________________
૩/૩૦,૩૧
૪૮
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
માફક કહેવું. પૂર્વવત કરે છે. એ રીતે ત્રીજી વખત નાના પુત્રને પણ યાવતું ચિલની પિતાએ તે વેદના સહન કરી.
ત્યારપછી સુલનીપિતા શ્રાવકને નિર્ભય યાવત્ જોઈને ચોથી વખત સુલનીપિતાને કહ્યું - ઓ સુલનીપિતા ! પાર્થિતના પાર્થિત છે તું ચાવતુ ભંગ નહીં કરે, તો હું આજે જે તારી આ માતા-ભદ્રા સાવહી છે, દેવ-ગુરજનનીરૂ, હુકકરકારિકા છે, તેને તારા ઘરમાંથી લાવીને તારી આગળ ઘાત કરીશ, પછી માંસના ટુકડા કરીને તેલ આદિની કડાઈમાં ઉકાળીશ, ઉકાળીને તારા શરીરને માંસ અને લોહી વડે છાંટીશ. જેનાથી તું આધ્યિાનની પરવશતાથી પીડિત ઈ કાલે જીવિતથી રહિત થઈશ.
ત્યારે તે સુલનીપિતા, તે દેવે આમ કહ્યું ત્યારે નિર્ભય ચાવતું રહે છે. ત્યારે તે દેવે સુલનીપિતાને નિર્ભય યાવત વિચરતો જોઈને તેને બીજી-શ્રીજી વખત આમ કહ્યું - ઓ સુલનીપિતા! પૂર્વવત્ યાવ4 જીવિતથી રહિત થઈશ.
ત્યારે તે યુલનીપિતાને, તે દેવે બીજી-સ્ત્રીજી વખત આમ કહેતા સાંભળીને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે -
અહો અનાર્ય, અનાર્યબુદ્ધિ પુરષ અનાર્ય પાપ કર્મ કરે છે. જેણે મારા મોટાપુને મારા ઘરથી લાવીને મારી આગળ ઘાત કર્યો ઈત્યાદિ જેમ દેવે કહ્યું કે ચિંતવે છે, યાવત્ શરીરે છાંટ્યા. જેણે મારા વચલાપુને મારા ઘરથી લાવી ચાવતું લોહી છાંટયું, જેણે મારા નાના પુમને મારા ઘરથી લાવી પૂર્વવતુ ચાવતુ છાંટયા. જે મારી આ માતા, દેવ-ગુર-જનની દુક્ક-દુક્કરકારિકા ભદ્રા સાવાહી છે, તેને પણ મારા ઘરમાંથી લાવી મારી પાસે વાત કરવા ઈચ્છે છે, તો મારે ઉચિત છે કે – આ મુરખને પકડવો, એમ વિચારી તે ઘડ્યો, દેવ આકાશમાં ઉડી ગયો. સુનીપિતાએ ઘરનો dભ પકડી લીધો અને મોટા મોટા શબ્દોથી કોલાહલ કરવા લાગ્યો.
ત્યારે ભદ્રા સાવાહી આ કોલાહલ શબ્દ સાંભળીને ત્યાં આવ્યા, આવીને સુલનીપિતા શ્રાવકને કહ્યું - હે પુત્રતેં મોટામોટા શબદોથી કોલાહલ કેમ કોં? ત્યારે સુલનીપિતાએ માતા ભદ્રાને કહ્યું - હે માતા! હું જાણતો નથી, પણ કોઈ પુરુષે ક્રોધિત થઈ, એક મોટી નીલોત્પલ યાવત્ તલવાર લઈને મને કહ્યું કે - ઓ અપાર્મિતના પાર્થિત ચુલની પિતા! જે તું ચાવતું મરીશ. તે પુરુષે આવું કહ્યું તો પણ હું નિર્ભય થઈને રહ્યો. ત્યારે તેણે મને નિર્ભય ચાવત્ રહેલો જાણીને મને બીજી-ત્રીજી વખત કહ્યું કે - ઓ યુનીપિતા ! આદિ ચાવત્ શરીરે છાંટીશ. ત્યારે મેં તે ઉજવલ વેદના ચાવ( સહી, ઈત્યાદિ લઈ પૂર્વવત્ કહેવું. * * * * * * *
ત્યારપછી તે પરણે મને નિર્ભય યાવત જોઈને મને ચોથી વખત કહ્યું કે - ઓ ચુલનીપિતા ! યાવત વત ભંગ નહીં કરે તો આજે તારી આ માતાને ચાવત તું મરીશ. ત્યારે તે પુરુષે મને નિર્ભય ચાવત્ રહેલ જાણીને, ભીજી-શ્રીજી
વખત કહ્યું - ઓ ચુલનીપિતા! આજે ચાવત તું મરીશ. ત્યારે - X • મને આવો સંકલ્પ થયો કે - અહો ! આ પુરષ અનાર્ય યાવતું આચરે છે. ઈત્યાદિ પૂર્વવતુ, તો માટે આ પરને પકડવો, એમ વિચારી હું ઘડ્યો. તે આકાશમાં ઉડી ગયો. મેં આ થાંભલો પકડી લીધો અને મોટા-મોટા શબ્દોથી કોલાહલ કર્યો.
ત્યારે ભદ્રા સાર્થવાહીએ યુલની પિતાને કહ્યું – કોઈ પુર યાવતુ તારા નાના પુત્રનો - x - ઘાત કર્યો નથી. તેને આ કોઈ પણે ઉપસર્ગ કર્યો છે. આ તેં બિહામણું દેશય જેવું છે, તેથી તે હાલ ભનવત, ભનનિયમ, ભન પuદાવાળો થઈને વિચરે છે. તો હે પુત્ર! તું આ સ્થાનથી આલોચના કર યાવતું પ્રાયશ્ચિત સ્વીકાર. ત્યારે તે સુલની પિતા શ્રાવકે ભદ્રા માતાની આ વાત વિનયપૂર્વક “તહત્તિ” કઈને સ્વીકારી અને તે સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કર્યું.
[૩૧] ત્યારપછી સુલનીપિતા શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમા સ્વીકારીને વિચરે છે, પહેલી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર આદિ આનંદની માફક શળતા ચાવતુ અગિયારે ઉપાસક પ્રતિમા આરાધી..
ત્યારપછી તે ઉદાર યાવત્ કામદેવ માફક સૌધર્મો , સૌધમવિતંસક મહાવિમાનની પૂર્વદિશામાં અરુણાભ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ, પછી મહાવિદેહે મોક્ષ.
• વિવેચન :
તો મનમાળે - ત્રણ માંસ ખંડ, શૂળ વડે પકાવે માટે શૂલ્ય. આદાણભરિયંસિ - આંધણ પાણી તેલ આદિ, જે કોઈ દ્રવ્યને પકાવવા અગ્નિ ઉપર મૂકાય છે. કડાહલોઢાની કડાઈ, આદ્રહયાતિ-ઉકાળીશ. આયંચામિ-છાંટીશ-x- ભગ્ગવ-ભગ્નવંત, સ્થૂલ પ્રાણાતિપાત વિરતિના ભાવથી ભંગ, કોપ વડે તેનો નાશ કરવાના ભાવથી ભગ્ન નિયમ-કોપના ઉદયથી ઉત્તરગુણરૂપ ક્રોધના અભિગ્રહના ભંગથી. ભગ્નપૌષધઅવ્યાપાર પૌષધના ભંગથી. આ અર્થની આલોચના કગુરુ પાસે નિવેદન કર ચાવતું શબ્દથી પ્રતિકમ-નિવેd, નિંદ-આત્મ સાક્ષીએ નિંદા કર, ગર્વ-ગુરુ સાક્ષીએ નિંદા કર, વિબોટય-તે ભાવના અનુબંધનો વિચ્છેદ કર, વિરોહ-અતિચાર મલને દૂર કર, તેને કરવા ઉધત થઈ યથાયોગ્ય પ્રાયશ્ચિત સ્વીકાર,
પ્રાયશ્ચિત કર” એમ કહીને નિશીયાદિમાં ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, માટે ગૃહસ્થને પ્રાયશ્ચિત્ત ન હોય, તે મતને દૂર કર્યો છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ