________________
૧-૨/૪૬,૪૭
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પોતાના દોહદને પૂર્ણ ક્રે છે. - આ પ્રમાણે વિચાર કરે છે.
વિચાર કરીને કાલે યાવતુ સૂર્ય ઉગ્યા પછી ધન્ય સાર્થવાહ પાસે આવે છે. આવીને ધન્ય સાર્થaહને આમ કહે છે – હે દેવાનુપિયા મને તે ગર્ભના પ્રભાવથી યાવતું દોહદ પૂર્ણ કરું. હે દેવાસુપિય ! તમારી અનુજ્ઞા પામીને ચાવતું વિહરવા ઈચ્છું છું.
હે દેવાનુપિય ! સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ ન કર
ત્યારપછી તે ભદ્રા સાવિાહી, ધન્ય સાવિાહની અનુજ્ઞા પામીને હષ્ટ-તુષ્ટ થઈ યાવતુ વિપુલ શનાદિ તૈયાર કરી ચાવતું સ્નાન કરી, યાવતુ ભીના વસ્ત્રસાડી પહેરીને નાગૃહે જઈને યાવતુ ધૂપ સળગાવે છે. પછી પ્રણામ કરે છે, કરીને પુષ્કરિણીએ આવે છે, ત્યાં તેના મિત્ર, જ્ઞાતિજન યાવ4 નગમહિલા ભદ્રા સાવાહીને સવલિંકાર વડે વિભૂષિત કરે છે.
ત્યારપછી તે ભદ્રા સાવિાહી તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સવજન, સંબંધી, પરિજન, નગરમહિલાઓ સાથે વિપુલ આશન આદિ યાવતુ પરિભોગ કરતી દોહદને પૂર્ણ કરે છે. કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
ત્યારપછી તે ભદ્રા સાવિાહી બેહદ સંપૂર્ણ થયા યાવત્ તે ગતિ સુખેમુખે પરિવહે છે. ત્યારપછી તે ભદ્રા સાવિાહી નવ માસ બહુ પતિપૂર્ણ થતાં, સાડા સાત સમિદિવસ વીત્યા બાદ સુકુમાલ હાથ-પગનાળા બાળકને યાવતુ જન્મ આપ્યો.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ કરે છે, ઈત્યાદિ પૂર્વવત યાવતુ વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે. એ રીતે જ મિત્ર જ્ઞાતિ ને જમાડીને આ આવા સ્વરૂપનું ગૌણ અને ગુણનિષ્ણ નામ કરે છે - કેમકે અમારો આ પુત્ર, ઘણી જ નાગ પ્રતિમા ચાવત વૈશ્રમણ પ્રતિમાની માનતા માનવાથી ઉત્પન્ન થયેલ છે, તેથી અમારા આ પુત્રનું “દેવદત્ત” નામ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ‘દેવદત્ત’ નામ રાખ્યું.
ત્યારપછી તે બાળકના માતાપિતાએ પૂજા, દાન, ભાગ કર્યા અને ક્ષય નિધિની વૃદ્ધિ કરી.
• વિવેચન-૪૬,૪૭ :
કુટુંબ ચિંતામાં જાગરણ-નિદ્રાક્ષય, જાગ્રત્યા-વિબુધ્ય માનતાથી, અથવા કુટુંબ જાગરિકાથી જાગતા. પયાયામિ-જન્મ આપીશ. તેમનું જન્મ, જાવિત ફળ સુલબ્ધ છે. એમ હું માનું છું. • x -
પોતાની કુક્ષિામાં સંભૂત બાળક રૂપે. સ્તનના દુધમાં લુબ્ધક, મધુર સમુલ્લાપ કરતાં, મન્મન-તોતળું બોલતાં, સ્તનના મૂળથી કાંખ ભાગ સુધી સંચરતા, સ્તનના દુધને પીએ છે. - x • ખોળામાં બેસાડી માતા મધુર હાલરડા ગાય છે. આમાં હું કંઈ ન પામી.
ઘુંટણ વડે પગે પડીને નમસ્કાર કરે છે. ચાગ-પૂજા, દાય-પર્વ દિવસાદિમાં દાન, ભાગ-લાભાંશ, અક્ષયનિધિ-ભાડાંગાનો અવ્યય, જેના વડે મૂળધનથી જીર્ણિભૂત દેવકુળનો ઉદ્ધાર કરાય છે. - x • ઓછો છે તેમાં વધારો કરીશ.
ઉdવાઇય-યાચના કથ્વી, ઇસિતુ વસ્તુને પ્રાર્થવી. ઉલ્લપડસાડચ-નાન વડે ભીના, ઉત્તરિય પરિધાન વોવાળી. આલોચો-દર્શન થતાં, નાગ પ્રતિમાને પ્રણામ કરે છે, લોમહસ્ત-પ્રમાર્જનીકા, પરામૃથતિ-ગ્રહણ કરે છે, અભુફMઈ-અભિસિંચિત કરે છે. ઉક્રિક્રિ-અમાસ. આવન સત - જેને ગર્ભમાં જીવ ઉત્પન્ન થયો છે તે.
• સૂત્ર-૪૮,૪૯ -
[૪૮] ત્યારે તે પંથક દસયેટક દેવદત બાળકનો ભાવગ્રાહી થયો. દેવદત્ત બાળકને કેડે લઈને ઘણાં બચ્ચા-બચ્ચી, ભાલક-ભાલિકા, કુમાકુમારી સાથે પરિવરીને રમણ કરે છે.
ત્યારે તે ભદ્રા સાર્થવાહી અન્ય કોઈ દિવસે સ્નાન કરેલ, બલિકર્મ કરેલ કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત કરેલ, દેવદત્ત બાળકને સવલિંકારથી વિભૂષિત કરી, પંથક દસચેટકના હાથમાં સોંપ્યો.
ત્યારે તે પંથક, ભદ્રા પાસેથી દેવદતને લઈને કેડથી ઉઠાવી, પોતાની ઘેરથી નીકળ્યો. નીકળીને ઘણાં બચ્ચા યાવતુ કુમારિકાઓ સાથે પરીવરીને રાજમાર્ગે જાય છે. જઈને દેવદત્તને એકાંતમાં બેસાડી ઘણાં બરસા ચાવતું કુમારિકાઓ સાથે પરીવરીને પ્રમત્ત થઈને વિચરે છે. • • • આ સમયે વિજય ચોર રાજગૃહના ઘણાં દ્વાર પદ્ધારાદિ યાવતુ જોતો-માર્ગણા-ગવેષણા કરતો, દેવદત્ત બાળક પાસે જાય છે, તે બાળકને સવલિંકાર વિભૂષિત જુએ છે.
ત્યારપછી દેવદત્ત બાળકના અભરણ, અલંકારોમાં મૂર્ણિત, ગ્રથિત, વૃદ્ધ, આસકત થઇ, પંથકને પ્રમત્ત જોઈને દિશા આલોક કરે છે. કરીને દેવદત્ત બાળકને લઈને કાંખમાં દબાવી દે છે, પછી ઉત્તરીય વડે ઢાંકી દે છે, ઢાંકીને શીઘ-cવરિત-ચપળ-ઉતાવળે રાજગૃહ નગરના અપહૃારેથી નીકળે છે. નીકળીને જિધાનના ભગ્ન કુવા પાસે આવે છે, ત્યાં દેવદત્ત બાળકને મારી નાંખે છે. મારીને આભરણ અલંકાર લઈને, દેવદત્તના નિખાણ, નિāષ્ટ, નિજીવ શરીરને તે ભગ્ન કૂવામાં ફેંકી દે છે. પછી માલુકા કચ્છ આવે છે. તેમાં પ્રવેશી નિશ્ચલ, નિયંદ, મૌન રહી દિવસ પસાર કરતો રહે છે..
[૪૯] ત્યારપછી તે પથક દાસચેટક મુદ્દત્તાંતરમાં દેવદત્ત બાળકને રાખ્યો હતો, ત્યાં આવ્યો. આવીને બાળકને ત્યાં ન જોતા રોતો-કંદન કરતો-વિલાપ કરતો દેવદત્ત બાળકને ચોતરફ માર્ગભગવેષણા કરે છે. પણ બાળકની ક્યાંય કૃતિ, છીંક, પ્રવૃત્તિ ન જણાતા પોતાને ઘેર-ધન્ય સાવિાહ પાસે આવે છે. આવીને ધન્ય સાવિાહને આ પ્રમાણે કહે છે –
હે સ્વામી ! મને ભદ્રા સાથવાણીએ સ્નાન કરેલ બાળક ચાવતુ હાથમાં સોંપ્યો. પછી હું દેવદત્ત બાળકને કેડે લઈને ગયો યાવતું માણા-ગવેષણા કરતા, તેને ન જાયો. હે સ્વામી દેવદત્તને કોઈ લઈ ગયું, અપહરણ કર્યું કે લલચાવી ગયું, એ રીતે ધન્ય સાર્થવાહને પગે પડીને આ વાતનું નિવેદન કર્યું.
ત્યારે તે ધન્ય સાર્થનાહે પંથક દસચેટકની આ વાત સાંભળી, સમજી પુત્રના મહાશોકથી વ્યાકૂળ થઈ, કુહાડીથી કપાયેલ ચંપક વૃક્ષ માફક ધમ્
[147]