેમાં પ્રાયશ્ચિત્ત-દુ:સ્વપ્નાના નિવારણ માટે અવશ્ય કરણીયપણાથી, કૌતુકમષી, તિલકાદિ, મંગલ-સરસવ, દહીં, અક્ષતાદિ. ઉચ્છોલન-ઘણાં જળ વડે ધોવાની ક્રિયા વડે, ધૌત-ગાત્ર ગો] ધોઈને. અહીં સ્નાનના પ્રયુર જળપણાનું સૂચનાર્થે વિશેષણ છે. નાન સિવાયનું પ્રયોજન ગત જાણવું. મસ્તકે અને માળા ધારણ કરેલ