________________
સૂત્ર
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
ગંધયુકત પંચવિધ, માનુષી કામભોગોને અનુભવતી વિચરતી હતી.
• વિવેચન-૭ :- સણીનું વર્ણન લખે છે :- અહીન-અન્યૂન, લક્ષણથી. પૂર્ણ-સ્વરૂપથી અથવા પુણ્ય-પવિત્ર પાંચે ઈન્દ્રિયો, જેમાં તચાવિધ શરીર જેનું છે તે. લક્ષણ-સ્વસ્તિક, ચકાદિ. વ્યંજન-મષિ, તિલક. ગુણ-પ્રશસ્તત્વ, તેનાથી ઉપપેત-યુક્ત. માન-જલદ્રોણપ્રમાણતા. કઈ રીતે ? જળથી પૂર્ણ ભરેલ કુંડમાં માપવા યોગ્ય મનુષ્યને બેસાડતા, જે જળ નીકળે છે, તે જો દ્રોણમાન છે, ત્યારે તે મનુષ્ય માનપાત કહેવાય છે. ઉન્માન-અદ્ધભાર પ્રમાણતા. કઈ રીતે? તુલામાં આરોપિત મનુષ્ય, જે અદ્ધભાર વડે તોલાય, ત્યારે તેને ઉન્માન પ્રાપ્ત કહેવાય છે. પ્રમાણ-સ્વ અંગુલી ૧૦૮ અંગુલ, ઉંચાઈ. તે માન-ઉન્માન-પ્રમાણથી પ્રતિપૂર્ણ-અન્યૂન. સુજાત-સુનિપજ્ઞ. સર્વે ગોશિર પ્રકૃતિ, સુંદર અંગ-શરીરવાળી.
ચંદ્રવત્ સૌમ્યાકાર - કાંત, કમનીય, તેથી જ પ્રિયવલ્લભ દર્શન-રૂપ જેની છે છે. સુરૂવ-શોભનરૂપ. મધ્ય-મધ્યભાગ. કુંડલુલ્લિહિય-કુંડલો વડે ઉલિખિત, ગંડલેખાકપાળની વલીઓ - X- કૌમુદી-ચંદ્રિકા કે કાર્તિકી, તપ્રધાન કે તેનો જે જનીકરચંદ્ર, તેની જેમ વિમલ, પ્રતિપર્ણ અને સૌમ્ય વદનવાળી. શૃંગારરસવિશેષના આગારસ્થાન જેવી, ચા-શોભન વેશયુક્ત અથવા શૃંગા-મંડન ભૂષણના આટોપથી પ્રધાન, આકાર-સંસ્થાન અને ચારવેશવાળી. સંગત-ઉચિત, હસિત-હાસ્ય, ભણિત-વાણી, વિહિત-ચેટા, વિલાસ-નેગપેટા. સહલલિતેત-પ્રસન્નપણે જે સંલાપ-પરસ્પર ભાષણરૂપ. તેમાં નિપણ એવી.
યુક્ત-સંગત, જે ઉપચાર-લોકવ્યવહાર, તેમાં કુશલ. ક્યાંક આ બીજી રીતે છે - સુંદર સ્તન, જઘન, વંદન, હાથ, પગ, નયન, લાવણ્ય, વિલાસયુક્ત. વિલાસ એટલે - સ્થાને કે આસને જતા, હાય-ભ્રમર-નેગકર્મચી જે વિશેષ ઉત્પન્ન થાય તે શ્લિષ્ટને વિલાસ કહે છે. * * * * *
• સૂત્ર-૮ :
તે કોણિક રાજાને એક પુરુષ વિપુલ વેતનથી ભગવંતની પ્રવૃત્તિના [ગમનાગમનના સમાચાર આપવાને, ભગવંતની tવસિક પ્રવૃત્તિ નિવેદન માટે રાખેલ હતો. તે પરણે બીજા ઘણાં પુરુષોને દૈનિક ભોજન તથા વેતન આપીને ભગવંતના ગમનાગમન તથા ભગવતની દૈનિક પ્રવૃત્તિના નિવેદનને માટે રાખેલા હતા.
• વિવેચન-૮ :
વિકffણ - વિહિત પ્રભૂતજીવિક. વૃત્તિ પ્રમાણ-સાડા બાર હજાર જતમદ્રાએ કહ્યું છે - માંડલિકો હજારનું પ્રીતિદાન અને આગમનમાં લાખનું દાન આપે છે. પ્રવૃત્તિવામૃત-વાર્તાનિવેદક, દૈવસિક-દિવસે અપાય તે દૈવસિક. “ભગવદ્ અમુક નગરમાં વિહરે છે કે આવે છે. તેનું નિવેદન કરે છે. દત્તભ્રતિભક્તવેતનમૂલ્ય, સ્મૃતિ-કાષપણાદિ.
• સૂત્ર-:
તે કાળે, તે સમયે ભારપુત્ર કોશિક ચા બહારની ઉપસ્થાનશાળામાં અનેક ગણનાયક, દંડનાયક, રાજ, ઈશ્વર તલવટ, માડંબિક, કૌટુંબિક, મંઝિ, મહામણિ, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમક, નગર-નિગમ-શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ, દૂત, સંધિપાલ સાથે પરીવરીને વિચરતો હતો.
• વિવેચન-૯ :
ભંભસારપુર-શ્રેણિક રાજાનો પુત્ર. અનેક ગણનાયક-પ્રજામાં મહત્તર, દંડનાયકતંત્રપાલ, રાજા-માંડલિક, ઈશ્વર-યુવરાજ અથવા અણિમાદિ ઐશ્વર્યયુક્ત, તલવરખુશ થયેલ રાજાએ આપેલ પબંધથી વિભૂષિત રાજસ્થાનીયા, માડંબિકછિન્નમડંબાધિપતિ, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો મુખીયો, મહામંત્રી-મંત્રીમંડળના પ્રધાન અથવા હસ્તિ સાધનનો ઉપરી, ગણક-જ્યોતિક અથવા ભાંડગારિક, દવાસ્કિપ્રતીહારક અથવા રાજ દ્વારપાળ, અમાત્ય-રાજ્ય અધિષ્ઠાયક, ચેટ-સેવક, પીઠમર્દકઆસન્ન સેવારત પુરુષ, વયસ્ય, નગનગરવાસી પ્રજા, નિગમ-કારણિક કે વણિક, શ્રેષ્ઠી-શ્રી દેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા, સેનાપતિ-રાજા દ્વારા નિરપિત ચતુરંગ સૈન્ય નાયક, સાર્યવાહ-સાર્યવાહક, દૂતરાજાના આદેશનું બીજાનું નિવેદન કરનાર, સંધિપાલ-રાજ્ય સંધિ રક્ષક. આ બધાંથી સહિત અને ચોતરફથી પરિવૃત હતો.
• સૂત્ર-૧૦ (અધુરું) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર, જે આદિકર, તિકિર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસીંહ, પુરુષવરપુંડરીક, પરાવરગંધહસ્તી, અભયદાયક, ચક્ષુદાયક, માયિક, શરણાદાયક, જીતદાયક, દ્વીપ-ત્રાણ-શરણગૌ-પ્રતીષ્ઠા, ધર્મવસ્યાતુરંત ચક્રવર્તી, પતિત વર જ્ઞાન-દનિધર, વિવૃdછા, જિન-જાપક, તીણ-તક, મુકd-મોચક, બુદ્ધ-બોધક, સર્વજ્ઞ, સર્વદર્શી, શિવઅલ-અરજ-અનંત-અક્ષય-અવ્યાબાધ-અપુનરાવર્તિક, સિદ્ધિ ગતિ નામરૂપ
સ્થાનને પ્રાપ્તિની કામનાવાળા, અરહd જિન, કેવલી, સાત હાથ ઉંચા, સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, વજઋષભનારાય સંઘયણી, અનુલોમ-વાયુવેગ, કંકગ્રહણી, કપોતપરિણામી, શકુનિ-પોષ-મૃષ્ટિઅંત-ઉપરિણત...
• વિવેચન-૧૦ :
ભગવંત મહાવીરનું વર્ણન લખે છે. શ્રમણ-મહાતપસ્વી અથવા અંતિમ જિનનું બીજું નામ. ભગવ-સમગ્ર ઐશ્વર્યાદિ યુક્ત, મહાવીર-દૈવાદિકૃત ઉપસર્નાદિમાં રચલિત સાવતાથી દેવે પ્રતિષ્ઠિત કરેલ નામ. આદિક-શ્રતધર્મને પ્રથમપણે કરવાના સ્વભાવવાળા. તીર્થકર-સંઘને કરનારા, સહસંબુદ્ધ-સ્વયં જ સમ્યગુ બોધ પામેલ, કઈ રીતે? તે કહે છે :- પરષોત્તમ - તળાવિધ અતિશય સંબંધથી પુરપપ્રધાન, ત્રણ ઉપમા વડે ઉત્તમત્વ કહે છે - શૌર્ય અતિશયતાથી ‘પુષસિંહ', પુરુષ જ વર પુંડરીકશેતપદા તે પુરુષવર પુંડરીક, એમની શ્વેતતા સર્વ અશુભ મલી-મસ હિતપણાથી છે.