________________
૧/૩/૧૮
૪૨
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
હણ-વિનાશ કરો, છિધિ-બે ભાગ કરો, ભિન્દ-કુંત આદિથી ભેદ કરો, આ પ્રમાણે બીજાને પ્રેરણા કરી પ્રાણીને હણનાર. - x - લોહિયપાણી - જીવોનો વિનાશ કરી લોહીથી લાલ થયેલ હાથ જેના છે તે. બહુનગરનિગયજસ - ઘણાં નગરોમાં ફેલાયેલ યશ. અસિલક્રિપઢમમલ-ખગ લતામાં પ્રધાન યોદ્ધો. આહેવચ્ચ-અધિપતિ કર્મ, ચાવત્ શબ્દથી અગ્રેસરત્વ, ભતૃત્વ આદિ કહેવું.
• સૂત્ર-૧૯ :
ત્યારે તે ચોર સેનાપતિ, ઘણાં ચોરો, પારદારિકો, ગ્રંથિભેદકો, સંધિ છેદકો, વરખંડ ધારકો તથા બીજી પણ ઘણાં છેદી-ભેદીને બહીષ્કૃત કરાયેલા માટે કડંગ સમાન હતો. પછી તે વિજય ચોરસેનાપતિ પરિમતાલ નગરના ઉત્તરપૂર્વીય જનપદના ઘi ગામનગરનો ઘાતક, ગાય અાદિના ગ્રહણ વડે, બંદિગ્રહણ વડે, પંચકો અને ખાતર પાડનાર વડે પીડા કરતો-કરતો, નાશ કરતો-ફરતો, તર્જના-તાડના કરતો, સ્થાન-ધન-ધાન્ય રહિત કરતો વિચરતો હતો. મહાબલ રાજાના કલ્ય-આયને વારંવાર લઈ લેતો.
- તે વિજય ચોર સેનાપતિને કંદશ્રી નામે પત્ની હતી, તે અહીન પૂર્ણ પંચેન્દ્રિાદિ હતી. તે વિજય ચોરનો પુત્ર અને અંદશીનો આત્મજ અભિનોન નામે પુત્ર હતો. તે અહીન પૂર્ણ પંચેન્દ્રિયશરીર, વિજ્ઞાન પરિણત, અનુક્રમે યૌવનને પામ્યો.
કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીર પુમિતાલ નગરે પધાયાં, પદા નીકળી, રાજ નીકળ્યો, ભગવંતે ધર્મ કહ્યો, પરદા અને રાજ પાછા ગયા. -- તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ યાવતું રાજમાર્ગે ચાલ્યા. ત્યાં ઘણાં હાથી જોયા, ઘણાં ઘોડા અને બન્નર-કવચાદિ પહેરેલા પુરુષો જોયા. તે પુરુષોની મધ્યે એક પુરુષને જોયો. તે આવકોટક બંધને બાંધેલો યાવત ઉોષણા કરાવાતો હતો. પછી તે પ્રયને રાજપુરષોએ પહેલાં ચત્વરે બેસાડ્યો-ભેસાડીને તેની સન્મુખ તેના આઠ કાકાઓને મારવા લાગ્યા, મારીને ચાબુકના પ્રહારથી તાડન કરતાં કરતાં કરુણા ઉપજે તે પુરુષને માંસના ટુકડા ખવડાવવા લાગ્યા, પછી લોહીરૂપી જળ પાવા લાગ્યા.
ત્યારપછી બીજી ચારે આઠ કાકી કે લઘુમાતાને, મારવા લાગ્યા, એ પ્રમાણે મીશ ચત્વરે આઠ મોટા કાકાને, ચોથા ચત્વરે આઠ મહામાતાને, પાંચમે પુત્રોને, કે પુત્રીઓને, સાતમે જમાઈઓને, આઠમે પુત્રવધૂને, નવમે પૌત્રોને, દશમે પૌમીને, અગ્યારમે પૌત્રીની પતિઓને, બામે પોગોની પનીઓને, તેમે ફુવાઓને, ચૌદમે ફોઈઓને, પંદરમે માસાઓને, સોળમે માસીઓને, સાતમે મામીઓને, અઢારમે ચcરે બાકીના મિત્ર-જ્ઞાતિ-નિજકસ્વજન-સંબંધી-પરિજનોને, તેની સમક્ષ મારતા હતા, મારીને ચાબુકના પ્રહારથી તાડન કરતા કરતા કરુણાસ્પદ તે પુરુષને માંસના ટુકડા ખવડાવે છે, લોહીરૂપી wel vlasiddi edi.
• વિવેચન-૧૯ :
વિવ - ગજવા વગેરે કાપનાર, સંધિ છેદક-ભિંતના સાંધાને છેદનાર, ખંડપટ્ટ-અપરિપૂર્ણ વસ્ત્ર પહેરેલા, મધ-ધુતાદિ વ્યસનમાં અભિભૂત હોવાથી પૂર્ણ વસ્ત્રો પ્રાપ્ત ન થવાથી, તે ખંડ-પ-ગારી આદિ અથવા ધૂર્ત કે અન્યાયવ્યવહારી. છિન્નભિન્નબાહિરહિય-હાથ આદિ છેદીને, નાક આદિ ભેદીને, નગરથી બહાર કરાયેલા અથવા સ્વઆચારથી ભ્રષ્ટ થઈ વિશિષ્ટ લોક બહિવર્તી. અહિય-ગ્રામાદિ દાહકવચી અહિd. કુડંગ-વાંસની ઝાડી સમાન.
માઉસિયાપઈય-માસા, માઉસિયા-માસી, માસિયા-મામી. જ્ઞાતિ-સમાન જાતીય, નિજક-સ્વજન, મામાના દીકરા આદિ, સંબંધી-સસરો, શાળા આદિ, પરિજન-દાસદાસાદિ.
• સૂત્ર-૨૦ :
ત્યારે તે ગૌતમસ્વામીએ તે પુરુષને જોયો, જોઈને આ આવા પ્રકારે આધ્યાત્મિક, પાર્થિત વિચાર આવ્યો. ચાવત્ પૂર્વવત્ નીકળ્યા, એમ કહ્યું - ભગવાન ! હું આપની આજ્ઞાથી ઈત્યાદિ પૂવવ4 ચાવતુ આ પુરષ પૂર્વભવે કોણ હતો? આદિ..
હે ગૌતમ ! તે કાળે સમયે આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામે નગર હતું. ત્યાં ઉદિતોદિત નામે મહાન રાજા હતો. તે પુમિતાલમાં નિણય નામે ઈંડાનો વેપારી હતો. તે આ ચાવ4 અપરિભૂત, આધાર્મિક યાવત્ દુuત્યાનંદ હતો. તે નિર્ણય કવણિકે ઘણાં પરષોને દૈનિક વેતન અને ભોજન આપીને રાખેલા, જેઓ હંમેશાં કોદાળીઓ અને ટોપલા આદિને ગ્રહણ કરતા હતા. પુરિમતાલ નગરની ચોતરફ ઘણાં કાગડી-ઘુવડ-કબૂતરી-ટીંટોડીબગલી-મસૂરીનુકડીના ઉંડાને તથા બીજી પણ ઘણાં જલચરસ્થલચર-ખેચરના લંડને ગ્રહણ કરતાં, કરીને વાંસના ટોપલા ભરતા, ભરીને નિર્ણય અંડવણિક પાસે આવતા, આવીને તેને ટોપલા આપતા.
ત્યારે તે નિર્ણય અંડવણિકે બીજી ઘણાં પરષોને દૈનિક વેતન અને ભોજનાદિથી ઘણાં કાગડીના ચાવતુ કુકડીના ઇંડાને તથા બીજા પણ ઘણાં જલચરસ્થલચર-ખેચરાદિના ઇંડાને તવા, કવલ્લી, કંડુક, ભજનક અને અંગારામાં તળતા-સૅકતા-પકાવતા હતા. એ રીતે તળીને-ભંજીને-સેકીને રાજમામિાં-મધ્યમાં ઉsઓ વેચવા વડે આજીવિકા જતા વિચરતા હતા. તે નિર્ણય અંડવણિક પોતે પણ ઘw કાગડી યાવન કુકડીના ઇંડા કે જે રાંધેલ-તળેલ-ભુજેલ હતા, તેની સાથે સુરા આદિને આહાદતો, વિવાદનો વિચરતો હતો.
ત્યારે તે નિર્ણય અંડવણિક આ પાપકર્મથી ઘણાં જ પાપકર્મી ઉપાર્જન કરીને ૧ooo વાતું પરમાણુ પાળીને મૃત્યુ અવસરે મરીને ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમ સ્થિતિક નૈરયિકમાં નાકપણે ઉત્પન્ન થયો.
• વિવેચન-૨૦ :મત્તે દિપ્ત વિછર્દિત-વિપુલ ભોજન-પાન ઈત્યાદિ લેવું. દિdભઈભdવેયણ