________________
સૂગ-૧૧
૧૫
૧૦૬
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
થઈને કોણિક રાજાને ઘેર બાહ્ય ઉપસ્થાન શાળામાં ભંભસારપુત્ર કોણિક રાજા પાસે આવ્યો. આવીને બે હાથ જોડી મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજયથી વધાવ્યા. વધાવીને કહ્યું - દેવાનુપિય જેમના દર્શન આપ કાંw કરો છો, પૃહા છો, પ્રાર્થના કરો છો, અભિલાષા કરો છો. આપ જેના નામ અને ગોત્રને પણ શ્રવણ કરતા હષ્ટ તુષ્ટ રાવતું હર્ષિત હEણી થાઓ છો, તે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમથી વિહાર કરતા, એક ગામથી બીજે ગામ આવતા ચંપાનગરીના ઉપનગર ગામે પધારેલ છે. હવે ચંપાનગરીના પૂણભદ્ર ચૈત્યે પધારવાની કામનાવાળા છે. તો આપ દેવાનુપિયની પ્રીતિ અર્થે આ પિયા નિવેદન કરું છું. તે આપને પિય થાઓ.
વિવેચન-૧૧ :
ત્યારપછી આ પવિત્તિવાઉય-ભગવંતના વૃતાંતને કહેનારને ઈમીસે કહાએ – આ ભગવનના આગમનરૂપ વૃતાંત લદ્ધક્કે સમાણે • પ્રાતાર્થ થતાં અતિ જાણતા, હટતુષ્ટ-અતિ તુષ્ટ અથવા વિસ્મિત અને સંતુષ્ટ ચિત-મનવાળા થતાં, આનંદિતકંઈક મુખના સૌમ્યતાદિ ભાવથી સમૃદ્ધિ પામીને પછી નંદિત-અધિક સમૃદ્ધિ પામ્યો. પીઈમણ-મનમાં પ્રીતિને પામ્યો. પરમ સૌમનસ્ય-સુમનસ્કતા ઉત્પન્ન થઈ. હર્ષના વશથી વિસતિ-વિસ્તાર હદયનો જેમને થયો છે. આ બધાં હૃષ્ટાદિ પદો પ્રાયઃ એકાઈક છે. કે પ્રમોદના પ્રક"ને જણાવવાના હેતુથી કે સ્તુતિરૂપ છે. • x •
કચબલિકમ્મ-સ્નાન પછી સ્વગૃહ દેવતાને બલિકર્મ કર્યું, કૌતુક-મંગ-પ્રાયશ્ચિત અતિ દુ:સ્વપ્નાદિ વિધાતાર્થે અવશ્ય કરણીયd. કૌતુક-મણી, તિલક, મંગલસિદ્ધાર્થ, દધિ, અક્ષત આદિ. શુદ્ધાત્મા-સ્નાન વડે પવિત્ર કરેલ દેહ, વેશ્યાનિ-શુદ્ધ વેશ, પ્રાવેશ્ય-રાજસભામાં પ્રવેશોયિત. માંગલ્ય-મંગલ કરણમાં શોભતા વો. પ્રવરપ્રધાન, પરિહિત-પહેર્યા. અપ-સ્તોક, મહાઈ-બહુમૂલ્ય. સઆઓ-પોતાના, બાહિયિઅત્યંતરની અપેક્ષાએ બાહ્ય. ઉપસ્થાન શાળા-આસ્થાન સભા. શિરસા-મસ્તક વડે
પ્રાપ્ત-અમૃ. આવર્ત કરવું તે શિરસાવતું. જય-સામાન્ય વિદનાદિ વિષય, વિજયતે જ વિશિષ્ટતર - x - વર્ધયતિ-“આપ જય-વિજયથી વધો.”
દેવાણપિય-સરલ સ્વભાવી. દંસણ-અવલોકન. કંબંતિ-પ્રાપ્ત થયા પછી છોડવા ન ઈચ્છે. પીહંતિ-સ્પૃહા કરે છે, પ્રાપ્તને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પયંતિ-પ્રાર્થે છે, તથાભૂત સહાયજન પાસેથી યાચે છે. અભિલપંતિ-આભિમુખ્યતાથી કમનીય એમ માને છે. નામ-અભિધાન, જેમકે મહાવીર. ગોત્ર-વંશ, જેમકે કાશ્યપગોત્ર. અથવા નામ અને ગોગ. સવણયાએ-શ્રવણનો ભાવ, શ્રવણતા વડે.
• સૂઝ-૧૨ (અધુરુ) :
ત્યારે તે ભભસારપુત્ર કોણિક રાજાએ તે પ્રવૃત્તિ નિવેદક પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને હષ્ટ-તુષ્ટ યાવતુ આનંદિત હૃદય થયો. ઉત્તમ કમળ સમાન નયન વદન વિકસિત થયા. હર્ષાતિરેકથી રાજીના હાથના ઉત્તમ ફડા, બાહુરક્ષિકા કેયુર મુગટ, કુંડલ, વક્ષસ્થળ ઉપર શોભિત હાર કંપિત થયા. ગળામાં લટકતી
લાંબી માળા અને આભૂષણધર રાજ, સંભ્રમ સહિત, વરિત, ચપળતાથી તે નરેન્દ્ર સહાસનથી ઉભો થયો. ઉભો થઈને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને પાદુકાઓ ઉતારી. પછી ખગ, છત્ર, મુગટ, વાહન અને ચામર એ પાંચ રાજચિઠ્ઠોને અલગ કર્યા.
એકaટિક ઉત્તરાસંગ કરે છે, કરીને આચમન કર્યું સ્વચ્છ, પરમશુચિભૂત થયો. કમળના ડોડા માફક હાથનું સંપુટ કર્યું. તિકિર અભિમુખ સાત-આઠ પગલા ચાલ્યો. ચાલીને ડાબો ઘુંટણ સંકોરો, સંકોચીને જમણો ઘુટણ ભૂમિ ઉપર ટકાવી, ત્રણ વખત મસ્તકને ભૂમિએ લગાડ્યું. પછી કંઈક ઉપર ઉડ્યો. કંકણ તા બાહુરક્ષિકાથી સુસ્થિર ભુજાને ઉઠાવી. બે હાથ જોડી, ચાવતું મસ્તકે અંજલિ કરીને આમ કહ્યું -
- વિવેચન-૧૨ (અધુરુ) -
સોચ્ચા-કાન વડે સાંભળીને, નિસમ્મ-હૃદયથી અવધારીને. ધારાભિઃ- જળધર વારિધારા વડે હત, નીપસ્ય-કદંબના કુલ, તેની જેમ ચંયુમાલઈય-પુલકિત, તેથી જ રોમરાજી વિકસ્વર થઈ. • x • વિકસિત-ભગવંતના આગમનનું વૃત્તાંત સાંભળતા જન્મેલ આનંદના અતિશયથી પ્રકુલ્લિત શ્રેષ્ઠ કમળ માફક - ૪ -
પ્રચલિત-ભગવંતના આગમનને સાંભળવાથી જનિત સંભ્રમના અતિરેકથી કંપિત પ્રધાન કટક, કંકણ, કુટિકા-મ્બાહુરક્ષક, કેચુર-અંગદ, મુગટ, કુંડલ-કણભરણ, હાર-મોતીયુક્ત, વિરાજ-શોભતો, રચિત-વિહિત, વક્ષતિ-હૃદય ઉપર. પ્રાલંબ-ઝુમખા. પ્રલંબમાન-લટકતા, ધોલ-દોલાયમાન, જે ભૂષણ-આભરણને ધારણ કરે છે. સરંભમસાદર, તુરિય-cવરિત, ચવલ-અતિ વિરાણી, પચ્યો હઈ-ઉતરે છે. ક્યાંક પાદુકાના વિશેષણ દેખાય છે - અક્ષરઘટના આ છે. વરિષ્ઠ-પ્રધાન, વૈડૂર્યરિઠાંજન-રત્ન વિશેષ. નિપુણ-કુશળ શિલ્પી વડે ઓવિયતિ-પરિકર્મિત જે છે તે. તેથી જ મિસિમિસિંતચકચકતી, મણિરત્ન-ચંદ્રકાંતાદિ, કર્કીતનાદિ વડે મંડિત-ભૂષિત.
અવહટ-કાઢીને, પરિહરીને. રાજકકુદ-રાજચિહ્ન ઉફેસ-મુગટ, વાલવ્યંજનીચામર, ઓગસાડિય-એક સાટક (વસ્ત્ર), ઉત્તરાસંગ-વૈકક્ષક, આચમન-જળના સ્પર્શ વડે, ચોક્ષ-વિવક્ષિત મલને દૂર કરવાથી. શું કહે છે ? પરમસુઈભૂય-અતીવ શુચિ યુક્ત. અંજલિ-સાંજલિ કરીને, મુકુલિત-મુકુલ આકૃતિ કરેલ હાથ. રાંચેઈ-સંકોચે છે. સાહ-સંહત્ય. તિખતો-ત્રણ વખત. ઈષત-કંઈક, પ્રત્યુમતિ-અવનતcવ, નમીને, પડિસાહરઈ-ઉંચે લેવા.
• સૂગ-૧ર (અધુરેથી) :
નમસ્કાર થાઓ. [કોને ?] અરિહંત ભગવંત, આદિકર, તિર્યકર, સ્વયંસંબુદ્ધ, પુરષોત્તમ, પુરુષસીહ, પુરુષવર પુંડરીક, પુરુષવર ગંધહતી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપક, લોકપધોતકર, અભયદય, ચક્ષુદય, માદિયા, શરણદય, જીવદય, બોધિદય, ધર્મદય, ધર્દિશક, ધર્મનાયક, ધમસાણી, ધર્મવર ચાતુરંત ચક્રવર્તી, દ્વીપ, બાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા, અપતિeત વર જ્ઞાનદરનિધર,